Uncut Podcast। Raam Mori સાથે વાતોનું અતથી ઇતિ! Jamawat।Devanshi Joshi

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2023
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat-...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 526

  • @ajay_oghad9868
    @ajay_oghad9868 Рік тому +68

    સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે હુ અજય માધવપુર થી નિષ્ફળતાઓ ના થાક અને સપનાના દીવા માં નિરાશા ના વંટોળ માં રામ મોરી નું આ ઇન્ટરવ્યૂ એ દીવા ને ઢાંકે અને એમને ફરી ઘી પૂરવાની પ્રેરણા આપે છે.. દીવો ત્યાં સુધી ઓલાવો નો જોઈએ જ્યા સુધી સફળતા નો સૂરજ જીવન નો ઓરડો પ્રકાશિત ના કરે.. થેંક યુ રામ અને દેવાંશી❤

  • @motidesai6794
    @motidesai6794 Рік тому +104

    જીવનમાં પહેલી વાર કોઈનું ઈન્ટરવ્યૂ પુરૂ સાંભળ્યું વાહહ .. રામ મોરી ભાઈ... ખુબજ અદભુત.... 🙏🏻

    • @rajudaraji1991
      @rajudaraji1991 Рік тому +3

      ખરેખર Interview છોડવાનું મન ના થયું

    • @vaghelabaldevsinh6649
      @vaghelabaldevsinh6649 11 місяців тому +1

      હા મેં પણ ઘણા સમય પછી કોઈ નુ આખુ ઈન્ટરવ્યુ સાંભળ્યું.

    • @anilbavaliya6678
      @anilbavaliya6678 11 місяців тому +1

      એકદમ સાચું

    • @chiragpurohit1346
      @chiragpurohit1346 11 місяців тому +1

      મે પણ

    • @meetvasava5489
      @meetvasava5489 11 місяців тому

      Me pan

  • @bhumikasolanki4960
    @bhumikasolanki4960 Рік тому +35

    તમારા મા બાપ માં બાળક દેખાય આ વાક્યે આંખ માં આંસુ આવી ગયા 🙏 રામ મોરી, વંદન છે તમારા બા બાપુ ને!

  • @KDTheCop7
    @KDTheCop7 Рік тому +49

    રામ મોરી નું પુસ્તક કોફી સ્ટોરીસ વાંચી ને ખૂબ આનંદ થયો , ગુજરાત ના યુવા ધનનું સાહિત્ય તરફ નવું પગલું!!

  • @WebKranti_Official
    @WebKranti_Official Рік тому +17

    નિઃશબ્દ બની ગઈ છે આ કલમ મારી,
    સાંભળી અદભૂત કહાની તમારી.
    ❤😇👌

  • @dilipsinhrathod7447
    @dilipsinhrathod7447 Рік тому +14

    રામ કહાણી ગમી.❤ ગુરુકુળમાં તને ભણતો,વાચન કરતો જોયાનો આનંદ... વિદ્યાર્થીનું ગૌરવ લઈ શકું કાયમ એ યાદીનો તારલિયો .😊

  • @pareshchaudhary5591
    @pareshchaudhary5591 Рік тому +9

    રામ મોરી અને દેવાંશી બંને મારા ચહિતા વ્યક્તિત્વ, બંનેની મીઠી ગોષ્ઠી સાંભરી મજા પડી ❤

  • @vijaychavda4426
    @vijaychavda4426 Рік тому +10

    ગુજરાત ની જનતા અને યુવાધનને આવા જ ગુજરાતી સાહિત્યકારો નો પરિચય કરાવતા રહો
    આજ બાબત જમાવટ ને બધાથી અલગ પડે છે👍👍👍👍👍👍👍👍👍👍

  • @milkdistrictfarmer
    @milkdistrictfarmer Рік тому +3

    ખુબ ખુબ શુભેચ્છાઓ શેત્રુંજી ના પાણીને , ખુબ ખુબ અભિનંદન ,

  • @p.h.chauhan7549
    @p.h.chauhan7549 Рік тому +7

    વાહ આં દીવો પ્રગટાવવા ની વાત છેક અંતરના ક્યાંક ખૂણામાં રહેલી એક જ્યોત ને અડી ગઇ એવું લાગી રહ્યું છે...🙏
    ખૂબ મજા આવી આખા ઇન્ટરવયૂમાં....
    અદભૂત 🙏🙌💖

  • @balubhaiparmar5718
    @balubhaiparmar5718 Рік тому +2

    વાહ રામભાઈ ગામડાનું જીવન ફરી એકવાર સજીવન ધબકતું થયું ધન્યવાદ

  • @jambuchanareshkumar5076
    @jambuchanareshkumar5076 11 місяців тому +2

    ખૂબ સરસ અદ્ભૂત ....વક્તિત્વ રામ મોરી સાહેબ . આટલી બધી આંખ ભીની કરી દે એવી વાતું આટલી સરળતાથી કોઈ સારા સાહિત્યકાર જ કરી શકે. આખો ઇન્ટરવ્યૂ જોય ને ખૂબ આત્મવિશ્વાસ અને શીખવા મળ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. દેવાંશી બેન અને સમગ્ર જમાવટ ના સ્ટાફ નો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આટલા સરસ સરસ વક્તિત્વ ને અમારી સુધી છેક છેવાડા ના ગામ સુધી પહોંચાડો છો.

