વરસાદ ના લીધે બગડેલા કપાસ ની માહિતી | kapas ni kheti gujrat | kapas ni mahiti (
Вставка
- Опубліковано 18 вер 2024
- વરસાદ ના લીધે બગડેલા કપાસ ની માહિતી | kapas ni kheti gujrat | kapas ni mahiti (@khedutmitra6210 )
Your queries
વરસાદથી કપાસ મા નુકશાન
બગડેલા કપાસ ની માહિતી
કપાસ ની ખેતી
કપાસ ની માવજત
કપાસ નુ ખાતર
કપાસ નુ બિયારણ
#kapas
#કપાસ
તો શું ખેડૂત મિત્રો તમારે પણ કપાસ વરસાદના લીધે બગાડ આવી ગયો છે કપાસ નમી ગયો છે તો આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો જેથી કરીને માહિતી મળી રહે વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો
🙏🙏🙏🙏🙏 ધન્યવાદ 🙏🙏🙏🙏🙏
Sachi vat
શૈલેષ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં આવી કપાસ ની હાલત છે કપાસ માં પડી ગયા 😮😮😮😮😮😮😮😮😮😮
Ha bhai
Hasi vat 6
વાહ bav saras માહિતી આપી
અમારે બધા કપાસ નઈ પણ અમૂક કપાસ ની હાલત આ રીતે છે અને તે ઊધય🦗 ના કારણે આખો છોડ સુકાઇ જાય છે
Sachi vat se bhai sahab
Ha
Jay jawan jay kishan 👳🌾
Ha bhai
ખુબજ સરસ માહિતી આપી ખુબ ખુબ આભાર તમારો 👍🙏🇮🇳
Thanks bhai
Nice
Jaydwrakadhishbhai
Jay dwarkadhish bhai
જય જવાન જય કિશાન
Thanks bhai
💯🙏
Sukaro hoy toy kapas na jidva hoy to thayj
ભાઈ આફેડો સારું થય જાય છે જો મૂળ ના ઉખડ્યું હોય.
Am
સરસ
તમે કયા મોબાઈલથી શૂટિંગ કરો છો
Sony camera
Paknuksani mate location na photo pado to (angelcam ) application mathi padjo ama badhu location, date,samay , survey number totally vastu avi jse Ane sarkar pn form magse to aj application mathi padela photo magse ...
9726517883 call karo bhai
આવી જમીન માં ડાંગર વાવી શકાય
ડાંગર પછી રવી સીઝન પણ લઇ શકાય ....
chokhaa avi dyo e pani ma ane res wada paani ma j sara thaay , chokhaa ni kheti chalu karo
Bhai tamari income no video banavo ne ❤
Ok bhai
મોટા ભાઈ આવાત ચાસી છે
😢😢😢😢રોવાનોવારોઆવોગણાય
Bhai ama tame Amonium phosphate (મોરાસિઓ) sathe fungicide(saaf powder vadhare anukud 6). Fungicide nu praman 1 acer ma 500 gm. Kapas na muliya ma api do Jo kapas sukaya na hoi to kapas ado padi jai so jarur thi nakhvo. Bau Pani no bharaya hoi to amonium phosphate na badle urea nakahi. Ani sath 2 divas na gap ma ગાય ni khati chass pump e 250 thi 500 ml. Jo chass ma pela thi copper nakhelu hoi to khub saru. Ane jo kharcho posai to blue Cooper pan urea/amonium phosphate sathe muliya ma apva thi rahat male 6. Aa karta na 5 divas baad 00:52:34 sathe sagarika and jo shakya hointo gau mutra (1 ltr prati pump) thi chatkav karva thinkapad fari ubhonthai jase. Jo sav sukai jainto Kai farak nahi pade pan try karva vinanti.
Khas vaat jonkapas padio gayo hoi to ene ubho na karso nitar kapas nai bache have paka vanmate aamaj mavjat karvi.
Avu chhe bhai
Mithu pani hoi to dangar karo no tensan bhale 50 inch varsad pade
Tractor na tyer ne remot kravay k nay
Ha karay
વાવનું પાલળ પાણી પાવો કોરાઈ જસે અમારે આજ પોબ્લામ હતી
Ok bhai
Tuver mate ?
Lilo hoy to ubho kari devay ne
Udhai na lidhe sukai jay che
વધારેમાં શૈલેષભાઇ ભાવ માં પણ કાંઈ નથી પુરા 2000 પણ નથી
Ha bhai
સો ટકા સાચી વાત કરી 😢
ભાઈ પહેલા પાલર પાણી ઉતરી ના ખો
પછી તરત મોર્સિયું ખાતર આપો
Ok bhai
લાઈટ નથી
થાંભલા ભાંગી ગયો છે
Lili makay vavi devay..2 mahina ma paisa ubha thay jay
Tuver ni pan aaj halat se bhai
Ha bhai
ભાઈ તેમાં હવે ક્યાં પાક નું વાવેતર કરવાનું
દિવેલા.વાવો.ભાઈ
Ha bhai
બોર કૂવા નુ પાણી આપી દો
Kapasa nu puru Bhai 🙏🙏🙏🙏🙏
Ha
કંઈ પણ સોલ્યુશન નથી ખોટાં ખર્ચ કરવા નહીં
Ha bhai
Kyu gam tamaru jillo
Upleta Rajkot
Amare su. Nagar ma pan aavi j halet 6
Sarkar,Kay,ghnto,,aapavani,,nathi,,khedut,,virodhi,,chhe,,aasharakhatanahi,,kamkarva,mando
Mare,,kyay,,sukayo,,nathi,,kunkavav
બોરનું પાણી આપી દો
અમારે ૨૫વિધાનો કપાશ શુકાયગયો
Ohh
પાવર..... પાણી કાઢો
Ok bhai
સાચીવાતછેખેાટાેખરસાૈકરવાેનહી
Ha bhai
હવે એનો ઉપાઈછે રાપલી નાખો
ભાઈ 10 વરસ મોર આમારા ગામ આવી રીતે બનાવ બાયનો તો આમે કોઈ ખાતર કે દવા વગર ખાલી બે વાર પાણી પાયું તું તી કપાસ પસો સરો થાય ગયો તો
Avu chhe
હવે ડુંગળી વાવી દો
Mota bhai niche muliyam udhai avi gai che etle kapash sukai jay che mate chodvana muliye udhai ni dava nakhvi joiye jyare nano hoy tyare
Am
Sir namskar kudarat pan apani sathe nathi sir kapas ne bilkul halavavo nahi jatej ricovery avase
Ha
Tame aavda mota yutub bar sho toy bi gya
Hu pela khedut chhu
❤
@@khedutmitra6210
ભાઇ તોય સરકાર ભાવ નથી વધાર તા ને
Ha bhai
Jay mataji sylashbhai Amra varsad nati vinchy talukam Modhuka ras nati.amra.varsad.bov.oso.sa.
Ok
મારે 12 વીઘા કપાસ અને તુવેર 12 વીઘા ફેલ થઈ ગયું
Ohh
Amoniym.salfetapo
Ok
Sachi vat
Ha bhai
Udhai na lidhe sukai jay che
Avu chhe