હે જગ જનની | નારાયણ સ્વામી | He Jag Janani | Narayan Swami

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 1,7 тис.

  • @mahavirjadeja6813
    @mahavirjadeja6813 3 роки тому +39

    આ ભજનમાં જેટલી નારાયણ સ્વામીની પ્રશંસા કરી શકું છે એટલા માટે મારી પાસે કોઇ શબ્દ જ નથી કે એની પ્રશંસા કરી શકું વાહ નારાયણ સ્વામી વાહ

  • @udaymulani7911
    @udaymulani7911 3 роки тому +23

    નારાયણ સ્વામી એટલે માતા સરસ્વતીનું સ્વર દર્શન .સાક્ષાત પરબ્રહ્મ જેમ ગાતા હોય તેમ આત્મા અને પરમાત્મા સાથે મિલન થાય તેવું લાગે છે. ૐ નામો નારાયણ સ્વામી

  • @kishanmevada7939
    @kishanmevada7939 4 роки тому +49

    જ્યારે મન નિરાશ હોઈ ત્યારે આ સ્તુતિ હું અચૂક પણે સાંભળી લવ છું અને ખરેખર પૂજ્ય બાપુ નું આ ભજન મન ને શાંતી આપે છે ....
    જય નારાયણ જય હો સંતવાણી

  • @gunvantbhaisuthar2582
    @gunvantbhaisuthar2582 3 роки тому +18

    जय श्री अम्बा मैया शरण में लेजे ।अच्छा भजन नारायण स्वामी जी ने गया। जय माताजी।

  • @kalpeshpatel7015
    @kalpeshpatel7015 9 місяців тому +25

    ખુબ સરસ માતાજી ની વંદના કરવામાં આવી
    નારાયણ સ્વામી યાદ કરવી છે

  • @SureshbhaiNaik-l2l
    @SureshbhaiNaik-l2l 9 місяців тому +9

    Jai mataji.
    Jai janni
    He jagdamba adya shakti

  • @hasumatichavda3418
    @hasumatichavda3418 3 роки тому +46

    ભારતની ભૂમિ સંતો ભક્તોની ભૂમિ છેજ્ય બીજાના સુખ માટે દિવ્ય પુરુષો અને જગતજનની ના સ્વારૂપ જેવી સન્નારીઓ એ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે અને બીજાના સુખ માટે અહર્નિશ પ્રભુ પ્રાર્થયા છે એવા સંતો સન્નારીઓને કોટિ કોટિ વંદન🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kuntasharma5009
    @kuntasharma5009 2 роки тому +6

    वेरी नाईस जगदम्बे माँ की प्रार्थना भजन

  • @chhayapatel4098
    @chhayapatel4098 3 роки тому +38

    જે સંસ્કૃતિમાં અદ્રશય પરમેશ્વરીય શક્તિ ને આ રીતે પ્રાર્થના કરાતી હોય સહનશક્તિ જ માંગવામાં આવતી હોય એ દેશનું પતન ન થવા દે ઈશ્વર ની નજીક પહોંચેલા ભક્તો ... નમન છે વંદન છે... 🙏🙏🇮🇳🇮🇳

  • @rajkumar2383.
    @rajkumar2383. 3 роки тому +22

    🚩🔱🙏🏻❤️हे जग जननीं हे जगदंबा❤️🙏🏻🔱🚩अति सुंदर प्रस्तुति स्व नारायणस्वामी बापू जी🙏🏻🙏🏻

  • @Dhanraj.Gadhavi
    @Dhanraj.Gadhavi Рік тому +31

    પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ ને પરણામ વદંન આ મા ભવાની ની સ્તુતિ સાભણી ને મન દિલ ખુશ થઇ ગયો જાણે મા ભવાની આત્મા દિલ મા આવી ગયા મા ભવાની ના દરસન થયા. જય મા અંબે ભવાની 21:43