  • @Dwarkeshjoshi
    @Dwarkeshjoshi Рік тому +4

    રામભાઈ નું જમાવટ સાથે ખુબ જ સરસ પોડકાસ્ટ હું પોતે પણ ભાવનગર ગુરુકુલ સરદાર નગર માં ભણ્યા છું અને રામભાઈ એ ખુબ જ સરસ વર્ણન કર્યું છે રીડિંગ રૂમ,પાંચ માળની બિલ્ડિંગ,એક રૂમમાં નવ લોકો રહેતા,સાંજની સભામાં ભજન અને કિર્તનો અને સંગીત એજ ભજન કીર્તન સંગીતમાં મારી પોતાની પણ સંગીત સાથે ઓળખાણ થઈ સ્કૂલ ટીચર તથા મ્યુઝિક ટીચર એવા રાજુભાઈ દવે પાસે ખૂબ શીખ્યો અને ગુરુકુળમાં એ સંગીતની સફર આજે બોલિવૂડ માં અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી માં સંગીતકાર તરીકે મને લઈ ગઈ છે.જેમ રામભાઈ કીધું કે મારી સ્ટોરી ટેલિંગ લોકો કલાકની હોય તોપણ રસપ્રદ રીતે સાંભળતા હતા એવી જ રીતે મે આ પોડકાસ્ટ સાંભળ્યો

  • @aemspatel7636
    @aemspatel7636 Рік тому +6

    અત્યાર સુધી youtube પર નો એકમાત્ર video મારા માટે કે જે મે પોતે એકપણ પળ ની ગુમાવ્યાં વિના આખે આખું જોયું માણ્યું અને અનુભવ્યું. શબ્દ મળી નથી રહ્યા પણ આમ રોમરોમ માં દીવા પ્રગટી ગયા. આભાર તમારો જમાવટ આ podcast ને લાવવા માટે.

  • @nitadave355
    @nitadave355 Рік тому +4

    વાહ આટલી નાની ઉમરમાં વાર્તા કાર બનવું અને નાના ગામડામાં રહેનાર રામ મોરીજી કરી શકતા હોય તો તો કોઈપણ વ્યક્તિ કરી શકે 👏👏👏👍👍👍🙂

  • @hardik_piplotar
    @hardik_piplotar Рік тому +15

    અદભુત..... આખા પ્રોડક્ટમાં ત્રણ વાર મારી આંખો ભીની થઈ ગઈ
    અદભુત વ્યક્તિત્વ છે રામ મોરી
    જો જીવનમાં ચાન્સ મળ્યો તો એક વાર આ વ્યક્તિને રૂબરૂ જરૂર થી મળીશ....
    ખુબ ખુબ આભાર જમાવટ ટીમ નો💐💐💐💐

    • @dhavalninama7896
      @dhavalninama7896 Рік тому +1

      Vahmoribhai, good

    • @arjunsinh_rajput_
      @arjunsinh_rajput_ Рік тому +2

      Right.. રામ મોરી ના શબ્દો લય અને તેમને તેમની બા પ્રત્યે નો જે પ્રેમ ભાવ છે એ સંસ્કારો સાથેની જે શૈલી છે તે હૃદય ને સ્પર્શી આંખો ભીની કરી દીધી...
      થાકેલા પાકેલા વ્યક્તિના જીવન માં આ સ્ટોરી એ બુજાતા દીવામાં ઘી હોમી ને દીવા ને ફરી પ્રગટ કરવા જેવું અદભુત કળાત્મક શૈલી... આ એક લેખક ની સર્વ શ્રેષ્ઠ વિશેષતા છે

  • @dr.nareshchavda1043
    @dr.nareshchavda1043 Рік тому +5

    વાહ. રામભાઈ....
    ખૂબ ખૂબ અભિનંદન કે આજે તમે શૂન્ય માંથી સર્જન તરફ અને મહા સર્જન તરફ આગળ વધી રહ્યા છો. એક પ્રેરણા છો આજે સમાજના દરેક યુવા માટે.
    માં સરસ્વતી ભાવની તમને આમજ આશીર્વાદ આપતા રહે તેવી પ્રાર્થના..
    ❤❤

