કાઠિયાવાડી ડાંભા નુ શાક 😋 | Dambha Recipe | Kathiyawadi | Gujarati Recipe

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 498

  • @rajuvasava5473
    @rajuvasava5473 4 місяці тому +23

    જય મા મોગલ.
    શાક તો ગમી ગયું. પણ એનાથી વધુ પરિવાર નો પ્રેમ ઘણો ગમયો

  • @s.b.v.s.b.v5918
    @s.b.v.s.b.v5918 4 місяці тому +8

    કીસ્મત લખાવી ને આવ્યા છો ભાઇ બાકી અમે નેચરલ જીવન માટે તરસીએ છે,, ખુબ ખુબ શુભેચ્છાઓ 🎊🎊😊

  • @chetnathacker1994
    @chetnathacker1994 3 місяці тому +1

    જય માતાજી ભાઈ, ડાભા ને બીજું શું કહેવાય એ તો મને નથી ખબર પણ જોઈને મોઢામાં પાણી આવી જાય એવું આંસુ બેને સ્વાદિષ્ટ શાક બનાવ્યુ છે 😍😋

  • @sunnyjay137
    @sunnyjay137 2 місяці тому +3

    તમારી બહેન ખુબ ડાહ્યાં અને ભોળા છે.તેમનુ શરીર કેમ ખુબ સુકાઈ ગયુ છે.? દાકતરી તપાસ કરાવી નેે જોઈ લો મને તેમની ચિંતા થાય છે. ભાઇ બહેન નો પ્રેમ પરીવાર નુ સ્વાસ્થ્ય કાયમ જળવાઈ રહે અને માવતર ની સેવા કરો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. 🙏

  • @minaxisuthar9307
    @minaxisuthar9307 4 місяці тому

    Dambha નું શાક અને ભાજી owsem.😊😊

  • @boranakrishna1149
    @boranakrishna1149 4 місяці тому +1

    Supar bhai joine mja aavigai ho ❤❤❤

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 4 місяці тому +14

    જય માતાજી આંશુ બેન ડાભાનુ શાક પેલી વાર જોયું

  • @gstofficial4978
    @gstofficial4978 4 місяці тому +2

    વાહ શું ભાઈ બેન નો પ્રેમ છે.....

  • @heenamakwana8241
    @heenamakwana8241 4 місяці тому

    વાહ ભાઈ નાનપણ યાદ આવી ગઈ, મારી મમ્મી બહુ બનાવતા😊

  • @komalkaklotar4455
    @komalkaklotar4455 4 місяці тому +2

    Dambha ni bhaji pan bane must

  • @BhaviniSoni995
    @BhaviniSoni995 4 місяці тому

    Mast bhai ben Prem che mast dabha nu sak che ane enathi mast kudarat ni jode rahevanu che

  • @ParmarManish123-b2n
    @ParmarManish123-b2n 4 місяці тому +1

    Ame dambha Na gota banavela bahu Saras bane

  • @Bharatkhasiya-f8x
    @Bharatkhasiya-f8x 4 місяці тому +6

    Peli laik aapdi

  • @Ditya
    @Ditya 4 місяці тому +16

    ભાઈ ડાંભો નામ જ પેલીવાર સાંભળ્યું 😅

  • @પવિણજેઠવા
    @પવિણજેઠવા 4 місяці тому +4

    અમે ડાભા ની કઠી બનાવતા 🎉🎉

  • @MakawanaShantibhai
    @MakawanaShantibhai 4 місяці тому +5

    જય માતાજી ભાઈ ❤ જૉરદાર ડાંભા નું શાક 👌👍🙏

    • @sandipkumarpatel9374
      @sandipkumarpatel9374 4 місяці тому

      તમને ખ્યાલ છે કે ડભો કોને kehvay ..pls જણાવો..ડભો કોને kehvay ? Hu પટેલ છું. દક્ષિણ ગુજરાત थी પણ મેં ક્યારેય ene nathi જોયું..photo hoy to moklaso.

