અમારા બેબી ની છઠ્ઠી પૂજા અને છઠ્ઠીનું ડેકોરેશન કરીને ફોટા પાડવા ગયા | Chathi Pooja| Gujarati Vlog |

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • અમારા બેબી ની છઠ્ઠી પૂજા અને છઠ્ઠીનું ડેકોરેશન કરીને ફોટા પાડવા ગયા | Chathi Pooja| Gujarati Vlog
    #vlogs #dailytrending
    ------------------------
    #gujarativlogs
    #dailyvlog
    #gujarati
    #gujjufamily
    #gujjuvlogger
    #gujjucomedy
    #gujarativlogs
    #vlog
    #vlogger
    #vlogging
    #vlogs
    #vlogvideo
    #gujaratiblogs
    #surat
    #suratvlogger
    #indianfamilylife
    #indianfamilyvlogs
    #gujaratifunnyvideos
    #gujaraticouple
    #labour
    #deliveryboy
    #chhathi
    #chhathpuja
    -----------------------
    gujarati youtubers
    gujarati youtube channel
    gujarati youtube video
    gujarati youtube per
    gujarati youtube shorts
    gujarati youtuber free fire
    gujarati youtube channel kaise banaye
    gujarati youtube channel ideas
    gujarati youtubers comedy
    gujarati youtubers ff
    gujarati youtubers vlogs
    gujarati youtube samachar
    gujarati youtuber in uk
    gujarati youtuber ka video
    gujarati youtuber in canada
    gujarati vlogs village
    welcome baby song
    welcome baby decoration ideas
    welcome baby boy song
    welcome baby girl decoration ideas
    welcome baby
    welcome baby girl song
    welcome baby decoration
    welcome baby boy
    welcome baby girls
    welcome to home baby boy
    welcome to home baby girl
    welcome to home baby
    welcome to home baby boy song
    welcome to home baby decoration
    welcome to home baby girl statussong
    welcome to home baby boy decoration
    welcome to home baby girl song
    welcome to home baby girldecoration
    labour pain vlog
    labour pain video
    labour pain vlog indian
    labour pain vlogs
    labour pain symptoms
    labour pain laane ke liye kya kare
    labour pain
    gujarati funny reels
    gujarati house wife vlog
    gujarati couple vlog
    best gujarati blogger
    gujarati wedding
    gujarat village
    gujarati new vlog
    gujarati wedding vlog
    Gujarati vlog surat
    gujarati dal recipe
    how to learn gujarati language
    gujarati variety
    gujarati mini vlog
    home tour vlog gujarati
    batata vada recipe
    gujarati reels short
    ---------------------
    - My Instagram : www.instagram....
    - My Facebook : https: www.facebook.c...
    -----------------------
    અમારી ચેનલ માં કોઈપણ માન્યતા,અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પૃષ્ટી પણ કરતા નથી
    નોંધ :- અમારો હેતુ કોઇ ચોક્કસ વ્યક્તિ કે સંપ્રદાય અથવા ધર્મ ની લાગણીઓ ને ઠેસ પહોંચાડવાનો નથી

КОМЕНТАРІ • 111

  • @mayaoza7117
    @mayaoza7117 25 днів тому +12

    સોનલને મારે કહેવાનું કે માથે રૂમાલ બાંધવાનું ને પગમાં સ્લીપર પહેરવાનું રાખો,સુવાવડમાં જે કોઈ દુખાવાની શરૂઆત થાય ઈ કાયમ જ રહે.... એમ મારા મમ્મી કહેતા.....ને આમ બહુ તબિયત સરસ છે એમ ફરવાનું નહી,સુવાવડનું શરીર ખૂબ કોમળ હોય તે પવન ભરાઈ જાય ને શરીર ફૂલી જાય......નઝરાઈ જવાય બેટા🙏🏻🙏🏻❤️