  • @shaileshchauhanyt
    @shaileshchauhanyt Рік тому +4

    રાત ના 3 વાગ્યા છે અને હવે આ ઇન્ટરવ્યૂ પૂરું કર્યું છે હું આ ભાઈ ને ઓળખતો જ નોહતો મારા ગામ થી માત્ર 20km ના ગામ નો છોકરો છે આટલો આગળ છે
    મને લાગ્યું આ કોણ છે જે ને દિવ્યનશી બેન લઈ આવ્યા છે લે ને 2 મિનિટ સાંભળી લવ પણ 1 કલાક સુધી 2 મિનિટ થઈ જ નહીં
    ખૂબ સરસ રામ ભાઈ ❤

    • @Dipakmer12
      @Dipakmer12 Рік тому +2

      Ha mara gam thi pan atlu j dur 6, talaja thi chhu hu

  • @geetavaghela4674
    @geetavaghela4674 Рік тому +6

    રામભાઈની નિખાલસતાને રૂબરૂ જોવાનો મોકો મળ્યો છે... ખૂબ ખૂબ અભિનંદન.... ભાઈ
    ખૂબ ખૂબ આભાર... ભાઈ
    આ ભાથું વહેંચવા બદલ...

  • @pradyumansinhchauhan6857
    @pradyumansinhchauhan6857 Рік тому +3

    બાળપણ નો સત્સંગ, આપણા સત શાસ્ત્રોનું વાંચન ગામડાનું શ્રી કૃષ્ણના જેવુ નિર્દોષ જીવન ગુરુકુળ નું ભણતર...આ બધું સાંભળી ને અમને અમારું ગામડાં નું જીવન યાદ આવી ગયું....Thankyou ભાઈ ..Thankyou બેન

  • @gopalkapadiofficial40
    @gopalkapadiofficial40 Рік тому +8

    અદ્ભુત સંવાદ ખુબજ મજા આવી... શેંત્રૂજી થી લય ને સાબરમતી સુધી ની તમારી જીવન સફર તમારો દીવો પ્રજ્વલિત રાખ્યો અને ખૂબ જબકાર થી આગળ વધ્યો..ખૂબ ખૂબ અભિનંદન રામ સાહેબ મોરી અને દેવાંશીબેન તમને પણ મે આજે એક ચિત્તે સંવાદ સાંભળતા અને એનો આનંદ લેતા જોયા...સાથે સાથે મે પણ એક આનંદ સાથે આપ બંને નો સંવાદ સાંભળ્યો ખૂબ મજા આવી મારી સવાર તરોતાજા થય ગય. ઘણું શીખવા મળ્યું...અને દેવાંશી બેન એક લાઈક અથવા રિપ્લે આપજો કે મારો અવાજ તમારા સુધી પહોંચ્યો આભાર....🙏🥰

    • @Aodm7Anime
      @Aodm7Anime Рік тому

      ખુબ સરસ કોમેન્ટ છે. દેવાંશી વતી હું લાઈક કરી નાખી

    • @arjunsinh_rajput_
      @arjunsinh_rajput_ Рік тому +1

      સાચી વાત દેવાશી બહેન કોઈ ને બોલવા ના આપે એ આજે બહેન ખુદ મોરી સાહેબ ની વાતો સાંભળવામાં માં મંત્ર મુગ્ધ થઈ ને સાંભળતા જોયા... વાહ લેખક તમે અને તમારા શબ્દોનો અદભુત સંવાદ👌

  • @pratikmakwana6347
    @pratikmakwana6347 Рік тому +6

    સોમનાથથી રાજકોટ જતા ટ્રેનમાં આખો ઇન્ટરવ્યૂ જોયો..રામ ભાઈ ને હું નજીકથી ફોલો કરવાનો પ્રયત્ન કરતો હોવ છું આજે એની આખી જર્ની વિશે જાણીને ખૂબ આનંદ થયો❤ એક નવી ઉર્જા મળી હવે કાલે સવારે કદાચ હું મારા નોકરીના સ્થળ પર અલગ ઉર્જા લઈ ને જઈશ

  • @davesanjay8047
    @davesanjay8047 Рік тому +2

    ખરેખર ખૂબ જ પ્રેરણાત્મક વાત રહી. દેવાશી બેન આવા હીરલા શોધીને તમે અમને બતાવો છો. આ જ ખરા અર્થમાં જીવંત શિક્ષણ છે.

  • @user-sx7ey6wo7n
    @user-sx7ey6wo7n День тому

    Very.nice.smail.devansi..ji.sarkar

  • @visionsofliferbb991
    @visionsofliferbb991 Рік тому +9

    પેહલીવાર એવું બન્યું કે જેમ આપડે બધાં દેવાંશી બેન ને એકદમ ધ્યાન કેન્દ્રિત કરી સાંભળતાં તેવી જ રીતે દેવાંશી બેન એ રામભાઈ ને સાંભળ્યા😊😊

  • @Skgirvlog
    @Skgirvlog 11 місяців тому +2

    શરુવાત થી અંત સુધી એક વાત જીવિત રહી સમગ્ર વાર્તાલાપ મા એ છે'આત્મ વિશ્ર્વાસ ' ...ખુબ સરસ રામભાઇ મોરી...

