વિજુબેન ની વાડી માં ગીતો ની રમઝટ || interview With Song Vijuben Ahir

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ •

  • @rajuvaghani1508
    @rajuvaghani1508 Місяць тому +3

    🎉 વિજુબેન તમારા ગીત બહુ મજા આવે સાંભળવાની

  • @ncc3953
    @ncc3953 2 місяці тому +5

    મારા બેન વિજુબેન ખૂબ ખૂબ અભિનંદન ધન્ય છે આહિર સમાજના ના હીરલા ઓ ને.🙏🌈🏔️🏞️

  • @meramannandaniya509
    @meramannandaniya509 2 місяці тому +2

    વાહ વિજુબેન ધન્ય આપનાં સુરીલા સુર

  • @JayDwarkadhish-bt2xu
    @JayDwarkadhish-bt2xu 2 місяці тому +3

    વિજુબેન ને ખૂબ ખૂબ અભિનંદન

  • @govthighschoolkaranpura
    @govthighschoolkaranpura Місяць тому +2

    ખરેખર અદભૂત કોકિલ કંઠી બેન અને વિજયભાઈ ....અદભૂત સંસ્કૃતિ

  • @hirAmbaliyahemant5093
    @hirAmbaliyahemant5093 Місяць тому +2

    વિજયભાઈ
    જય મુરલીધર
    જય દ્વારકાધીશ
    આદેશ
    હજી એક વિજીટ કરીને આવી રીતે ૧-૨ કલાક નો તમામ ગીત- પ્રભાતીયા નો સંગ્રહ કરી ત્રીજો ભાગ બનાવો
    ખરે ખર મજા આવી શું વખાણ કરું એના કોય શબ્દો નથી
    ખુબ ખુબ ધન્યવાદ તમને અને વિજુ બેન ને

  • @madhabhai51
    @madhabhai51 2 місяці тому +5

    ખૂબ સરસ.... ૐ નમો ભગવતે વાસુદેવાય

  • @sajanshing9171
    @sajanshing9171 Місяць тому +1

    વાહ વાહ વાહ વિજુબેન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meramannandaniya509
    @meramannandaniya509 2 місяці тому +1

    વિજુબેન ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ

  • @b.j.ladumor83
    @b.j.ladumor83 2 місяці тому +5

    🎉જય મૉરલીધર. વીજયભાઈ. જય મૉરલીધર .વીજુબેન. ખુખુધંવાદ. ભુરાભાઈ જીવાભાઈ લાડુમૉર. ગૉરડકા.તા.સાવરકુંડલા.જી.અમરેલી

  • @SindhavVithal-jp3ti
    @SindhavVithal-jp3ti 2 місяці тому +25

    વાહ વીજુબેન વાહ ધન્ય છે તમને. તમારો અવાજ તો કર્ણપ્રિય છે પણ ગાવાનો ઢાળ તો અદભૂત. અને સમજણની તો શું વાત કરું. આવી નારીઓ તો જશોદા માતાનો સાક્ષાત અવતારથી યે વિશેષ લાગે છે. ખરેખર તો મારુ તો હ્યદય ગયુ ધન્ય છે તમને અવતાર લીધો પ્રમાણ. માડી તારા વખાણ નહિ પણ પણ વંદન કરુ છું. જય મોરલીધર. જય જોગમાયા.

  • @AshokPatel-vf3xu
    @AshokPatel-vf3xu Місяць тому +1

    Nice voice Ben i am from USA

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 місяці тому +2

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન ❤

  • @govindnandaniya8484
    @govindnandaniya8484 2 місяці тому +7

    ધન્ય છે આ બેન ને ,,,એનો અવાજ તો જુઓ એમ થાય સાંભળ્યા જ રાખીએ

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @narandangar633
    @narandangar633 2 місяці тому +2

    Vah viju.ben.vah.

  • @nagjibhaijadav1127
    @nagjibhaijadav1127 2 місяці тому +5

    કોટી કોટી.વંદન.છે.આવી.માતાઓને❤

  • @pravingagiya4924
    @pravingagiya4924 2 місяці тому +5

    જયદ્વારકાધીશ 🙏🚩🤝

  • @rajeshrakholiya8880
    @rajeshrakholiya8880 2 місяці тому +2

    વાહ મોજ પડી ગઇ હો વિજુબેન
    તમે પ્રાચીન સંસ્કૃતિ જાળવી હો !

