Це відео не доступне.
Перепрошуємо.

આ છે ગુજરાતનું શિક્ષણ મોડલ ! ક્યાક ખરાબ ભોજન તો ક્યાંક બાળકોનું ખુલ્લામાં અભ્યાસ !

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • આ છે ગુજરાતનું શિક્ષણ મોડલ ! ક્યાક ખરાબ ભોજન તો ક્યાંક બાળકોનું ખુલ્લામાં અભ્યાસ ! #panchattv
    description -
    સુખરામ રાઠવાની પુનીયાવાંટ મોડેલ સ્કૂલના રસોડામાં મુલાકાત,,
    રસોડામાં સડેલી શાકભાજી, માર્કા વિનાના મસાલાના પેકેટ મલ્યા,,
    લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા,,
    આ શાળાના બાળકોની તબિયત લથડતા ૧૦૦ થી વધુ બાળકો સારવાર હેઠળ છે,,
    સુખરામ રાઠવાના સરકાર ઉપર ગંભીર આક્ષેપો
    description
    ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગામડાઓ માં શિક્ષણ ની સ્થિતિ કથળી
    ઉમરાળા તાલુકાના ડેડકડી,કેરિયા અને ધામણકા ગામની શાળામાં એક એક જ ઓરડાઓ થી વિદ્યાર્થી પરેશાન
    ઉમરાળામાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાની ગ્રાન્ટ માંથી ૧૯ ઓરડાઓ મંજૂર થયા છતાં આજ સુધી ગ્રાન્ટ મળી નથી
    ગત વરસે ગ્રાન્ટ ફાળવવવા છતાં આજ સુધી રૂમો ના કામ સરુ થયા નથી ત્યારે જાગૃત ગ્રામજનો વેદના રજૂ કરતો વીડિયો વાયરલ કર્યો
    કેટલાક ગામડા માં વિદ્યાર્થીઓ ખુલ્લા માં બેસી અભ્યાસ કરતા હોઈ તેવો વિડિયો થયો વાયરલ
    #Encounter #बीमा भारती ##Trump ##IndvsPakWCL2024
    #pmmodi
    #सुप्रीम कोर्ट ##SarfiraReview#Samvidhaan Hatya Diwas'
    #badnewz #Ahmedabad#tatakabsnl#IREDA #बैल बुद्धि ##Gujarat #
    #UPSC
    #kritikamalik #TerroristAttack
    #Kathua#SupremeCourt, #Sandeshkhali#Gujarat#
    Shadow PM#JammuAndKashmir, Machedi#KiaraAdvani#Russia#Shivanna#Shivanna
    #BSNL_की_घर_वापसी#Ahmedabad
    #biharspecialstatus #BoycottJio #Gujarat ##क्रुणाल_पंड्या_सस्पेंड_करो #
    #ARRahman #लालकृष्ण आडवाणी ##biharteacher #bsnl_में_पोर्ट_करो
    #AmritpalSingh#झूठीमीडिया_शर्म_करो#Mirzapur3#IRFC#LoP Rahul Gandhi#Gujarat##Mirzapur3#KarnatakaRains
    #VictoryParade#Gujarat##Bhubaneswar#LoP Rahul Gandhi#Sonia Gandhi#Godi Media
    #PMModi#Patanjali Foods#rain #gujarat #weathernews #weatherupdate #weatherreport
    #MaharashtraGujarat#NewCriminalLaws#upscprelims2024#विदेशी महिला##RahulGandhi #Rajnath Singh# #Agniveer ##Maharashtra#Muslim Rashtra
    #rain
    #Ahmedabad
    PanchatTV Channel is also available on other social media platforms...visit us at www.panchattv.com/
    Connect with us at Facebook!
    / panchattv
    Follow us on Instagram
    / panchattv
    Follow us on Twitter!
    / panchattv

КОМЕНТАРІ • 4

  • @prashantbhatt51
    @prashantbhatt51 Місяць тому

    જનતા ક્યારે જાગૃત થાશે.
    જય હિંદ.

  • @prashantbhatt51
    @prashantbhatt51 Місяць тому

    ગુજરાતમાં ચોર લૂંટારૂ ડાકુ સત્તાધારીઓની શિક્ષણ વ્યવસ્થાથી જનતા ત્રસ્ત.
    જય જય ગરવી ગુજરાત.

  • @majithiyatejas8942
    @majithiyatejas8942 Місяць тому

    ભ્રષ્ટાચાર તંત્ર ક્યારે એલર્ટ થસે