  • @rahulborad596
    @rahulborad596 Рік тому +4

    બંને સાંભળવા જેવું વ્યક્તિત્વ.ખૂબ સરસ

  • @gohiljesalsinh8275
    @gohiljesalsinh8275 Рік тому +1

    વાહ આંખો ભિની થય ગઇ
    બોવ રસપ્રદ વાતો અને વાત કરવાની શૈલી.

  • @chhaganbhaisakaria7315
    @chhaganbhaisakaria7315 Рік тому +2

    Atyare hu amerika chhu ane ram bhai no intrau sabhlyo khubj maja aavi nani umarma lekhak banaya prenastrotchho dhanayad khub aagal vadho

  • @barotsagarbhaimansukhbhai2650
    @barotsagarbhaimansukhbhai2650 Рік тому +7

    આંખમાં આંસું આવું ગયા મમ્મી નો ફોટો મગજમાં આવ્યો અને સુસાઇટ નાં કરી એ ઘટનાથી ❤

  • @magic_of_science_kpboysschool
    @magic_of_science_kpboysschool Рік тому +3

    વાહ અદભુત સફર છે આપની શ્રી રામ મોરી ..હું ખૂબ જ પ્રભાવિત થયો છું મઝા આવી ગઈ...એક પ્રેરણાસ્ત્રોત તરીકે આજ ની યુવા પેઢી આપને યાદ રાખશે.....

  • @ramjichauhan4199
    @ramjichauhan4199 Рік тому +22

    ખરે ખર ખૂબ આનંદ થયો રામભાઇ ને સાંભળી ને ભાવનગર સહેર માં કઈક તો ખાસ સે ભૂબ ભાધુ સિખવે સે હું મારી લાઈફ નથી સિખ્યો એટલું 3 year માં bhavnagare માં શીખ્યો સુ

    • @kalpeshsinhrajput....5727
      @kalpeshsinhrajput....5727 Рік тому +1

      ભાવનગર atle bhevana jya bhavana ane lagani વાળુ che❤

    • @vijaybharvad1565
      @vijaybharvad1565 11 місяців тому

      ભૂલા પડો જો ભૂલથી તો ભવ ભૂલવે ઈ ભાવેણા,અને ભાવ એવો કે ભવ નો જાણે નાતો અમારૂ ભાવેણા,

  • @arjunsinh_rajput_
    @arjunsinh_rajput_ Рік тому +3

    અદભુત સંવાદ👌
    જીવન માં આ સંવાદ હંમેશા પ્રેરણા બની રહેશે...
    બને મહાન વિભૂતિઓને પ્રણામ..🙌
    મોરી સાહેબ તેમની બા નો ચહેરો સામે આવી 15:50 બીજો જન્મ આપ્યો એ પ્રસંગ આંખો ના આંસુ ના રોકી શક્યું... સૌથી મોટી મૂડી બા(માં) 🩷

  • @v.lparmarthadach8185
    @v.lparmarthadach8185 Рік тому +4

    સીતારામ.....આપને...આપનું ગામ અમારાં ગામની બાજુનું...!! આનંદ થયો આપને સાંભળી, જૂનું સોનું ખુબજ સરસ. (Old is gold)...તેની કિંમત ઘટતી નથી...હંમેશ વધતી જ રહેવાની...ઠાડચથી...વી.એલ.પરમાર..(osho)..

  • @dharmeshjodhani3432
    @dharmeshjodhani3432 Рік тому +9

    અદભુત કોઈ શબ્દો નથી જમાવટ ટીમ માટે thank u so much
    Ram mori sir lots of love from heart no words for u
    Really with tear aakhu interview joyu
    Thank u so much

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz Рік тому +3

    દેવાંશી જોષી પણ એક સ્પષ્ટ શબ્દો માં સાચી વાત નિરંતર કરે છે જેનું મને ગર્વ છે જય શ્રી પરશુરામ જય માતાજી

  • @VijayParmar-jn2lf
    @VijayParmar-jn2lf 11 місяців тому +3

    હજુ અડધો વિડિયો પણ પૂરો નથી થતો અને અગણિત વાર આંખ ભરાઈ આવી છે. સાચું કહું તો રામ ભાઈ આંખ સુકાવા જ નથી દેતા ❤ તમારા સંઘર્ષને સો સો સલામ.

