જૂની સંતવાણી || પુ. નારાયણ સ્વામી ના જુના ભજનો || pu. Narayan swami juana bhajano

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર જ્ઞાની કા નહીં દુજા ….ટેક
    મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની, જ્ઞાની દરીયા કુંજા,
    કુંજે મેં દરિયા પાયા, અંધોને નહી બુઝા …. જ્ઞાની કરતાં …. (1)
    મંતર જ્ઞાની તંતર જ્ઞાની, જ્ઞાની સીજદા રોજા,
    અજ્ઞાની કો ગમ નહીં આવે, જબતક મન હૈ ગોઝા …. જ્ઞાની કરતાં ….(2)
    ઇત ઉત ક્યું અથડાવે, મુરખ નાહક લેકર બોજા,
    લકડા બગલેમેં શહેર ઢંઢેરા, ઘટ ભીતર નહીં સુજા …. જ્ઞાની કરતાં …(3)
    અપના ચેલા આપ હી બનકર,ગુરૂ ઘટમેં જો ખોજા,
    દાસ સત્તાર ઘટ ભીતર જાગે,અયસા તું ભી હોજો …. જ્ઞાની કરતાં …. (4)
    narayan swami na ati durlabh bhajano bhag 2
    narayan swami na juna bhajan
    narayan swami bhajan
    narayan bapu na juna bhajan
    narayan swami na juni santvani
    narayan swami na durlabh bhajano
    kis devta ne aaj mera din chura liya
    juni santvani

КОМЕНТАРІ • 12

  • @gadhavijivarajgadhavijivar3055
    @gadhavijivarajgadhavijivar3055 19 днів тому +4

    જય હો નારાયણ બાપુ ની જય હો બાપુ

  • @Narangarva38
    @Narangarva38 19 днів тому +2

    જય નારાયણ 🍁🍁🍁

  • @bharatjethi3921
    @bharatjethi3921 19 днів тому +2

    Bhairavi na Shahenshahne koti koti vandan. Jay ho Bapu.

  • @devubhaithakor4154
    @devubhaithakor4154 19 днів тому +5

    Ava juna bhajan muknar chanelne kotikoti vandan devubhai Thakor Viramgam retire railwey officer I am old seventy yeras old thankes

  • @manshigadhvi6657
    @manshigadhvi6657 18 днів тому +1

    Jay Narayan 🙏🙏🙏

  • @VijayTiwari-z1r
    @VijayTiwari-z1r 18 днів тому +1

    परम पूज्य ब्रह्मलीन स्वामी श्री नारायण स्वामी बापू जी को विजय तिवारी एडवोकेट जिला शाजापुर मप्र

  • @bhaveshgohel6944
    @bhaveshgohel6944 19 днів тому +1

    બાપુ હવે તમે પાછા આવો🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @krishnafarmofficial6247
    @krishnafarmofficial6247 18 днів тому

    જય નારાયણ

  • @Rajeshbhai-li1lh
    @Rajeshbhai-li1lh 17 днів тому

    Jay ho bapu shitaram

  • @krishnaenterprise8999
    @krishnaenterprise8999 16 днів тому

    Jay.ho

  • @PunjaGadhvi-np6qn
    @PunjaGadhvi-np6qn 18 днів тому

    બાપુ સમ‌ ન‌ ભૂતો ન ભવિષ્યતિ. જય નારાયણ

  • @krishnafarmofficial6247
    @krishnafarmofficial6247 18 днів тому

    જુના ભજનો સાંભળવા ની મજા આવે એવા નવા કંપોઝ કરેલા ભજનો સાંભળવા ની મજા ના આવે. આવા ભજનો અમારા સુધી પહોંચવા આપનો ખુબ ખુબ આભાર ભાઇ