  • @yogeshtrivedi6748
    @yogeshtrivedi6748 Рік тому +27

    જય હો બાપુ...અદભુત ને મનન ,આત્મા નું ધ્યાન ધરાઈ જય તેવું આ ભજન છે.....જય હો

  • @vinodchaubey8308
    @vinodchaubey8308 3 роки тому +40

    दिल में उतर जानेवाला भजन और बड़ी से बड़ी पीड़ा में मरहम का काम करने वाला।👍👍🙏🙏❤️❤️🌹🌹

  • @SHOBHNAgadhvi-z6s
    @SHOBHNAgadhvi-z6s 9 місяців тому +16

    jay naray bapu ni sarasvi karupa whhh🙏🙏👌👌

  • @kiranahir2072
    @kiranahir2072 6 місяців тому +14

    જેટલી વાર સાંભળીએ એટલી વર ઓછું લાગે બાપુના સ્વર નો અદભુત જાદુ.બાપુ સદા અમર રહો❤

  • @mahendrasinhzala4621
    @mahendrasinhzala4621 Рік тому +8

    ખુબ સરસ માતાજી ની વંદના કરવામાં આવી છે શ્રીનારાયણ સ્વામી ની યાદ તાજી કરાવે છે આવા કલાકારો ઓછા મળશે

  • @anilapandya2430
    @anilapandya2430 Рік тому +11

    હૃદયના તાર ઝણઝણાવી de અન્ય નાસુખની કામના ની , યાચના કરવી

  • @rajeshbhaivaghela8988
    @rajeshbhaivaghela8988 Рік тому +11

    સર્વ કલ્યાણ એજ મહામાયા ના આશીર્વાદ છે સુખ દુઃખમાં કર્મ ની ફસલ છે,પણ બીજા નું દુઃખ જોઈ દુઃખી થાવું એ લાગણી જ ઈશ્વર કૃપા કહેવાય

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 11 місяців тому +8

    કુળદેવી માં ભવાની સદા સહાય રહી

  • @ratilalpranami2391
    @ratilalpranami2391 5 років тому +31

    હ્દયને સ્પર્શ કરતું અને જગ જનની મહાત્મય ને વર્ણવતું હાર્ટલી સુંદર.

  • @shantibhaikhatri8669
    @shantibhaikhatri8669 2 роки тому +11

    वाह वाह बापु नारायण सरस्वती संत को कोटी कोटी नमन शांति ना प्रणाम गुरु जी

  • @sanjaychauhanofficial8469
    @sanjaychauhanofficial8469 3 роки тому +15

    સુપર વાહ👌👌 હૈ જગ જનની હૈ જગદંબા...🙏🙏🙏

  • @VishalVala-h3i
    @VishalVala-h3i 3 місяці тому +5

    જય.માતાજી.બહુ.જ.આનંદ વ્યક્ત. થાય.છે.રાજકોટ વાળા.દિલીપભાઈ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏👌👌👌🙏👌🙏🙏

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 2 роки тому +9

    🙏🙏🙏જય માતાજી🙏🙏🙏
    વાહ ચારણ વાહ
    શું સુર અને શબ્દ ની રચના છે બાપુ.
    આ જે માટીના સુર છે તેને કોટી કોટી વંદન છે.
    સાથે સંગીત ને પણ બીરદાવવા લાયક છે.
    જુગ જુગ જીઓ બાપ. જય હો સંતવાણી

  • @ketanbhatia8576
    @ketanbhatia8576 5 років тому +108

    જય. માતાજી
    ભઈ, વાહ!!!!!! કહેવું પડે, ખુબજ સુંદર ભજન પુ. નારાયણ સ્વામી દ્રારા ગવાયું છે, કોઈ તોલે ના આવે સંત ને , સાથે સાથે સંગીત વગાડવા વાળા કલાકારોએ એમા સરસ દિલ થી સંગીત આપ્યું છે, ભજન વારે વારે સાંભળવાનું મન થાય ........
    જય માતાજી