  • @SaraswatiChauhan-r5z
    @SaraswatiChauhan-r5z 4 місяці тому +1

    खूब सरस बनाई व्यू भाई

  • @sheetalsarvaiya9606
    @sheetalsarvaiya9606 4 місяці тому +1

    મારા મમ્મી આ જ રીતે ડiભા નું શાક બનાવે છે, સ્વાદિષ્ટ 😋

  • @jashubhola4175
    @jashubhola4175 4 місяці тому +10

    જય માતાજી

  • @RukhsarRuksar-ub5rx
    @RukhsarRuksar-ub5rx 4 місяці тому +1

    Bahut mast jordar, ok bhai

  • @KajalDhapa-wj5eh
    @KajalDhapa-wj5eh 4 місяці тому +1

    Bov mast shak banavyu

  • @ramagajjar9895
    @ramagajjar9895 4 місяці тому +3

    Bhai mane to dambhanu sak to gamu pan tamaru family bahu gamu n gamdanu n khetar nu havaman n naharo khub saras chhe 👌👍❤️❤️😊😊

  • @SatishBhai-d2z
    @SatishBhai-d2z 4 місяці тому

    Ame aavi jamva bhai 😊

  • @dilipmakwana6384
    @dilipmakwana6384 4 місяці тому +6

    Aavu shak peli var joyu😮

  • @makvana-sejal
    @makvana-sejal 4 місяці тому +3

    Nice vlog 🥰

  • @Jagdishmakwana2024
    @Jagdishmakwana2024 4 місяці тому

    Viry nice video 😊👍

  • @anirudhbhatt1496
    @anirudhbhatt1496 4 місяці тому +2

    Khub saras

  • @vikendrasinhmakwana6324
    @vikendrasinhmakwana6324 4 місяці тому

    Bahu Sara's sakti banavyu chhe

  • @amrutlalgiva1217
    @amrutlalgiva1217 4 місяці тому +2

    હરહર મહાદેવ જેક ભાઈ અને માસી ને જયશ્રી કૃષ્ણ અને તમારા પપ્પા ને જયભોલેનાથબેનનેજયમામોગલ

  • @nayanasumra3309
    @nayanasumra3309 4 місяці тому +2

    Bov sars lage 6 bhai tu 😊

  • @shiyakothari2879
    @shiyakothari2879 4 місяці тому +4

    ❤❤❤❤❤😂 દીકરો દીકરી ને માં ત્રણે ખૂબ જ સરસ મિઠડા છે. આ શાક તો પહેલી વાર સાંભળ્યું છે. જોયું નથી બજારમાં મળે નહીં. તો ક્યાંથી ખાઈ અમે આવીએ છીએ તમારા ઘરે જમવા. 😂😂😂😂😂😂😂😂 બહુ જ સરસ છે ખૂબ ખૂબ આશીર્વાદ તમને લોકોને બધાને 🌺🇮🇳🕉️🙏🕉️🇮🇳🌺💖💖💖💖💖💖💖💖👌👌👌👌👌👍

  • @ThakorPrakashThakorPrakash-t8r
    @ThakorPrakashThakorPrakash-t8r 4 місяці тому +1

    Bhai my sistu mst lage che

  • @KalpeshBambhaniya-vu3xq
    @KalpeshBambhaniya-vu3xq 4 місяці тому +2

    તમારા વ્લોગ બહુ મને ગમ્યો હોય જય માં માતાજી જય હો જય જનકભાઈ આસુ બેન ફુલ સપોર્ટ હો