  • @gohilkanaksinh9406
    @gohilkanaksinh9406 Рік тому +6

    *હ્રદયસ્પર્શી* ❤ *ઉજજવળ ભવિષ્યની વધાઈયું રામસિંહ મોરી સાહેબ*

  • @gopalkhetani
    @gopalkhetani Рік тому +4

    જબરદસ્ત રામભાઈ... તમે વાર્તા કહેતા રહો અને અમે સાંભળતા રહીએ.

  • @mayur-us7pf
    @mayur-us7pf Рік тому +2

    🎉🎉🎉 અભિનંદન.... આમને બોલાવવામાં આટલું મોડું કેમ કર્યું.... જમાવટ શરૂ થઈ પહેલો જ ઈન્ટરવ્યૂ રામભાઈનો કરવા જેવો હતો.... અદ્ભૂત વ્યક્તિત્ત્વ🎉🎉

  • @75Rusi_Rajput
    @75Rusi_Rajput 8 місяців тому +1

    Outstanding sir!✨...

  • @sameerchauhan8045
    @sameerchauhan8045 Рік тому +2

    વાહ વૈભવી સંઘર્ષ રામ ભાઈ..
    ને પહેલો એવો સંવાદ જ્યા દેવાંષી ને બોલવાનો વારો જ નોતો...

  • @palakkobawala225
    @palakkobawala225 Рік тому +7

    Started listening the conversation casually & ended up listening the entire chat. Wah Ram Mori 👌 A Story from a Story. GR8 Activity by Ms Devanshi @ Jamavat team 👏.

  • @rajatpatel6335
    @rajatpatel6335 Рік тому +2

    દેવાંશી... તમે.... શબ્દ... લઇ... સ્કીન પર આવ્યા... અદભુત

  • @nileshjadav0508
    @nileshjadav0508 Рік тому +11

    મારા માટે અવિસ્મરણીય આ એક કલાક નો ઇન્ટરવ્યૂ.... ખુબ સરસ દેવાંશીબેન... ખજૂરભાઈ ને પણ બોલાવશો એવી આશા...સાથે... સીતારામ🙏

  • @vijaykumarrathava4070
    @vijaykumarrathava4070 Рік тому +2

    વાહ ભાઈ વાહ.. પહેલી વાર એક ચિતે ઇન્ટરવ્યૂ ધ્યાન થી સાંભળ્યું 🙏🙏

  • @devyanijani735
    @devyanijani735 Рік тому +1

    અદ્ભૂત અદ્ભૂત અદ્ભૂત પહેલીવાર આખું ઈંટવ્યું મઝા આવી સાથે રદઃય સ્પર્શી ગઈ સરસ ઈંટીવીયું લેનાર બેન દેવાન્સી ખૂબ ખૂબ અભિનંદન સાથે મોરી ને આશિષ

  • @kishoracharya4486
    @kishoracharya4486 Рік тому +1

    અદભૂત યાદો અને ઈન્ટરવ્યુ રામ મોરી મજા આવી

  • @riteshmistry8095
    @riteshmistry8095 Рік тому +3

    Thank you so much Devanshi Ben. Please keep this podcast continue.

  • @rkjitiya2174
    @rkjitiya2174 Рік тому +2

    દેવાંશી બેન
    છેલ્લા બે દિવસથી તમારો સંપર્ક કરવા ની કોશિશ કરી રહ્યો છું પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી
    હું મોરબી થી છું અને અસ્પુસ્યતાં અને મૂળભૂત અધિકાર ને લઇ ને ભૂખ હળતાલ પર બેઠો છું અને આપ ને મારી વિનંતી છે કે મારો આવાજ ઉપર સુધી પહોંચડવામાં મદદ કરો

  • @kakusheth7403
    @kakusheth7403 Рік тому +3

    વાહ વાહ
    રામ મોરી ખૂબ આગળ વધો
    Pround of bhavnager & country 🙏🙏🙏
    આવા જ રેજો
    અતિ સરસ.....excellent
    પ્રણામ સહ....

  • @anil_anida
    @anil_anida Рік тому +1

    વાહ! કેટલી સરસ વાતો.. ખરેખર સાભળવાની ખુબ મજા આવી.. મને વિચાર પણ ન હતો કે અમારા પાસેના ગામમાંથી આટલો સરસ વિચારશીલ યુવાન નીકળશે... સલામ છે રામ મોરી ને અને તેમના વિચાર ને! આવા જ બીજા ઈન્ટર્વ્યુ કરતા રહો અને અમને પ્રેરણા અપતા રહો. જમાવટમાં ખરેખર જમાવટ છે.

  • @vinodraitilavat915
    @vinodraitilavat915 11 місяців тому +1

    ભાઈશ્રી રામભાઈ,
    આજના આપના ઈન્ટરવ્યુમાં ખૂબ જાણવા મળ્યું તમારા વિષે જે બાબતથી અજાણ હતો. અને જે નિખાલસતાથી
    આપ જવાબ આપતા હતા. તે હ્રદય ને સ્પર્શી ગયું. દેવાન્શી બહેન ને પણ ધન્યવાદ. God bless both Of You.

