માઁ વરદાયિની ન્યુ ગીત 🙏💞

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2021

КОМЕНТАРІ • 25

  • @falgunishah1076
    @falgunishah1076 2 роки тому +3

    🙏🌹🌹👌👌

  • @nitinpatel8558
    @nitinpatel8558 2 місяці тому

    Jay varadayini maa

  • @priyank916
    @priyank916 Рік тому

    Jay ma vardaini

  • @dilipbhaivirjibhai8771
    @dilipbhaivirjibhai8771 4 місяці тому

    જય વરદાયિની માતાજી

  • @sureshsanghvi1742
    @sureshsanghvi1742 2 роки тому

    જય મા વરદાયિની કોટી કોટી નમન

  • @pragatidigital2537
    @pragatidigital2537 Рік тому

    Super song Bhai 💐 Jay vardayini mataji👌👌🙏🙏

  • @manojsathwara6880
    @manojsathwara6880 2 роки тому

    Jay maa vadechi

  • @HarshPatel-bz7sr
    @HarshPatel-bz7sr 2 роки тому

    Jay vadaryini maa

  • @kedarhomemadecake7640
    @kedarhomemadecake7640 Рік тому

    Jay Vardayni maa, mari kuldevi maa 🙏🙏🙏🙏🙏

  • @pragnapatel8227
    @pragnapatel8227 9 місяців тому

  • @roshanthakor4614
    @roshanthakor4614 2 роки тому

    Jay MAA Vardayini 🙏🌹🙏

  • @rameshjivanzara8776
    @rameshjivanzara8776 Рік тому

    વરદાયિની માતાજી નમઃ

  • @jadavashok1962
    @jadavashok1962 2 роки тому

    🙏જય માં વરદાયિની 🙏

  • @gautamrajgor3111
    @gautamrajgor3111 2 роки тому +2

    JAY MA VARDAYINI🙏🏻

  • @katsehiyamanji2947
    @katsehiyamanji2947 2 роки тому +2

    Jay vardayini maa 🙏

  • @rushipatel5085
    @rushipatel5085 2 роки тому +2

    🙏🏻 Jay Maa Vardayani 🙏🏻

  • @baldevbhaipatel6370
    @baldevbhaipatel6370 2 роки тому +3

    જગત જનની માં વરદાયિની ને હદય પૂવઁક વંદના 👏👏👏

  • @kateshiyabhagavanji9041
    @kateshiyabhagavanji9041 Рік тому

    Javdehima

  • @harendrakateshiya9439
    @harendrakateshiya9439 2 роки тому +2

    Jay shree vardayini maa 🙏🏻

  • @SureshThakor-ph3fd
    @SureshThakor-ph3fd 2 роки тому +2

    જય શ્રી વરદાયિની માતાજી તારો આધાર માં 🙏

  • @baldevbhaipatel6370
    @baldevbhaipatel6370 2 роки тому +1

    ખુબજ અદ્ભુત, હદય પૂવઁક ધન્યવાદ 👏👏👏

  • @radheshyampatel7847
    @radheshyampatel7847 Рік тому +1

    શ્રી વરદાયિની માતાની જય
    હું કોઈ દિવસ રૂપાલની પલ્લી જોવા આવ્યો નથી, મેં યુ ટ્યુબમાં ૧૦૦ કરતાં વધારે વિડીયો જોયા છે અને મેં સાંભળ્યું છે કે ગામની શેરીઓમાં " ઘી " નદીમાં પાણીની જેમ વહેતુ હોય છે,