  • @SaileshBharadva-oe3uj
    @SaileshBharadva-oe3uj 4 місяці тому

    Tamara. Video. Jova ni. Maja aave. Ame Uk Thi che

  • @vajagopal1180
    @vajagopal1180 4 місяці тому +3

    Jay dwarkadhish bhai 🚩🙏

  • @sagarsurani8301
    @sagarsurani8301 4 місяці тому

    સાચુ જીવન, સાચી ખાણી પીણી ધન્યવાદ 🙏

  • @RameshbhaiChauhan-fn6fo
    @RameshbhaiChauhan-fn6fo 4 місяці тому +2

    જય માતાજી ફુલસર તળાજા

  • @metaliyakarshanbhai
    @metaliyakarshanbhai 2 місяці тому

    🎉🎉🎉🎉🎉

  • @mahendrasinhzala6870
    @mahendrasinhzala6870 4 місяці тому +1

    આ નામ પહેલું સાંભળ્યું છે

  • @BipinSolanki-f9x
    @BipinSolanki-f9x 4 місяці тому +3

    જય શ્રી ક્રિષ્ના માસી ને

  • @maruashvin6624
    @maruashvin6624 4 місяці тому +3

    બોટાદ અશ્વિનભાઈ આ શાક પહેલી વાર જોયું

  • @nanditatpatt1310
    @nanditatpatt1310 4 місяці тому

    Jay sri krishna bahu saras lagyu tamari vadi Ane tamaru shak .🎉

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi 22 дні тому

    જય માતાજી 🙏🏻❤❤❤❤

  • @rahulmakvana0930
    @rahulmakvana0930 4 місяці тому +3

    Bapasitaram jack bhai

  • @VidhyaVadher
    @VidhyaVadher 4 місяці тому +5

    મસત બનાવુ શાક

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi 22 дні тому

    મસલા કવડ ❤❤❤❤

  • @sssonegra
    @sssonegra 3 місяці тому

    Make more cooking videos please typical Kathiyawadi Cuisine 🙏

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 4 місяці тому +1

    અમારે તો આયા ડાભા જોવા પણ નો મળે. ખુબ સરસ શાક બનાવી યુ આશૂ બેન ❤❤

  • @Bot-yv3mo
    @Bot-yv3mo 4 місяці тому

    મસ્ત બનાવ્યું છૅ પણ અમને પહે લી જ વાર જો યુ ડાભાનુ શાક મસ્ત બનાવ્યું છે. ખુબ સરસ બનાવ્યું છે

  • @Hareshbhaiworkvlog
    @Hareshbhaiworkvlog 4 місяці тому +2

    🌹🌹🌹🌹🌹જનકભાઈ...... જોરદાર રેસિપી બનાવી. 🌹🌹🌹
    🌹🌹🌹🌷જય સ્વામિનારાયણ 🌷

  • @ViiasBhai-mb4sg
    @ViiasBhai-mb4sg 4 місяці тому +1

    દાહોદ મા ઝકલી ની બાજી કે આને 😊

  • @sagarsarvaiya-br3zy
    @sagarsarvaiya-br3zy 4 місяці тому

    Mra mummy pn bau srs dambha ni sabji banve 😋

  • @NutanMakwana
    @NutanMakwana 4 місяці тому +3

    ખુબ જ સરસ

  • @Jay.ram9999
    @Jay.ram9999 4 місяці тому

    જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે એને ભાજી નું શાક કહીએ ને પાંદડા નું શાક બનાવી અમે બહુ મસ્ત બને છે

  • @ytail0292
    @ytail0292 4 місяці тому

    Ase hi desi rasoi aur travel vlog banao acha lagta he so khet se tod kar banao sb dekhte he keep it up

