Ahmedabad To Haridwar Train Journey 2023 | in yoga Express | 3 tier Ac Train માં થયેલ ખરાબ અનુભવ

Поділитися
Вставка
  • Опубліковано 15 бер 2023
  • 3 tier Ac Train માં મને થયેલ ખરાબ અનુભવ , Ahmedabad To Haridwar Train Journey 2023

КОМЕНТАРІ • 390

  • @ShantilalVaishnav-lw6rv
    @ShantilalVaishnav-lw6rv Рік тому +14

    સાચી વાત છે અમને પણ આવા જ અનુભવો થયા હતા.‌ અને સાચી વાત કહું આપણા ગુજરાતીઓ જેવા સંસ્કાર અને માનવતા બીજે ભાગ્યે જ જોવા મળશે

  • @hareshchauhan1350
    @hareshchauhan1350 Рік тому +18

    ધન્ય વાદ પટેલ માહિતી આપી દીધી ખૂબ ખૂબ આભાર

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 Рік тому +22

    સરસ જાણકારી આપી ભાઈ.ટ્રેન ની સફર માં સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.thanks.

  • @prakash4899
    @prakash4899 Рік тому +34

    સાવ સાચી વાત છે...
    TT, પોલીસ તેની ફરજ બજાવતા નથી...
    મને પણ આવા અનુભવ થયાં છે..
    સલામતી જેવું કાંઈ નથી...

  • @kunwarpatel3441
    @kunwarpatel3441 5 місяців тому +7

    રામ રામ સીતારામ બહુ સરસ સમજણ આપી ભાઈ આવું અમારી સાથે પણ થયેલ થયેલ છે આમાં ઘણી લોકોને જાણ થઈ જાશે આ જરૂરી છે બધાને સમજવું આપણે બીજાની સીટ માં આવી રીતે ક્યારે ન બેસીએ તમે બહુ સરસ સમજણ આપી👍👌

  • @user-gy3mc6wb1k
    @user-gy3mc6wb1k Рік тому +9

    જય સ્વામીનારાયણ ભાઈ તમારી વાત સાચી છે આવા અનુભવ અમને પણ થયા છે 🙏🙏

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Рік тому +51

    સાચીવાત છેભાઈ અમે હરિદ્વાર ગયા ત્યારે બધાઅનુભવ લઈ લીધા છે સ્લીપર કોચ મા ગુજરાત વટો એટલે

    • @ravindradamor95
      @ravindradamor95 Рік тому +8

      હા ભાઈ એમને પણ થય ગયો અનુભવ ગુજરાત જેવી જગ્યા નથી ક્યાંય 😃

    • @jadavmahendra1376
      @jadavmahendra1376 Рік тому +4

      Right patelbhai

    • @rajeshkotecha3165
      @rajeshkotecha3165 Рік тому +5

      Right

    • @faithingod5175
      @faithingod5175 Рік тому +3

      ખૂબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ.

    • @lalitshah4681
      @lalitshah4681 Рік тому

      Qaaqàaààaaaqqàqaqàqà1qaaà2À ÀAÀÀAÀ1

  • @jaykutch8435
    @jaykutch8435 Рік тому +11

    ગુજરાત માં પણ આવું બને છે, વડોદરા થી મુંબઈ સુધી ઘણા કડવા અનુભવ છે

  • @chavdavm7184
    @chavdavm7184 Рік тому +15

    તમારી વાત સાચી વાત 💯ટકા સાચી
    મને પણ જમ્મુ તાવી એક્ષપ્રેસ મા
    આવો અનુભવ થયો હતો
    ૨૦૧૫ મા

  • @user-iw9xn1im9e
    @user-iw9xn1im9e 2 місяці тому +8

    અને બીજી એક વાત, આ ૨૬ કલાક ની યાત્રા વાળી ટ્રેન માં ખાવા પીવા ની કોઈ જ વ્યવસ્થા નથી, પેન્ટ્રી કાર વગર લોકો ને ખાવા પીવાની ખૂબજ તકલીફ પડે છે

  • @umeshparmar5437
    @umeshparmar5437 Рік тому +6

    બિલ કુલ સાચી વાત છે કાકા રેલ્વે અધિકારી ઓ ગોકુળ ગાય જે વુ જે

  • @vijaykumarrupera455
    @vijaykumarrupera455 Рік тому +12

    કાકા... હરિદ્વાર..કંખલ... હરકી પેઢી મા..શું શું અનુભવ થયો હતો તે જણાવશો... હા અત્યારના સમય મા સાવચેતી રાખી ખૂબ જરૂરી છે..

