Narayan Swami - Aaj Baludo jogi re nava betho re Bharathri

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024
  • આજ બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી - નારાયણ સ્વામી

КОМЕНТАРІ • 312

  • @BiekubhaiJoshi
    @BiekubhaiJoshi 5 місяців тому +16

    અલખના આરાધક ,સુરના સમ્રાટ,સંગીતના સાધક પૂજ્ય બાપુને કોટી કોટી. વંદન

  • @gadhavinarubhai7972
    @gadhavinarubhai7972 Рік тому +20

    આહાહા ભજન ના ભીષ્મ પિતામહ બ્રમલીન નારાયણ બાપુ ના ચરણો માં કોટિ કોટિ વંદન 🙇🙏

  • @aalbaldevnaranbhai5279
    @aalbaldevnaranbhai5279 Рік тому +46

    વાહ નારાયણ બાપુ વાહ .. કચ્છ નું કોહીનુર , ગુજરાતનું ગૌરવ, ભારતનું રત્ન .અમારૂ સદભાગ્ય કે આપના ભજન સાંભળવા મળે છે.👏

  • @alpeshmer4012
    @alpeshmer4012 8 місяців тому +5

    Wah narayana Swami wah tamari jevaha koi bhajnik santno thay avomithosurhoy😢😢😢 alltime miss you

  • @bhavikthakor4717
    @bhavikthakor4717 Рік тому +12

    અદભુત હો બાપુ ...શબ્દો તો સાંભળો સાહેબ આંખ માથી આસુ😢 આવી જાય .

  • @bhaveshbhalodia4492
    @bhaveshbhalodia4492 2 роки тому +11

    ૨૦૦૦ ભજન જેને જીભે રમતા હોઈ એ અદભૂત ગુજરાતી વાર્શો આપને આપના બાળકો ને આપવો જોઈએ.

  • @umedsinhsodha1349
    @umedsinhsodha1349 9 місяців тому +7

    12.30 રાત ના સાભળી ને રોવું આવે છે પણ શુ કામ ્આવે એનુ કારણ જાણવો મને કોઈ

    • @alphababy6419.
      @alphababy6419. 8 місяців тому +1

      Bhagavan ni Yaad ma vala Ane Bapu ni Yaad ma😊

    • @umedsinhsodha1349
      @umedsinhsodha1349 8 місяців тому +2

      @@alphababy6419. Right 🚩

    • @arunparmar5050
      @arunparmar5050 Місяць тому

      સત્ય વાત ના કારણે આશું આવવા જોઈએ. એ સ્વાભાવિક વાત છે. દુઃખ એ બાબત છે, આવા ભજનિક ઈશ્વર મિજાજી મળવા મુશ્કેલ છે.

  • @janakgirigoswami7861
    @janakgirigoswami7861 4 місяці тому +3

    નારાયણ સ્વામી બાપુ ને કોટી કોટી વંદન

  • @deepakgadhvi6854
    @deepakgadhvi6854 2 роки тому +17

    जबतक सुरजचांद‌ रहेगा‌ नारायण तेरा नाम रहेगा हरे मारा‌ भगवान हरेहरे

  • @ramparmar716
    @ramparmar716 Рік тому +9

    નારાયણ બાપુ ના ચરણમો વંદન.જે આજે પણ એમના ભજન સાંભળીને મનને શાંતિ મળે છેઃ એવા સંતમહતમાં કોટી કોટી વંદન

  • @manojgiri6455
    @manojgiri6455 22 дні тому

    વાહ આને કહેવાય ભજન આવા કલાકારો હવે આ જમાનામાં કોઈ ના થાય જય હો સંત વાણી 🙏

  • @dkgadhavi3574
    @dkgadhavi3574 8 місяців тому +3

    જય હો નારાયણ સ્વામી બાપુ🙏

  • @kesubhairathod9997
    @kesubhairathod9997 6 місяців тому +4

    કોટી કોટી નમન નારાયણ સ્વામી ને

  • @kanjiktaria1725
    @kanjiktaria1725 4 роки тому +5

    JAY HO BAPU NI
    NARAYAN SWAMI

  • @jagdishsinhgohil8201
    @jagdishsinhgohil8201 Рік тому +1

    Bapune koti koti vandan

  • @valjiahir5359
    @valjiahir5359 Рік тому +3

    Bapu jeva sat janam sudhi janmse nai bhai

  • @parshotambhaibhayani5922
    @parshotambhaibhayani5922 Рік тому +1

    Jay ho bhavna nandi shri narayanswamiji ki Jay🙏🇮🇳🙏 rajabharathari bhajan baparam ram ram ram ram🙏🙏 ram bap