  • @PENCE-z7h
    @PENCE-z7h 2 місяці тому

    Jay ho vijumasi

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 2 місяці тому +3

    વીજુ બેન ને ખૂબ ખૂબ અભિનંદન, જય દ્વારકાધીશ.

  • @bhurabhaigadhavi3807
    @bhurabhaigadhavi3807 2 місяці тому +5

    વાહ વિજુ બે ન આટલા કલાકાર થયા પણ આવો હવાજ કોઈ નો નથી . ધન્ય છે સોરઠ ની ધરતી ને આ વા રતન પાકતા

  • @karsanmodhwadia3840
    @karsanmodhwadia3840 2 місяці тому +1

    Vah VIJUBEN VAH.....

  • @Setuofficialvlog
    @Setuofficialvlog 2 місяці тому

    Vahh vijuben vahh

  • @Vegal.Parvat
    @Vegal.Parvat 2 місяці тому +1

    વિજયભાઈ. ભૉજાભાઈ ભરવાડની. મુલાકાત. લયૉભાઈ.ગામ.ઑથા.તા.મૉહુવા.જી.ભાવનગર.. જયસિયારામ.. ભાઈ નૅ. ખુબખુબ ધન્યવાદ

  • @laljivirani5651
    @laljivirani5651 2 місяці тому +1

    ખુબ..સરસ..છે

  • @krushnadevsinhsarvaiya5840
    @krushnadevsinhsarvaiya5840 2 місяці тому +2

    પ્રભાતિયાં અદભૂત

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 місяці тому +1

    જય માતાજી 🙏 જય મુરલીધર 🌷🌷

  • @મારૂગામડુ-ટ5પ
    @મારૂગામડુ-ટ5પ 2 місяці тому +1

    વાહ. વિજૂબેન🙏🙏🙏🙏

  • @krushnadevsinhsarvaiya5840
    @krushnadevsinhsarvaiya5840 2 місяці тому +2

    વીજુબેન અદભૂત. મેં 60 વરસ પહેલા અનુભવ કર્યો છે.

  • @RanaBharvad-d4u
    @RanaBharvad-d4u 2 місяці тому +1

    વાહ દીકરી વાહ

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 2 місяці тому +1

    સૂરના કામણ વાહ!

  • @DilubhaiDhakhda-ko9zw
    @DilubhaiDhakhda-ko9zw 2 місяці тому +9

    બેન નો અવાજ સાંભળી આનંદ આવી ગયો ખુબ આગળ વધસો

  • @najabhaibharvad1381
    @najabhaibharvad1381 2 місяці тому +1

    જય દ્વારકાધીશ ❤❤❤

  • @dangarkarabhai
    @dangarkarabhai 2 місяці тому +3

    વાહ વાહ વિજુબેન ❤અમારા આહીર નું ઘરેણું છે 😂😂

  • @rajeshlakkad4176
    @rajeshlakkad4176 2 місяці тому +6

    આજના યુગમાં ૧ કરોડ ની ડીજીટલ
    સાઉન્ડ સીસટમ મા કલાકારો ગાતાં હૉય . પણ આ બહેનને તેમા ગાવા દયૉ.
    મને એવુ લાગે છે. પવઁતૉ ની શીલાઑ.
    અડીખમ ઝાડવા ધ્રુજી જાય..

    • @MansukhbhaiKakadiya-k5c
      @MansukhbhaiKakadiya-k5c 2 місяці тому

      ખુબ ખુબ ખુશી થઈ છે વિજયભાઈ આવો અવાજ ભગવાન શ્રીકૃષ્ણએ આપેલી મહાન ભેટ છે હું તો એમ કહું છું માં સરસ્વતીની સદાય કૃપા વરસતી રહે આ અવાજ સાત સમંદર પહોંચાડો હું તો એમ કહું છું કચ્છ કાઠિયાવાડ ગુજરાત સૌરાષ્ટ્ર અને સાત સીમાડા પાર પહોંચાડી દો વિજયભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @SINGAR.AJAMAL.BHAI.THAKOR
    @SINGAR.AJAMAL.BHAI.THAKOR 2 місяці тому +1