    • @GAYATRISTUDIOMAHESANA
      @GAYATRISTUDIOMAHESANA  Рік тому +3

      ચોક્ક્સ થી નવા વીડિયો માં બતાવીશ.કારણકે આ વીડિયો ખૂબ જ લાંબો થઈ ગયો હતો એટલે બીજા વીડિયો માં બતાવીશ

    • @r.r2024
      @r.r2024 Рік тому +3

      સાચી વાત છે. મારા સાથે પણ આવો જ અનુભવ થયો છે. ચોરી ખૂબ થાય છે અને ઝપાઝપી ય થાય છે.

  • @ashwinfuriyananji2837
    @ashwinfuriyananji2837 Рік тому +41

    ભાઈ તમારી વાત સાચી છે પણ તમે જો ફોન નંબર 139 પર તમારા PNR નંબર સાથે કંમ્પલેન નોધાવો તો થોડી વાર મા ટીકીટ ચેકર પણ આવી ને તમારો પ઼ોબલેમ સોલવ થઈ જાય. થોડી મહેનત કરવી પડે.

    • @Raman-wo6cd
      @Raman-wo6cd Рік тому +5

      ખરેખર ભાઈ આ ૧૩૯ માહિતી આપી ખરેખર બરાબર છે

    • @mohanlalpatidar6510
      @mohanlalpatidar6510 Рік тому +3

      ❤ ધન્યવાદ

    • @NRV2510
      @NRV2510 Рік тому +4

      139 che but Bhai TT pote aa badha kand ma samel hoy che, personal experience 🤣🙏🏽 chor ni complain chor ne karva jevi halat che

    • @renudaga8044
      @renudaga8044 11 місяців тому +3

      Write on site complaint site che .....these people are called rogues and they are growing in the society

    • @dsprajapati4325
      @dsprajapati4325 10 місяців тому

      મારો અનુભવ.પણ સારો નથી.
      રેલવે નો સ્ટાફ જ આમાં ભળેલો હોય તો જ આવું બને.

  • @yogeshdave1958
    @yogeshdave1958 7 місяців тому +4

    તમારી વાત સાવ સાચી છે આવા અનુભવો અમને પણ થયા છે બહાર ના રાજ્યોની મુસાફરી કરતી વખતે કાળજી 10:59 રાખવી.

  • @GeetaSolanki-qc1gj
    @GeetaSolanki-qc1gj 25 днів тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ આવી માહિતી આપતા રહે જો

  • @shilpapatel8416
    @shilpapatel8416 Рік тому +11

    તમારી વાત સાચી છે અમને પણ આવો ખરાબ અનુભવ થયો છે હમણાં જ અમે ગયા હતા

  • @Raman-wo6cd
    @Raman-wo6cd Рік тому +38

    જો ભાઈ અમે આ હરદ્વાર ગયા નથી પણ આપનો વિડીયો જોતા આપના ખરાબ અનુભવ ની વાત સંભળાવી ખરેખર ગુજરાત બહારના નાગરિકો છે શરમ વગરના જ હોય છે તારે એક વાતનું ધ્યાન રાખવું બે-ચાર ગુજરાતી મિત્રોએ સંપ કરીને ત્યાં સફર કરવી જેથી એ લોકોને મોકો ના મળે