  • @RanaOdedara-d1r
    @RanaOdedara-d1r 11 днів тому +2

    જેશિક્રસંન🎉🎉🎉🎉❤

  • @foodlover7436
    @foodlover7436 25 днів тому +4

    Jay shree krishna nice decorations saras bhai

  • @mayaoza7117
    @mayaoza7117 25 днів тому +6

    હીંચકા નાંખવાની બહુ હેવા ન કરતા,નહી તો મોટા થાય પછી બહું જ હેરાન થઈ જાશો😃😃

  • @dayapatel814
    @dayapatel814 23 дні тому +3

    Tasya rihan reyank aevu rakho

  • @hello...6080
    @hello...6080 25 днів тому +3

    Reyvat rakho raja nu nam htu

  • @komalsutariya-m2n
    @komalsutariya-m2n 25 днів тому +3

    Hi Sandip Bhai
    આજે હું તમને chtthi ની સ્ટોરી કહીશ કે chtthi શા માટે કરવા માં આવે છે.
    જયારે કાનુડા નો જન્મ થયો ત્યારે ગોકુળ ના લોકો બહું ખુશ હતાં અને છ દિવસ સુધી ઉત્સવ મનાવિયો હતો પણ છથા દિવશે કાનુડો ખુબજ રડવા લાગે છે અને કોઈ થી છાનો જ નથી રહેતો એટલે હવે બધા મનમાં મુંઝાય છે કે કરવું છું ત્યારે ભગવાન બ્રમ્માં માં ભગવતી ને મોકલે છે ને કહે છે કે તમે કાનુડા ને શાંત કરજો ખાલી કાનુડો એક જ તમને જોઈ શકશે. એટલે માં ભગવતી આવી ને કાનુડા ને લે છે ત્યાં તો કાનુડો હસવા લાગે છે એટલે માં જશોદા કાનુડા ને પાલવ માં ધાકી દે છે કે મારા લાલા ને કોઈ ની નજર ના લાગે પણ ભગવતી હવે કાનુડા ને જોઈ શકતા નથી એટલે તે ઉદાસ થય જાય છે એટલે ભગવાન બ્રમ્હ કહે છે કે હું તમને એવું વરદાન આપું છું કે હવે પછી જ્યાં પણ બાળક નો જન્મ થશે ત્યાં તમે વિધાતા માં બની ને તેના લેખ લખવાં જશો.
    એટલે chtthi ના દિવસે માં વિધાતા લેખ લખવા આવે છે.અને વિધાતા માં લેખ લખવા આવે તો ખાલી બાળક જ તેને જોઈ શકે છે. અને કહેવાય છે કે બાળક રડે પણ છે અને નય તો શાંત પણ થય જાય છે.
    બસ આવી જ કંઈક કાનુડા વખત ની આ વાત છે.
    તમે આગળ ના વિડીયો માં આ સ્ટોરી કહેજો કેમ કે ઘણાં લોકો આ વિશે જાણતા જ નથી એટલે.
    અને આ તમારો બાબો રડિયો હતો કે શાંત જ રહીયો હતો તે પણ કહેજો.

  • @nilamrajpal6818
    @nilamrajpal6818 25 днів тому +4

    Sandipbhai amare pan aevu j thyu tu decoration ma bov time lagyo n saras karyu tu pan maro chhokro bov radyo to aetle sarkha photo no ta pdya. Baby nanu hoy aetle aava atmosphere ni habit na hoy, avaj thay ae na game aene.

  • @RathodVarsha-jt8bn
    @RathodVarsha-jt8bn 22 дні тому +3

    Bhagavan j nathi aa duniya ma koi ne malya

  • @komalunagar1275
    @komalunagar1275 25 днів тому +4

    Decoration bov j mst kryu 6 👌👌👌👌

  • @mayaoza7117
    @mayaoza7117 25 днів тому +4

    છઠ્ઠીનું ડેકોર ખૂબ જ સુંદર...... અત્યારે તો આ બધુ...... ય તૈયાર જ સરસ મળી જાય એટલે મ..... સ્ત થઈ શકે બધુંય.....😍🤗
    મારા બેબી અને આપ સૌને ખૂબખૂબ આશિર્વાદ... HAPPY CHHATHTHI DAY YOU ALL💐🎁🍱🥰🎉🎊🤗😍❤️😘😇🙌🏻🙌🏻

  • @KalpeshSoni-x4l
    @KalpeshSoni-x4l 25 днів тому +4

    Jay shree Krishna
    Superb decoration 🎉
    Congratulations you and your family
    Tarang and Ridhan name pan saras che

  • @ifinitegamer3636
    @ifinitegamer3636 25 днів тому +3

    Very nice decoration

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 25 днів тому +5

    રાખડી બાંધવા નુ મુહૂર્ત સોમવારે 1:45 બપોર ના બાંધવા નુ છે

  • @AsmitaAjudiya
    @AsmitaAjudiya 26 днів тому +4

    Mast 6thi kari decoreson bov mast karu se baby Sandeep bhai jevuj lagese hasta ryo and badhane hasavta ryo 🎉🎉🎉 congratulations wc too baby boy nem su rakhyu 6

