popular Gujarati kirtan - મહારાણીમાઁ શામળીયાને કેજો તેડા મોકલે(લખેલું છે)| Maharani maa

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    ઓખાહરણ નુ કિર્તન:
    • ઓખાહરણ(નીચે લખેલું છે)...
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    www.youtube.co...
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મારે ગોકુલ ગામે જાવું છે
    મારે નંદકુંવરને નીરખવા છે
    મારે રમણરેતીમાં લોટવું છે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મારે મથુરા નગરીમાં જાવું છે
    મારે યમુના મહારાણીને મળવું છે
    મારે ચૂંદડી મનોરથ કરવા છે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મારે ચંપારણમાં જાવું છે
    મારે મહાપ્રભુજીને મળવું છે
    મારે ધોતી ઉપરણા ધરવા છે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મારે જતીપુરામાં જાવું છે
    મારે ગિરિરાજજીને મળવું છે
    મારે દૂધના બેડલીયા ધરવા છે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મારે દ્વારિકાનગરીને જોવી છે
    મારે રણછોડરાયને મળવું છે
    મારે ગોમતીજીમાં નાહવું છે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    મારે સત્સંગમંડળીમાં જાવું છે
    મારે ધોર ને કીર્તન ગાવા છે
    મારે ભવસાગર તરી જવા છે
    મહારાણીમાં શામળીયાને કેહજો તેડાં મોકલે
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

КОМЕНТАРІ • 34