  • @Ashok84681
    @Ashok84681 Рік тому +10

    તમારા જેવો જ અનુભવ મને યોગા એક્સપ્રેસ માં થયેલો છે,

  • @anilrathod1021
    @anilrathod1021 Рік тому +21

    👌🏻ગુજરાતીઓ સાવધ રહો જાગૃત રહો એકતા રાખો 👍🏻

  • @jalarambapadjmpbamti7556
    @jalarambapadjmpbamti7556 Місяць тому

    ખૂબ સરસ રીતે માહિતી આપી ભાઈ ધન્યવાદ

  • @jyotindrabhaibarot5881
    @jyotindrabhaibarot5881 Рік тому +54

    મારી ઉંમર 69 વર્ષ છે હું અત્યાર સુધી 35 વખત હરિદ્વાર ગયો છું.આ ભાઈ ની વાત સો ટકા સાચી છે.

    • @user-kw5cx5cn8t
      @user-kw5cx5cn8t 2 місяці тому +3

      મારે મમ્મી સાથે હરિદ્વાર જાવું છે 10 દિવસ માં તો ત્યાં રોકાવા માટેની વ્યવસ્થા વિશે કહો ને સસ્તા માં

    • @vanitavadariya
      @vanitavadariya Місяць тому

      ​@@user-kw5cx5cn8t q q q q qqqqqqqqNoH ,Gyp
      😮😅😊

  • @mangalbhaipatel3124
    @mangalbhaipatel3124 Рік тому +4

    Good information sir 👍 Abhinandan

  • @dhirajbengadhavi4513
    @dhirajbengadhavi4513 Рік тому +7

    સરસ જાણકારી આપી આભાર

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 Рік тому +5

    Thank you ,mahendrabhai

  • @harishbhatt4524
    @harishbhatt4524 Рік тому +9

    Yes you are right,
    Feriya pan disturb kare chhe.
    There is lake of society management also.
    Railway authority should take care properly.

  • @vikramvaishnav7611
    @vikramvaishnav7611 Рік тому +6

    MST pass holder darek jagyA emaj kare che ,
    ફરક એટલો છે કે આપણે ત્યાં પૂછી ને બેસે છે ,અને બીજે સીધાજ બેસી જાય છે

  • @dhanshukhbhaisenjaliya4688
    @dhanshukhbhaisenjaliya4688 Рік тому +13

    ખુબ ખુબ આભાર સાહેબ, આવી માહિતી હમેશા શેર કરતા રહેજો. લોકો આવારા તત્વો નો ભોગ બનતા બચે પણ આવુ થાય તો શુ કાયદાકીય કાર્યવાહી કરવાની એ જણાવશો.

  • @jagdishpatel6555
    @jagdishpatel6555 Рік тому +8

    બિલકુલ સાચીવાત છે ,કાકા

  • @RamilabenPatel-tj7tv
    @RamilabenPatel-tj7tv 2 місяці тому +1

    ધન્યવાદ ભાઈ ખૂબ સુંદર વાત કહી.

  • @amitprachchhak5515
    @amitprachchhak5515 Рік тому +4

    આપની વાત સાચી છે.. મને પણ આ અનુભવ સેકન્ડ કલાસ મા થયો હતો

  • @arvindkatudiya1971
    @arvindkatudiya1971 Рік тому +2

    આભાર
    જય શ્રી રામ

  • @shaileshbhaidave8646
    @shaileshbhaidave8646 Рік тому +5

    સરસ માહિતી આપી

  • @manharnayee9741
    @manharnayee9741 5 місяців тому +1

    Sari mahiti. Jay gurudev.

  • @nupuranand7238
    @nupuranand7238 Рік тому +5

    पूरे उत्तर भारत में यही है। रोज के लोग रिजर्वेशन डब्बे में घुस जाते हैं। गलती रेलवे की है। इतनी टिकट क्यों देते हैं।

