કાળીચૌદસ નિમિત્તે હનુમાનજીનું કિર્તન - જય બોલો જય બજરંગની - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 38

  • @jashodathakur3772
    @jashodathakur3772 3 дні тому +1

    Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏

  • @harshadrayhariyani2325
    @harshadrayhariyani2325 4 дні тому +1

    સરસ કીતૅન ગાયુ ઉષ્માબેને વાહ બોવજ
    સરસ 🙏🙏🙏🙏

  • @daxapatel8763
    @daxapatel8763 4 дні тому +1

    જય બજરંગની 🙏🏼🙏🏼🍊🍑🍎🌼🌼

  • @chetnabendudhaiya30
    @chetnabendudhaiya30 4 дні тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @pragnamehta1201
    @pragnamehta1201 4 дні тому +1

    વાહ જોરદાર ભજન છે જય શ્રી રામ 🙏

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 4 дні тому +1

    જય શ્રી કૃષ્ણ 🌹 🙏 🌹 જય શ્રી રામ
    ઉષ્મા બેન વસંત બા દક્ષા બેન ♥️ ♥️ ♥️
    ખુબ ખુબ સુંદર હનુમાન દાદાનુ ભજન ગાયું
    🌺 હેજી રે........ રોમ રોમમાં રામ વસે છે
    અદભુત જેનું કામ
    અરે ના કોઈ આવે એની તોલે......
    ઈતો લઈ જાય રામના ધામ

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt 4 дні тому +1

    વાહ વાહ જય બજરંગબલી સરસ કીર્તન ગાયું હનુમાનજીનું વાહ વાહ ઉષ્મા બેન વાહ વાહ બહુ મસ્ત ભજન ગાયું બજરંગબલીની કીર્તન સાંભળવાની બહુ મજા આવી મીઠા અવાજમાં મધુર અવાજમાં સરસ કીર્તન સંભળાયું દક્ષાબેન વસંત બા ઉષ્મા બેન તમે બધા ખુબ ખુબ આગળ વધો ખુબ ખુબ પ્રગતિ કરો એવા તમને હનુમાનજીના અને અમારા આશીર્વાદ સે તમને બધાને કાળી ચૌદસ ને શનિવારના શુભેચ્છા જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @rasilasangani7573
    @rasilasangani7573 3 дні тому

    જય હનુમાન જય બજરંગબલી ખુબ સરસ ઉષ્મા બેન વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 4 дні тому +3

    સરસ ગાયું છે

  • @vinabenreshamiya2824
    @vinabenreshamiya2824 4 дні тому +1

    જયબજરંગી બહુજ સરસ ભજન ગાયુ🙏🙏👌👌

  • @AtharvaGohil
    @AtharvaGohil 3 дні тому +1

    ખૂબ જ સરસ હનુમાનજી નું કીર્તન ગાયું વિરમગામ થી રાધે મંડળ તરફથી જય બજરંગબલી.❤❤🎉🎉🎉

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 4 дні тому +1

    જય દ્વારકાધીશ કિર્તન ખૂબ સુંદર છે,, દિવાળી ની હાર્દિક શુભકામના આપ સૌ ને કે આટલી વ્યસ્ત જિંદગી માં પણ આપ અમારા સુધી કીર્તનો પંહોચાડો છો,,આ પ્રસાદ અમારા માટે બહુ કિંમતી છે , જય દ્વારકાધીશ 🎉🎉

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 4 дні тому +1

    ખુબ જ સરસ હનુમાનજી નું કીર્તન ગાયું જય બજરંગબલી જય શ્રી સ્વામિનારાયણ 👌👌❤️

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi 4 дні тому +1

    ખુબ જ સરસ 👌👌👌

  • @ranjanben8742
    @ranjanben8742 4 дні тому +1

    જય વીર હનુમાન દાદા ખુબ ખુબ સરસ વાહ વાહ ઉષ્મા બેન દિવાળી પર્વ આવી રહ્યા આપ સવૅ ફેમિલી ને અમારા સવૅ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏👌🪷🌹🌺💐🍫🍬🪻☘️🍇