  • @nitasoni5381
    @nitasoni5381 2 роки тому +45

    જગ જનની હે જગદંબા
    માત ભવાની શરણે લેજે
    હે જગ જનની હે જગદંબા
    આધશક્તિ આદી અનાદી
    અરજી અંબા તું ઉરમા ધરજે
    હે જગ જનની હે જગદંબા
    હોય ભલે દુખ મેરુ સરીખુ
    રંજ એનો ન થવા દેજે
    રજ સરીખુ દુખ જોય બિજાનુ
    મને રોવા ને બે આંશુ દેજે
    હે જગ જનની હે જગદંબા
    આત્મા કોઈ નો આનંદ પામે
    ભલે ને સંતાપે મુજ આતમ ને
    આનંદ એનો અખંડ રેજો
    કંટક દે મને પુષ્પો એને દેજે
    હે જગ જનની હે જગદંબા
    ધુપ બનુ સુગંધ તુ લેજે
    મને રાખ બનીને ઉડી જાવા દેજે
    બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને
    જીવન મારુ તું સુગંધિત કરજે
    હે જગ જનની હે જગદંબા
    કોઈ ના તીર નુ નીશાન બનીને
    દિલ મારું તું વિંધાવા દેજે
    ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને
    મને ઘાયલ થઈ પડી રેવા દેજે
    હે જગ જનની હે જગદંબા
    દેજે તું શક્તિ દેજે મને ભક્તિ
    દુનિયા ના દુખ સહેવા દેજે
    શાંતિ દુર્લભ તારા શરણે
    હે માં તું મને ખોળે લેજે
    હે જગ જનની હે જગદંબા

    • @gopalbaraiya7961
      @gopalbaraiya7961 6 місяців тому +1

      હે મા શરણે લેજો

    • @baldevbhaibarot8586
      @baldevbhaibarot8586 6 місяців тому

      Best prayer.

    • @CHATURLKHONA
      @CHATURLKHONA 4 місяці тому

      માંડવી નાં શિરવા ગામના ભક્ત કવિ શ્રી ચંદુભા ની રચેલી અમર રચનાં હે જગ જનની....❤

    • @DhanjibhaiMakwana-ro3dr
      @DhanjibhaiMakwana-ro3dr 3 місяці тому

      વાબાપુ

    • @baldevsinhyadav6778
      @baldevsinhyadav6778 3 місяці тому

      8:54

  • @divyagor1197
    @divyagor1197 2 роки тому +8

    सुपरहीट भजन 👍🙏🙏🙏

  • @rameshbhaichavda8711
    @rameshbhaichavda8711 2 роки тому +8

    જય માતાજી જય હો સવામી નારાયણજી તમારા. સવર દ્વારા સ્તુતિ ની અનુભુતિ થી મને. કુળ દેવી ની સાથે વાર્તા લાપ કરતો હોવ તેવો અનુભવ કરાવી દીધો જય ગુરુ દેવ

    • @jasodhaupadhyay1593
      @jasodhaupadhyay1593 2 роки тому +1

      Jay mataji
      Nar0ttam upadhyay

    • @baldevsinhyadav6778
      @baldevsinhyadav6778 3 місяці тому +1

      નારાયણ સ્વામી સર્વશ્રેષ્ઠ ઉપદેશક ભજનીક કે જેના ભજન સાંભળ્યા જ કરીએ

  • @mtpslvsolanki3547
    @mtpslvsolanki3547 Рік тому +3

    શું ભાવ, શું ભક્તિ,શું સુર
    સ્વ.પૂજ્ય નારાયણ સ્વામી જી જે સુર ભાવ અને માં પ્રત્યે ની સમર્પિત તા થી સ્વરબદ્ધ કરેલ છે. આનું શ્રવણ પણ કેટલું પવિત્ર છે.one of best મને જાણે દરોરજ આનું 4-5 વખત શ્રવણ એની અનિવાર્ય થઈ ગયું છે.

    • @CHATURLKHONA
      @CHATURLKHONA Рік тому +1

      આના થી મીઠું કંઠ કરશન હમીર નું હતું પણ એ જમાના માં રેકોર્ડિંગ ની કોઈ સાધનો કે વ્યવસ્થા ઓ નહતી માટે વારસો જાળવી ન સકાયો નારાયણ સ્વામી પણ જેની પ્રસંશા કરતાં પોતાની હયાતી દરમ્યાન.

