- 411
- 13 799 992
Kathiyawad Na Kangare...
India
Приєднався 22 сер 2021
Hey guys
Welcome to my channel
આપણો ભવ્ય વારસો અને ભવ્ય ઇતિહાસ કે જે અત્યારની પેઢી કદાચ વિસરતી જાય છે.. એ જ ભવ્ય ભૂતકાળની ધરોહરને તમારી સુધી પહોચાડવાનો એક નાનકડો પ્રયાસ છે.. અમારો પ્રયત્ન હોય છે કે authentic sourse માંથી જ સાચી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ..જે મોટા ભાગે લોકવાર્તાઓ અને લોકસાહિત્યની જૂના પુસ્તકો મથી લીધેલ હોય છે..કોઈને લાગણીઓ ને ઠેસ પહોચાડવાનો અમારો ઈરાદો બિલકુલ નથી હોતો ...
જો ચેનલ નું કામકાજ સારું લાગે તો
ચેનલ ને subscribe જરૂરથી કરી દો અને સાહિત્ય પ્રેમીઓ ને પણ જરૂરથી શેર કરી દો જેથી આપણી ધરોહર વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે...
ધન્યવાદ..😊😊
Any business queries contact us
Kinara81215@gmail.com

સગપણ થઈ ગયેલ વિરમદેને વશિયાગ સાથે પ્રેમ થઇ ગયો ને પછી શું થઈ ગયું
સગપણ થઈ ગયેલ વિરમદેને વશિયાગ સાથે પ્રેમ થઇ ગયો ને પછી શું થઈ ગયું
Переглядів: 306
Відео
જેણે ભૂચર મોરીનું યુદ્ધ નજરે જોયું એ બાવન ઘા ખાનારો અને સાત તલવારિયો વીર કોણ હતો??
Переглядів 2,6 тис.4 години тому
ua-cam.com/video/NhqDItgBxYo/v-deo.html સમરાંગણ ભાગ 1(જોરારનો) ua-cam.com/video/dOIS4UaYjp4/v-deo.html સમરાંગણ ભાગ 32 તમે બધા જ ભાગ સાંભળવા ઈચ્છતા હોવ તો પ્લેલિસ્ટ માંથી તમને બધાજ ભાગો મળી જશે..
એક કાઠીએ બ્રાહ્મણ સ્ત્રી સાથે ઘર માંડ્યું અને પછી એનું પરિણામ શું આવ્યું??|વાત ખુમાણની પ્રતિજ્ઞાની
Переглядів 18 тис.9 годин тому
#ઇતિહાસ #history
સિંહ સાથે બાથ ભીડનાર વણઘા ઓડેદરાની સત્ય ઘટના
Переглядів 2,3 тис.16 годин тому
#ઇતિહાસ #મેર #darbar #સત્યઘટના#motivation #horse
નાથા મોઢવાડીયા અને ચાપરાજ વાળાની વાત|ને નાથા એ મહેતાને જીવતા ચામડામાં સિવી લીધો
Переглядів 2,4 тис.21 годину тому
ua-cam.com/video/Q4xFsfXr-Co/v-deo.html ભાગ 1
ભડવીર ભાવલ ભાગ ૨|ઘા પર ભેટ કસીને તલવાર આરબની આરપાર કરી દીધી
Переглядів 2,5 тис.День тому
ua-cam.com/video/U5bRK3VQp5U/v-deo.html ભાગ 1
ભડવીર ભાવલ|પોતાનાં ગામધણીનો બદલો લેવા ભાવલે શું કર્યું?|નરબંકા|
Переглядів 3,3 тис.14 днів тому
ભડવીર ભાવલ|પોતાનાં ગામધણીનો બદલો લેવા ભાવલે શું કર્યું?|નરબંકા|
કોણ હતો એ સ્વામિભક્ત રબારી જેણે પીઠાત ઉપર કડિયાળી ડાંગનો ઘા કર્યો
Переглядів 3,6 тис.Місяць тому
ua-cam.com/video/Bb28OJhwCp0/v-deo.html
મરણ પથારીએ પડેલ એ રાયજાદાએ પીઠાતને કચડી નાખે એવી બાથ ભીંસી|કોણ હતો એ રબારી??