  • @harishchavda2018
    @harishchavda2018 Рік тому +5

    અમે ૨૦ વ્યક્તિઓ નું ગ્રુપ હરિદ્વાર આજ ટ્રેન માં ગયા હતા છતાં પણ અમુક લુખ્ખા લોકો રાજસ્થાન છોડ્યા બાદ દાદાગીરી ખૂબ કરે છે. ગેસ્ટ હાઉસ ના માલિકો પણ અડધો કલાક પણ વધુ સમય રોકવા ન દે , સામાન પણ ફેંકી દે બધે જ લૂંટ ચાલે છે. ટ્રેન માં મહિલાઓ સાથે સલામતી જેવું કંઈ નથી.. આ સીધી વાત છે..એક જનરલ ડબ્બા માં આખી ટ્રેન ના ૭૦% લોકો હોય છે.ભારતીય ટ્રેનની જનરલ ડબ્બાની મુસાફરી માટે આખી પુસ્તક લખાય તેવા મારા અનુભવ છે.તમારી રિઝર્વેશન ની જગ્યા પર અવશ્ય લોકો બેસી જાય છે મારી જગ્યા એ પણ એક લુખ્ખો રાત્રે 3:૦૦ વાગ્યે આવી ગયો હતો અને દાદાગિરિ કરતો હતો.આ હરિદ્વારની ટ્રેનમાં સુરક્ષાની વધુ જરૂર છે.

  • @sumitrapanchani6141
    @sumitrapanchani6141 Рік тому +5

    Thank you

  • @mahendrakumarpatel5859
    @mahendrakumarpatel5859 Рік тому +9

    A brave,bold and a helpful social man,Gujarati.Mahendra ,u proved your M 'Rashi.'

  • @Kodinarkiawazjkmer
    @Kodinarkiawazjkmer Рік тому +2

    आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से

  • @laljibhaisendhabhaichaudha4460

    મહેન્દ્ર ભાઈ આ અનુભવ હુ કુંભ ના મેળા માં ગયો. ત્યારે મને આવો કડવો અનુભવ દિલ્હી થી પ્રયાગ રાજ ની મુસાફરી માં થયેલો.

  • @dineshvaghela8203
    @dineshvaghela8203 Рік тому +1

    Good knowledge . thanks.

  • @Lifemotivationrules2945
    @Lifemotivationrules2945 4 місяці тому +1

    धन्यवाद श्री

  • @manishvekariya9317
    @manishvekariya9317 Рік тому

    Thanks fo advice & Guidelines

  • @barotdhiraj7258
    @barotdhiraj7258 Рік тому +4

    સાવ સાચી વાત છે સર તમારી હાલમાં જ અગિયાર માર્ચે મારા બેન બનેવી મારી ભાણેજ ના અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર ગયા ત્યારે તેમની સાથે પણ આવો બનાવ બન્યો હતો જેમાં અજમેર થી ઘણા લોકો રિઝર્વેશન કોચ મા ચડી ગયા હતા અને એટલાં બધાં હતા કે બાકીના તો વચ્ચે બેસી ગયા ને તે કોચ ની જનરલ ડબ્બા જેવી હાલત થઈ ગઈ અને TT ને ફરિયાદ કરી તો તે લોકોએ પણ કાય મદદ ના કરી આવી હાલત મા આપડા પરીવાર ને સમાન ની સુરક્ષા કેવી રીતે થાય સરવાળે એવું લાગે છે કે એમા બધા મળેલા હોય બાકી રિઝર્વેશન કોચ મા કોય ચડી ના સકે 🙏

    • @voranirmesh9173
      @voranirmesh9173 Рік тому +1

      સાચી વાત છે ભાઈ તમારી

  • @klpsagar9129
    @klpsagar9129 6 місяців тому

    बहुत सुंदर इन्फॉर्मेशन महेंद्र भिई

  • @nishapatel661
    @nishapatel661 Місяць тому

    સાચી વાત છે, મે પણ આ ટ્રેન માં મુસાફરી કરી હતી, dehli થી ટ્રેન ઉપડી અને યમુના બ્રીજ પર ગાડી ૨ મિનિટ માટે ઊભી રહી, એવામાં બહુજ ઝડપથી છોકરો આવિયો અને મારું પાકીટ લઈ બ્રીજ પર ક્યાં ગાયબ થઈ ગયો એ ખબર ના પડી, મને બહુ નુકસાન થયું હતું, પોલીસ આવી પણ કોઈ ફરક ના પડીયો જાણે પોલીસ મળેલી હોય એમ. માટે આ ટ્રેન માં દિલ્હી સ્ટેશન થી ચેતવું જરૂરી છે.