  • @tusharbhatt1811
    @tusharbhatt1811 4 роки тому +34

    તમે માયા ના નઈ માયા તમારી દાસ બની
    જય હો નારાયણ બાપુ

  • @shilpapatel382
    @shilpapatel382 3 роки тому +15

    Wah jordar bhajan pranam bhartuhari jogi ne and narayan bapu ne pranam nasib che tmne sambhdva e bi real ma to nasib nhta but ahiya tme cho eno aanand che mne

  • @jadejajaypalsinh8842
    @jadejajaypalsinh8842 4 роки тому +12

    બાપુ તમને મોષ મલીગયો

  • @bhaveshdabhi6826
    @bhaveshdabhi6826 5 років тому +20

    Aa tamaru bhajan sambhri ne bapu akho ma thi ankhu ma thi ashru ni thara nikari jay se bapu

    • @tysalvatore2509
      @tysalvatore2509 3 роки тому

      not sure if anyone gives a damn but if you're bored like me atm you can watch pretty much all the latest movies on instaflixxer. I've been streaming with my gf for the last few weeks xD

    • @jonahfinn6852
      @jonahfinn6852 3 роки тому

      @Ty Salvatore Yea, I've been watching on instaflixxer for years myself :D

    • @mohammadmaximilian3077
      @mohammadmaximilian3077 3 роки тому

      @Ty Salvatore yup, been using InstaFlixxer for years myself :D

  • @bhaveshvyas3144
    @bhaveshvyas3144 2 роки тому +50

    બાપુ ના દશૅન જીવતા ના થયા એનું બહુ જ દૂખ છે 😭

    • @n.npatel4950
      @n.npatel4950 2 роки тому +3

      ભાઈ મને પણ દર્શન ની ઉરછા‌ હતી પણ મારી પાસે સાયકલ હતી અને રાજદૂત સારૂ નહતું કેરોસીન થી ચલાવતા એટલે જાવા ન મળી યુ વીશ કિલોમીટર દિઘડિયા ગામે આવિયા‌ હતા અતિયારે ફોરવિલ‌ માં સાંભળી છે

    • @dhavalpatoliya4588
      @dhavalpatoliya4588 2 роки тому +2

      3de GTE

    • @hetalashiyal5742
      @hetalashiyal5742 2 роки тому +1

      Uc.

    • @himmatdewal7015
      @himmatdewal7015 11 місяців тому

      😢

  • @lilavatitandel4336
    @lilavatitandel4336 2 роки тому +5

    Sitaram bapu shee narayanswami🌹🙏🌄🙏🌹🌅🙏🌹🎪🙏🌹

  • @ajagiyahardik9650
    @ajagiyahardik9650 4 роки тому +7

    ખુબ જ અદ્ભુત વાણી છે

  • @Raviparmarraviparmar-dp3zo
    @Raviparmarraviparmar-dp3zo 5 місяців тому +3

    Bapu apnu naam amar sada mate rehse

  • @dansungjidhunkh5769
    @dansungjidhunkh5769 9 місяців тому

    GUJARAT NA SACHA SANT NE KOTIKOTTI NAMAN JAY SHREE RAM JAY SHRI RAM RADHE RADHE

  • @shilpapatel382
    @shilpapatel382 3 роки тому +7

    Aa bhajan ma vairagybhav jgadvani takat che man ne santi mle che

  • @ajaychauhan7007
    @ajaychauhan7007 2 роки тому +5

    Dhanya 6e shakti dan ne

  • @trishaarekarbhanushali4655
    @trishaarekarbhanushali4655 3 роки тому +12

    Om namah Shivay.

  • @k.k.tiwari9724
    @k.k.tiwari9724 Рік тому +1

    ખૂબ જ ભાવપૂર્ણ રીતે ગાયેલુ ભજન......જય હો ......

  • @ashishgadhvi6802
    @ashishgadhvi6802 4 місяці тому

    ધન્ય છે નારાયણ બાપુ ની જન્મ ભુમિ ધન્ય છે ચારણ ગઢવી સમાજ પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી તેમનાં ગુરૂ જી 🙏

  • @pravinkumarpatel2526
    @pravinkumarpatel2526 2 роки тому +13

    Ha waah waah Narayan Swami brought tears in my eyes

  • @Laffaazi
    @Laffaazi 5 років тому +58

    જેને પોતાને વૈરાગ લાગ્યો હોય તેજ આવું ગાઈ શકે, અદભુત !!