  • @bhattnarendra7031
    @bhattnarendra7031 3 місяці тому +1

    નારાયણ સ્વામી ના કંઠે સ્વયમ સરસ્વતી નો વાસ છે
    પૂજ્ય બાપુ ની અદભુત અને આદિ અનાદી સ્મરણ રહે તેવી સુંદર ભજન
    જય ભવાની

  • @dilipsinhvansh829
    @dilipsinhvansh829 2 роки тому +118

    સુંદર રચના,સુંદર અવાજ ,સુંદર લય અને સુંદર સંગીત....આંખ બંધ કરીને સાંભળું છું ત્યારે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.વારંવાર સંભાળવું ગમે છે...

  • @ShaliniDubey-mb9iz
    @ShaliniDubey-mb9iz 9 місяців тому +11

    या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु क्षमा रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।या देवी सर्वभूतेषु ज्ञान रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।

  • @VishalVala-h3i
    @VishalVala-h3i 2 місяці тому +1

    બહુ.જ.આનંદ વ્યક્ત થાય.છે.રાજકોટ.હે.જગજનની.અંબા.
    હે.જગદંબા.મા.ચોટીલા.વાળા..મા.
    ચામૂડામાં.જય.મહાકાળીમાં.મહા.
    લક્ષ્મી મા..જય.દુર્ગા. મા.જય ગાત્રાળ
    માતાજી.સત્ય છે.રાજકોટ. વાળા.દિલીપભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjaysinhchauhan4755
    @sanjaysinhchauhan4755 6 місяців тому +8

    જોરદાર...... જય માતાજી

  • @vijaytiwari9677
    @vijaytiwari9677 4 роки тому +27

    माता श्री अम्बे गौरी मैया को सादर दण्डवत् प्रणाम। भजन सम्राट परम पूज्य संत श्री नारायण स्वामी बापू जी को सादर दण्डवत् प्रणाम। सभी आध्यात्मिक भजनानंदी बंधुओं को सादर दण्डवत् प्रणाम।

    • @dhansukhbhatti3823
      @dhansukhbhatti3823 3 роки тому +2

      Pranam ji

    • @shatilalkotak8563
      @shatilalkotak8563 2 роки тому +2

      Jay Mataji , Jay Ambe. Lajawab, Anupam, Decent, suprb. He Jagdamba, He Bhavani, He Mat Bhavani he Adhyay shakti. Jay jay ho Narayan Swami Tamari Jay ho.

    • @kailasdave6504
      @kailasdave6504 Рік тому

      Narayana shavami ne koti koti pianam

  • @gandabhaiprajapati7041
    @gandabhaiprajapati7041 2 роки тому +5

    સરસ ક્રૃતિ જગત ને ભેટ ધરીછે
    સત સત નમન નારાયણ સ્વામી ને
    જય સ્વામિનારાયણ

  • @KarnalChaudhari-ox4ks
    @KarnalChaudhari-ox4ks Рік тому +2

    He maa bhagvati, patitpvni, rajarajeshwari અંબે માત કી જય...jay ambe..jay માતાજી

  • @dwarkaprasadmaliwal4072
    @dwarkaprasadmaliwal4072 3 роки тому +14

    सब कोई कंठ या और जानकार हुए तो और अंदर पेट से सुर देते हैं।लेकिन बापू दिल से सुर निकालते हैं।अद्भुत।

  • @shobhapatel2147
    @shobhapatel2147 4 роки тому +12

    વાહ,મન અને આત્માભાવ વીભોર થઈગયા,,ધન્યવાદ

  • @ratansinhchauhan2118
    @ratansinhchauhan2118 8 місяців тому +3

    बहुत बढ़िया भाव भजन है। जय माताजी

  • @goswami9127
    @goswami9127 2 місяці тому +2

    बहुत सुन्दर जय महाकाल जय दशनाम

  • @diipakvaghela3202
    @diipakvaghela3202 4 роки тому +11

    વાહ હે જગ જનની હે જગદંબા... ખૂબ જ સુંદર...

