જય સોમનાથ સાહેબ આપડે આ સાબસીડી ની સહાય માં ફ્રોમ ભરવાનું સલુ કરીયે પણ જ્યા સુધી અમારું નામ વેટિંગ લિસ્ટ માં ન આવે ત્યા સુધી કન્ફર્મ થતું નથી તો એનું કરણ સુ સે એ સર નથી ખબર નથી પડતી
@@desaisandip3959 8અ નો ઉતારો, આધારકાર્ડ, બેંક પાસબુક, અરજીનો નમુનો,અને મંજુરી લેટર આવે તે,તથા જેતે સાધન નુ ઓરીજનલ બીલ (ઝેરોક્ષ કોપી કાઢી રાખવી જેથી કરીને વોરંટી ગેરંટી મા કામ લાગે) આ ઉપરાંત જે ડોક્યુમેન્ટ ગામ સેવક માગે એ મુજબ આપવા
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને આરજી કેમાં કરવાની આવે છે તેનું સોફ્ટવેર હોય તો જણાવજો હર્ષદભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
0 pp 5:50 😊00
0
ખેત ઓજાર નું લીસ્ટ મળે તો સારું
જય કિશાન. કનફુયુજન છે તે જાણવા મળે તો કેજો વહેલા તે પહેલા અને ખેત ઓજાર નુ રોટાવેટર અને થ્રેસર આના વછે ખાચ જણાવવા વિનંતિ જય દ્વારકાધીશ
ખૂબ સરસ માહિતી
Saheb ...power tiller online kharidi shakay...k kem??
ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ
હાભાઈ
સાહેબ મારે rotaver ma ફોમ ભરાઈ ગયું wl નથી તોય pedigma se
જય સોમનાથ સાહેબ આપડે આ સાબસીડી ની સહાય માં ફ્રોમ ભરવાનું સલુ કરીયે પણ જ્યા સુધી અમારું નામ વેટિંગ લિસ્ટ માં ન આવે ત્યા સુધી કન્ફર્મ થતું નથી તો એનું કરણ સુ સે એ સર નથી ખબર નથી પડતી
Tub ane beral yojana che aa vakhate?
Sar membar ship levathi su fayda thay te vigatvar mahiti aapva vinanti
Magfali na bhav keva raheshe. Ena par video banavo
ખૂબ સરસ
Membership kevi rite levani ?
સરસ માહિતી આપી ❤
જય જવાન જય કિસાન
Manjuri male pachi sadhan lewa na ....che
આભાર
ધન્યવાદ હર્ષદ ભાઈ મે આજ એક વિડિયો મા કોમેન્ટ કરી અને તમે માહિતી શોધી કાઢી
ટ્રેક્ટર ની અરજી કયારે ચાલુ થશે જવાબ આપજો જરૂર
કાંટાળી તાર ફેંસિગ ની અરજી ચાલુ છે
ટ્રેકટર ની અરજી કરી શકાશે કે નહિ
Na Bhai
@@babuahir1920tamne kem khabar janavjo jarak
ટ્રેક્ટર ની અરજી ક્યારે ચાલુ થશે
Powertillar nu khulse k
સાહેબ તાર ફેંસિંગ માટે ક્યારે પોર્ટલ ઓપન થશે ?? જણાવવા વિનંતી.
વિસ્તાર થીં માહિતી આપવા બદલ આભાર 🙏
Tractor nu kai ..?
Pikap Levi che sabasidi madase
Aama saheb aapne mini tharesh ni arji thay sakeke nahi te janavo
સરસ માહિતી
🎉🎉🎉
Sir tractor mate kem nathi batav tu
Good
Very good 👍
ફેન્સિગ તાર ની અરજી થશે?
થેસર ની અરજી કરી શકશે
Singada vara mini tractor ni arji svikarse ke nahi
ટ્રેક્ટર ક્યારે ટ્રેક્ટર ની અરજી ક્યારે ચાલુ થશે
Jay javan Jay kishan
મેં નવું ટ્રેક્ટર લીધું છે અરજી કરી શકું કે નહીં
Sahay malya pashi lae shako have lae lidhu atla sahay na mala
થ્રેસરની અરજી માટે શુ શુ ડોક્યુમેન્ટ જોવે
ટ્રેક્ટર ની અરજી થશે કે નહિ આમાં જણાવશો .....🙏
Sir mini trektar mate se
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા ફૂડ પ્રોસેસિંગ યુનિટ માં કોઈ સબસિડી જાહેર કરવામાં આવી છે? તે જણાવજો સર.
મેં rotavetar માટે તા.9/11/2023ના અરજી કરી છે તે પેન્ટિંગ બતાવે છે તો શું હવે મંજૂરી આપવામાં આવશે?
