Vikram Thakor | Prem Bhakti પ્રેમ ભક્તિ | New Video Song 2023 | Bansari Films

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #vikramthakor #prembhakti #vikramthakornewsong #bansarifilms
    Bansari films Present..
    SUPERSTAR ACTOR AND SINGER VIKRAM THAKOR NEW VIDEO SONG PREM BHAKTI
    Vikram Thakor | Prem Bhakti પ્રેમ ભક્તિ | New Video Song 2023 | Bansari Films
    Singer :- Vikram Thakor
    Lyrics And Composer :- Bharat Rami
    Music :- Rohit Thakor Nagriwala
    Recording :- NR Digital Recording Studio (Kadi)
    Dubing & Background Music - Kamlesh Vaidhy
    Artist :- Vikram Thakor,Riya Jayswal,Falu Dave
    Co.Artist -Sharmaji , Dinesh Chauhan , Lata prajapati
    Makeup Man - Rakesh Rathod
    Hair Dresser - Jyoti
    Production Menejor - Satubha Thakor & Bhavesh Halol
    Special Thanks :- Harsukh Patel
    Dop - Arvind Motap
    Drone Camera - Ravi Patel & Radhe studio
    Editor :- Kishor Rajput
    Poster Design - Aman Angola
    Concept - Director :-
    Shankar Thakor Borisnawala
    Producer :- Taraben V Thakor
    UA-cam Tec :- Tec Sagar Jagdish Sagthiya
    Copyright holder :- Bansari Films
    Vikram M Thakor is a Gujarati Actor As Well As Gujarati Singer, Vikram Thakor Has Sang a Many Popular Gujarati Songs in His Many Gujarati Hit Films. Disclaimer Videos on the channel consist copyright of owner, no one is allowed to do a copy, editing or any kind of changes in original videos, or not allowed to reupload without permission on any social media plateform.
    👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Official Company " Bansari Films " UA-cam Channel. ❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You. ❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા. ________________________________________ ❖ " Do
    Subscribe, Like And Share
    " ❖ Keep In Touch : Follow Me On
    : 👉🏻 UA-cam Bansari Films
    : @ 👉🏻 Instagram Vikram Thakor Official
    : @ 👉🏻 Facebook Page : Vikram Thakor Official
    @ 🙏🏻 ... Jay Maataji ... 🙏🏻

КОМЕНТАРІ • 2,7 тис.

  • @GJmoviereview7
    @GJmoviereview7 Рік тому +205

    વાંસળી નો મધુર અવાજ અને વિક્રમ ઠાકોર ની પ્રેમ ભક્તિ મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ના ચાહકો લાઈક કરી નાખો ❤️

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +304

    જોયતૂ હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤❤

  • @thakorritesh6294
    @thakorritesh6294 Рік тому +192

    જય શ્રી દ્વારકાધીશ ❤. ઠાકોર સમાજ નુ ગૌરવ એવા વિક્રમભાઈ ઠાકોર ખૂબ ખૂબ અભિનંદન મારા ભાઇ સુપર સ્ટાર એ સ્ટાર. ❤🎉🎉

  • @krishnathakorofficial8511
    @krishnathakorofficial8511 Рік тому +121

    હાલના જમાનામાં દરેક ના જીવન માં કાંઈક આવુજ હોય છે અને એ આ સોન્ગ ❤️ પ્રેમભક્તિ એ સાબીત કરી દીધું
    ખુબ ખુબ અભિનંદન વિક્રમ ઠાકોર અને તમામ સોન્ગ માં કામ કરનાર દોસ્તો ને 🎉🎉🎉🎉

  • @krishnathakorofficial8511
    @krishnathakorofficial8511 Рік тому +176

    વિક્રમ ઠાકોર નું દરેક સોન્ગ ❤️ દિલ ખુશ કરી નાખે એવા સોન્ગ હોય છે love you Superstar ✨ vikram bhai Thakor

  • @SanjayThakur-fm2yd
    @SanjayThakur-fm2yd Рік тому +48

    આ સોંગ બહુ મસ્ત દિલ ની અંદર સમાઈ આવું એક વર્ષમાં એક જ વાર આવે છે ભાઈ આ સોંગ બહુ જ ગમે છે ફૂલ સપોર્ટ ભાઈ 😊😊

  • @luckysinhvaghela1386
    @luckysinhvaghela1386 Рік тому +52

    સુપર ડુપર હિટ્સ વિક્રમ ભાઈ ઠાકોર..... ખુબ ખુબ અભિનંદન 💌🥀........ આજે જોઈ લીધું કે કૃષ્ણ ના વાંસળી નાં સુર પ્રેમ માટે કેમ મીઠાં હતા.........

