Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ખૂબ સરસ સાહેબ શ્રી
નમસ્તે સર. દિવ્યાંગ પુત્ર ને માતા અને પિતા બંને નુ કુટુંબ પેન્શન મળે
હા
આજ રીતે GPF ના નિયમ video બનાવો સાહેબ શ્રી
New paripatr NPS NEW 5/24 VIGAT JANAVO
નવા પરિપત્ર નો વિડીયો પણ તે જ દિવસે વિગતે સમજાવીને મૂકી દીધો છે સર્ચ કરો
Sir, નોશનલ નિવૃતિ ની તારીખ એટલે શું? તે કઈ રીતે નક્કી થાય? માહિતી આપશો.🙏🏻
EMD vise samjavo sir
હમણાં કઈક નવી ગ્રેજ્યુટી પોલિસી આયી છે તો એ કેવી રીતે ગણતરી કરવી
કેન્દ્ર સરકારમાં આવી છે રાજ્ય સરકારમાં નહીં મહત્તમ ગ્રેજ્યુટી 20 લાખ હતી એ વધારીને 25 લાખ મર્યાદા કરી છે ગણતરીની કોઈ પદ્ધતિ બદલાઈ નથી
મારા પપ્પા st માં ૧૯૯૯ માં કંડકટર માં લાગ્યા છે અને ૨૦૨૭ માં નિવૃત્ત થવાનાં છે તો ગ્રેજયુટી ની રકમ ૧૯૯૯ થી ગણવાનું કે કાયમી થયા હોય ત્યારથી ગણતરી કરવી ? ૨૦૦૪ થી કાયમી થયા છે
જવાબ આપો
?
sir, resignation aapya pachhi ketla samay ma pachhu khenchi shakay?
મંજૂર થાય તે પહેલા
Sir ,aa badha chapter ni pdf kyathi male ...plz ans
નાણા વિભાગ ની વેબસાઈટ પર મુકાઈ ગઈ છે. અંગ્રેજી મા ઉપલબ્ધ છે.ગુજરાતી બાકી છે.
સર તમારી બુક ક્યાં મળશે ???
મને whatsapp કરશો તો હું આપને કુરિયરથી મોકલી આપીશ ક્યુ આર કોડ થી પેમેન્ટ કરવાનું રહેશે