  • @pravinbheda9586
    @pravinbheda9586 11 місяців тому +1

    અદ્ભૂત ઇન્ટરવ્યૂ અને રામ મોરી અને દેવાંશી બેન નો અવાજ બંને ભાઈ બહેન નો અવાજ અને રજૂઆત અદ્ભૂત સચોટ 👌👌👌ખુબ પારદર્શિતા સાથે આનંદ અને મઝા આવી અને સાંભળીયા કરીએ એવું થાય

  • @nehupatel550
    @nehupatel550 11 місяців тому +1

    વાહ !! ખરેખર અદભૂત વ્યક્તિત્વ છે રામ મોરી , તેમનો એક એક શબ્દ ઘણું બધું શીખવી જાય છે. 🙂 અને લાસ્ટ માં ગાંધીજી વાળી વાત કરી એ જોરદાર હો 👏👏

  • @educationofmolilateam3554
    @educationofmolilateam3554 Рік тому +1

    વાહ... મજા આવી ગઈ હો.... એક કલાક કેમ પુરી થઇ ગઇ ,ખબર જ ન પડી.

  • @modisfollower3056
    @modisfollower3056 Рік тому +3

    Khajurbhai ne laavo aama… he is real hero of gujarat

  • @Chiksprajapati
    @Chiksprajapati Рік тому +8

    ખૂબ જ અદ્ભૂત સંઘર્ષ ભર્યો અનુભવ સાથે નો રામ મોરી સાહેબ નો સંવાદ સંભાળી મજા આવી..❤તમારી બુક નથી વચી પણ આજ તમને સાંભડી, ક્યારેક મહોતું તો વાંચવી જ છે
    આભાર #જમાવટ

  • @nanubhaisolanki8507
    @nanubhaisolanki8507 Рік тому +6

    રામ મોરી ની જીવનગાથા સાંભળી બહુ મજા આવી.. તમારી પ્રતિભાને સલામ કરું છું.
    દેવાંશી બેન તમે ખરેખર જમાવટ માં જમાવટ લાવો છો.. ધન્યવાદ

  • @sanjaybaraiya9849
    @sanjaybaraiya9849 Рік тому +1

    Aek kalak kay rite viti khabar nahi thankyou ben and sir 😊

  • @Sahasrara1008
    @Sahasrara1008 Рік тому +2

    સવારે પાંચ વાગ્યા પહેલા સૂતા સૂતા જ ઇન્ટરવ્યુ સાંભળવાનું ચાલુ કર્યું. યોગા, કોલેજ અને બીજા પેન્ડિંગ કામ બધું ધ્યાનમાં હતું તે બધું ભૂલી ગયો અને એકધારું આ ઈન્ટરવ્યુ સાંભળ્યું અને પૂરું સાંભળ્યું. અત્યાર સુધીમાં સહુથી વધારે મજા આવી હોય કોઈને સાંભળીને એવું અનુભવ્યું. આ દેવાંશી એ જમાવટ કરાવી દીધી... તેની જમાવટ ચેનલની પણ આજે તો જમાવટ થઈ ગઈ.

  • @parmarkiran5972
    @parmarkiran5972 Рік тому +2

    ખુબ સરસ રામભાઇ મોરી ❤

  • @kaushikpandya8054
    @kaushikpandya8054 Рік тому +1

    વાહ...ક્યાંક તમને સાંભળતા ભૂતકાળ નજર સામે આવી ગયો...અદભુત...

  • @75Rusi_Rajput
    @75Rusi_Rajput 8 місяців тому +1

    તમે મારી પ્રેરણા બન્યા છો સાહેબ 🙏🏻...
    તમારા આ ઇન્ટરવ્યૂ એ મને એક સાચી રાહ આપી છે.
    પૂર્ણ હૃદય થી ખુબ ખુબ આભાર ✨🙏🏻

  • @arjunshah8637
    @arjunshah8637 Рік тому

    Very inspiring and learning it was..thank you ❤

  • @shwetaupadhyay4189
    @shwetaupadhyay4189 Рік тому +1

    બહુ નિખાલસ વાતો કરી રામ..
    સરસ રીતે વાતો કઢાવી, દેવાંશી..

  • @gksamanyagyan977
    @gksamanyagyan977 Рік тому +1

    ખૂબ સરસ
    આગળ શું લખવું એના શબ્દો જડતા નથી.
    આભાર રામભાઇ તથા દેવાંશીબેન

  • @vishalpatel-nq5pp
    @vishalpatel-nq5pp Рік тому +3

    રામ ભાઈ ને સંભાળી જ રેવું એ જ મારી મોજ છે અને અત્યત્ત આનંદિત થઈ જવાય છે બસ સાંભળ્યા જ કરું.....બસ એમના શબ્દોમાં એ કળા છે જે સાંભળનારને કંપાવી,હસાવી, અને રડાવી સકે છે❤

  • @kamleshpanchal8618
    @kamleshpanchal8618 Рік тому +1

    Inspirationl interview majapadi gai aatli saralta thi jivan ni sangharshmay yatra no parichay karavyo...superb young talent both of u...

