નાના બાળકોમાં સર્જરી પહેલા ની શું તૈયારી રાખવી પડે? | Dr Jayul Kamdar | Jaydeep Hospital

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • પોતાના બાળક માટે સર્જરી ની વાત સાંભળી દરેક માં બાપ પહેલા તો ચિંતા માં ગરકાવ થઇ જતા હોય છે. જાણો નાના બાળકોમાં સર્જરી પહેલા ની શું તૈયારી રાખવી પડે ખ્યાતનામ ડૉ શ્રી જયૂલ કામદાર (બાળરોગના સ્પેશ્યલિસ્ટ સર્જન) પાસેથી.
    વધુ માહિતી માટે સંપર્ક કરો જયદીપ હોસ્પિટલ, જે બાળરોગની (0-૧૮ વર્ષના) સર્જિકલ સુપરસ્પેસિલિટી માટે પશ્ચિમ ભારતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ છે. પૅડિયાટ્રિક સર્જિકલ માટે જયદીપ હોસ્પિટલની જ મુલાકાત લેવી. એપોઇન્ટમેન્ટ માટે: નારણપુરા - 90235 72296 / ચાંદખેડા - 91576 64383 / નરોડા - 94299 04338.
    --
    Disclaimer: This video is for general information only and does not constitute to in-person OPD / Medical counseling. The treatment and results may vary case to case. For exact diagnosis and treatment, please visit us with prior appointment.

КОМЕНТАРІ •