બહાર નો ચણા નો લોટ ચણા નો નથી હોતો કારણકે વટાણા ને લાંગ ની દાળ હોઈ છે. જે ચણા ની દાળ કરતાં સસ્તી પડે છે. માટે ચણા ની દાળ ધરે દળી હોઈ તો બટાકા વડા પણ લાલ થઈ જાય છે.
મેથી ના ગોટા ભુજ સરસ આપે બનાવ્યા છે pluce +અમને सीख davya છે. तो Madum, Thank you so much. God bless you. Best of luck. Cu in next time. Thanks a lot. 😊👍💐💐💐🙏
You are explaining and doing best with respect to your mom in law which is the best part of life…….make money but respect to elders too. I am impressed.
Very good and simple recipe. Explained really well. And your voice is really sweet and soft. It feels that you are talking to the viewer . Not just speaking. I love it. ❤
બા ને જયશ્રી કૃષ્ણ ગોટા સરસ બન્યા છે
જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ ખુબ આભાર
બહાર નો ચણા નો લોટ ચણા નો નથી હોતો કારણકે વટાણા ને લાંગ ની દાળ હોઈ છે. જે ચણા ની દાળ કરતાં સસ્તી પડે છે. માટે ચણા ની દાળ ધરે દળી હોઈ તો બટાકા વડા પણ લાલ થઈ જાય છે.
બહુ સરસ બન્યા છે અને વડીલોની પસંદ નું ધ્યાન રાખ્યું એ બહુ ગમ્યું.
Thank you so much 😇 🙏
હલો બહુજ સરસ મેંથડ છે જય શ્રીકૃષ્ણ જયશ્રી ના પ્રણામ
ખૂબ ખૂબ આભાર જયશ્રીજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
મેથી ના ગોટા ભુજ સરસ આપે બનાવ્યા છે pluce +અમને सीख davya છે. तो Madum, Thank you so much. God bless you. Best of luck. Cu in next time. Thanks a lot. 😊👍💐💐💐🙏
Thank you so much for lovely comment Amita ji🙏
બહુ સરસ બન્યા છે 👍ધોળકા થી રીટા
Thank you so much 😇
બહુંજ સરસ 👌👌 મોઢામાં પાણી આવી ગયું
Moma pani aavi gau very nice recipe 👌
Thank you 😊
Bahu saras methi na gota banavya perfect 👌👌
Thank you so much 😇
Yummy
Perfect❤appna elders jota hoe to vadhare tasty bane❤
પરમ પુજ્ય બા ને જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 - ભરત પટેલ (કેનેડા)
BTW, Nice and Perfect recipe of Methi Gota ❤😊❤
Sache j khawanu man thay gai 6 kale j banavish ❤
😊👍
Khubj saras ba ne radhe radhe
Mouth watering 😋 thankuu mam 🙏🏻
Thank you so much 😇
Super se super gota from Patan Manuji Thakore Gujarat Patan love you
ગોટા તો ઠીક પણ તમે બાની સંભાળ રાખોને એ વધારે ગમ્યું વડીલોને સાચવવા એજ સંસ્કાર જયશ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ ખુબ આભાર જયશ્રી જી..😇
બહુ જોરદાર બનાવ્યા છે બેન !!
Meri Ammi ko bohot pasand he mehti ke gote me aaj hi banaugi nice sis
Thank you so much dear 😇 🙏
Varsha Thakker buaj sarsh cha Gota jotaj moma pani avi jay khavanu man thay
Bhuj mast recepie chhe ek dum perfect ane aap samjao pan khubaj saras rite ane detail ma chho Dhanyawad
બહુ સરસ બનીયા ગોટા
આભાર🙏
Fizza bav fine lgy chy khvanu man thyu
Ben bhu saras Gota banvya che
Very nice
Thank you so much Hema ji😇🙏
બહુજ સરસ છે તમારી સ્પીચ પણ બહુ જ સરસ છે
Thank you for comment 😊
Very nice beta maa khush to to biju shu wah ben
Wow it’s so nice 👍 thank you so much for sharing your recipes 🙏👌
Thank you so much 🙏
Nikita ben it's really amazing!!! I m loving it .. thanks for aharing
🙏
Looks like so yummy 😋 I want same 😊
Thank you so much 😇 🙏
Kharekhar moh ma Pani aavi Jay Eva Lage chhe.thank you for sharing recipe.😊🙏
Thanks a lot 🙏
હું કલ્પના મહેતા આજે બનાવવાની છું
તેમા જો મકાઈ નો લોટ નાખી એ તો પણ સારા ક્રન્ચી થાય છે 👌
ખૂબ ખૂબ આભાર કલ્પના જી.. હમ એકદમ મસ્ત બને😊
Baa khub j sara che
Bahu saras bnya che gota Bhanu ben HMT
Thank you so much 😇
Thanku for Sharing the yummy methi gota with gr8 tips 🙏🇺🇸
Thank you so much 😇
@@nikieskitchenbabu Sars baniygota
@@sumanbhaipatel9593 Thank you for comment 🙏
Thank you so much for sharing Methi ka Gota means that is methi Ka Pakoda very nice
Gota looking very delicious.👌👌
Gota looking very delicious N yummy recipe thanks 💐👌👍
Thank you for comment 😊
Thank you so much for comment 😇
ખૂબ સરસ.