  • @KarshanbhaiRathod-f4x
    @KarshanbhaiRathod-f4x 9 місяців тому +3

    અત્યંત ભાવ પૂર્વક,અતિ સંવેદનશીલતાની પૂર્ણ પરાકાષ્ઠા થી રજૂ થયેલું ભજન કે જેને શબ્દોથી ક્યારેય ન મુલવી શકાય.

  • @vasantchauhan2291
    @vasantchauhan2291 4 роки тому +6

    Jay ma Amba. jay ma Bhavani. Jay ma Chamunda. very good stuti and words

  • @Ashokraj000
    @Ashokraj000 Рік тому

    Vah supar Santi dash લેખક સુંદર રચના કોતિકોટી વંદન

  • @janakparekh84
    @janakparekh84 4 роки тому +8

    Hey jag janani hey Jagdamba
    Jay Jay Ambe.. Khub J Sundar awaj

  • @surendravayeda4399
    @surendravayeda4399 Рік тому +3

    JAY SAXAT SARJANHARI,DHARANHARI, ANE PALANHARI MATAJI NE SHAT SHAT NAMAN CHHE.

  • @pradhanchavada2909
    @pradhanchavada2909 4 роки тому +4

    જય દ્વારકાધીશ જય હો બાપુ

  • @kuldeepsinhmahida8616
    @kuldeepsinhmahida8616 3 роки тому +3

    વાહ...,પ્રકૃતિ નો અવાજ..,ખોટ છે ગુજરાત ને બાપુ ...

  • @ShaliniDubey-mb9iz
    @ShaliniDubey-mb9iz 7 місяців тому +13

    हे मातेश्वरी, हे सर्वेश्वरी महालक्ष्मी, महासरस्वती, महाकाली मां आपके श्री चरणों में कोटि कोटि प्रणाम 🙏🌹🌹🙏🌹🌹🙏

  • @pravinchandrashah6578
    @pravinchandrashah6578 10 місяців тому

    Pujya narayan swaminu a adbhut hraday sparshi bhajan. Avaj pan ati sundar. Jay mataji

  • @harshadbhaidhruv2898
    @harshadbhaidhruv2898 3 роки тому +8

    બાપુની જગત જનની નો ભાવ ખુબ અનુભવગમ્ય છે.

  • @matrugaurav62
    @matrugaurav62 4 роки тому +112

    नारायण स्वामी के भजनों के सुर नाभी से निकलते है जिससे वे सीधे हृदय को छूते है और एकाकार हो जाता है प्रत्येक वाक्य दर्शक जल्दी समझ लेता है विशेषकर ये भजन अर्ध रात्रि में सुनने से और भी मर्म समझ मे आता है
    जय महादेव

  • @munnabhaimakvana8551
    @munnabhaimakvana8551 Рік тому +1

    Narayan Swami nu Bhajan sambhline ma jagdambe pan same saxat pragat Thai Jay aetlu sundar sur thi temne gayu che.
    Sat sat naman Narayan Swami ne....🙏🙏🙏

  • @chauhanashok4013
    @chauhanashok4013 3 роки тому +33

    અતિ સુંદર આ ભજન સાંભળવા થી જીવન નું દુઃખ દુર થાઇ

  • @pradeepmehta3322
    @pradeepmehta3322 2 роки тому +4

    શ્રી નારાયણ સ્વામી ના મધુર અવાજ માં બહુ જ સરસ ખૂબ છે .

  • @IndraChouhan-yc6iv
    @IndraChouhan-yc6iv 8 місяців тому +2

    बहुत दिनों बाद भजन सुनाए जय मां भवानी जगदम्बे

  • @gopalbaraiya7961
    @gopalbaraiya7961 Рік тому +6

    હે નારાયણ સ્વામી તમને કોટી કોટી વંદન....