Переглядів 3,2 тис.Місяць тому
ua-cam.com/video/BDS12No66sE/v-deo.html
ઘોડી અને ઘોડેસવાર|ને એ માણસે કોઈ દિવસ બીજે ઘોડે ન ચડવાની પ્રતિજ્ઞા લીધી
Переглядів 3,4 тис.Місяць тому
ઘોડી અને ઘોડેસવાર|ને એ માણસે કોઈ દિવસ બીજે ઘોડે ન ચડવાની પ્રતિજ્ઞા લીધી
રંગ છે રાયજાદા|ને ખાટલે પડેલા રાયજાદાએ દાદા ખુમાણનો જીવ લીધો
Переглядів 4,9 тис.Місяць тому
ua-cam.com/video/6EcPbqECVsc/v-deo.html ઠેબા મેર અને કાકા ભાઈનું યુદ્ધ ua-cam.com/video/rRy7crm5lt0/v-deo.html રા વંશજ કાકા ભાઈ રાયજાદા અને પરાક્રમો #ઇતિહાસ #history #darbar #રાજપૂત #રા#રાવંશ#નવઘણ#રાયજાદા
આહીરની દાતારીની અને એક ચારણની વાત|ન હોય તો નભે નહિ|હું દઈ ચૂક્યો ગઢવી!!
Переглядів 3,9 тис.Місяць тому
#સત્યધટના #આહીર#history #ઇતિહાસ #dwarikanonathmarorajaranchodche #hindi #darbar #barot
મગર અને અવધિ વચ્ચે જેઠસુરને લઈને જંગ થઈ ગયો એક સત્ય ઘટના|કોણ છે અવધિ અને શું છે એની વાત??
Переглядів 2,8 тис.Місяць тому
#ઇતિહાસ #darbar #માળિયા#હાટીના #કાઠી #અશ્વ #motivation
ખરેખર વ્રજવાણીધામનો સાચો ઇતિહાસ છે શું?૧૪૦ આહિરાણી|ઢોલનાતાલ હજુ સંભળાય કે કોઈ ધિંગાણાના એ પાળિયા?
Переглядів 1,9 тис.Місяць тому
ખરેખર વ્રજવાણીધામનો સાચો ઇતિહાસ છે શું?૧૪૦ આહિરાણી|ઢોલનાતાલ હજુ સંભળાય કે કોઈ ધિંગાણાના એ પાળિયા?
ઉત્તર ગુજરાતની ઉદારતાની એક સત્ય ઘટના| કોણ હતા એ બારોટ ને શું કરેલું એમણે??
Переглядів 3,9 тис.Місяць тому
ઉત્તર ગુજરાતની ઉદારતાની એક સત્ય ઘટના| કોણ હતા એ બારોટ ને શું કરેલું એમણે??
નવાબને થયું કેવીએ રૂપાળી હશે આ રૂડી નક્કી મારા પર ફિદા હશે|એક દાતાર સ્ત્રી રૂડીબાઈની વાત|
Переглядів 6 тис.2 місяці тому
નવાબને થયું કેવીએ રૂપાળી હશે આ રૂડી નક્કી મારા પર ફિદા હશે|એક દાતાર સ્ત્રી રૂડીબાઈની વાત|
કોણ હતી આ બાંધવ બેલડી જેમનું ઘર આજે ચલોડાના ચોરે અને રાણેસર તળાવ કાંઠે ખાંભી ઊભી છે?
Переглядів 6 тис.2 місяці тому
કોણ હતી આ બાંધવ બેલડી જેમનું ઘર આજે ચલોડાના ચોરે અને રાણેસર તળાવ કાંઠે ખાંભી ઊભી છે?
કોણ હતા એ વીર રાજપૂત જેમણે હળવદ નરેશની આબરૂ દિલ્લીની સલ્તનત પાસે વધારી
Переглядів 8 тис.2 місяці тому
કોણ હતા એ વીર રાજપૂત જેમણે હળવદ નરેશની આબરૂ દિલ્લીની સલ્તનત પાસે વધારી
ભાભીનું મેણું ભારે પણ કાળા વેંડરાને નાયકદે જેવી રૂપાળી કાઠિયાણી મળશે?
Переглядів 7 тис.2 місяці тому
ભાભીનું મેણું ભારે પણ કાળા વેંડરાને નાયકદે જેવી રૂપાળી કાઠિયાણી મળશે?
ને એ રબારી યુગલને ચણી દેવાયા|રબારી યુગલના મિનારાની વાત
Переглядів 2,8 тис.2 місяці тому
ને એ રબારી યુગલને ચણી દેવાયા|રબારી યુગલના મિનારાની વાત
પોતાનાં કરતા નીચી જાતિના રાજપૂત સાથે મન મળ્યું ને પછીશું થયું? રતન અને બહારવટિયા મકૂજી છોગલીઆ
Переглядів 8 тис.2 місяці тому
પોતાનાં કરતા નીચી જાતિના રાજપૂત સાથે મન મળ્યું ને પછીશું થયું? રતન અને બહારવટિયા મકૂજી છોગલીઆ
કાકાભાઈ રાયજાદા અને ઠેબા મેર વચ્ચેનું ભીષણ યુદ્ધ|કોની જીત ને કોની હાર?
