Cyclone Biparjoy Updates: Porbandar નજીક પહોંચ્યું તોફાન | Weather Forecast | Rain News | Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • #cyclonebiparjoy #rainforecast #ambalal_patel #gujaratweatherupdates #cycloneupdate #biparjoy #gujaratcyclone #arabianseacyclone #Biporjoycyclone #weatherforecast #sandeshnews #breakingnews
    બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ સિવિયર સાયકલોન બની રહ્યું છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા માટે ચિંતાના સમચાર સામે આવી રહ્યા છે. હાલમાં બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 620 કિમી દૂર છે. તેમજ સતત દિશા બદલી રહેલા વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે જોવા મળી રહી છે. વાવાઝોડું 9 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું છે. અરબી સમુદ્રમાં દક્ષિણ - પશ્ચિમ પોરબંદર તરફ વાવાઝોડાની ગતિ છે. તેમજ 24 કલાકમાં વાવાઝોડાના લેન્ડફોલની દિશા ખબર પડશે. આ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે.
    રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિમાં વધારો થઇ શકે છે. ગુજરાતમાં પોરબંદરથી 620 કિમી દૂર બિપોરજોય, દરિયાકાંઠે તંત્ર સતર્ક થયું છે. જેના માટે ગાંધીનગરમાં સતત બેઠકોનો દોર પણ શરૂ થયો છે. ગુજરાતમાં આગામી 3-4 દિવસ દરમિયાન બિપોરજોય સાઈક્લોનના સંભવિત જોખમો સામે તંત્રની તૈયારીઓ અંગે શુક્રવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં દરિયાઈ પટ્ટીના જિલ્લાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને વાવાઝોડાને લઈને વર્તમાન સ્થિતિ તેમજ કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તે અંગેની ચર્ચા કરી હતી.

КОМЕНТАРІ • 1