જય શ્રી કૃષ્ણ ભાવનાબેન બોલાવવા જવાનું હોય સાચી વાત છે એ બધું પહેલા નો રિવાજ છે એ પ્રમાણે આપણે રહેવું પડે અને રિવાજ હોય એ કરવો જ પડે અને બોલાવા જવાનું એટલે કાના ને નહિ સોનલ ને બોલાવવા જવાનું એટલે કે તબિયત પૂછવા બોલાવવાનો મતલબ એ થયો અને કાના ને રમાડવા ગયા હતા એમ એવું બધું હોય અને બાળકને ઘોડિયાની આદતો પાડવાની જ ઓડિયા માં બાળક સુવે તો જેની ઊંઘ પૂરી થાય જરાક ઉઠે તો આપણે ઈચકો નાખે તો બાળક પાછું સુઈ જાય છે એને ઊંઘ પૂરી થઈ જાય છે એટલે ઘોડીયુ તો રાખવાનું વર્ષ દોઢ વર્ષનો થાય ત્યાં સુધી બાળક ઘોડિયામાં સુવે
Amara ghar ni baju ma vaijyanath mahadev nu mandir chhe. Amara ghar ni ane mandir ni dival aek j chhe. Amara ghar ni window kholiye aetle same j mandir ma bholanath nu shivling chhe. Maru ghar mane aa reason na lidhe bov j game chhe.
હું દાદા ભગવાન ના દર્શન કરી આવી છું અમદાવાદ ચાર વર્ષ પહેલા જ્યારે હાલી ચાલી શકતી હતી અત્યારે અને અત્યારે કાઈ જઈ શક્તી નથી બિમાર રવસુ અત્યારે હાલી ચાલી શકતી નથી
Tame rushil nam rakhsone to Tamara gharma je pan sharu Kam karvanu hase te Ae na hathej aavse ae nam Rahi no guru che aetle me mara chokra nu nam anayasej rayhku tu to aatiyare bhadhuj aena hathej aave che
Rohit thought is nice
Thank you
Teeth Tomar adhikaran Hona message
ગુદર લઈને જાવાનું હોય
રોહિતભાઈ બહુ સરસ વાત કરી આજના બ્લોકમાં સહનશક્તિ હોય તો કોઈ દિવસ કોઈને દુઃખ જ નથી જીવન જીવવાની બહુ મજા આવે છે
Thank you
જય શ્રી કૃષ્ણ ભાવનાબેન બોલાવવા જવાનું હોય સાચી વાત છે એ બધું પહેલા નો રિવાજ છે એ પ્રમાણે આપણે રહેવું પડે અને રિવાજ હોય એ કરવો જ પડે અને બોલાવા જવાનું એટલે કાના ને નહિ સોનલ ને બોલાવવા જવાનું એટલે કે તબિયત પૂછવા બોલાવવાનો મતલબ એ થયો અને કાના ને રમાડવા ગયા હતા એમ એવું બધું હોય અને બાળકને ઘોડિયાની આદતો પાડવાની જ ઓડિયા માં બાળક સુવે તો જેની ઊંઘ પૂરી થાય જરાક ઉઠે તો આપણે ઈચકો નાખે તો બાળક પાછું સુઈ જાય છે એને ઊંઘ પૂરી થઈ જાય છે એટલે ઘોડીયુ તો રાખવાનું વર્ષ દોઢ વર્ષનો થાય ત્યાં સુધી બાળક ઘોડિયામાં સુવે
Jsk thank you
Rohit ni vat 100% sachi che 😊
અહીં કુડાસણ,ગાંધીનગર. તમે બધાય સવા મહિનો થાય એટલે મારા ઘરે આવી જાજો.... ત્રિમંદિર અમારે સાવ નજીક પડે ભાઈ🤗👍🏻👏🏻😍😘😇🙏🏻
Amara Gam ma
Limdeswar
Hareswer
Bhukanwswer
Dhareswer avele che
My favorite name mahakal che
Thank you Har Har Mahadev
Kalyaneshvar mahadev mandir f.v name mahadev....
Tilak, tulsi
Thank you
સંદીપભાઈ ભાવનગર આવજો ભાવનગર દાદા ભગવાનનું મંદિર બહુ સરસ બન્યું છે
Ok
Thank you
જય સ્વામિનારાયણ🙏🙏
Mangleshwar Mahadev 6. Bhujapar maa
Jay Mahadev
Taraksh
Sonal na mummy nd family ne Jay shree krishna ❤🎉
Jay shree krishna
અમારા ઘર ની સામે જ રામેશ્વર મહાદેવ નું મંદિર છે..થોડું દૂર અમર નાથ મંદિર છે..મને મહાકાલ ખૂબ ગમે છે
Ha
Sav sachi vat che bhaio Samy ni vat che
Ok thank you
Jay shree krishna
Amara gam ma bhidbhanjan Mahadev nu mandir che and Shravan Mas ma moto Melo thay che
Ok thank you
Very nice video sandip bhai
Thank w
Mast
Thank you
Amara ghar ni baju ma vaijyanath mahadev nu mandir chhe. Amara ghar ni ane mandir ni dival aek j chhe. Amara ghar ni window kholiye aetle same j mandir ma bholanath nu shivling chhe. Maru ghar mane aa reason na lidhe bov j game chhe.
Thank you
Dekoresan mast che
ગુડ્ડુના ફઈ કેમ બેક કેમેરાથી વાત કરે છે ?ફ્રન્ટમાં તો આવી જા🤗🥰😘😇
Thank you
હું દાદા ભગવાન ના દર્શન કરી આવી છું અમદાવાદ ચાર વર્ષ પહેલા જ્યારે હાલી ચાલી શકતી હતી અત્યારે અને અત્યારે કાઈ જઈ શક્તી નથી બિમાર રવસુ અત્યારે હાલી ચાલી શકતી નથી
Ok
First comment. Jsk
Jsk
Jay yogeshwar
Jay shree Krishna
Jsk
Taksh
પિયર કેમ ન ગયાં ડિલિવરી કરવા
Piyar ma j che.... Sonal ben tena pappa na ghare j che
Mne kejo namkaran ni plate me banavi daish ho sandip bhai
Ok
તીશિવ નામ તન્મય તરલ
Thank you
5 fai nathi ho 10 chhe
Tanmay name
Ok thank you
ઘોડિયું હોલ માં રાખજો..સંદીપ હિચકાવજે તું😂
Sandeep tamri mummy ney rasoi ma kie nathi banvata 😂😂😂😂😂😂😂😂
Thank you
Nam su padu
તમારા પરીવાર ને શોલયૂત છે કે બધા મિત્રો બની ને રહો છો
Ok
Tamari mummy ney kie Khabar hoti j nathi kie pucho to keshey key Khabar nathi😂😂😂😂😂😂😂😂😂
Rasoi be Sav sadi banavey😂😂😂😂😂😂😂😂😂😂
Hmm
Tame rushil nam rakhsone to Tamara gharma je pan sharu Kam karvanu hase te Ae na hathej aavse ae nam Rahi no guru che aetle me mara chokra nu nam anayasej rayhku tu to aatiyare bhadhuj aena hathej aave che
Thank you
ના ના ઘોડિયાંની ટેવ તો પાડવી જ પડે......નવ માસથી બાળકને માં ના ઉદરમાં જે હૂંફ મળી હોયને એવી જ હૂંફ એને ઘોડિયામાં મળતી હોય.....માટે સારું જ છે......
Thank you