સરસ ગોટા છે. પણ સફેદ કેમ દેખાઈ છે. લીંબુ રસ ને લીધે ? ધર નો ચણા લોટ હોઈ તો લાલ થઈ જ જાય છે.
એમાં ચોખા નો લોટ ઍડ કરીયો છે..
નમસ્તે જી ગોટા ખૂબજ સરસ બન્યા છે જોઈને ખાવાનું મન થયગયુ છે
Thanks a lot 🙏
🙏🌷👍👍👍superb thank u so much ❤
Thank you so much Hadumati ben🙏😇
Me pan aa recipe thi banavya...superb tasty banya..Aabhar...
Thank you so much 😇 🙏
એકદમ પરફેક્ટ રીતે ગોટા બનાવ્યા છે
Thank you 😊
Khub j sars bnavya chhe
Jay shree krushna badhane
જોવા મા તો સારા લાગે છે..હવે આ રવિભાઇ ને ખાવા બોલાવો તો ટેસ્ટ ની ખબર પડે..
Thank you for comment 🙏
Wah very tempting n yami bhajiya
Thank you so much 😇
Keep it up nikita 👍
Thank you so much dear 😇 😘
Khub saras rite rit batavi che. Khavanu man pan thae gayu. Thank you.
Thank you so much 😇
બા એ કિધૂ અંદર થી કાચા છે પણ ઇ ના શાંભળવા દિધૂ 😂
😂
Very nice ખાવાનું મન થયું.
Thank you 😊
👌😍
Thank you 😊
Khuba j saras
Superb , dear ,Mane to gota ne palta jovani khub maza aavi... Excellent ....
Wah bhu mast to lage j che. Hu pan try kris
Purnima
Thank you for comment 😊 🙏
બેન મને તો બહુ જં મન થઈ ગયું જોઈને ખાવાનું મેથી હતી ગરમા તો બનાવ્યા મુંબઈ થી અર્ચના
Mnepan bhuj bhave chhe
QQ
@@harshidachauhan8819❤❤❤❤❤😅
Delicious but how about chatting kadhi falguna marriage Consultant sura😊
😊
Bahu saras banavya🎉
Thank you 😊
Wah Ben....saras rite recipe smjavi..Thankkk you😊
Thank you so much 😇
Mast thaya ..mein first time kriya n ghre badha khush thai Gaya ..thank u so much❤
Thank you so much for lovely comment 😇 🙏
I noticed u respect ur mother in law very much so good I like methi gota recipy looks yummy yummy 😋
@@maltidesai3082 Thanks a lot 🙏
Kubj saresh resipi gota ni thanks tamari rite banavishu GOTA
Thank you 😊
ખૂબ જ સરસ ગોટા બન્યા છે...
🙏
vah ben khub saras hu jarur try karis.❤
Thanks a lot 🙏
You are explaining and doing best with respect to your mom in law which is the best part of life…….make money but respect to elders too. I am impressed.
Thanks a lot 🙏 Your comment is much appreciated😇
Saras method chhe tamari 👌, will try 😊, thanks for sharing this recipe.
Thank you so much 😇
મને કલ્પનાબેન નાયક જેવો અવાજ લાગેછે
બેન ગોટા ખુબ સરસ બન્યા છે પણ તમે ફરસાણ ની દુકાન ના ગોટા સાથે સરખાવશો નહિ ઘરે બનાવેલા ગોટા ખુબ ટેસ્ટી હોય છે.