    • @shaileshzapada4663
      @shaileshzapada4663 3 роки тому +3

      Jay narayan 🙏🙏🙏

    • @shilpapatel382
      @shilpapatel382 2 роки тому

      Yes you are right aatla raday thi gaavu eto svayam ma saraswati maa j e samay aavine potani kripa varsavti HSE maa bhagwati

    • @shilpapatel382
      @shilpapatel382 2 роки тому +2

      Aa bdha bhajan hve dayra bhajan program ma thoda ocha thai rahya che but hu bi ek lokgayika chu aa bhajan farthi enu mahatv vdharis and eni takat su che e pan loko sudhi jnavva mangu chu

    • @shilpapatel382
      @shilpapatel382 2 роки тому

      Vairagybhav jagi j jay Jo ene dil thi nabhi thi gayan krvama aave to hu haal classical vocal shikhi rahi chu eshwar kre ne bdha na Aashirwad fadya to aava bhajan ni rangat jnavi devi che mare

    • @shilpapatel382
      @shilpapatel382 2 роки тому +1

      Embi me my life no ek personal rules rakhyo che paisa udavana nhi my group ma and je paisa aave bhajan dayro garba enu satkary ma j use kri devanu e bi niyam hu follow kri rahi chu bhai mne ema khub j happiness feel thay che ghna taklif che loko ne aa dwara seva bi kri dais kru chu j but hju hu new chu singing ma pan je 100-200 aave e bdhu daan punya ma j jay che aam to mne nhtu kehvu but aa bhajan sambhdta kehvay jay che satkary jnavine mne jray prashansa ni apeksha nthi and hu ek child psychologist and Yog teacher bi chu ghni vastu dhyan rakhu chu matra reality jnavu chu

  • @kshtriysanjay3620
    @kshtriysanjay3620 4 роки тому +3

    God bangal na raja shree bharthari ji

  • @bharattrivedi5669
    @bharattrivedi5669 Рік тому +3

    ખૂબજ કરુણ રસથીભરપુર ભજન સાંભળી આખમા આંસુ આવીગયા.♥️♥️♥️♥️♥️🙏🙏

  • @lalukanani2979
    @lalukanani2979 Рік тому

    વાહ હૂ તમારો અવાજ છે આફરીન

  • @amrutlalpatel5110
    @amrutlalpatel5110 Рік тому +5

    Tears poured from my eyes on listing this bhajan.jai ho bapu.

  • @vishalbharwad6174
    @vishalbharwad6174 2 роки тому +5

    !! આદેશ !!

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 9 місяців тому

    ધન્ય છે બાપુ ને સરસ ભજન સમજણ આપતા ગાયું છે

  • @sureshvaghela3957
    @sureshvaghela3957 3 роки тому +11

    Dhanya chhe Narayan bapu tamne.

  • @rajendrasinhrzala8994
    @rajendrasinhrzala8994 4 роки тому +14

    ભજન માટે નારાયણ સ્વામી ગુજરાતના મુકેશજી છે.

    • @Toxic-q8
      @Toxic-q8 4 роки тому +3

      Jay narayam

    • @mashrimali7496
      @mashrimali7496 4 роки тому

      ખરેખર નારાયણ સ્વામીજીની વાણીથી ખુબજ આનંદ મળે છે

    • @jimit8224
      @jimit8224 Рік тому

      Narayan swami jewu koi chhe j ny.
      Narayan to naraayan chhe

  • @nileshparmar1852
    @nileshparmar1852 Рік тому +1

    I miss you narayan bapu

  • @anilbagda9883
    @anilbagda9883 3 роки тому +4

    Jay jay jay girnari mara baap 🙏🙏🙏

  • @MaheshThakor-bn8en
    @MaheshThakor-bn8en 5 років тому +4

    Jay ho bapu bhajan jordar che ho

  • @Pravingadhavi-c8g
    @Pravingadhavi-c8g 11 місяців тому

    ઓમ નમો નારાયણ

  • @manshigadhvi6657
    @manshigadhvi6657 14 днів тому

    Jay ho santvani 🙏🙏🙏
    Jay Narayan 🙏🙏🙏

  • @ravaljigar4083
    @ravaljigar4083 Рік тому +1

    ૐ નમો નારાયણ

  • @raghabhaibhuva2938
    @raghabhaibhuva2938 2 роки тому +2

    Jay mangalnath bapu

  • @girishmulashia8361
    @girishmulashia8361 Рік тому +1

    Narayan Swamiji no Live kraykrm Bhavnath Mela Ma aemna Uttarama ma Ratri 11-00 thi svar suushi 1975 thi 1988-89 Sudhi Saambhlyo chhe ne manyo chhe Mhan Sant ne Bhjnik