  • @KarnalChaudhary-gn9ng
    @KarnalChaudhary-gn9ng Рік тому

    He maa bhagwati,patitpavni,rajrasvari ambe mate ke jay.... Jay ambe.... jay mataji

  • @JilubhaiKamliya-s4m
    @JilubhaiKamliya-s4m 7 місяців тому +4

    Jai..narayansavamibapu..omnamonarayan...Jai..mataji...j..a..kamliya..rajkot..😢😢😢😢😢

  • @chandrikaupadhyaya4104
    @chandrikaupadhyaya4104 3 місяці тому +1

    જય માતાજી ખુબ જ સુંદર ભજનભજન

  • @ShaliniDubey-mb9iz
    @ShaliniDubey-mb9iz 9 місяців тому +3

    या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।

  • @chandrakant01
    @chandrakant01 6 років тому +84

    ખુબ શુંદર અવાજ ,ખરેખર માં જગતઅંબા ની અસીમ કૃપા હોય તોજ એટલું શુંદર ગાઈ શકાય। "જય માતાજી"

  • @manojgiri6455
    @manojgiri6455 2 місяці тому

    વાહ શું સંત વાણી છે જય હો 🙏

  • @r.jraval8248
    @r.jraval8248 2 місяці тому +1

    વા બાપુ વા તમારી જય હો

  • @dishaparmar4185
    @dishaparmar4185 2 роки тому +8

    આ સ્તૂતિ સાંભળી આંસુ આવી જાય છે.જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય નારાયણ જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hirjigori8842
    @hirjigori8842 Рік тому +1

    જય હો બાપુ ભજન સાભળી ને મન ગદ ગદ થયું

  • @babuodedara9113
    @babuodedara9113 3 місяці тому +3

    હે. જગ. જનની જય જગદંબા

  • @bhupenra.n.parmarbhupednra5755
    @bhupenra.n.parmarbhupednra5755 5 років тому +7

    જય શ્રી અંબે
    નારાયણ સ્વામિ વાહ વાહ બાપુ ધન છે

  • @sajajanbachauhan25
    @sajajanbachauhan25 3 місяці тому +1

    બોવ સરસ બાપજી 🙏🙏

  • @BhadreshZinabhai
    @BhadreshZinabhai Рік тому +9

    વારંવાર સાંભળવાનું મન થાય..આ જ ભજન,આજ અવાજ..હે..! જગ જનની...સહુ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના

  • @ThakorPelad-n4k
    @ThakorPelad-n4k 11 місяців тому +1

    ओम नम नारायण भगवते वासुदेवाय नमः

  • @gopalbaraiya7961
    @gopalbaraiya7961 Рік тому +3

    હે મા શરણે લે જે....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshmaharajmunna6533
    @mukeshmaharajmunna6533 Рік тому

    अखिलब्रह्माण्डजननि के चरणों मे अनन्तकोटिप्रणाम हरहरमहादेवहर

  • @mr.gayan.
    @mr.gayan. 2 роки тому +14

    હૈ માં જગતજનની સવના દુઃખ દુર કરનારી માં જગતજનની જગદંબા તમારા પગે મારું મસ્તક નમાવી વંદન કરીએ છીએ હૈ માં જગતજનની જગદંબા તમને કોટી કોટી વંદન કરીએ છીએ હૈ માં જગતજનની 🌹🌹 🙏🙏🙏🙏🌹🌹

  • @dobo1873
    @dobo1873 2 роки тому +2

    હું તને બહુ સુંદર ભજન નારાયણ સ્વામી નું જય માતાજી

  • @shaileshnagda1458
    @shaileshnagda1458 4 роки тому +7

    નારાયણ સ્વામી બાપુ
    ન ભૂતો ન ભવિષ્યતી
    વાહ બાપુ વાહ
    વાધ વૃંદ કલાકારો સરસ

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Рік тому +1

    AA Bhajan sambhaline maani stuti sambhaline koi pan bhaktima tarbal thay j Jay .vah. Bapu Narayan svami.aapko shat shat naman .

  • @prashantdesai5444
    @prashantdesai5444 Рік тому +9

    Heart touching stuti by SWAMIJI.