  • @nirmalsinhgohil9307
    @nirmalsinhgohil9307 6 місяців тому +2

    આપની વાત સાચી છે ગુજરાત જેવા સીધા સરળ નથી હાલ જ હું હરિદ્વાર ગયો હતો.

    • @pravinpatel1677
      @pravinpatel1677 6 місяців тому

      ભાઇ સ્લીપર કોચ ની ટીકીટ લેવી સારી રહે કે પછી થર્ડ tire Levi sari ? Please જણાવશો

  • @mixteaching
    @mixteaching 11 місяців тому +1

    Thank you very much sir. Very nice information.

  • @bkbanpatel8365
    @bkbanpatel8365 Рік тому

    Very. Nice. Information. 👌👍

  • @becharbhaisavaliya4790
    @becharbhaisavaliya4790 Рік тому +1

    Khubaj sari mahiti aapi aabhar

  • @jayeshparekh6436
    @jayeshparekh6436 Рік тому +2

    😊😊 perfect vakay chhe really says that

  • @kirtikumarsadhu470
    @kirtikumarsadhu470 Рік тому +1

    Bhai shri apni vat bilkul sachi che .apna dukhad anubhavo ape janawya apno abhar.

  • @neelachauhan7536
    @neelachauhan7536 Рік тому

    Thank you for Information.

  • @shahinmalick4149
    @shahinmalick4149 Рік тому +2

    Wah bhai wah gujrati to great hoy che

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 Рік тому +2

    માહિતી બદલ ખુબ ખુબ ધન્યવાદ,

    • @dhananjaybhatt9438
      @dhananjaybhatt9438 10 місяців тому

      ખુબ સાચી વાત આ વિડિયો રેલ્વે મંત્રાલય માં મોકલવો જોઈ એ આપણાં સાંસદ ને પણ ગુજરાતીઓ ની તકલીફ નું ધ્યાન દોરવું જરૂરી છે. Compalin કરી ગુજરાત સરકારે પણ જાગૃત થાય તે જરૂરી છે. બહુજ માહિતી પ્રદ અનુભવ વિડિયો છે. આભાર પરંતુ આગળ રજુઆત લેખિત કરવી તેવું માનવું છે

  • @dhurubhaisagar8850
    @dhurubhaisagar8850 Рік тому

    Thank you. For. Information

  • @karsanvalji4320
    @karsanvalji4320 Рік тому +1

    Very good video thank you radhe radhe

  • @rajubhai1945
    @rajubhai1945 Рік тому +2

    verygoodthankyusar

  • @jagdishpatel6555
    @jagdishpatel6555 Рік тому +4

    જય જય ગરવી ગુજરાત,

  • @ravijethi5957
    @ravijethi5957 Рік тому +1

    Bahu sari mahiti api tame...

  • @kundandave8568
    @kundandave8568 Місяць тому

    સો ટકા વાત સાચી

  • @PethaBhaiPatel-gu9lf
    @PethaBhaiPatel-gu9lf 5 місяців тому +1

    100% સાચી છે

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m 2 місяці тому +1

    મહેન્દ્રભાઈ મને પણ કડવા અનુભવ થયા છે બે વખત હરીદ્વાર ગયો છું.

  • @rajnimehta7857
    @rajnimehta7857 Рік тому +1

    સાવ સાચી વાત છે ગુજરાતીઓ એ એક બીજા ને મદદ કરવી જોઈએ.

  • @pradipbhaivirash6183
    @pradipbhaivirash6183 Рік тому +9

    અમે હરી દ્વાર ગયેલ 21 વ્યકતી હતા તો પણ આલોકો જઘડો કરીને બેસતાજ હોય છે

  • @user-lu8de7eo7s
    @user-lu8de7eo7s 2 місяці тому

    Dhanyavad mahindrabhai patel information...