  • @Jay_Dwarkadish_5253
    @Jay_Dwarkadish_5253 4 роки тому +2

    Waaaa नारायणबापु

  • @Hinglaj.LGadhavi
    @Hinglaj.LGadhavi 2 місяці тому

    જય હો નારાયણ બાપુ🙏

  • @Shayariman7
    @Shayariman7 Місяць тому

    હા ભાઈ ચાચિ વાત છે ભાઈ

  • @ranjitchauhan7911
    @ranjitchauhan7911 5 років тому +5

    Seta Ram..Baapu

  • @shobhavala2491
    @shobhavala2491 Рік тому +2

    Bapu na darshan krya nathi pan bhajan haday ne spari jay che ankh ma pani avi jai cha🙏🙏

  • @naransanghar4097
    @naransanghar4097 Рік тому +1

    JyeNaran

  • @mukunddesai3690
    @mukunddesai3690 Рік тому

    Excellent voice of Narayan bapu Heri har

  • @diliprajput6943
    @diliprajput6943 2 роки тому +3

    આદેશ આદેશ જયઞિરનારી

  • @kishorthakkar9350
    @kishorthakkar9350 7 місяців тому

    Bapu nadaprshn.thayalach .ma bapunabhan sama sabhada che

  • @sutrejaravi6005
    @sutrejaravi6005 Рік тому +1

    Jay Ho ❤️🙏🏻❤️🙏🏻❤️

  • @zalanavalsinh690
    @zalanavalsinh690 4 роки тому +8

    હા....ભજનીક.....બાપા....હા....

  • @savaibhairajput4038
    @savaibhairajput4038 3 дні тому

    Jay.ho.Narayan.swami.bapu

  • @karshandafda2140
    @karshandafda2140 2 роки тому +8

    અદભુત બાપુ શ્રી ❤️👌👏

  • @mukeshtrivedi3157
    @mukeshtrivedi3157 7 місяців тому

    ओम नमो नारायण ! जय गुरुदेव !

  • @sandyagrawat2070
    @sandyagrawat2070 3 роки тому +6

    🙏🙏🙏જય હો નારાયણ સ્વામીજી જય હો🙏🙏🙏

  • @merukaravadara5257
    @merukaravadara5257 Рік тому +2

    Jay ho santvani🚩

  • @dhirubhabapu8016
    @dhirubhabapu8016 3 роки тому +3

    🙏જય હો બાપુ ની🙏🙏🙏

  • @chothabhairabari4634
    @chothabhairabari4634 4 роки тому +12

    Jay Gurudev 🙏🕉🕉🙏

  • @khengarjijadeja6199
    @khengarjijadeja6199 5 років тому +5

    જય નારાયણ

  • @mohit172
    @mohit172 2 роки тому +2

    Hare hare bapu 😭😭😭😭

  • @naraynshingsodha9887
    @naraynshingsodha9887 2 роки тому +1

    Jay ho Narayan swami Bapu

  • @parsotambhai2669
    @parsotambhai2669 2 роки тому +3

    1

  • @hussainmalvi5804
    @hussainmalvi5804 2 роки тому +4

    બાપુ ના ચહેરે ખાનદાની દેખાય સે

    • @rambhaibharwad9590
      @rambhaibharwad9590 Рік тому

      મહાપુરુષના શહેરા ઉપર તો ખાનદાની જ દેખાય ભાઈ

  • @chothabhairabari4634
    @chothabhairabari4634 4 роки тому +4

    Har Har mahadev

    • @geetabensindhav9118
      @geetabensindhav9118 2 роки тому

      👌👌👌ઑમ નમો નારાયણ બાપુ
      અમે તમને ક્યારેય નહીં ભૂલી રે
      મારા તમને કોટી કોટી વંદન 🙏🌹🙏

    • @jagdishchavda5559
      @jagdishchavda5559 Рік тому

      Mahadev har

  • @sureshbhainayak4058
    @sureshbhainayak4058 5 років тому +3

    વાવા બાપુ ધન્યાશ્રી થાઓ.