Переглядів 6 тис.2 місяці тому
કાકાભાઈ રાયજાદા અને ઠેબા મેર વચ્ચેનું ભીષણ યુદ્ધ|કોની જીત ને કોની હાર?
રા વંશજ રાયજાદા કાકાભાઈની એક સત્ય ઘટના જેમણે મેરને પોતાનું પાણી બતાવેલું ને શું થયું એ મેરનું?
Переглядів 4,6 тис.2 місяці тому
રા વંશજ રાયજાદા કાકાભાઈની એક સત્ય ઘટના જેમણે મેરને પોતાનું પાણી બતાવેલું ને શું થયું એ મેરનું?
સુરકાનાં દરવાજે રહેલ કોઠો એનો ઇતિહાસ કોની સાથે વણાયેલછે?શું થયું બાબાના સૈન્યનું|જીવણજી ગોહિલ ભાગ ૨|
Переглядів 6 тис.3 місяці тому
સુરકાનાં દરવાજે રહેલ કોઠો એનો ઇતિહાસ કોની સાથે વણાયેલછે?શું થયું બાબાના સૈન્યનું|જીવણજી ગોહિલ ભાગ ૨|
શું શિહોરના ઘ્વંસનું કારણ બાબા હતો? ને કોણ હતા જીવણજી ગોહિલ જાણો પૂરી વાત
Переглядів 1,9 тис.3 місяці тому
શું શિહોરના ઘ્વંસનું કારણ બાબા હતો? ને કોણ હતા જીવણજી ગોહિલ જાણો પૂરી વાત
...અને એ દેવાણી કુળદીપકે સાવઝનો એકલા હાથે શિકાર કરી નાખ્યો#સત્યઘટના
Переглядів 4,8 тис.4 місяці тому
...અને એ દેવાણી કુળદીપકે સાવઝનો એકલા હાથે શિકાર કરી નાખ્યો#સત્યઘટના
પડદે પડ્યા બાદ શું થયું પરમારપુત્રોનું? ભાગ 2|પરમારપુત્ર અને ભાવેણા નરેશની વાત|
Переглядів 7 тис.4 місяці тому
પડદે પડ્યા બાદ શું થયું પરમારપુત્રોનું? ભાગ 2|પરમારપુત્ર અને ભાવેણા નરેશની વાત|
વાત પરમાર પુત્રોની| ને બંને રાજપુતો ગામના એક કણબી ખાતર ધિંગાણે ચડ્યા
Переглядів 13 тис.4 місяці тому
વાત પરમાર પુત્રોની| ને બંને રાજપુતો ગામના એક કણબી ખાતર ધિંગાણે ચડ્યા
Jay mataji ben
Email address?
જય મુરલીધર
Jay bhavani ben baa
જય દ્વારકાધીશ બેન
👍
જય હો.... જેને લોક કવિતા માં, સ્થાન આપ્યું, પદ્મશ્રી કવિ દાદુદાનજી મિસણે...pls- "સંધ્યા શ્રાવણની રમે હોળીએ"... જાણે,રાજપૂતાણી બેઠી અગનગોળા રે.... વીર શહીદ જામ અજાજી ના, ધર્મપત્ની સોઢીરાણી ની યાદી
જય સૂર્યનારાયણ ભગવાન જય કાઠિયાવાડ
Jay. Ho rra nakaji dada
જયભવાની
Ka dhingu
JAY MAA ASHAPURA 🎉🎉
👌👌👌👌👌👌👌👌🖤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
હા મોજ હા ❤
જય માં ભવાની ⚔️🙏. જય દ્વારકાધીશ 🐴🗡️🐴
Ben tame aava video kai rite soot karo cho ane sahitya kai book che tenu name janav cho
Phone ma voice over nd photos Google parthi..story mate book nkki nthi hoti
Ok
Jay ho ben aahe Lt. Shri Gopal Gadhavi na vanshajo Hapa pase Makwana Gam ma rahe che je emne Gopal.Gadhavi na parakram badal Malel hatu temne Ajaji Nu Dhad Lavi aapel i 10:00
જય માઁ ભવાની બેન 🙏
જય ભવાની