  • @RandhirGhoghari
    @RandhirGhoghari 4 місяці тому

    Bov mast che sak

  • @bakusinhvaghela1138
    @bakusinhvaghela1138 3 місяці тому +1

    અમારે તો કોટાડીયું કહે છે

  • @JaanviSoni-tv6bs
    @JaanviSoni-tv6bs 4 місяці тому +1

    Very nice 👍👍 Pan aa kayi bhaji che...reayl naam batao😊

  • @Nanumakwana-sj6ci
    @Nanumakwana-sj6ci 4 місяці тому +1

    Jay mataji

  • @Kingofbiradar
    @Kingofbiradar 4 місяці тому +3

    Ha janak bhai ha

  • @PAGAL_GAMING_100
    @PAGAL_GAMING_100 4 місяці тому +3

    જય દાશા મા

  • @saraswatimsolanki5240
    @saraswatimsolanki5240 4 місяці тому

    Very nice aanu biju nam khabar hoi to janavajo

  • @makvana-sejal
    @makvana-sejal 4 місяці тому +3

    Jay mataji Jay maa mogal ❤️🙏

  • @mrmalkiya
    @mrmalkiya 4 місяці тому

    Super vlog Jack bhai
    Jay mataji bhai

  • @metaliyastudiohadadad2326
    @metaliyastudiohadadad2326 4 місяці тому +2

    જય માતા જી ભાઈ

  • @maruashvin6624
    @maruashvin6624 4 місяці тому +1

    જય માતાજી જનકભાઈ

  • @amrutlalgiva1217
    @amrutlalgiva1217 4 місяці тому +1

    હર હર મહાદેવ હર જયશ્રી કૃષ્ણ

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 4 місяці тому

    Vah dabho 👍🏻👍🏻👌🏻👌🏻🤗😋😋

  • @SumitDabhi-cr3rk
    @SumitDabhi-cr3rk 4 місяці тому +1

    Jay Maa mogal 🙏🏻📿Jay bapa sitarma

  • @manubhaiparmar699
    @manubhaiparmar699 4 місяці тому +2

    જય બાપા સીતારામ બધાયને

  • @BipinSolanki-f9x
    @BipinSolanki-f9x 4 місяці тому

    જય માતાજી ભાઈ

  • @SubhashRupaVlog
    @SubhashRupaVlog 4 місяці тому +5

    Dambha nu Shak saras lage

  • @upendarvatakiya6578
    @upendarvatakiya6578 4 місяці тому +2

    Jay mataji ❤❤❤❤

  • @lamhe4383
    @lamhe4383 4 місяці тому

    Sak to janakbhai chakhiye tyare khabar pade Karan ke aa sak koi divas joyu nathi pan tamaro svabhav jordar chhe janak bhai

  • @shitalchhotala5321
    @shitalchhotala5321 4 місяці тому

    ચણાનો લોટ વાળું શાક બાઉવ જ સરસ લાગે ... ટ્રાય કરજો

  • @Printalajjuvlogs
    @Printalajjuvlogs 2 місяці тому

    ❤😊

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 4 місяці тому +4

    Saras,

  • @parmarashok1044
    @parmarashok1044 4 місяці тому

    Har Har mahadev bhai

  • @rdstech7
    @rdstech7 4 місяці тому +1

    Har har mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PayalPanchal-z2w
    @PayalPanchal-z2w 18 днів тому

    Ane tebhara ni bhaji pan kevay

  • @nitabenrathod2445
    @nitabenrathod2445 4 місяці тому

    જય માતાજી🙏 ભાઈ👌❤

  • @kokilagohel8383
    @kokilagohel8383 4 місяці тому

    જય માતાજી જેક ભાઈ

  • @KipuBhandari
    @KipuBhandari 4 місяці тому

    Mast banu ben 👌👌

  • @vijaysolanki6896
    @vijaysolanki6896 4 місяці тому +1

    पहेली बार देखा डाऺभो सब्जी सरस

  • @Sm_bhai_7487
    @Sm_bhai_7487 4 місяці тому +2

    ❤જય માતાજી ❤

  • @Nanumakwana-sj6ci
    @Nanumakwana-sj6ci 4 місяці тому +3

    Jay maa mogal

  • @PrinchPatel-s5e
    @PrinchPatel-s5e 4 місяці тому

    Bav mast sak banyu ho

  • @thakorbaldev7053
    @thakorbaldev7053 4 місяці тому

    Jay jawan jay kishan jay mataji jay hind bhai

  • @સાનીયા
    @સાનીયા 4 місяці тому +1

    Jay mataji jay ma mogal

  • @DevSabad
    @DevSabad 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મોગલ માં આસુ બેન બા બાપુજી ને 🎉🎉🎉🎉❤❤❤❤

  • @Nanumakwana-sj6ci
    @Nanumakwana-sj6ci 4 місяці тому +3

    ❤😊❤

  • @VidhyaVadher
    @VidhyaVadher 4 місяці тому +1

    ગૂડમોનિંગ જયમાતાજી

  • @dashrathkajiya
    @dashrathkajiya 2 місяці тому

    ડાભાનું સાક પેહલિ વાર જોયું સાક😮😮

  • @makvana-sejal
    @makvana-sejal 4 місяці тому +3

    અમે પણ ડાભાનુ શાક બનાવીને જેક ભાઈ

  • @khasiyabharatkhasiyabharat
    @khasiyabharatkhasiyabharat 3 місяці тому

    વાભાઈ

  • @V_S20
    @V_S20 4 місяці тому

    મસ્ત બનવું આસું બેન

  • @dipikabennayak7939
    @dipikabennayak7939 3 місяці тому

    જય જય માં મોગલ માં

  • @KishorParmar-nb7lf
    @KishorParmar-nb7lf 4 місяці тому

    Nec 👌😍 super ❤

  • @NanubhaiMakka
    @NanubhaiMakka 4 місяці тому

    જય માતાજી ભાઇ
    ગામ કાલવાની થી નાનુભાઈ

  • @mehulsiyal2713
    @mehulsiyal2713 4 місяці тому +1

    Har har Mahadev 🙏🏻👑♥️