  • @RAJTHAKORSTUDIOGARAJIYA
    @RAJTHAKORSTUDIOGARAJIYA Рік тому +49

    વિક્રમ ઠાકોર આપણા સમાજ ની આપ બાન અને શાન છે જીવનમાં ઉતારવા લાયક ગીત છે ખુબ ખુબ આભાર વિક્રમભાઈ આવાજ વધુ સારા ગીત બનાવતા રહો ગીત સાંભળીને ખૂબ જ મજા આવી ભાઇ

  • @rasikthakor8068
    @rasikthakor8068 Рік тому +83

    ભગવાન તમારા આયુષ્ય ને વધારે આપે....તમારા ગીતોમાં સંયમ માં સરસ્વતીનો વાસ છે

  • @sikotarnodikaro2614
    @sikotarnodikaro2614 Рік тому +38

    સોંગ તો ગણા બધા જોયા પણ વિક્રમ ઠાકોર જેવું સોંગ તો કોઈનું નાજ હોય
    જેવા એ સુપર સ્ટાર 6 એવા. એમના સોંગ પણ સુપર સ્ટાર 6. હો ભાઈ

    • @ajmelsinhrathod8067
      @ajmelsinhrathod8067 Рік тому

      સૂપર સોંગ હો વિક્રમભાઈ 👌👌👌👌👌

  • @pradipparmar6879
    @pradipparmar6879 Рік тому +46

    Congratulations Vikrambhai Super Duper Hit Song 👌👌🙏🙏

  • @hirenrathod7315
    @hirenrathod7315 Рік тому +51

    સુપર સોંગ સાહેબ
    ખૂબ ખૂબ અભિનંદન
    જય માતાજી🙏🏻🙏🏻

  • @thakorsahil9376
    @thakorsahil9376 Рік тому +57

    જબરૂ ગીત બનાવ્યુ છે ભાઈ,,,, જય શ્રી કૃષ્ણ 🙏

  • @rajstudiodhanol6404
    @rajstudiodhanol6404 Рік тому +57

    દુનિયા આપણી કોપી કરે
    વિક્રમ ઠાકોર એક એવો કલાકાર છે એણે હજી સુધી કોઈ ની કોપી નહીં
    આઇ લવ યુ veeki ❤

    • @manojkamalpur212
      @manojkamalpur212 Рік тому +6

      સાચી વાત વિક્રમ ઠાકોર નાં મુખે saxat માં સરસ્વતી સે..,

  • @paraschauhan7688
    @paraschauhan7688 Рік тому +15

    ઠાકોરોનુ અનમોલ રતન એવા વિક્રમભાઈને ૧૦૦ ૧૦૦ સલામ.

  • @GujjuFilmsofficial
    @GujjuFilmsofficial Рік тому +26

    Haa super star Vikram bhai ❤ BoVj mast song che 🫶

  • @alpeshchauhan6898
    @alpeshchauhan6898 Рік тому +52

    બધા મિત્રો ને જય માતાજી 🙏
    સુપર સોંગ છે વિક્રમ ભાઈ ❤️❤️

  • @labhlaxmiavak772
    @labhlaxmiavak772 Рік тому +295

    આ ગીત કોને કોને ગમે છે મારા ભાઈ વિક્રમ ઠાકોરનું ્ વિક્રમ ઠાકોર જેવો અવાજ કોઇ કલાકારને નથી❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Fulbaisikotarlilapur
    @Fulbaisikotarlilapur Рік тому +13

    સરસ..બહુમજાનુ સોંન્ગ સે....વિક્રમ ભાઈ ઠાકોર....ખુબખુબ સુંદર...🎉
    🙏જય ફુલબાઈ સિકોતર ની સરકાર..👏