    તેમાં માતાને ચઢાવાતું " ઘી " 10 થી 15 % સિવાયનું જમીન પર પડી જાય છે , 85% " ઘી " જમીન પર પડે છે તેની ઉપર ગામના અને ગામ સિવાયના આવેલા ભક્તો ચાલે છે, નીચે પડેલા " ઘી " ને લેવા ગરીબ પરિવાર ના લોકો ખોબે ખોબે " ઘી " વાસણમાં ભરી રહ્યા છે. આ કયા પ્રકારની ભક્તિ છે ?
    શ્રી વરદાયિની માતાજી ખરેખર ખુશ થતા હશે ?
    ગરીબ પરિવાર પણ શ્રી વરદાયિની માતાના જ સંતાનો છે.
    શું ગામના આગેવાનો, બુધ્ધિજીવી લોકો પરંપરાને બદલી ન શકે ?
    જ્યારે આ પ્રથા સરુ થઈ હશે ત્યારે વસ્તી ઓછી હતી અને વસ્તીમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, ભક્તો પણ ખૂબ વધી ગયા છે.
    પ્રતિક રૂપે એક ચમચી અથવા એક વાડકી " ઘી " માતા ને ચઢાવો અને બાકીનું " ઘી " ગરીબ પરિવારોને સન્માન સાથે પ્રેમથી આપી ન શકો ?
    ૨૦૨૦ કોરોના હતો ત્યારે આ પ્રસંગ માટે પરમીશન નહોતી મળી.
    ૨૦૨૧ માં થોડીક પરમીશન મળી અને ગામ લોકોએ પ્રતિક રૂપે જ " ઘી " ચઢાવેલું.
    હિન્દૂ ધર્મમાં જમવાની કોઈ પણ વસ્તુ પર પગ મુકવો એટલે પાપ કહેવાય . . .
    અન્નનો અનાદર કર્યો કહેવાય . . .
    રૂપાલ ગામમાં " ઘી " પર આખું ગામ ચાલી રહ્યું છે.
    મારી દ્રષ્ટિએ ઘીનો બગાડ થાય છે. શ્રદ્ધા હોવી જોઈએ પણ સાથે સાથે દેશના અને ગામના ગરીબનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગરીબોને " ઘી " મળવું જોઈએ.
    આશા રાખું ભવિષ્યમાં 21મી સદીના રૂપાલ ગામના આગેવાનો આ બાબતે વિચારે..

    હવે વિચારો ગરીબી શું છે તે ?
    > એ ગામની શેરીઓમાં ગામના લોકો થુંક્યાં હશે ! ! !
    > પાનની પીચરીઓ મારી હશે ! ! !
    > ગાય , કુતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓએ પેસાબ , સંડાસ પણ કર્યું હશે ! ! !
    > ગામના લોકોએ એઠવાડ પણ નાખ્યો હશે ! ! !
    છતાં પણ ગરીબ માણસ મજબુર છે આવું ગંદુ " ઘી " ખાવા માટે
    મારી દ્રષ્ટિએ ગરીબ અને ગરીબીનું અપમાન છે.
    જે વ્યક્તિ મારા વિચાર સાથે સંમત નથી તેમના માટે
    તમારામાં હિમ્મત અને સાચી શ્રદ્ધા હોય તેવા અમીરોને મારી પ્રેમથી ચેલેન્જ છે
    ( જેમણે ડોલે ડોલે " ઘી " ચઢાવ્યું છે તેમને ) એક વાર ગરીબની જેમ એક વાટકીમાં પ્રસાદીનું " ઘી " ભરી , ઘરે જઈને સહપરિવાર સાથે રોટલી પર ચોપડીને ખાઈ શકશે ?
    21મી સદીમાં શ્રદ્ધા હોવી જોઈએ અને " ઘી "નો સદઉપીયોગ પણ થવો જોઈએ .
    ઘણા હનુમાનજીના મંદિરમાં પ્રતિકરૂપે એક ચમચી તેલ ચઢાવી બાકી નું તેલ 1 કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદઉપયોગ થઇ રહ્યો છે ,
    તમને વિચાર ગમ્યો હોય તો આ મેસેજ કોપી કરી તમારા મિત્રોને , ગૃપોને ફોરવર્ડ કરો, તમારા વિચાર પણ ઉમેરો , આજ નહિ તો કાલ ગરીબોને " ઘી " ગામડે ગામડે સન્માન સાથે મફત આપી શકાશે. શ્રી વરદાયિની માતાના આશીર્વાદ પણ આપશે, મફતમાં પુણ્ય મળશે

  • @popat6532
    @popat6532 Рік тому

    🤠😎😆

  • @manojsathwara6880
    @manojsathwara6880 2 роки тому +1

    Jay maa vadechi