Haa pending Arji shivkarvama aavse
ભાઈ મારે પણ આજ પ્રશ્ર્ન છે અરજી ચકાસણી નથી થયી એવું બતાવે છે પરંતુ આની પાછળ બીજા દિવસ ની અરજી પાસ થયી ગયીતી
નઈ થાય મંજુર એ 9/11/2023 વારી
Mini trector opan thase
ટેકટરની અરજી ક્યારે ચાલુ થશે.
ખેત ઓજાર મહારાષ્ટ્ર માંથી લેય તો સબસીડી થાય કે ના થાય sir ji
સાહેબ બીલ જોસે ચેક કરી ઝડપી જવાબ આપવા વિનંતી
પાસ થઈ ગયેલી સબસીડી કેટલો ટાઈમ માં જમા થશે જવાબ આપવા વિનંતી
Electric motor ni Shay malse
હર્ષદભાઈ ટ્રેક્ટર ની અરજી ક્યારે શરૂ થશે
Good news
Haju sudhi kai malu nathi saheb 9 arji kareli se aena maltiya one male se a badhu bandh tavu joiya
जय श्री राम देवायत आहीर
તાર ફેન્સીગ ની અરજી થઈ શકશે ?
Tractor nu kyo
Jay dwarkadhish
સ્માર્ટ ફોન ખરીદી સહાય ની બધી પ્રક્રિયા પૂર્ણ કરેલી છે પરંતું હજુ સુધી સહાય મળી નથી.
❤
બાગાયત માટેપોટૅલકયારેખોલાશે
વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવાની છે
Atyar sudhima 1 pan ojar nathi malio. Aa badhu bandh thavu joye .vahala davala no vahevar thay rahyo che.
Tamare khedit ne kharekhar labh apavo hoy to 15 to 20 divas no period rakho please jay sarkar
Tamaro mo no...aapo saheb .
હળ અને રોટાવેટર ની અરજી કરી શકાય
અંદર ગ્રાઉન્ડ પાઈપ લાઈન ની અરજી કરી શકાય
રોટાવેટર.પલાવ..નુ.જણાવજો.સીતારામ
નમસકાર શાહેબ આમા ટેકટરનુ નામ સેકે નહી મોટા ટેકટર નુ
ટ્રેક્ટર ની અરજી કરી શકાશે કે નહીં કોઈ
વહેલા તે પહેલા ધોરણે સિસ્ટમ.લાગુ છે
🙏🙏🙏🙏🙏🙏
Sarkaar che k sarkas
Varo nathi avto
Opner ne aarajiy
Grash cutter mate Aarji thase😢
રોટાવેટર લીધૂ છે 15દીવસ પેલા તો સબસીડી મળે
હા
પોર્ટલ ખુલે એ પછી નુ બીલ રજુ કરો તો મલે
Jankari aapva badl abhar
ભાઈ બે વરસ પહેલા મે પ્લાસ્ટિકના પીપ માટે અરજી કરી હતી પણ હજુ સુધી પીપ નથી આવ્યું
Rah jota nay mal sa pan nahi
ભાઈ ખુલ્યા પછી તરત જ બંઘ થઈ જાય છે
એવું જ રેવાનું
Sarkari loly pop
बोरवेल मोटरनी अरजी थसे
રોટાવેટર.જણાવજો.ચવડા
સ્માર્ટ ફોન નું શું થયું?? અરજી પાસ થવા લાગી છે કે નહીં?!
થય ગય અને પૈસા પણ આવી ગયા
ક્યારે આવ્યા ભાઈ અમારે હજી નથી આવ્યા
@@anilahirat5430
May gay sarkar tare
Srkarpstakretatkalik
ભાઈ તું માહિતી આપે છો તે બરાબર છે.
પણ એકની એક વાત ફેરવી ફેરવી ને કહે છે.
તે બરો બર નથી.
ટૂંકુ ને ટશ વાત કર
એક ની એક વાત 7 મિનીટ કરી તે...
આઅરજીકયાઆપવાનીછેસર
ઓનલાઈન જ કરવાની બીજે ક્યાંય આપવાની નથી અને મંજૂરી આવે પછી અરજી કરેલ પ્રીન્ટ અને બીજા તમામ ડોક્યુમેન્ટ ગામ સેવક ને આપવાના રહેશે
Dokiyument su joise
@@desaisandip3959 8અ નો ઉતારો, આધારકાર્ડ, બેંક પાસબુક, અરજીનો નમુનો,અને મંજુરી લેટર આવે તે,તથા જેતે સાધન નુ ઓરીજનલ બીલ (ઝેરોક્ષ કોપી કાઢી રાખવી જેથી કરીને વોરંટી ગેરંટી મા કામ લાગે) આ ઉપરાંત જે ડોક્યુમેન્ટ ગામ સેવક માગે એ મુજબ આપવા
ભાઈ મોબાઈલ ની અરજી કરીતી એનથી આઈ
ખૂબ સરસ માહિતી
સરસ માહિતી
Good
Good