  • @ranjitthakor7621
    @ranjitthakor7621 Рік тому +12

    સુપર સોંગ,છે,વિક્રમ ભાઈ,,જય માતાજી

  • @rames4992
    @rames4992 Рік тому +49

    માઁ બાપ નેં કોને કોને ભગવાન માને છે 🙏🙏🙏🙏🙏

  • @bharatravat2923
    @bharatravat2923 Рік тому +33

    ❤ vah super lyricis & compojar Bharat rami ❤ super singing Vikram Thakor ❤

  • @dinesh_edits_456
    @dinesh_edits_456 Рік тому +97

    સરસ ગીત છે વિક્રમભાઈ ઠાકોર ❤️❤️🔥🤞એક રાધા એક મીરા

  • @rajkumarvijaybhaibhil7762
    @rajkumarvijaybhaibhil7762 Рік тому +2

    Prem bhakti song supar che ho bhai🎉🎉🎉🎉

  • @bhaveshthakor8888
    @bhaveshthakor8888 Рік тому +11

    વિક્રમ ભાઈ ના તોલે કોઈ ના આવે ભાઈ તો ભાઈ
    હા મારા ઠાકોર 👑

  • @hdeditromiyo2918
    @hdeditromiyo2918 Рік тому +32

    વાહ ઠાકોર ખુબ સરસ ભાઈ ઠાકોર સમાજના લોકો પ્રિય કલાકાર એટલે વિક્રમ ❤
    માં ખોડલ તમને તમને હર પલ શાથ આપે❤🖤🚩

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 Рік тому +45

    આ સોંગ સાંભળી ને દિલને રોવડાવી દીધું Miss you JAAN.....💞💔💌😰

  • @Shivangidigital
    @Shivangidigital Рік тому +27

    👍👍 ખૂબ જ સરસ 👍👍
    All is well
    વાહ ભરતભાઈ વાહ !!!

  • @vijayzala6298
    @vijayzala6298 4 місяці тому +2

    Jordan song Vikram Thakor

  • @prithvidesai4501
    @prithvidesai4501 Рік тому +8

    Suppeeeeer lyrics and compose by Bharat bhai Rami ❤

  • @THAKORAJIT-kc5uv
    @THAKORAJIT-kc5uv Рік тому +29

    ખુબ સરસ વિક્રમભાઈ ગીત સાંભળીને મજા આવી ગઈ...❤❤❤

  • @AnilRhathod-yj2iw
    @AnilRhathod-yj2iw Рік тому +198

    હા મારા ઠાકોર સમાજ નુ ઘરેણુ હા ❤❤ nice song

    • @alpeshsolanki7332
      @alpeshsolanki7332 Рік тому

      Super song Vikram Bhai

    • @JAYCAMUNDA
      @JAYCAMUNDA Рік тому

      ​@@alpeshsolanki7332ચ😊ઔ😊ઐઐઓઐગઘગોઓ😊😊😊

    • @manishdahkor1696
      @manishdahkor1696 Рік тому

      મજા આવી ખૂબ જ સુંદર

  • @ViramThakor-qv4bl
    @ViramThakor-qv4bl Рік тому +77

    હા અમારા ક્ષત્રિય સમાજનું ગૌરવ વિક્રમભાઈ ઠાકોર જોરદાર સોંગ❤❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +12

    જબરજસ્ત સોંગ વિક્રમ ઠાકોર ભાઇ આ સોંગ દિવસ મા વારંવાર સાંભળવાનું મન થાય છે 💟💟💟💟💟 બોલો મિત્રો સાચી વાત છે ને તો લાઈક કરો 👍👍👍👍👍💟💟💟💟💟

  • @nareshgamar742
    @nareshgamar742 Рік тому +36

    જોરદાર શોગ છે❤❤❤❤❤

  • @rathodsunil2726
    @rathodsunil2726 Рік тому +25

    મસ્ત ગીત છે વિક્રમ ભાઈ .......❤

  • @RAHULJI_SUBAJI_THAKOR
    @RAHULJI_SUBAJI_THAKOR Рік тому +24

    સુપર સોંગ સિંગર સુબાજી ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ બધા મારા વાલા મિત્રો ને જય માતાજી❤❤❤❤❤

  • @sandipparmar9062
    @sandipparmar9062 Рік тому +13

    ગીત ની એક એક લાઇન ખુબ સરસ છે. સુપર સોંગ ❤❤

  • @jigarsinhrathod2162
    @jigarsinhrathod2162 Рік тому +12

    Ha Mara Havaj Moj Moj❤️❤️❤️❤️❤️

  • @bipinprajapati2130
    @bipinprajapati2130 Рік тому +4

    અત્યારે આવતા ગીતો થી તદ્દન અલગ આવાજ ગીતો ની જરૂર છે અને વિક્રમ ભાઈ જ આવા અલગ અને સારા ગીતો લાવા ની કોશિશ કરે છે .. આખી ટીમ ને ખુબ શુભ કામના ગીત સારું પ્રગતિ કરે ભરતભાઈ રામી ના દરેક ગીત અલગ ફ્લેવર માં હોય છે.. જે અત્યાર ના રૂરલ ઇન્ડસ્ટ્રી ના લેખક અને કંપોઝર માટે એક પ્રેરણા રૂપ છે...
    ખુબ સરસ રોહિતભાઈ ખૂબ મધુર સંગીત થી ગીત ને મઢયું છે..🎉🎉