    • @cgames6413
      @cgames6413 5 років тому

      BABA SITA RAM

    • @cgames6413
      @cgames6413 5 років тому

      JY BUTBHA VANI MA

    • @cgames6413
      @cgames6413 5 років тому

      JY MATAJI

    • @maheshjagatiya3646
      @maheshjagatiya3646 3 роки тому

      Jay ho bapu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shivdass2141
    @shivdass2141 4 роки тому +4

    Om namo narayan

  • @dshantram4579
    @dshantram4579 4 роки тому +1

    Jay ho naran bapu ni jay ho

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs 6 місяців тому

    Narayan swami su avaj chhe ...

  • @SanjayParmar-bx4ux
    @SanjayParmar-bx4ux 4 роки тому +2

    જય હો બાવાજી

  • @baldevsumbal3881
    @baldevsumbal3881 5 років тому +8

    Jay ho Narayan sawami

  • @jayendrasinhjadeja3516
    @jayendrasinhjadeja3516 Рік тому

    Jaymataji

  • @jagdishvaghela2570
    @jagdishvaghela2570 5 років тому +4

    Wah bapu jamavat

  • @kesubhairathod2646
    @kesubhairathod2646 4 роки тому +5

    એક એક ભજન નહીં ક્રમ પ્રમાણે ૧૦ થી ૨૦ ભજન એક સાથે મુકો
    ૧. કૈલાસ કે નિવાસ
    ૨. સંભુ સરણે પડી
    ૩. શાને કરેછે વિલાપ
    ૪. રમતો જોગી કયાંથી
    આ પ્રમાણે મુકો અને વિડીયો ઉપર ભજન નામ ક્રમ પ્રમાણ લખો

  • @seemagoswami2609
    @seemagoswami2609 Рік тому

    Jaynarayanbapu🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌷🌷🌷

  • @ramanbhaivaland6598
    @ramanbhaivaland6598 3 роки тому +1

    Bapu Jay girnari

  • @rupeshbhaimahida1733
    @rupeshbhaimahida1733 4 роки тому +2

    જય હો બાપુ ને જય હો

  • @naileshrami6395
    @naileshrami6395 Рік тому

    ❤JAY GIRNARI ❤JAY GIRNARI ❤

  • @rameshbhaipatel1981
    @rameshbhaipatel1981 4 роки тому +1

    Jay ho jogida satna aadhar

  • @bhaveshdafda
    @bhaveshdafda 2 роки тому

    𝐖𝐚𝐡𝐡 𝐚𝐝𝐛𝐡𝐮𝐭𝐭 ❤

  • @arjanbhaisuthar8569
    @arjanbhaisuthar8569 5 років тому +6

    સંતવાણી ના પિતામહ

  • @maheshjagatiya3646
    @maheshjagatiya3646 3 роки тому

    જય હૉ બાપુ ની 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @priyrajsinhjadeja9343
    @priyrajsinhjadeja9343 2 роки тому +1

    Ha moj

  • @prakashjoshi535
    @prakashjoshi535 2 роки тому +1

    nice very nice bhajan

  • @kanjibhaiamthabhai742
    @kanjibhaiamthabhai742 Рік тому +1

    ખૂબ સરસ ભજન

  • @bharatprajapati9034
    @bharatprajapati9034 4 роки тому +1

    Vah bapu maja padi gai

  • @deepakdavda8997
    @deepakdavda8997 4 роки тому +2

    Om namah shivay

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 Рік тому

    Very nice and good video

  • @rameshchandramulshankerjos3454
    @rameshchandramulshankerjos3454 3 роки тому +13

    Super, each gujarati has to listen

    • @jayvarsani4455
      @jayvarsani4455 3 роки тому +2

      But people are very busy in punjabi and bollywood songs....jay narayan

    • @rameshthakkar4609
      @rameshthakkar4609 2 роки тому

      જય માતાજી

  • @savjitimbadiya8869
    @savjitimbadiya8869 4 роки тому +9

    Jay Swaminarayan thanks

  • @kanjibhanushalihasraj5519
    @kanjibhanushalihasraj5519 2 роки тому +2

    VAH VAH BAPU VAH

  • @manubhairabari6026
    @manubhairabari6026 4 роки тому +3

    Alak. Neranjan har har. Mahadav