  • @himmatsolanki8015
    @himmatsolanki8015 3 роки тому

    બ્રહ્મ લિન પુજ્ય નારાયણ સ્વામીને કોટીકોટી વંદન

  • @ashokdantani9548
    @ashokdantani9548 Рік тому +7

    લાખ લાખ વંદન પૂજ્ય નારાયણ સ્વામી ને 🙏🙏🙏

  • @sonagaraghanashyambhai7198
    @sonagaraghanashyambhai7198 4 місяці тому +2

    આ ભજન સાંભળવા થી શરીર નાં રૂંવાડા ઊભા થઈ જાય છે વાહ બાપુ વાહ તમને કહેવા માટે મારી પાસે શબ્દો ઓછાં પંડે છે વાહ બાપુ વાહ

  • @mineshyagnik4417
    @mineshyagnik4417 2 роки тому +23

    હે ભગત... હૃદય નાં અશ્રુઓ આંખોથી વહાવી દીધાં.
    🙏🏻જય અંબે🙏🏻

  • @gopalbaraiya7961
    @gopalbaraiya7961 3 місяці тому +2

    હે માતા🙏

  • @bharatshivram4847
    @bharatshivram4847 6 років тому +11

    નારાયણ સોમી બૅટ અવાજ Narayan Swami na Bhajan Narayan Swami Narayan Swami best singer

  • @mahavirjadeja6813
    @mahavirjadeja6813 3 роки тому +5

    આપ જેવા કલાર ને મારા કોટિ કોટિ કોટિ વંનદન છે તમારા જેવા કલાકાર સદાય અમારા રદય મા છોવો નારાયણ સ્વામી

  • @RameshbbaiMistree
    @RameshbbaiMistree 3 дні тому

    વાહ શુભ દિવસ ઉઞોછે

  • @lrm177
    @lrm177 4 роки тому +13

    jay maa bhagvati bhavani....jay ho bapu..🌹🌹🙏🙏🙏🌹🌹 jay...maa jagdamba...🌹🌹🙏🙏🙏🌹🌹

  • @krm875
    @krm875 Рік тому

    જય જગદ્ જનની,જય જય જગદંબા,માત ભવાની આદ્યશક્તિ આદિ અનાદિ અરજી અંબામા તું ઉરમાં ધરજે...હે જગજનની

  • @nrmehtanrmehta6833
    @nrmehtanrmehta6833 2 роки тому +56

    નારાયણ સ્વામી ના સ્વરમાં માતાજીની સ્તુતિ સાંભળી માતાજી ની પુજા સાક્ષાત કરતા હોય તેમ મન પ્રફુલ્લિત થઈ ગયું જયમાતાજી