  • @ARKFILMSOFFICIAL
    @ARKFILMSOFFICIAL Рік тому +19

    અરે વાહ વિક્રમ ભાઈ ખૂબ આનંદ આયો આ સોંગ સાભળી ને

  • @biraresantosh6309
    @biraresantosh6309 Рік тому +14

    કુબજ સરસ સોન્ગ બનાવ્યું વિક્રમ ભાઈ મોજ કરદી 👌🎤🎤

  • @Gokuldhamofficial-mukeshth8270

    Khub saras congratulations 🎉 VIKRAM BHAI THAKOR . BHARAT BHAI .SHANKAR BHAI . NR STUDIO KADI ROHIT BHAI. & ALL TEAM.

  • @rameshthakor8620
    @rameshthakor8620 Рік тому +14

    પ્રેમ ની વેદના એક પ્રેમી જાણે જે પ્રેમ વિના ઘડી પલ ના રહે ❤❤❤❤❤

  • @nehalthakor3525
    @nehalthakor3525 Рік тому +5

    Big fan of Vikram Thakor super hit song che ha mara Thakor samaj nu gorav super star 🌟💫 Vikram Thakor full support bapu 🎉🎉🎉🎉

    • @vijaythakor6520
      @vijaythakor6520 Місяць тому

      1000/sachi vaat che nehal THAKOR 🎉🎉🎉🎉

  • @desiboytimlidance442
    @desiboytimlidance442 Рік тому +32

    વિક્રમભાઈ તમારૂં એક સોન્ગ કયારે આવશે ભૂલી ગઈ મારાં દિલ ની રાણી કયારે આવશે રીપ્લાય મેં વિક્રમભાઈ 🎉🎉🎉🎉🎉🎉🎉😍😍

    • @__-ne2se
      @__-ne2se Рік тому

      Jaldi aavse bhai ho

  • @mahesgparmar2290
    @mahesgparmar2290 Рік тому +23

    મોજ.....❤❤❤❤

  • @solankijagdish9906
    @solankijagdish9906 Рік тому +8

    અરવલ્લી બાયડ GJ 31થી ફલ સપોર્ટ.....🙏👑❤
    જય માતાજી 🙏👑 માં બહુચર માતાજી ખૂબ આગળ વધારે.....🙏
    Radhe Krishna Bless You ❤

    • @sureshjithakor94
      @sureshjithakor94 Рік тому +1

      મારું મોજીલું મેહોણો થી પણ ફૂલ સપોર્ટ

    • @solankijagdish9906
      @solankijagdish9906 Рік тому +1

      @@sureshjithakor94 Ha mahesana ha

  • @mehulsolankidshamaniaarti7494
    @mehulsolankidshamaniaarti7494 Рік тому +16

    હા મારાં હાવજની વાસળી હા કાના હા જોરદાર સુપર સ્ટાર વિક્રમભાઈ ભાઈ ♥️♥️♥️♥️

  • @thakorkapil6406
    @thakorkapil6406 Рік тому +2

    ગુજરાત કિંગ ઓફ સુપરસ્ટાર વિક્રમ ભાઈ ફૂલ સપોર્ટ

  • @bariakamleshr.586
    @bariakamleshr.586 Рік тому +3

    વાહ‌... શું ગીત છે. એક એક શબ્દ... કહૈવુ પડે.. જોરદાર

  • @tgstatusking3429
    @tgstatusking3429 Рік тому +11

    કોને કોને વિક્રમ ભાઈ નું સોંગ ગમ્યું 👍👍

  • @mveditjalundra8358
    @mveditjalundra8358 Рік тому +11

    જલુન્દ્રા ના મેહુલ રાઠોડ તરફથી ફૂલ સપોર્ટ વિક્રમ ભાઈ ઠાકોર ને ખૂબ પ્રગતિ કરો ખૂબ જ આગળ વધો મારા હાવજ ભાઈ ❤️🙏🌎

