બાજરીનો રોટલો bajri ખાઓ છો તો આ વિડીયો જરૂર જરૂરથી જુઓ

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 211

  • @DrSharadSoni
    @DrSharadSoni  2 місяці тому +58

    તમને વિડીઓ કેવો લાગ્યો તે જરૂર થી કોમેન્ટ કરજો , આભાર

    • @lataporecha6869
      @lataporecha6869 Місяць тому +6

      excellent video. pls. keep on doing different video on different subject.

    • @MadhuRathod-zc5tp
      @MadhuRathod-zc5tp 14 днів тому

      ​@@lataporecha686900000⁰⁰⁰⁰⁰0⁰⁰⁰⁰⁰⁰⁰0⁰⁰⁰⁰⁰000⁰⁰7

    • @samurabari8653
      @samurabari8653 3 дні тому +1

      Very good information Thanks

  • @jayantkumamehta4463
    @jayantkumamehta4463 2 місяці тому +51

    સાહેબ તમે તો એવી વાત કરી કે બાજરી મા દુનિયા ભર ના ગુણ હોય તમે બાજરી થી પાચન શક્તિ વધે તેવી વાત કરો છો પણ બાજરી ખાવાથી કબજીયત થવાની ઘણા લોકો ની ફરિયાદ છે બાજરી મા તમે કહો તેટલા ગુણ હોત તો ભારતમાં કોઈ બીમાર જ ન પડત.

    • @palugadhvi9645
      @palugadhvi9645 2 місяці тому

      ભાઈ બાજરોખાવો બધાનો કામનથી ઓજરીઢીલીવાડાનો કામ નથી

    • @heetvora785
      @heetvora785 Місяць тому +6

      હું પોતે ૨ વર્ષ થી બાજરીનો રોટલો જ જમુ છું... ઘઉં ની રોટલી નથી જમ્યો. મને તો કબજીયાત ની કોઈ તકલીફ નથી થય હજુ સુધી...હાં વજન ઉતરી ગયો તે ફાયદો થયો છે..હું કોઈ આ ભાઈ નો સપોર્ટ નથી કરતો પણ મારો પોતાનો અનુભવ કહું છું... મારું માનવું છે કે બધા ની તાસીર પર નિર્ભર કરે

    • @ghanshyamjoshi6553
      @ghanshyamjoshi6553 Місяць тому

      3D R4🎉​@@heetvora785

    • @KusumPatel-tg4xe
      @KusumPatel-tg4xe Місяць тому

      બાજરી હેલ્થી ફૂડ

    • @pravinsinhhothiji9568
      @pravinsinhhothiji9568 Місяць тому

      ઓર્ગેનિક પદ્ધતિથી, કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર ના ઉપયોગ વગર બાજરા નો પાક લેવામાં આવે તો એમાં બધાજ ગુણો ખાનાર ને મલશે...હાઈબ્રીડ બાજરા ના રોટલા ખાવાથી એની આડઅસર ખરાબ હોય છે.

  • @KantilalPatel-bl1iz
    @KantilalPatel-bl1iz 3 місяці тому +6

    It's OK but unnecessarily speaking slowly to make video lengthy

  • @prasangkathao712
    @prasangkathao712 3 місяці тому +23

    બાજરી ના રોટલા ખૂબ ખાવા. બાજરી ના રોટલા ખૂબ ખાવા. બાજરી ના રોટલા ખૂબ ખાવા.