  • @hareshwaripandya1785
    @hareshwaripandya1785 25 днів тому +3

    Rudra

  • @nilamrajpal6818
    @nilamrajpal6818 25 днів тому +4

    Hu mandir jav to bhagvan pase aetlu j kav k, bhagvan hu bhul ma koi divas tamari pase kai mangu to pan mara sara mate hoy to j mane aapjo. Kyarek aapde man ma aem keta hoy k bhagvan mane chhokro aapjo, mane paisa aapjo k whatever, badhi vakhate demand alag alag hoy. Pan kyarek mangeli vastu aapda mate sari na pan hoy. Aetle bhagvan par bharoso rakho , ae je kare aeni pachhal kaik reason hoy j chhe.

  • @user-in4dc1rn1g
    @user-in4dc1rn1g 25 днів тому +3

    તિર્થ

  • @BhavnaModi-me2oy
    @BhavnaModi-me2oy 25 днів тому +5

    Jai shree krishna અમારા લાડકા ને સદાય તંદુરસ્ત અને નિરોગી રાખે..
    આજે વિધાતા માં લેખ માં લાંબુ આયુષ્ય આપે અને મને ખૂબ આગળ વધે અને તળાવિયા પરિવાર નું નામ રોશન કરે... મમ્મી પપ્પા નું નામ ખૂબ ખૂબ રોશન કરે❤

  • @VarshaJadvani-bp7dj
    @VarshaJadvani-bp7dj 25 днів тому +4

    બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે સંદીપભાઈ બહાર કરતા પણ તમારા એ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે

  • @RupalKyada
    @RupalKyada 25 днів тому +3

    Name su padiyu

  • @divyatalaviya964
    @divyatalaviya964 25 днів тому +3

    Very nice👍 😇

  • @BhumiDave-o9n
    @BhumiDave-o9n 25 днів тому +4

    Bahu saras decoration karu che bhagwan bal gooal ne tanduras rakhe

  • @prakashbhaibhalala4916
    @prakashbhaibhalala4916 25 днів тому +4

    Jay swaminarayan 🙏🏽

  • @ashavora5014
    @ashavora5014 25 днів тому +3

    Vidhata lekh lkhva n ave khoti vat che dada bhgvan khe che manav potana lekh jatebnave chesara karmo kro to tarisaruj thay😊

  • @kunjanchauhan7541
    @kunjanchauhan7541 25 днів тому +3

    6athi ma fai ne masi hoy 6athi karva ma sam sam kare

  • @ilaraja6986
    @ilaraja6986 26 днів тому +5

    જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ ડેકોરેશન તો ઘરે કર્યું પણ ખૂબ સરસ બારે કરાવી ડેકોરેશન કરતા તો ઘરે સરસ થયું

  • @sapnamodi593
    @sapnamodi593 24 дні тому +3

    તેજજ્ઞ /રિયાન નામ પાડો, વાસ્તુ માટે સારુ che

  • @kantilalakbari6091
    @kantilalakbari6091 25 днів тому +4

    Jay shree krishna

  • @Diyu675
    @Diyu675 26 днів тому +4

    Nice decoration congratulations 🎉

  • @madhubenahir7462
    @madhubenahir7462 25 днів тому +4

    ઋગવેદ રાખો

  • @harshabentalaviya971
    @harshabentalaviya971 26 днів тому +6

    🎉🎉🎉🎉🎉🎉🎉khub saras ... decoration beta.... માતાજી અમારા લાડકા ને સદાય તંદુરસ્ત અને નિરોગી રાખે..
    આજે વિધાતા માં લેખ માં લાંબુ આયુષ્ય આપે અને મને ખૂબ આગળ વધે અને તળાવિયા પરિવાર નું નામ રોશન કરે... મમ્મી પપ્પા નું નામ ખૂબ ખૂબ રોશન કરે❤

  • @PrincyKyada-yo1fk
    @PrincyKyada-yo1fk 25 днів тому +3

    Toshi rakho

  • @ranjanrakhasiya2938
    @ranjanrakhasiya2938 10 днів тому +2

    Very nice

  • @pravinathacker8737
    @pravinathacker8737 26 днів тому +4

    Jai shree krishna🙏

  • @falguni3
    @falguni3 25 днів тому +4

    Sonal jevo lage che baby

  • @sanjanaparmar986
    @sanjanaparmar986 26 днів тому +4

    Nice decoration ☺️

  • @DixitaRangani-gb4gt
    @DixitaRangani-gb4gt 25 днів тому +3

    Tanay, tasha, taniasik,

  • @dipti3142
    @dipti3142 25 днів тому +3

    Sutak ma mahadev ne jal na chadavay sandip bhai tame shiv ling b rakhi e na rakhi sakay sonal ne haji sava mahino nathi thyo koi vadil e na kidhu