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +21

    હા મારા ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ વિક્રમ ઠાકોર એક દમ દિલથી ગાવ છો ❤❤❤❤❤

  • @ROYALGAMING1MOfficel
    @ROYALGAMING1MOfficel Рік тому +10

    ઠાકોર સમાજનો સુપર સ્ટાર ❤ nice song vikarm bhai

  • @rananikita6129
    @rananikita6129 Рік тому +2

    Saras che song

  • @anilvaghelakaviastikhalari1850

    વાહ ભરત રામી
    ખૂબ જ સરસ શબ્દો અને કંપોઝીશન
    સાથે વિક્રમભાઈની લાજવાબ ગાયકી

  • @vikram_Thakor316
    @vikram_Thakor316 Рік тому +16

    Nice song ❤

  • @Rajuthakorsupershangit
    @Rajuthakorsupershangit Рік тому +1

    સુપર હિટ

  • @sunil_Thakor_0043
    @sunil_Thakor_0043 Рік тому +1

    Super song mara Bhai 😘

  • @ASHVINPATELOFFCIAL-fl2nb
    @ASHVINPATELOFFCIAL-fl2nb Рік тому +154

    હા મારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તમારા સુપર તમારા સોંગ હોય છે

  • @JayChamunda982
    @JayChamunda982 Рік тому +11

    જબરદસ્ત ભાઈ તમારું સોંગ સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ

  • @shravanthakor36
    @shravanthakor36 Рік тому +8

    ખૂબ સરસ ફૂલ સપોર્ટ શ્રવણ ઠાકોર વિજાપુર તરફ થી ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમ ઠાકોર ને

  • @RadheRadhe-ly1ov
    @RadheRadhe-ly1ov Рік тому +2

    Mjabut bhai song 🤟🤗🕺

  • @virbhanthakor
    @virbhanthakor Рік тому +1

    Vah Writer Bharat Bhai rami
    Super voice super star Vikram Thakor

  • @chahuhankishan2290
    @chahuhankishan2290 Рік тому +332

    👍આપણા ગુજરાત ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર નું જોરદાર સોંગ આવી ગયું છે કેટલા મિત્રો ને આ સોંગ ગમ્યું છે👌👌❤️

    • @bhavnabenthakor7164
      @bhavnabenthakor7164 Рік тому +7

      મને પણ આ સોંગ બહુ જ ગમે છે

    • @confortaction
      @confortaction Рік тому +10

      Ek number

    • @mukeshzala6370
      @mukeshzala6370 Рік тому +4

      Super song

    • @kiranpatel1318
      @kiranpatel1318 Рік тому +5

      મને ગમ્યું સોન્ગ વિક્રમ ઠાકોર ના ગીતો સુપર હીટ જ હોય ઊ🎉🎉❤

    • @kanuthakor181
      @kanuthakor181 Рік тому +3

      ખુબ સરસ સે વિક્રમ ઠાકોર નુ સોંગ

  • @kbsmiley56
    @kbsmiley56 Рік тому +5

    આલી વખત વિક્રમ ભાઇ એ કંઇક નવું કરીયું.... ખૂબ સરસ Song ❤🫠

  • @krrishstudio2122
    @krrishstudio2122 Рік тому +1

    Supar

  • @jigubha..004mafiyasarkar9
    @jigubha..004mafiyasarkar9 Рік тому +7

    મજબૂત સોન્ગ વિકમ ભાઈ ❤

  • @pakkidilnivaat0079
    @pakkidilnivaat0079 Рік тому +6

    બેસ્ટ ગુજરાતી સોંગ વિક્રમ ભાઈ ઠાકોર ❤️

  • @thakorsurtu7594
    @thakorsurtu7594 Рік тому +9

    એક પ્રેમ ભક્તિ ની વાર્તા છે રાધા કૃષ્ણ જેવા પ્રેમ છે મજબૂત સોંગ 🎉🎉🎉🎉🎉

  • @musicmylifeatmedical8893
    @musicmylifeatmedical8893 Рік тому +2

    Ek song hoy boom boom Thai..

  • @laxmandahyajithakorlaxman1040
    @laxmandahyajithakorlaxman1040 Рік тому +1

    Jabar jast ho bhai

  • @AshokDaiyap968
    @AshokDaiyap968 Рік тому +4

    Vah Bharat Rami....Super Lirycs bro....good luck...super vikram bhai....