  • @vitthalbhaisutariya3872
    @vitthalbhaisutariya3872 2 місяці тому +3

    માહિતી ખુબજ ઉપયોગી છે તેમાં કોઈજ શંકા નથી પરંતુ સીઝન પ્રમાણે જોઈએ તો શિયાળામાં ખાવો વધુ અનુકૂળ હોવાનું જાણવા મળ્યું છે!પરંતુ ઉનાળાની સીઝનમાં ગરમ પડતો હોવાનું પણ જાણવા મળ્યું છે, આમ જેને ગરમીનો કોઠો હોય તેને અનુકૂળ ન પડે તેવું બની શકે છે!
    બીજું ઘણાને કબજિયાતનો પ્રશ્ન ઊભો થતો હોવાનું પણ જાણવા મળ્યું છે!જો બાજરાના રોટલા ઉપર ચોખ્ખા ઘીનો ખાવામાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો જ તે સુપાચ્ય બને છે અને સાથે છાશનો અથવા દૂધનો અથવા કઢીનો ઉપયોગ કરવો જરૂરી બંને છે!બાકી જેને ભાવતો હોય અને ખાવાની અનુકૂળતા હોય તો સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે તે નિર્વિવાદ હકીકત છે!ખુબ સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ!😅

  • @kurjibhaibaraiya9039
    @kurjibhaibaraiya9039 3 місяці тому +43

    ખૂબજ સાચી માહિતી આપી..

    • @jayantkumamehta4463
      @jayantkumamehta4463 2 місяці тому

      @@kurjibhaibaraiya9039 તમે કેવી રીતે માની લીધું કે માહિતી જ છે?

  • @haritsinhgohil5112
    @haritsinhgohil5112 Місяць тому +1

    Bajro હું સિટી may hova છતાં kayam ખાવ છું સારા faydo છે not kabjiyat

  • @maheshbdalwadi924
    @maheshbdalwadi924 3 місяці тому +4

    સારી માહિતી, પણ નાહકનું ખૂબ લંબાવ્યુ.

  • @jayantilalhapa7776
    @jayantilalhapa7776 3 місяці тому +4

    બાજરી કયા કયા પોષક તત્વ કેટલા છે અન કેટલી માત્રા મા છે

  • @JaibunSandhi
    @JaibunSandhi Місяць тому +1

    Badrinath road lakhawati to sharir mein jo sabhi jaaye himmat a jaaye 👌👌👌👌👌👌👌👌👌👌🙋🙋🙋🙋🙋♥️♥️♥️♥️♥️♥️♥️

  • @rasikthakor728
    @rasikthakor728 3 місяці тому +10

    દેવોના દેવ હર હર મહાદેવ માહાકાલ ખુબ સરસ માહિતી બાજરી ના રોટલા ની માહિતી

  • @sudravishal3739
    @sudravishal3739 Місяць тому +1

    ૧ પાલી બાજરી માં ૧ ખોબો જુવાર મીક્ષ કરીને દળાવો તો કદાચ સમસ્યા હળવી થાય

  • @jyotsnadesai6836
    @jyotsnadesai6836 2 місяці тому +2

    Bajri na rotla shathye chamcho bhari ne Desi ghee lagadi ne kahye to pails n thay
    Makhan,ghee ne dudh 1vatko piy lesho dudh to garam garam nahi pade😊

  • @dilipbhaipatel496
    @dilipbhaipatel496 2 місяці тому +1

    એક ની એક વાત વારંવાર કરીને વીડિયો લંબાવી દીધો છે , બાજરી નો રોટલો રોજ ખાવાથી કબજીયાત થાય છે તેનું શું કરવું જોઈએ 😢

  • @bobbrahmbhatt7038
    @bobbrahmbhatt7038 3 місяці тому +15

    Bajri no Rotlo, Ghee, Safed maakhan, lili Dungri ni kadhi …. Aaahaaaa Yummilicious 😋😋

  • @Ambalal-m3r
    @Ambalal-m3r Місяць тому +1

    Bajari na.RotaL.Nanpan.thi.Badhi.Rutu.priya

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 Місяць тому +1

    વાત સાચી સે અઠવાડિયા માં એક દિવસ પણ ખાવામાં આવે તો પેટ માં હલકું મહેસૂસ થાય સે અને સારું રહેછે

  • @patelratilal4003
    @patelratilal4003 3 місяці тому +19

    ખુબ ખુબ ઊપયોગી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ

  • @naginbhaisolanki9965
    @naginbhaisolanki9965 Місяць тому +2

    Good mahiti

  • @mehulkumarupadhyaya2546
    @mehulkumarupadhyaya2546 2 місяці тому +4

    ખુબજ ઉપયોગી માહિતી પણ આપ વાંરવાર એક ની એક વાત કરવાને બદલે મુદ્દાસર કરી ને વિડીયો ટૂંકો કરી શક્યા હોય, ખેર હવે બીજા વિડિયો માં ઘ્યાન રાખશો તેવુ મારું સુચન છે...