  • @hemantsinh9401
    @hemantsinh9401 Рік тому +1

    ખુબ સુંદર રામભાઈ
    સાંભળી આનંદ થયો
    શુભેચ્છાઓ અભિનંદન

  • @kamleshkhorasiya2544
    @kamleshkhorasiya2544 Рік тому +1

    Va ben tamari vat ane raam bhai ni vat sambhal vani bov sari lagi🎉🎉🎉🎉🎉

  • @darshanajethava8813
    @darshanajethava8813 Рік тому +2

    આપ best છો, ધન્ય છે આપના ગુરુઓને જેમણે આટલો સપોર્ટ કર્યો ,,અત્યારે ક્યાં આવા શિક્ષકો મળે છે ,,

  • @kuldeepkhanpara4544
    @kuldeepkhanpara4544 Рік тому +2

    જે આ એક કલાક જેટલા સમય નું ઇન્ટરવ્યુ છે. તેમાં વ્યક્તિ શૂન્ય માંથી સર્જન કર્યું હોય એવું લાગે છે. તેમને કીધું કે મે 21 મુ ટિફિન ફિલ્મ લખી છે.તે અદ્ભૂત છે...

  • @user-tb8zk1ir2n
    @user-tb8zk1ir2n Рік тому +2

    વાહરામભાય તમે એક રણમાં ફૂલ ખિલાવી દીધું 🙏🙏🙏

  • @gohilbalavantsinh3144
    @gohilbalavantsinh3144 Рік тому +1

    વાહ અદ્રભૂત અકલ્પનીય સ્ટોરી..Sir.

  • @Kpishvar
    @Kpishvar 2 місяці тому

    Khub sars nikhals thi vato kari ram Moriye, devanshi ben pn khub sars work kro cho. Ak ptrkar tarike khus sars kam karo cho. Nanama nana vykti thi lai ne mota vakta, lekhak, ips, ias, vager ni stori samaj sudhi laiyavo cho. Khub bhub abhinandan devanshi ben...

  • @farmerslife1011
    @farmerslife1011 Рік тому +2

    અદ્દભુત ઇન્ટરવ્યૂ રામ ભાઈ અને દેવાંસી બેન કદાસ પહેલો તમારી ચેનલ નો આખો પ્રોગ્રામ જોયો બહુ લાંબો વિડિઓ હતો પણ પૂરો જોયો જમાવટે ખરેખર જમાવટ કરીદિધી

  • @devshijotva3555
    @devshijotva3555 10 місяців тому +1

    રામભાઈ... ખરા હૃદય થી રામ રામ... ખૂબ આનંદ થાય છે..... કોન્ટેક્ટ નં. મળે તો મારાં અહોભાગ.....

  • @Sagarrabari2020
    @Sagarrabari2020 Рік тому +2

    ખૂબ જ મજા આવી devanshi joshi❤

  • @kirannaturestatus8500
    @kirannaturestatus8500 Рік тому +2

    Khub saras interview moj avi gayi ho ❤❤

  • @bts_rollercosterlifepurplearmy

    પસંદગીની જીંદગી જીવતા હો તો ફરીયાદને સ્થાન નથી....
    I always remember this....

  • @dhavalrprajapati3025
    @dhavalrprajapati3025 Рік тому +1

    Jordar Mori bhai mara prashno utter aa interview ma mali gayo mori bhai jordar interview mara ankh ma ashu avie gaya tamara sangharsh na divasho sambhadine salute che mori bhai🙏🙏

  • @Arvind_rabari
    @Arvind_rabari Рік тому +4

    અદભૂત માણસ ! ગજબ વાતો,
    Love you Brother ❤️

  • @keyurkansara1799
    @keyurkansara1799 Рік тому +2

    ખૂબ જ અધભૂત જીવન શૈલી અને પ્રેરણા દાયક સ્ટોરી ખૂબ સરસ રામ ભાઈ

  • @Maabharti24
    @Maabharti24 Рік тому +2

    Very nice interview
    ખુબ ખુબ અભિનંદન રામભાઇ મોરી
    આપણા જીવનમાંથી લાખો યુવાનો પ્રેરણા મેળવશે...