સાચી હકીકત રજૂ કરો ગોપાલ બારોટ ને ઘોડી એ આડે પડખે થઈ બેસાડી ને સંચાણા ગામે રવેચી માતાજી ના મંદિરે લઈ જાય છે માતાજી સાજા કરી દીયે છે ખોટા ઈતિહાસ કાર ન બનો
Jay mataji 🙏🙏🙏🙏🙏🙏🙏
રણ મેદાન વાંચેલી છૅ પણ બોવ સમય થઈ ગયો , લેખક પણ યાદ નથી,,,
બાળપણ માં એક રસધાર નો એક પાઠ આવતો, જેમાં "વરજાંગ ને એરૂ આભળે છૅ ને એક કન્યા જેર ચૂસે છે," બસ આટલું મન રહી ગયું છે તો સકય હોય તો કહેજો એ ક્યાં ભાગ માં આવે છે, હા વાડી માં કોઈ મેમાન આવે ને આ ઘટના બને છૅ, જય કાઠિયાવાડ 🙏👍
વરજાંગ ધાધલની વાત છે એમાં તો પણ એમાં આ સાપ નું ઝેર ને એવું નથી આવતું
@kathiyawadnakangare નઈ! આતો વાડી એ બનેલ ઘટના છે, વાડીએ મશીન ચાલતુ હોય ને મહેમાન ઍટલે વટેમાર્ગુ નો સંઘ નીકળે છે, ને લોકો ત્યાં વાડીએ રોકાય છે ને એમાં એક જણ ને એરૂ આભળે છે ને પેલી કન્યા તેનું જેર ચૂસે છે, જુવાન તો આળસ મરડી ઊભો થાય છે પણ પેલી કન્યા ને જેર ચડે છે, એવુ આવતું પણ અત્યારે નથી મળતુ એ સાહિત્ય,
Jay Bhavani...🙏🙏
સૌરાષ્ટ્ર ની રસધાર પાંચ ભાગ સોરઠી બહારવટિયા સોરઠી સંતો વાંચેલ છે સમરાંગણ વાંચેલ નથી જય ભવાની બેન બા
જય ભવાની... વાંચજો
👍👍👍
આંખ ઉઘાડનારો આ પ્રસંગ છે,, બ્રાહ્મણ સ્ત્રી માતા સમાન છે એમની સાથે ઘર માંડે તો શું રિઝલ્ટ આવે એ જોયું ,,,? બરબાદ થઈ ગયા ને,,,,?
Jay mataji ben tamara video me joya che tamaru kam bov saru che ane sahity no shokh che e bahu anad ni vaat che
Thnk you 😊🙏
Welcome
Tame ava video kai rite banavo cho jani saku ben
👌👌👌👌👌👌👌👌🖤
આ મુળી માં નીખાંભી પાદર સિંગા ગામમાં તેના વંશ વારસો ના ફળિયામાં છે અને તેના વંશ વારસો તેની પૂજા કરે છે વરઘોડિયા ની છે ડાછેડી પણ છૂટે છે ત્યાં મેં પોતે તેના દર્શન કરેલા છે
👌👌
Tame super vaat kari ben tame Bharwad cho tamaro voice mast che🎉
ના
To keva cho ben
પટેલ
દુશ્મનો ની ખાનદાની ચોટીલા ની વાર્તા મુકજો
ua-cam.com/video/zvEBpeeJP3I/v-deo.html
જય દ્વારકાધીશ બેન કેવી ગીનાતી સો જવાબ આપ જો
પટેલ
@kathiyawadnakangare આભાર
વાહ ગોરાણી માં વાહ અમ દેશની આર્ય નારી અમર છે ઇતિહાસ માં હર હર મહાદેવ જય પરશુરામ જય લંકેશ રાવણ દાદા 🚩🙏
🎉
તમારી વાતો સાંભળી ને મન હળવું થઈ જાય , શહેર મા છીએ પણ થોડી વાર ગામ ની યાદો તાજા થઈ જાય હો... 😅❤
😊
તમારી વાત માં ભાર ચે ધન્ય ચે
ખૂબ સરસ 👍
Jai Dwarkadhish
ઘોડા ની બુક નું નામ આપવા વિનંતી
લોકસાહિત્યની અશ્વકથાઓ ભલ ઘોડા વલ વાંકડા
મહેર વીર જેતમાલ પરમાર નો ઇતિહાસ જણાવો બેન.
ua-cam.com/video/JlpNkHDfxEw/v-deo.html Check it
Jay mataji 🙏🙏🙏🙏
🙏🙏
जय हो,
જય હો ગુજરાત ભલી અમણી
જય સુર્ય નારાયણ બેન ધન્ય વાદ
જય દ્વારકાધીશ બેન
🎉🎉🎉
જય....હો....
Srs👌
જય કાના બાપા
જય માતાજી 🙏 જય દ્વારકાધીશ 🐴