  • @bhagubhaimala3472
    @bhagubhaimala3472 2 місяці тому +2

    હું એક વર્ષથી બાજરીનો રોટલો ખાવ છું શરીરને સારુ રહે છે

  • @kiritpatel9300
    @kiritpatel9300 Місяць тому +1

    Mara mr. Ne daily bajri juvar makay no mix rotlo khva joye hu darroj banavi apu chu

  • @sanjayjiwani6470
    @sanjayjiwani6470 Місяць тому +1

    Pan sir total garmima gram na pade ??

  • @harshaanilrasadiya7178
    @harshaanilrasadiya7178 Місяць тому +2

    એકદમ સત્ય હકીકત બતાવી બાજરી ઘણા રોગ નો નાશ કરે છે. ખુબ ખુબ આભાર સાહેબ હર હર મહાદેવ

  • @guruswami5652
    @guruswami5652 2 місяці тому +7

    કોઈપણ વસ્તુ તમે ખાવ પરંતુ એની માત્રામાં ખાવ તો ઉત્તમ છે કારણ કે બધા માણસોની પ્રકૃતિ એક સરખી હોતી નથી માટે બાજરી નું સેવન કરવું તેનાથી શરીર સારું રહે છે 😢જય સ્વામિનારાયણ આપની વાત સાચી છે બાજરીમાં બહુ જ ગુણ રહેલા છે

  • @gitabachudasama3862
    @gitabachudasama3862 27 днів тому +2

    સરસ હો

  • @manojbhaiprajapati7892
    @manojbhaiprajapati7892 3 місяці тому +3

    sarad saheb sonanu saru reyal life hatu gamde chula nu khatata have amdavad ma life pital canisth jivan Thai gayu se

  • @navinbhaichauhan1253
    @navinbhaichauhan1253 2 місяці тому +4

    ખુબ જ સરસ વાત કરી બાજરી ના રોટલા ની મારો હોટ ફેવરીટ છે.👍

  • @HarshadParmar-o7u
    @HarshadParmar-o7u Місяць тому +1

    સરસ ખોરાક અંગે સમજ આપી રોગો થી દૂર રાખે તેમજ વગેરે અન્ય શરીર ને સમતોલ આહાર વિશે માહિતી આપી ધન્યવાદ

  • @vaghelageetaben9103
    @vaghelageetaben9103 3 місяці тому +8

    સરસ માહીતી આપી

  • @dilipnaik3936
    @dilipnaik3936 2 місяці тому +2

    બાજરી વિષે ઉપયોગી માહિતી આપવા બદલ આપશ્રી નો ખૂબ ખૂબ આભાર 👍🌹👍

  • @DhanabhaiPatel-v4c
    @DhanabhaiPatel-v4c 3 місяці тому +18

    ખુબ જ સાચી વાત છે

  • @mixupthings
    @mixupthings 3 місяці тому +3

    Haras valane nade se tena mate shu sjes se te Jana vsho har har mahadev ❤❤

  • @kothadiyatarun5200
    @kothadiyatarun5200 2 місяці тому +13

    ખુબજ ઉપયોગ થાય તેવી સાચી માહિતી આપી ધન્યવાદ

  • @kantipanchal5718
    @kantipanchal5718 2 місяці тому +1

    બાજરી ગરમ ના પડે? ?
    તથા કબજિયાત ના થાય બાજરી થી ?
    બીજું એવુ કહેવાય છે કે પીલ્સ ની બીમારી બાજરી થી ઉભી થઈ શકે છે
    આપનો mo no આપોતો direct વાત થાય તો ઘણા પ્રશ્નો સોલ થઈ જાય
    આભાર

