પ્રભુ દેવું ન દેવું તારા હાથમાં રે (લખેલું છે)| prabhu devu j devu | New Gujarati kirtan 2024

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 88

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 9 місяців тому +4

    તમારા બધા ભજનો મને ખૂબ ગમે વધુ મારા મંડળ માં ગાવાના હોય ત્યારે તમારા કીર્તનો જ ગાવ છું..

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому +1

      વાહ તમારા કિર્તન અને રાગ પણ બહુ સરસ હોય છે 🤗
      આમ જ હરિગુણ ગાતા રહિએ એવી ભગવાન પાસે પ્રાર્થના 😊

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 9 місяців тому +3

    👌👌👌👌👏👏 વાહ.....જય શ્રી કૃષ્ણ..... જય શ્રી સ્વામિનારાયણ...

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી સ્વામિનારાયણ બેન🙏

  • @kritishaahir
    @kritishaahir 9 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏
    હું નિરંતર સાંભળું છું તમને
    વાહ વાહ વાહ બેન કિર્તન સાંભળવાની એટલું ગમ્યું કે શું કહું આજે તો 🙏🙏🙏
    બધું ઈશ્વર ના હાથમાં હોવા છતાં માયા મૂકાતી નથી 💐🌺

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 9 місяців тому +2

    વાહ વાહ જય હો...ખૂબ સરસ મજા આવી સાંભળવાની...બધું ઈશ્વર ના હાથ માં જ છે.

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏
      હા બધુ પ્રભૂ ને હાથ છે પણ આપણે સમજીએ કે બધું *હું* કરું છું 😅

  • @ElenaKoplik
    @ElenaKoplik 9 місяців тому +1

    જય હો કનૈયા લાલકી 🌺💐💐
    ખૂબ જ સરસ કિર્તન છે 🙏🙏

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 4 місяці тому +1

    Vary vary nice jayshreekrisana

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊સતસંગમાં તમારું હ્રદય પુર્વક સ્વાગત છે
      પ્રભુ તમને તંદુરસ્ત રાખે

  • @ratanaparaashis5598
    @ratanaparaashis5598 9 місяців тому +4

    Jay sita ram

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 9 місяців тому +1

    જય સીયારામ વાહ ખૂબ સરસ છે. સાચી વાત છે સમય ના અભાવે હમણાં કીર્તનો લખી ને નથી મૂકી શકાતા ❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому +1

      જય સીયારામ 🙏
      હા પ્રયાસ કરીએ કે જલ્દી થી લખી મૂકીએ તો જેમને કિર્તન બોલવા હોય એને સારું પડે

  • @thummarnitaben3595
    @thummarnitaben3595 9 місяців тому +1

    સરસ ધૂન છે દીદી

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @વિનુભાઇવૈશ્નવ
    @વિનુભાઇવૈશ્નવ 8 місяців тому +1

    Jay shree Krishna
    Tamara badha kirtan na rag mast che

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 місяців тому

      જય શ્રી ક્રિષ્ના 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @smithapani1910
    @smithapani1910 7 місяців тому +1

    સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @sardajaysukhbhai1217
    @sardajaysukhbhai1217 5 місяців тому

    Mast kirtan che ben

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ દીદી 🎉🎉🎉❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 9 місяців тому +1

    Jay shri krishna very nice ❤

  • @meenapatel412
    @meenapatel412 9 місяців тому +4

    આવા સરસ ભજન ક્યાંથી શોધી લાવો છો? ખુબ ખુબ અભિનંદન

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      તમને ગમે છે એ વાંચીને બહું ગમ્યું બેન, આમ જ પ્રેમ આપતા રેજો બધા કિર્તનને😊

  • @sodhadilipsinh6715
    @sodhadilipsinh6715 9 місяців тому +1

    🙏🙏👌🏾👌🏾🌹🌹

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @kirtirav9898
    @kirtirav9898 8 місяців тому

    Jay shiya ram 🙏🙏sarsh bhjan che

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ZalaRajdipsinh-h4d
    @ZalaRajdipsinh-h4d 4 місяці тому

    બહુ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 તમારી કૉમેન્ટ વાચીને ઘણો આનંદ થયો
      હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સત્સગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે🙏🌺