  • @arunabenmungala7010
    @arunabenmungala7010 26 днів тому +4

    જય સ્વામિનારાયણ🙏🙏

  • @RiddhiTalaviya-y9o
    @RiddhiTalaviya-y9o 26 днів тому +4

    Jay shree krishna
    Bav saras decoration karyu

  • @nitapopat1995
    @nitapopat1995 25 днів тому +3

    Bhadhu na dekhado baby ney Sonal aram kar

  • @AmBhatt-s8t
    @AmBhatt-s8t 22 дні тому +3

    તમારુ ગામ નુ નામ શુ છે

  • @kusumadroja2428
    @kusumadroja2428 25 днів тому +3

    Rishiv nam saras che pachad shiv bhagvan nu nam aave Rohit bhai koment ma maru nam kiyarey leta nathi

  • @harshabentalaviya971
    @harshabentalaviya971 26 днів тому +4

    ઘેર ડેકોરેશન કર્યું એ બહાર કર્યું હોય તેના કરતા પણ સરસ છે🎉🎉🎉🎉🎉

  • @PinuGadhiya-hx9uq
    @PinuGadhiya-hx9uq 26 днів тому +4

    તમારા બેન જેવા બધા ને બેન આપે બોવ સારા છે સ્વભાવ મા વાતુંડા છે મને એવા જ બેન હોય ને તો ગમે ❤

  • @ashavora5014
    @ashavora5014 25 днів тому +3

    Ruhan nam rakho

  • @NikitaGohil-hl7hf
    @NikitaGohil-hl7hf 25 днів тому +3

    Rishiv name saru 6e latest name 6e

  • @PriyaGohil-pq7uc
    @PriyaGohil-pq7uc 25 днів тому +3

    Chhathi ma tamre no Java nu hoy...

  • @sanjayjesur1333
    @sanjayjesur1333 26 днів тому +4

    Name su rakhiyu?

  • @GangabenKhut
    @GangabenKhut 26 днів тому +4

    જય ગોપાલ સંદિપભાઈ ગુડ મોર્નિંગ સરસ👌👌👌 ડેકોરેશન છે

  • @sunitalathiya1635
    @sunitalathiya1635 25 днів тому +3

    Congratulations 🎉

  • @Ahir_333
    @Ahir_333 25 днів тому +3

    Rishiv

  • @dhartibagadiya6211
    @dhartibagadiya6211 25 днів тому +3

    Rishiv..rugved..

  • @kiritvaghela6416
    @kiritvaghela6416 25 днів тому +3

    Tame dada nu gaen lithel se

  • @user-bc8fg3ne7i
    @user-bc8fg3ne7i 25 днів тому +4

    ઋદનામનારખાય

  • @AjayKhachar-ku4co
    @AjayKhachar-ku4co 25 днів тому +3

    Tmara ben ni chenl nu name su che

  • @DevamPandya-c8b
    @DevamPandya-c8b 25 днів тому +3

    રવિ

  • @PinuGadhiya-hx9uq
    @PinuGadhiya-hx9uq 26 днів тому +4

    Decoration nu tame badhu rent par lidhu che ??

  • @tusharjoshi6591
    @tusharjoshi6591 26 днів тому +4

    Baby n ghodiya ni tev bov na pday km k ghodiya ma baby ghen chde hichkanu atle suve hmesha baby n baju ma suvdai

  • @harshabentalaviya971
    @harshabentalaviya971 26 днів тому +6

    તને ઊંઘ આવે છે ને એટલે એ પણ ઊંઘે 😂

  • @harshabentalaviya971
    @harshabentalaviya971 26 днів тому +4

    પપ્પા બન્યા પછી 😅છઠ્ઠી ની પીઠી થઈ ગઈ

  • @harshabentalaviya971
    @harshabentalaviya971 26 днів тому +4

    સંદીપ હિચકાવશે😅

  • @vithalnagevadia5712
    @vithalnagevadia5712 25 днів тому +3

    બાર ફરે એના કરતાં પણ ડેકોરેશન સારું બનાવ્યું હતું