  • @evaunadkat1883
    @evaunadkat1883 3 місяці тому +5

    Ok

  • @fashionstudio.nadiad8127
    @fashionstudio.nadiad8127 Місяць тому +1

    5:28

  • @SurekhaGopalsinh
    @SurekhaGopalsinh 3 місяці тому +7

    ખૂબ સરસ

  • @Dev-fx3zs
    @Dev-fx3zs Місяць тому +1

    ધન્યવાદ ડો.સાહબ માહિતી માટે ખૂબ ઉપયોગી માહિતી આપી

  • @ShaikhMehmudkhan
    @ShaikhMehmudkhan 3 місяці тому +5

    Kub sari jankari apvama avi che saheb

  • @PrahaladbhaiThakor-sv5fj
    @PrahaladbhaiThakor-sv5fj 8 днів тому

    મારાપત્ની365દિવસબેટાઈમબાજરીનોરોટલોખાયછે

  • @parshottambhaipatel8108
    @parshottambhaipatel8108 3 місяці тому +7

    લપ લપિયો કાચબો વાર્તા આ ઢીલા ને સાંભળીને યાદ આવી ગઈ

    • @kuldippatelia5772
      @kuldippatelia5772 3 місяці тому

      😂

    • @rasheshjinwala4881
      @rasheshjinwala4881 2 місяці тому

      પહેલાં આ 'ધીમી ગતિના સમાચાર'ને ઘી ઉમેરી બાજરી ખવડાવી થોડો જાગ્રુત કરો...આ વહેલો મરી જશે...બાજરી ખાધા વગર જ...

  • @preranagrouptuitionclasses8795
    @preranagrouptuitionclasses8795 2 місяці тому +3

    તદ્દન સાચી વાત કરી છે સાહેબ

  • @NatverbhaiNatverbhai
    @NatverbhaiNatverbhai Місяць тому +1

    KHUB SARAS

  • @devjibhaisolanki7786
    @devjibhaisolanki7786 3 місяці тому +5

    Khub saras .

  • @JenabhaiMer-c1b
    @JenabhaiMer-c1b Місяць тому +1

    0:23

  • @r.kteknical8371
    @r.kteknical8371 2 місяці тому +1

    80 vars thie khay chhe Maari Dadi bhajari no rotalo

  • @MadhukarValvi-cr4vl
    @MadhukarValvi-cr4vl 3 місяці тому +2

    Hybrid bajri na guna wishes Tahiti janavasho ...

  • @n.a.kumarjoshi9761
    @n.a.kumarjoshi9761 Місяць тому +1

    ખુબ જ સારી માહિતી.
    Nilesh bhai joshi Jamalpur Ahmedabad
    જય જગન્નાથ

  • @lataporecha6869
    @lataporecha6869 Місяць тому +1

    v good. I make bajari rotla with garlic paste.

  • @narendragadhvi7726
    @narendragadhvi7726 Місяць тому

    Barii mahenat karta loko mate saro baki bethadu jivan jivta loko ne to gas,acidty ,kre se maro Anubhav se

  • @AbbasAli-eq9du
    @AbbasAli-eq9du 9 днів тому

    30 years. Pahela gamda ma.khedut no Maine. Khorak hato.
    Bajri no rotalo gud & ghee.

  • @mish_tee
    @mish_tee 2 місяці тому +1

    Thandi ma to khavay pun garmi ma to garam pade che. Hu hamesha jowar khav chu.

  • @TarunaMorowala
    @TarunaMorowala 27 днів тому +1

    Bajri visha sari mahiti aapva badal khub khub dhanivad .👍👍

  • @mohanabhaisolanki9955
    @mohanabhaisolanki9955 Місяць тому

    સાવ.ખોટી વાતછે.આભાઈ.આ.અનાજનો.ભાવ. વધે.એટલા..માટે.આ.જાહેરાત કરેછે

    • @n.a.kumarjoshi9761
      @n.a.kumarjoshi9761 Місяць тому

      તમે ભ્રામક વાત ના કરો. જાણતા ના હોય તો બોલવું નઇ

  • @hansabensagathiya2895
    @hansabensagathiya2895 3 місяці тому +3

    B 12 semathi Male che?