  • @maancsavaliya750
    @maancsavaliya750 9 місяців тому

    Jay shree krishna rasu ben

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 9 місяців тому

    Jay shree krishna 🙏🙏

  • @dhruvsutariya3158
    @dhruvsutariya3158 9 місяців тому

    🎉🎉🎉🎉🎉❤

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar 9 місяців тому +2

    Bhavna thumbar🎉🎉saras

  • @DeepikaMistry-zs6ux
    @DeepikaMistry-zs6ux 3 місяці тому

    ❤🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️
      સત્સંગમાં તમારી હાજરી ને સત સત નમન 🙏🙏

  • @rasdf-vh5cb
    @rasdf-vh5cb 4 місяці тому

    બોજ સરસ કિતન

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏 સત્સંગમાં તમારી હાજરીને સત સત નમન🤗

  • @shaileshmulani8577
    @shaileshmulani8577 8 місяців тому

    👌👌👌🙏🏻🙏🏻🙏🏻

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @sarojpatel8996
    @sarojpatel8996 6 місяців тому

    nice👏👏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના 🤗

  • @sundhyawani2362
    @sundhyawani2362 5 місяців тому

    ભજન સરસ છે લખીને મોકલી આપો

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏 મુકેલું છે લખીને
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 9 місяців тому +1

    બેન તમને ખરેખર નંબર આપવો જોઈએ 😊😊😊😊❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ સોનલ બેન 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ☺️🙏❤️
      તમે આટલું સરસ પ્રોત્સાહન આપ્યું એ નંબર થી જરાય ઓછું નથી મારે મન😊
      બસ આમ જ સહકાર આપતા રેજો

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g 9 місяців тому

    ❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @meenapatel87
    @meenapatel87 9 місяців тому

    👌👌🤑👌🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 7 місяців тому

    🙏🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @godhaniRitikaBen
    @godhaniRitikaBen 9 місяців тому

    જય સિયારામ માસી આ કિતન ખૂબ સરસ છે તો આજે કાયા રે કહું ને આત્મા સાંભળો આ કિતૅન તમે ગાસો માસી 😊🙏📿

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય સીયારામ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      હા જરુર થી ગાશું

    • @RajnikShingala
      @RajnikShingala 6 місяців тому

      Fbcgyjshazstudv

  • @KanjibhaiDesai-w8l
    @KanjibhaiDesai-w8l 9 місяців тому

    Jay shree Krishna 🙏 saras Bhajan che lakhi moklo

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      મૂકી દીધું છે લખીને
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @rjvegad1769
    @rjvegad1769 9 місяців тому +11

    કીર્તન સરસ છે હમણાં લખીને કેમ નથી મોકલતા લખી મોકલવા વિનંતી ખુબ સરસ કીર્તન સે ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому +3

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      મૂકી દીધું છે લખીને
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      થોડા સમય ના અભાવના લીધે થોડું મોડું થાય છે લખાણ સાથે મૂકવામાં પણ ચોક્ક્સ લખીને મુકીશું🙏😊

    • @LabhubenGhetiya
      @LabhubenGhetiya 9 місяців тому

      ​@@RasilabenThummarલખિનેમૈકલો

    • @AakashAcharya-jz9cg
      @AakashAcharya-jz9cg 6 місяців тому

      This​@@RasilabenThummar

  • @madhumatimewada9223
    @madhumatimewada9223 9 місяців тому

    લખી ને આપો

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      મૂકી દીધું છે લખીને
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @ilabhalala5175
    @ilabhalala5175 9 місяців тому

    Lakhine muko

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      મૂકી દીધું છે લખીને
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @varshakathiriya5368
    @varshakathiriya5368 9 місяців тому

    Lakhi mokalavo

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      મૂકી દીધું છે લખીને
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @manjulaparmar-t8h
    @manjulaparmar-t8h 6 місяців тому

    Faltu

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 9 місяців тому

    જય શ્રીકૃષ્ણ

  • @bkthumar5484
    @bkthumar5484 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ 🌺🌺💐🙏

  • @gitaahir-dt6js
    @gitaahir-dt6js 9 місяців тому

    Jay shree krishna ❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ ગીતાબેન🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal 7 місяців тому

    સરસ ભજન છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @adityasindhav35
    @adityasindhav35 9 місяців тому

    જય ભોલેનાથ 🙏🏻🙏🏻🙏🏻

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય ભોલેનાથ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 9 місяців тому

    જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  9 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @jagrtivadivadi184
    @jagrtivadivadi184 5 місяців тому

    Jay shree krishna

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hanshamarkana-br3vh
    @hanshamarkana-br3vh 7 місяців тому

    Jay shree ram

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 місяців тому

      જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