  • @emenentgamer818
    @emenentgamer818 Рік тому +1

    You're absolutely Right ji

  • @vbgohil9559
    @vbgohil9559 Рік тому +2

    ખુબ સરસ

  • @kantilalshah8985
    @kantilalshah8985 Рік тому +4

    RPF and conductor must protect you

  • @VedangTha99
    @VedangTha99 7 місяців тому

    Thank u so much sir information

  • @rajeshjoshi3982
    @rajeshjoshi3982 2 місяці тому +1

    મારે પણ ફિરસ્ટકલાસ માં અજમેર થી જયપુર સુધી એક સાથે 6જણાં આવ્યા અને અમે આખું ફેમિલી હેરાન પરેશાન થયા હતા,same train ma.જય માતાજી

    • @mayabendhanani-4673
      @mayabendhanani-4673 2 місяці тому

      અમદાવાદ હાવડા ગાડી માં તો ખુબજ ખરાબ ગંદકી અને પ્રદૂષણના . અને ઠોરના જેમ ડબ્બા ભરેલા છે. વિકલાંગ વ્યક્તિઓને પોતાના માટે પણ જગ્યાએ બૈસવા દેતા નથી.

  • @kanubhaipatel7769
    @kanubhaipatel7769 Рік тому +3

    વાત સાચી છે

  • @raghuvir71mmm
    @raghuvir71mmm Рік тому +2

    You are Right Mahendrabhai.....

  • @rajendrakumarraval708
    @rajendrakumarraval708 Рік тому +6

    આ વીડિયો ને વધુ માં વધુ શેર કરો.

  • @vijaybhaichavda9620
    @vijaybhaichavda9620 2 місяці тому +1

    Hundred person write ❤❤❤❤❤

  • @vinajani1432
    @vinajani1432 Місяць тому

    Darek vaat khub Sachi kahi.

  • @nayanaghoda227
    @nayanaghoda227 Рік тому +1

    Ha amne gaya varas yoga express ma aava kherab anubhav thayela aa vaat sachi che 👍

  • @rajbhagadhvi6839
    @rajbhagadhvi6839 Місяць тому

    સારી માહિતી આપી સાહેબ. અમો 12.07.24 ના રોજ ઉત્તરાંચલ એક્સપ્રેસ માં હરિદ્વાર જવાના છીએ..

  • @manojsinhsolanki9330
    @manojsinhsolanki9330 Рік тому +5

    સાચી વાત છે ભાઈ અમે રામદેવરા જતા હતા ત્યારે sl કોચ માં રીજરવેશન હતું તો ટિકિટ ચેકર up daun karta lokone seting Kari aape chhe aa me mari aakhe જોયું છે સરકાર પગાર આપે છે છતાં કર્મચારી ખોટું કરતા હોય છે

    • @Raman-wo6cd
      @Raman-wo6cd Рік тому

      હરામ ખોર ટીટી ટ્રેનમાં આવા જ લફરા કરતા હોય છે જે બારોબાર પૈસા લઈને પેસેન્જર બેસાડી દેતા હોય છે જો ખાટલે મોટી ખોટ હોય તો ફરિયાદ કોને કરવી ને જ્યારે તમારે એક જ કામ કરવાનું છેલ્લા સ્ટેશન આવે ત્યાં તમારે ફરિયાદ કરી આવી ટ્રેનમાં વારંવાર ઉચ્ચ અધિકારીએ ચેકિંગ કરવું જોઈએ ભારે દંડતમક કાર્યવાહી કરવી જોઈએ

    • @AjayPatel-tu3ny
      @AjayPatel-tu3ny Рік тому

      આખા ભારત માં ઉત્તર બાજુ સૌથી વધુ ભ્રષ્ટાચાર છે અને ત્યાંની રાજનીતિ સૌથી ગંદા માં ગંદી છે. લોકો ગુનાઇત માનસિકતા ધરાવે છે, એ લોકો આપણી બાજુ પણ આવે ત્યારે એનો રંગ દેખાડેજ છે.