તમારો ખૂબ ખૂબ આભાર🙏😇😊
Tamri badhi j rasoiii Mane game che aava video mukta rehjo 😍❤
Thank you so much for your lovely comment 🙏
Nice Ben Sara's God bless you 🙏
Thank you so much 😇
I m ready to eat, so must make gota as u showed. I like ur style of sharing d recipe. Thanx.👍🥀👌🍀🌟
Thank you so much for comment 😇
Bhu j srs che tmari bdhi j recepi tmari bolvani style n bhu srs che jate.j side change thay wah bhu srs che a khiru
ખૂબજ સરસ 🎉🎉
Thank you 😊 🙏
Khub testy man Thai gayu ❤
Thank you 😊 🙏
Sachej moma pani aavi gyu.👍
wow mouth watering n looks so yummy👌👍. jsk to cute baa love her.
Thank you so much 🙏 😊😇
10:30 khub j sundar
Thanks a lot 😊
બેન મને બહુ જ ભાવે છે.વષા ભાવસાર.અમદાવાદ.
વાહ ખુબ સરસ રેસિપી મસ્ત ક્વોલિટી બની
Thank you 😊
બેન ખૂબ શુભેચ્છા તમારી રેસીપી બહુ પસંદ આવી જશોદા જીવનધારા ચાંદખેડા
🙏
Very nice recipe , detail and clean work 👌🏽ba na ashirwad 🙏🏽Trupti from London .
Thank you so much Trupti ji🙏
Mara gota khub saras baniya che thx for sharing this recipe ❤
ખૂબ સરસ રીત છે.મેં જોઈને બનાવ્યા મસ્ત. thanks😊
Thank you so much 😇
Khuba j saras Ty...
Thank you 😊
બહુ જ સરસ દેખાય છે. હું પણ આ રીતે બનાવી જોઇશ. બાકી મારા પતિદેવનૈ તો લાલ કલરના હોય તો કાચા લાગે છે.😅
બહુજ સરસ,પોરબંદરથિચંદુભાઈ
Thank you 😊 🙏
Very nice recipe ❤ thank you
I am from Punjab
Thank you so much 😇 🙏
ખૂબ જ સરસ.બનાવ્યા બેન....
Thank you so much 😇
Very nicely prepared and explained 👍😋
બહુ સરસ ગોટાની રેસીપી
ખુબ સરસ
Thank you 😊
Very good and simple recipe. Explained really well. And your voice is really sweet and soft. It feels that you are talking to the viewer . Not just speaking. I love it. ❤
You have made my day🙏😇 thank you so much for lovely comment 😇 🙏
સરસ સીસ્ટમ મેથીના ગોટા ની બતાવી
Thank you so much 😇
બહુ સરસ છે રેસિપી અમને ગમી.
Thank you😊 🙏
ખુબ જ સરસ બેન 🙏🏻
Thank you 😊 🙏
Very nice n yummy 🎉🎉
Thank you 😊 🙏
એકદમ સરસ ને સરળ રીત છે
Thank you so much 😇 🙏
ખૂબ જ સરસ જુનાગઢથી
ખુબ ખુબ આભાર🙏
Hello nikita ben iam techer and i lke your gota recipe its looks attractive and mouth watering 😊 from Ahemadabad
Thank you so much Nayna ji for lovely comment 😇 🙏 😊
Nice recipe..Me banavya bhu j saras banaya
Ben bahu saras banavya
Thank you 😊
બેન ખૂબસરસ હું આરીતે જ બનાવીશ
❤ ખુબ જ સરસ ધન્યવાદ ❤💕 મને પણ ખુબ જ ભાવ વ છે અમદાવાદ થી ગીતા બેન ❤💕👌👌👌👍👍👍🌹🌹🙏
Thank you 😊 🙏
જોઈને જ મોઢામાં પાણી આવી ગયું.
તમારી રેસીપી ઈઝી છે. I will Try today Eveing 😋😋
Thanks dear 👍
બેન તમે બહુ જ સરસ ગોટા બનાવીયા❤🎉
Thank you so much 😇 🙏
Wow mane pan test karvanu man thai jay che😊❤❤
Thank you 😊
બહુજ સરસ ગોટા
USA thi Harjeet 😋modhama paani aaigayu 😋😋😋😋😋😋
Thank you so much 😇
Ben tame matru pitru ruan chukavo choice ap Ni methi na Gota ni resipi sars hati all the best ☝☝☝🌹🌹🌹
મને ખાવાનું મન થયું છે હો બેન મહેસાણા ઉર્મિલા બેન 👌👍😊
Thank you 😊 🙏
વાહ બહૂજ સરસ ગોટા લાગે છે 👍👍👍👌👌👌
Thank you 😊