(લખેલુ છે) 🌺 અમે થઈ ગયા મોરલી વાળા ના🌺
Вставка
- Опубліковано 6 лют 2025
- ભક્તો અમારા મંડળ ના ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો
ભજન 🌹 ્્્
અમે તાળી પાડીને કહીએ છે
અમે થઈ ગયા મોરલીવાળા ના
અમે ભજન ગાઈને કહીએ છીએ
અમે થઈ ગયા મોરલી વાળા ના
અમે થઈ ગયા મોરલી વાળા ના
અમે હાથ ઉઠાવીને કહીએ છે
અમે થઈ ગયા મોરલી વાળા ને
તમે આખા જગતના સ્વામી છો
વાલા તમે અંતર્યામી છો
અમે જયકાર કરીને કહીએ છે
અમે થઈ ગયા મોરલી વાળા ના
મારા જીવનનો તુ સહારો છે
મને પ્રાણથી પણ પ્યારો છે
મને એક આધાર તમારો છે
મારા આંખોના આંસુ કહે છે
અમે થઈ ગયા મોરલી વાળા ના
તારા દર્શનીય અમે આવીએ છે
તારા ગુણલા અમે ગાઈએ છે
મારુ મન ઉમંગે કહે છે
અમે થઈ ગયા મોરલીવાળા ના
જ્યાં સુધી મારો શ્વાસ ચાલે છે
ત્યાં સુધી તો મારા દિલમાં રહે છે
મારા મંડળના માથે તારો હાથ રહે
અમે થઈ ગયા મોરલી વાળા ના
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan
ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ગયું જોરદાર ભજન ચગાવી યુ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ખૂબ જ આગળ વધે એવા મારા આશીવાદ ખુબ પ્રગતિ થાય એવી પ્રાર્થના વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી રામ જય જય રામ
ય
Jay morli wada ni very nice bhajan gayu beno
ખુબ સરસ ભજન ગાય ❤❤❤ ગોપી મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ વિરમગામ
❤️❤️❤️❤️🙏🙏🙏🥰🥰
Super bhajan che jsk
જય શ્રી કૃષ્ણ બધી બહેનો ને ખુબ જ સરસ ભજન ગાયું
❤️❤️❤️❤️🙏🙏🙏🥰🥰🥰
ખુબ સરસ
Khubj saras bhajan sarve beno ne jai shree krishna
❤️❤️❤️❤️🙏🙏🥰🥰
Sara's
❤❤❤❤jay shree krishna👍👍👍👍👌🚩🚩🚩🚩Radhe Radhe🍓🍓🍓🍓🍓🍓🍓
Bahu Sara's bajan good very nice hame pan morli vada che
🙏🙏🙏🙏❤️❤️❤️🥰🥰
Nice Bhajan 🙏
Nicebhan
🙏🙏🙏🙏🌻🌻🌻🌻
Jay morli vada ni
Jay shree krishna 🙏🏻🌹🙏🏻
અમે પણ મુરલી વાળા ના થઈ ગયા જય સ્વામિનારાયણ ગીતાબેન
🙏🙏❤️❤️❤️🥰
❤
Sars Jordar Mast 😊❤🎉
Ate wa ❤
🙏જય હો મોરલી વાળા ની 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
❤️❤️🙏🙏
ખૂબ સરસ લખીને મોકલી આપવા વિનંતી
👌👌👌👌🌹🌹🙏
Saras che lakhine muko Jay shree Krishna 🙏
Thanku Beno Jay shree Krishna 🙏💐🙏
❤🎉🎉
Nice bhajan kusumben lakhi muko jsk
Bhajan lakhine mukone ❤🎉
👏👏👏👌👌👌🙏❤️
લખીને મોકલી આપો
Lakhi ne aapjo
ભજન 🌹 ્્્
અમે તાળી પાડીને કહીએ છે
અમે થઈ ગયા મોરલીવાળા ના
અમે ભજન ગાઈને કહીએ છીએ
અમે થઈ ગયા મોરલી વાળા ના
અમે થઈ ગયા મોરલી વાળા ના
અમે હાથ ઉઠાવીને કહીએ છે
અમે થઈ ગયા મોરલી વાળા ને
તમે આખા જગતના સ્વામી છો
વાલા તમે અંતર્યામી છો
અમે જયકાર કરીને કહીએ છે
અમે થઈ ગયા મોરલી વાળા ના
મારા જીવનનો તુ સહારો છે
મને પ્રાણથી પણ પ્યારો છે
મને એક આધાર તમારો છે
મારા આંખોના આંસુ કહે છે
અમે થઈ ગયા મોરલી વાળા ના
તારા દર્શનીય અમે આવીએ છે
તારા ગુણલા અમે ગાઈએ છે
મારુ મન ઉમંગે કહે છે
અમે થઈ ગયા મોરલીવાળા ના
જ્યાં સુધી મારો શ્વાસ ચાલે છે
ત્યાં સુધી તો મારા દિલમાં રહે છે
મારા મંડળના માથે તારો હાથ રહે
અમે થઈ ગયા મોરલી વાળા ના
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
🙏🙏❤️❤️🥰
Lakhi ne mokalo.
👌👌👌👌🙏