  • @75Rusi_Rajput
    @75Rusi_Rajput 8 місяців тому +2

    ઈચ્છાઓ ની ડાયરી માં આ જમાવટ માં એક વાર આવવાની ઈચ્છા લખાય ગઈ.... ✨

  • @jigneshchudasama160
    @jigneshchudasama160 Рік тому +2

    રામભાઈ ની વાતું પુરીજ ન થાય એમ થાય
    સાંભરીયાજ કરીયે ❤❤
    જોરદાર જમાવટ
    આભાર બેન

  • @joshinitesh2482
    @joshinitesh2482 Рік тому

    વાહ.....એક રામ અવધેશ કુમારા સંત કવિ તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસની અંદર રામ ની ઓળખાણ કરાવે છે કે એક રામ અયોધ્યા ના રાજા દશરથ ના કુંવર છે.....બીજો એક રામ દેશ રે જોયા દાદા પરદેશ જોયા માં હિતેન કુમાર નું નામ રામ....આવા બીજા અનેક રામ નામ ની વ્યક્તિઓ ને ઓળખતો હતો પણ હવે આ એક એવું વ્યક્તિત્વ જે સરળ છે સૌમ્ય છે...નિખાલસ છે...અને મારા જિલ્લા નો મારો પોતીકો જણ છે અને એ છે રામ મોરી...!!!
    ખુબ જ સરસ મજાની તમારી સંઘર્ષ મય જીવન યાત્રા ની વાતો જાણી શકાયું....એક વખત તમને મારા મહુવા ગામમાં માલણ નદી ને કાંઠે આવેલ ગુરુકુળ માં પુજ્ય મુરારિ બાપુ ને ત્યાં અસ્મિતા પર્વ માં જોયા અને સાંભળ્યા હતા પરંતુ તમારા વિશે તમારા મુખે જે વાતો જાણી શકાયું તે અતિ રોમાંચક સફર કરી હતી જે વાતો સાંભળી ને તમારા માં હું પણ વણાઈ જતો હતો...ખુબ મજા આવી.....રામ મારા અંતર ના આરામ....એક વાર તમને રૂબરૂ મળવાનું મન થાય છે.....અને તમારી સાથે મને પણ ખુબ બધી વાતો કરવી છે.....

  • @santoshdubey3264
    @santoshdubey3264 Рік тому

    ❤Big salute & truly inspiring……my best wishes…….

  • @shaileshtrivedi989
    @shaileshtrivedi989 Рік тому +3

    very nice ... from rural saurashtra a talent has emerged ...

  • @nikhilmakwana9847
    @nikhilmakwana9847 Рік тому

    By far the best one.❤

  • @madhavikakadiya5864
    @madhavikakadiya5864 11 місяців тому +1

    Vah vah khubj saras❤

  • @bharatsinhparmar4040
    @bharatsinhparmar4040 Рік тому +9

    ધન્ય છે તમારી જનેતા ને એ રાજપૂતાણી ને🙏 ❤

  • @SandeepJoshi009
    @SandeepJoshi009 Рік тому

    ખૂબ જ અદ્ભુત....અત્યાર ની જનરેશન માટે બેસ્ટ ઉદાહરણ

  • @manharrohit4144
    @manharrohit4144 Рік тому +2

    મા બાપને હવાઈ જહાજમાં મુસાફરી કરાવતો પ્રસંગ ખુબજ હૃદયસ્પર્શી હતો...આપના સંવાદો થી અભિભૂત થઈ ગયો...આપ બંને મહાનુભાવોને ખૂબ...ખૂબ... સાધુવાદ..!!!

  • @rajeshshah5009
    @rajeshshah5009 Рік тому +3

    રહ્દયસ્પર્શી
    નેગેટીવીટી વચ્ચે સકારાત્મકતા નો ઉજાશ

  • @viralpatel3112
    @viralpatel3112 11 місяців тому

    1 kalak bau j maja avi .... Atli Nani age ma ... adbhut che @RAM MoRI

  • @prashantkhakhkhar
    @prashantkhakhkhar 7 місяців тому

    એક જ બેઠકે આખું ઇન્ટવ્યુ પૂરું કર્યું. બહુ જ મજા આવી. Last portion ma language shift karvani je vat kari e really khub j tough chhe. Thanks for the interview

  • @ajayravat6988
    @ajayravat6988 Рік тому

    ખૂબ સરસ ઇન્ટરવ્યૂ
    ખૂબજ મજા આવી રામ મોરી ભાઈ ને સાંભળવામાં
    ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન.

  • @sunshine4878
    @sunshine4878 Рік тому +1

    Thank you so much Devanshi mam....best podcast...ghanu badhu janva malyu...."Ram mori" name kyak current affairs ma vachyu hatu pic sathe...ane aje emne sambhli ne khub saru lagyu...khubaj saras vyktitv ram mori ji nu 🤩 books vachva no bov sokh nathi pan kajal oza vaidh Ane sudha murti na amuk books vachya chhe.... Ane have tamari books jarur thi vachis 😊