  • @ushalashkari
    @ushalashkari 4 дні тому +1

    ❤❤❤❤❤સરસબજરગ🎉🎉

  • @DakshaMakwana-s6b
    @DakshaMakwana-s6b 3 дні тому

    Wah bov sars gayu usma ben❤️❤👌👌👌Jay Sri Krishna 🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 4 дні тому +1

    ખુબ સરસ હનુમાનજીનું કીર્તન ગાયું માસી જય શ્રી રામ 🙏🙏🙏🙏👍👍👍❤❤

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 4 дні тому +1

    સરસ ભજન ગાયું છે 🎉🎉

  • @dafdaharshag.4394
    @dafdaharshag.4394 3 дні тому

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સિયારામ જય હનુમાનજી મહારાજ ખૂબ જ સરસ કીર્તન🙏🙏🌼🌼❤❤

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 4 дні тому +2

    ❤🎉 ખુબ સરસ ભજન ગાયું બેન🎉❤

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc 4 дні тому +1

    બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 дні тому +1

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ બેનો ઉષ્માબેન તમે અમારી પુજા પશી શીવજીના દર્શન કરોશો ખુબખુબ આભાર ધન્યવાદ

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 3 дні тому +1

    ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏ઉષ્માબેન હનુમાન દાદા નું ભજન ખૂબજ સરસ ગાયું... રામાયણ ની કથા પુરા ભજન માં આવી ગઈ વાહ એકદમ 👌👌👌સરસ... બા... દક્ષાબેન ખૂબજ સરસ ભજન છે વાહ 🙏🙏🙏આવાજ ભજન ની લ્હાણી કરતા રહો... વચમાં વનિતાબેન... અરુણાબેન ના ભજન પણ સાંભળ્યા... ખૂબજ સરસ ભજન ગાયા..🙏દિવાળી... બેસતું વર્ષ... લાભ પાંચમ ની નિમાવત પરિવાર ને મારાં તરફ થી સાલમુબારક..... જય માતાજી 🙏🙏🙏

  • @pareshabenpandya9989
    @pareshabenpandya9989 3 дні тому +1

    Nice

  • @ranjansuba
    @ranjansuba День тому

    રાધેરાધેબહેનો. 🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👍👌👌👌👌🙏👌🙏🙏👌👌👌👌👌👌👌👌👍🙏🙏

  • @dishabhatt2142
    @dishabhatt2142 2 дні тому

    Jay. Bajrang. Bali

  • @bhajanmadhubenpatelsahelimanda
    @bhajanmadhubenpatelsahelimanda 4 дні тому +1

    અતિ સુંદર🎉🎉🎉

  • @rekhabenkubavat2465
    @rekhabenkubavat2465 4 дні тому +1

    હનુમાનજી નો બહુ મસ્ત ભજન છે હો બેન

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi 4 дні тому +6

    ક્યારેક કોમેન્ટ મા જવાબ ન અપાય તો માફ કરજો મારો છોકરો પાચ મહીના નો છે એ પણ તમારા કિર્તન સાંભળતા સાંભળતા સુવે છે

  • @ranjansuba
    @ranjansuba День тому

    જય બજરંગી🙏🌹🙏👌👌👌👌👌👌👍🙏

  • @R90168
    @R90168 3 дні тому

    જય બજરંગ બલી

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 4 дні тому +1

    Mast gayu👌👌👌🎉🎉🕉🙏🙏🚩🚩🚩

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 4 дні тому +1

    અતિસુંદર 👌👍❤️

  • @DeepikaSoni-w1c
    @DeepikaSoni-w1c 4 дні тому +1

    જય શ્રી રામ

  • @linamistry8452
    @linamistry8452 3 дні тому

    Jay shree krishna 🙏👏👏

  • @ushadhamecha6953
    @ushadhamecha6953 Годину тому

    Bauj sharsh Bhajan

  • @neetakapadiya2102
    @neetakapadiya2102 3 дні тому +1

    લગ્ન ગીત થોડાક મૂકો છોકરી ના લગ્ન છે તો મારે સાંભળવા છે