  • @Ashish_Creation9106
    @Ashish_Creation9106 Рік тому +10

    ભાઈ ની વાંસળી વાગવા થી જ ગીત સુપર હિટ થઈ જાય સે ❤❤❤ સુપર હિટ સોંગ

  • @nileshrabari2117
    @nileshrabari2117 Рік тому +12

    ભરત ભાઈ ના શબ્દો થી મઢેલું અદભુત song 👆

  • @desitimlidance0774
    @desitimlidance0774 Рік тому +7

    સુપર સ્ટાર વિક્રમ ઠાકોર સુ સોંગ આયું તમારું માર્કેટ સલસે 100 ટકા .. મોજ મોજ મજા આવી ગઈ છે જોરદાર 1 નં નંબર સોંગ સે ❤️❤️❤️

  • @MAHI-rb3rh
    @MAHI-rb3rh Рік тому +1

    Jodar song Vikram bhai

  • @mahendra_rajpurohit_
    @mahendra_rajpurohit_ Рік тому +7

    Very good rohit sir cha gye aag lga di aag, kya track lgaya h outstanding

  • @Sartan598
    @Sartan598 Рік тому +10

    super vikram sir.. jordar ...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤હું તમારા ગીતો નો આશિક સુ sir 🔥💞💞❤️

  • @AjayThakor-vj2ns
    @AjayThakor-vj2ns Рік тому +11

    ❤ જોરદાર સોંગ છે ભાઇ જય શ્રી કૃષ્ણ

  • @gautamthakor1349
    @gautamthakor1349 Рік тому +2

    Supar song thakor saheb🎉

  • @Kappuvlogofficial01
    @Kappuvlogofficial01 Рік тому +3

    Nice music Rohit Thakor 😊👌👌👌👌

  • @sureshkhantgj3531
    @sureshkhantgj3531 Рік тому +9

    જય શ્રી રાધે Jay Dwarkadhish 💖 સુપર કિંગ્સ હા હો વિક્રમ ઠાકોર 1 નબર

  • @radhekrushnofficial
    @radhekrushnofficial Рік тому +3

    સુપર સોંગ વિક્રમ ભાઈ 👌👌👌

  • @prakashzalaofficial5796
    @prakashzalaofficial5796 Рік тому

    Super bhai

  • @amrutsolankiofficial9040
    @amrutsolankiofficial9040 Рік тому +2

    Bhai song saru lakhayu se ❤❤ Biju song apajo bhai 2bhag Bharat bhai rami

  • @અજીતસિંહદરબાર

    જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meldiofficial2747
    @meldiofficial2747 Рік тому +12

    સુપર હિટ ❤

  • @jayathakorofficial7035
    @jayathakorofficial7035 Рік тому +8

    એક રાધા અને એક મીરા ❤❤ supeb song

  • @thakoraravin1942
    @thakoraravin1942 Рік тому +1

    જોરદાર

  • @mukeshthakor8539
    @mukeshthakor8539 Рік тому +1

    Jordar Vikram Bhai jordar song se ❤❤❤

  • @thakorchehujichehujithakor19
    @thakorchehujichehujithakor19 Рік тому +9

    સુપર સોંગ છે વિક્રમભાઈ ઠાકોર જય રામદેવપીર

  • @prakashsolanki-pv8fk
    @prakashsolanki-pv8fk Рік тому +4

    Superb Composition Ane lyrics Bharat bhai Ane ema pn sathe sathe Vikram bhai nu singing......khub j saras ......All the best to Team.....

  • @vipultalpada9344
    @vipultalpada9344 Рік тому +1

    Jordar song supar se uper

  • @bhilrajatimli4560
    @bhilrajatimli4560 Рік тому +1

    જોરદાર હો ભાઈ ફૂલ મોજ પડી ગઈ
    ❤❤❤👌👌👌👆👆🙏🙏

  • @udaythakorudaythakorp4298
    @udaythakorudaythakorp4298 Рік тому +20

    Super song 🎉🎉🎉🎉🎉 congratulations 🎈🎈

  • @ankitsolankiofficial2047
    @ankitsolankiofficial2047 Рік тому +13

    જોરદાર સોંગ ભાઈ.... આવા ને આવા સોંગ લાવતા રહો ..❤❤

  • @vasantmakawana323
    @vasantmakawana323 Рік тому +1

    Super hit song Vikram bhai

  • @vinod.b.thakorthakor
    @vinod.b.thakorthakor Рік тому +2

    Super song vikram bhai thakor jay sree krishana