  • @guruswami5652
    @guruswami5652 2 місяці тому +1

    All rights all time in connrghuletion Jay Swaminarayan very good 👍

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 День тому

    ખરેખર ખુબસારી માહીતી આપી ધન્યવાદ

  • @arunapanchal8765
    @arunapanchal8765 5 днів тому

    મકાઈ। ના। રોટલા। વિષે। જણાવજો। અમે। મકાઈ। ખાઈએ। છીઅે

  • @jilubhaivala2786
    @jilubhaivala2786 Місяць тому +1

    Sir Khubaj Abhar Jay Mataji

  • @shushilamehta7407
    @shushilamehta7407 2 місяці тому +1

    ખુબ ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ અમને ગરમ પડે છે પાઇલ્સ જેવી બીમારી થઈ શકે છે

  • @harshamewada9295
    @harshamewada9295 2 місяці тому +5

    સાવ સાચી વાતછે અમે બે ટાઇમ રોટલો ખાઈએછીએ

  • @dilubapukhuman2539
    @dilubapukhuman2539 Місяць тому +1

    ખુબ સરસ વાત કહી

  • @IlaJethava
    @IlaJethava 2 місяці тому +3

    સરસ હો ખુબ સરસ

  • @jethurbhaider6137
    @jethurbhaider6137 Місяць тому +1

    Vah Bhai avi mahiti apava Badal khub khub abhinand

  • @bharatjithakor8187
    @bharatjithakor8187 24 дні тому

    ભાઈ બાજરી નો રોટલો દરરોજ એક ટાઈમ બનેછે

  • @madhushah4718
    @madhushah4718 2 місяці тому +1

    તમે બધુ બહુજ સરસ કીધુ પણ ચોમાસા અને ઉનાળા માં
    ખવાય કે નહી તે માહિતી આપશો.

    • @krishnabhanushali129
      @krishnabhanushali129 2 місяці тому

      સવાર માં ‌ખવાય ઘી ગોડ સાથે સાંજના દુધ ખીચડી ખવાય

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 3 місяці тому +7

    સરસ માહિતી આપી 🙏

  • @ramanujnandlal5181
    @ramanujnandlal5181 2 дні тому

    Juvar Vishe Mahiti Aapjo

  • @Naitikbhuva227
    @Naitikbhuva227 2 місяці тому +1

    Good

  • @dharmhirapara7445
    @dharmhirapara7445 2 місяці тому +1

    Khub saras vaat kri sir tame

  • @yogeshbaxi4534
    @yogeshbaxi4534 3 місяці тому

    Make small video by don’t repeating same thing again and again 😢

  • @GPJhala
    @GPJhala 2 місяці тому +4

    બાજરી શિયાળા માં ખવાય છે. ઉનાળા માં જુવાર ખાવ

  • @jasvantbhaipatel5821
    @jasvantbhaipatel5821 Місяць тому

    કચ્છ કાઠિયાવાડ રાજસ્થાનના 360 દિવસમાં સવારે નાસતો બપોર ના સાંજે

  • @ushashah871
    @ushashah871 9 днів тому

    Dahi Rotlo khavo joiye

  • @jayantbhaipatel545
    @jayantbhaipatel545 3 місяці тому +1

    મને બંધ કોસ કેમ થાય છે બાજરી નો રોટલો ખાવા થી કઠણ જાડો થાય છે એટલે નથી ખાતો

    • @rasheshjinwala4881
      @rasheshjinwala4881 2 місяці тому

      સાથે પાણી પીવાનું પ્રમાણ વધારો...અથવા જુવાર બાજરીનો 50-50% મિક્ષ લોટ લો...