    વાવા શરશ

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 2 місяці тому +1

    Jay murlidhar bhai

  • @nagadanabhai3047
    @nagadanabhai3047 2 місяці тому +1

    જય જય મુરલીધર બેન

  • @vasupatel6348
    @vasupatel6348 2 місяці тому

    જય માતાજી

  • @jpmavani7134
    @jpmavani7134 2 місяці тому

    Very good. Old is gold

  • @amrutbhuva
    @amrutbhuva 2 місяці тому +3

    Jay Muralidhar 🙏🏻

  • @karanodedraofficial5703
    @karanodedraofficial5703 2 місяці тому +1

    Super voice

  • @laxmanbhaibhammar7109
    @laxmanbhaibhammar7109 2 місяці тому

    Vijuben ahir isgreat singer❤❤❤

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 2 місяці тому +1

    Very nice

  • @MehulThakor-b1b
    @MehulThakor-b1b 2 місяці тому

    વાહ આઈ વાહ

  • @mukeshbhaimakwana9724
    @mukeshbhaimakwana9724 2 місяці тому +1

    Nice

  • @hareshjadeja7072
    @hareshjadeja7072 2 місяці тому +3

    Jay ho Bena

  • @AtulbhaiDharangiya
    @AtulbhaiDharangiya 2 місяці тому +4

    જય દ્વારકાધીશ

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 2 місяці тому +1

    Jay mataji

  • @bhanubhaidangarofficial5359
    @bhanubhaidangarofficial5359 2 місяці тому +2

    વાહ વિજુબેન...

  • @parvinbhai5807
    @parvinbhai5807 2 місяці тому

    વા બેન વા

  • @nilamsolanki9785
    @nilamsolanki9785 2 місяці тому

    Jay Dwarka dhhish

  • @KrishnabaaZala-v2c
    @KrishnabaaZala-v2c Місяць тому

    જય મુરલી ધર

  • @sprajgor4623
    @sprajgor4623 2 місяці тому +1

    શ્રી હરિ શ્રી હરિ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ❤

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 2 місяці тому +1

    🎉🎉🎉

  • @patelsiddik4820
    @patelsiddik4820 Місяць тому

    Miracle

  • @rohitkaramat2484
    @rohitkaramat2484 2 місяці тому +1

    Dhanyvad bahan chunni wale ne jeeti Raju

  • @દુદભાઈબળદનીયા
    @દુદભાઈબળદનીયા 2 місяці тому +1

    વિજય ભાઈ ભોજા ભાઈ ભરવાડ ની મુલાકાત લો

  • @SolankiNatubha-h7e
    @SolankiNatubha-h7e 2 місяці тому +1

    અમને પણ જુના જમાના નીત બહુ ઞમેછે

  • @RabariViram-z6j
    @RabariViram-z6j 2 місяці тому +1

    વાહ અવાજ માશી

  • @krushnadevsinhsarvaiya5840
    @krushnadevsinhsarvaiya5840 2 місяці тому +1

    બેન આઇ તમે અમારો વંશ રખયો

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 2 місяці тому +1

    Bapobapo ohh vah su aavaj se radvu aavi jay se avaj sambhli. Ne

  • @kamlabenpanchal2914
    @kamlabenpanchal2914 27 днів тому

    વિજુબેન અમારે અમારી વાડીયે આવવું છે. સરનામું મોકલજો

    • @kamlabenpanchal2914
      @kamlabenpanchal2914 27 днів тому

      હું અમદાવાદથી કમળાબેન પંચાલ વાતકરૃછુ

  • @MaldeBariya-b9x
    @MaldeBariya-b9x 2 місяці тому +1

    જયમુરલીધરબેન

  • @meramannandaniya509
    @meramannandaniya509 2 місяці тому

    જય કારિયા ઠાકર જય દ્વારકાધીશ જય મુરલીધર

  • @krushnadevsinhsarvaiya5840
    @krushnadevsinhsarvaiya5840 2 місяці тому

    મને મારી જાહલબેન સાભરી

  • @ramjaga1332
    @ramjaga1332 2 місяці тому

    જૂના.ગીત.લખી.રાખજો.નવીપેઢિને.ખબર.પડે

  • @krushnadevsinhsarvaiya5840
    @krushnadevsinhsarvaiya5840 2 місяці тому

    હાલરડું વંદનીય

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 2 місяці тому

    જય દ્વારકાધીશ