    • @jaswantjoshi7028
      @jaswantjoshi7028 2 роки тому +5

      જય માતાજી

    • @surapalsinhjadeja2377
      @surapalsinhjadeja2377 2 роки тому +3

      💋

    • @godhanimanji4835
      @godhanimanji4835 Рік тому +2

      થથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથસથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથહથથથથથથથથથથથથથથહથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથહથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથહથથથતથથથથથથથથથથથથથહથથથથથથતથથથથથથથથથથથથથથથથદહથથથથથથથથથષથથથથથથથથથતથથથહથથથથથથથથહથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથષથતતતતતતતતતતતહતતતતથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથહથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથષથતતતતતતતતતતતતતતતતતષથથથથથથતથથથથથથતથતતતથથતથથથથથતહથથતથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથહથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથષથથતથથથથથથથથથથથષથતતતતતતતતતતતતતતતતતતતતતષથતતતતતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથસથતતતતતથથથથથતથથથથથથથથથથથથથથથથથથથહથથતથષથતતષથથથથથથથતહથથથથથથથથથથથથથથથથથથથથથતથતથથથથથથતતથથથતથથથષથતતતતતતતતતતતતતતતતતતથથથથથથથથથથથષથતતતતતતતતતતતતષથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતહતતતતતતસતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથષથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતથથથથથથથથથથથથષથતતતતથથષથતતતતતતતતતતતતતતતથતથથથથથથથથથથથસથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથષથતતતતતતતહતતસથતતતતતતતતતતતતતતતતષથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતષથતતતથથથથથથથથથથથષથતતતતતતતતતતતતતતતતતતતતહતતતતતતતતતતતતતતતતતતતષથતતતતતતતતતતતતતતતતતતતતતષથતથથથતથથતથથતથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથસથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતહતતતતતતતતતતતતતતતતતતતતતતષથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતદથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથહથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથસથથથથથથથથથથથથથથથથથથતથથથથથષથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતથથથથથથથથથથષથતતતતતષથતતતતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથષથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથહથથથથષથતતતતતતતદથતથથથથથથથથથથથથથથથદથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથષથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતષથથથથથથથથહથથથથથતથથથથથથથહથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથહથષથતતતતતતતતતતથથષથતતતતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથથતથથથથતથથથથથહથથથથતથથતથષથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથતથથથથથથથથથથતથષથતતતતતતતતતહતતતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથષથતતતથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથષથતતતતતતતતતતતતતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથસથતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથથષથતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથહથથથથથથથથથથથથથથથતથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથસથતતતતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથષથતતતતતતતતતતતતતતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથતથથથથથથષથતતતષથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથહથથથષથતતતથથથથથથથથથથથથષથતતતતતતથથથથથથથથથથથથથથથથથથથથદથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથષથતતતતતતતતતતતતતતતતતતથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથતથથથથથથથથથથષથતતતથથથથથથથથથથષથથથતતતતથતતતતતથતતતતતથતતથતતતથતતતથતતતથતતતતતથતતથતતતતતતથતતથતથતતતથતતથતથતથતતથતતતતતતથતતતતતતતતતતતતતતતતતતતતતતતથતતતથતતતતતતતતતથતતતથથતતથતતતથતતથતથતતતતતતથતતષથતતતષથતતતતતતતતતતતતતષથતથથથથથથતથથથથથથથતથથતથથથથથથતથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથદથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથથથથથતથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથથતથ

    • @YogeshJoshi-ot1nc
      @YogeshJoshi-ot1nc Рік тому +3

      ​JAy MATTAJEE

    • @mansukhbhaigohil2882
      @mansukhbhaigohil2882 11 місяців тому +5

      😊😊😊

  • @hasmukhsureliya6134
    @hasmukhsureliya6134 3 роки тому +2

    Jay mataji 🌹 🙏 saras Narayan swamiaegayelchhe dil chhu Liya man bharat gayu Jay aadha shakti ma 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 2 роки тому +8

    जय श्री अंबे मां जय भवानी जय माताजी
    जय हो बापु जय हो संतवाणी 🙏👏🙏

  • @technogamer7566
    @technogamer7566 2 місяці тому +1

    ખૂબસરસ કવિરાજ ❤

  • @All_time_gaming1210
    @All_time_gaming1210 4 роки тому +4

    વાહ નારાયણ બાપુ વાહ

  • @nehajobanputra8245
    @nehajobanputra8245 4 роки тому +11

    Classical raga ambe bhakti bhajan...excellent way of singing....nice pause time between long stretched lyrics...singing lines...

  • @gopalbaraiya7961
    @gopalbaraiya7961 15 днів тому +1

    હે માતા શરણે લેજો હવે તમારી પાસે બોલાવી લ્યો માતા મહેરબાની કરી ને🙏🙏🙏🙏🙏🥹🥹🥹

  • @prabhudangadhavi9443
    @prabhudangadhavi9443 4 роки тому +4

    જય હો ભવાની જયમાતાજી

  • @rajeshbhaidasadiya6998
    @rajeshbhaidasadiya6998 Місяць тому

    જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

  • @vinodmehta1095
    @vinodmehta1095 5 місяців тому +11

    थे लीजेंड ऑफ़ गुजरात संतो अमृतवाणी ❤️🙏 जय माता दी 🙏

  • @kanjibhanushalihasraj5519
    @kanjibhanushalihasraj5519 2 роки тому

    ATI SUNDAR AVAJ
    NARAYAN BAPU NU
    JAGAT JANNI MA BHAVANI NI STUTI
    BAHU SUNDAR AVAJ
    JAY JAY SHREE KRISHNA
    JAY JAY SHREE RAM