  • @latapatel3234
    @latapatel3234 Рік тому +1

    Jay Shree Krishna 🙏 khub sachi vat amne Anubhav thyelo Che Haridwar thi aavta rat ni tren ma Ajmer thi

  • @hetaltandel2003
    @hetaltandel2003 2 місяці тому +2

    અપ ડાઉન વાળા ને લાંબા અંતર ની ટ્રેન માં બેસવાની છૂટ ન આપવી જોઈએ.

  • @hpmori1234
    @hpmori1234 Рік тому +3

    તમારી વાત સાચી છે.

  • @pinalpatel5676
    @pinalpatel5676 Рік тому +4

    I agree kaka ni railway na officer ae dhyan aapvu joiye

  • @anilmakwana3322
    @anilmakwana3322 Рік тому

    SABKO ACHCHHI TAK MILE UPARVAALE JIVIT ISHVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @hiteshpatel3394
    @hiteshpatel3394 2 місяці тому +1

    જયસ્વામિનારાયણ ભગત

  • @ramabensanadiya4215
    @ramabensanadiya4215 Рік тому +2

    👌👌👍🙏🙏

  • @prajaprtiprahladbhai3250
    @prajaprtiprahladbhai3250 Рік тому

    Radhey Radhey, Mahendra Bhai.

  • @nitaparmar4322
    @nitaparmar4322 3 місяці тому

    Good information

  • @sanjivpadhiyar530
    @sanjivpadhiyar530 11 місяців тому

    ખુબ સરસ માહીતી આપી તમે

  • @maheshbhaipatel5304
    @maheshbhaipatel5304 Рік тому

    You are right

  • @AshokkumarSolanki-tq9ec
    @AshokkumarSolanki-tq9ec 6 місяців тому

    It is true. On return journey from Jaipur it is same position.

  • @yogeshchandradave7231
    @yogeshchandradave7231 Рік тому +2

    સારુકર્યુ વિગતે જણાવ્યુ.

  • @chandrakantdamania7840
    @chandrakantdamania7840 Рік тому +1

    Nice video

  • @parimalbhatt6438
    @parimalbhatt6438 Рік тому +13

    આમાં કંઈ નવું નથી.. up dowan no problem.. lagbhag badhi જ ટ્રેન માં.હોય છે..આમાં tc pan આંખ આડા કાન કરતા હોય છે.. કારણકે તે લોકો ગ્રૂપ માં હોય છે.. એવા problem amdaead thi ઉપડતી ટ્રેન મા પણ હોય છે જે નડિયાદ.કે બરોડા. સુઘી હોય છે

    • @akuldarji
      @akuldarji Рік тому +4

      Nadiad thi Baroda nai chek amdavad Surat navsari sudhi aavu j chale che ane aa aajkal nu nathi ketlay varsho thi chale che ✌️
      So keep it up.

    • @joshijoshi2394
      @joshijoshi2394 2 місяці тому

      ​@@akuldarji10:59 10:59 y

  • @rajeshghiya2671
    @rajeshghiya2671 Рік тому +2

    GOOD

  • @kalotranikul6199
    @kalotranikul6199 Рік тому +1

    તમારી વાત સાચી છે ગુજરાત બહાર આવુંજ થતું હોય છે

  • @patelvlogs4740
    @patelvlogs4740 9 місяців тому

    Perfect true patel saheb.
    Gujarati train ma aksathe raho.
    Be careful.

  • @rupalganatra200
    @rupalganatra200 Рік тому

    totally right

  • @chandrakantdamania7840
    @chandrakantdamania7840 Рік тому +1

    Main reason train bahu ochhi chhe e rout par
    Vadhare train ni jarur chhe hamesha vaiting list hoi chhe
    Have badha vadhare Haridwar ane chardham public jai chhe to train vadhare dodavani jarur chhe

  • @user-py5sb8wk3h
    @user-py5sb8wk3h 2 місяці тому +2

    Tamari vat so taka sachi che Police petroling Kari Ava Banta banavo rokva joyeye .

  • @suryakantbhatt9627
    @suryakantbhatt9627 Рік тому

    I have also same Experience