    • @krishnabhanushali129
      @krishnabhanushali129 2 місяці тому

      તમે ચાવા માં ‌આડસ કરો છો અને જમ્યા પછી ‌પાણી‌નહી‌ પીવુ સવાર ના‌3‌ ગ્લાસ પાણી પીવું

    • @krishnabhanushali129
      @krishnabhanushali129 2 місяці тому

      ​@@rasheshjinwala4881ખાવા ભેગું ‌પાણી પીવાની શલા ન આપવી

  • @vajubhairajpara8028
    @vajubhairajpara8028 9 днів тому

    Very good

  • @jayantibhaipatel7149
    @jayantibhaipatel7149 2 дні тому

    નસીબદાર ને બાજરી પચે

  • @HasmukhjSankaliya
    @HasmukhjSankaliya Місяць тому

    બાજરીનો રોટલો ખરેખર ખૂબજ મીઠો લાગે છે. જેટલો ચાવીએ તેટલો મીઠો હો....

  • @ektapandya149
    @ektapandya149 2 місяці тому +1

    ખૂબજ.સરસ.વાત .કરી..સર

  • @AshokjiThakor-i3i
    @AshokjiThakor-i3i 3 місяці тому +1

    Jay shri ram

  • @ranjanapagar4116
    @ranjanapagar4116 2 місяці тому +1

    Very nice explanation ⚘️

  • @kantipanchal5718
    @kantipanchal5718 2 місяці тому

    ઉનાળા માં બાજરી ખવાય કે નહિ
    ઘણા લોકો mainly શારીરિક મજૂરી કરવા વાળા બાજરી જ ખાતા હોય છે જાડા જાડા રોટલા હોય એટલે એક ખાય એટલે પેટ ભરાઈ જાય

  • @VaghelaKhodubhai-tj8nm
    @VaghelaKhodubhai-tj8nm Місяць тому

    Hi

  • @jayantibhaipatel7149
    @jayantibhaipatel7149 2 дні тому

    બાજરી તો બાજરી છે

  • @sohansinghrathore5445
    @sohansinghrathore5445 2 місяці тому +1

    Khub saru

  • @kiritchaniyara3244
    @kiritchaniyara3244 3 місяці тому +1

    Good

  • @SureshPatel-qy6vj
    @SureshPatel-qy6vj 2 місяці тому +3

    બહુ સરસ માહિતી આપે સુખી થવાનાં ગુણો કેમકે બાજરીનો રોટલો સરતો સરલ ઓછાં ખર્ચ માં પરિવાર ચાલે દેશના બધા એંસીટકા રોટલો ખાય તો દેશ સમર્થ સમરયુધ બને

  • @chinubhasolanki5694
    @chinubhasolanki5694 2 дні тому

    100% સાચી વાત

  • @BhagvanbhaiSodavadiya-jw8ht
    @BhagvanbhaiSodavadiya-jw8ht 3 місяці тому +1

    ડો.સરસલેખયાપેલછે 9:21

  • @sombhaichaudhari8605
    @sombhaichaudhari8605 2 місяці тому

    બારેમાસ બાજરીનો રોટલો ખવાય અમેતો ગરમીમાં પણ ખયીએ છીએ.

  • @kishorbhaikushalbhaidarji7800
    @kishorbhaikushalbhaidarji7800 Місяць тому

    Video બહુ ખેંચી ખેંચી ને લાંબો કર્યો છે

  • @NeetakaurArora
    @NeetakaurArora Місяць тому

    Eat it with milk in old age to prevent constipation and heat

  • @rasikbhaiprajapti4620
    @rasikbhaiprajapti4620 2 дні тому

    બેસ્ટ

  • @jagdishpanchasara1514
    @jagdishpanchasara1514 3 місяці тому +1

    Very good talk

  • @jagdishmistry1523
    @jagdishmistry1523 3 місяці тому +1

    What a lenghty🎉

  • @mahedrasinhchauhan63
    @mahedrasinhchauhan63 3 місяці тому +1

    Very nice sir

  • @charanlaxmiben8243
    @charanlaxmiben8243 3 місяці тому +7

    ખુબ સરસ માહિતી આપી 👍

  • @jagdishpalan281
    @jagdishpalan281 8 днів тому

    ખુબ માહિતીપ્રદ વિડિયો

  • @maheshdarji8551
    @maheshdarji8551 2 місяці тому +1

    👌👌