ભૂપત : કેવી રીતે બન્યો ખૂંખાર બહારવટિયો | Bhupat Baharvatiyo | Biography | Part - 1

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • Content : Gujarati Video
    Producer : Sahitya Premi
    🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽
    આ "સાહિત્ય પ્રેમી" ચેનલમાંથી મળતી મહત્તમ આવક "ગરીબ લોકોની સેવા, પશુઓને ઘાસ, પંખીઓને દાણા, ગૌસેવા" વગેરે જેવા સેવા કામો માં વપરાય છે જેની ખાસ નોંધ લેશોજી...
    ( બીજાનું સારું ન કરી શકીએ તો કાંઈ નહિ, પણ બીજાનું સારું જોઈ શકીએ તો પણ ભગવાન રાજી થશે )
    આ વિડિયોનો ઉદ્દેશ આપના સુધી મનોરંજન અને માહિતી પહોચાડવાનો જ છે. વિડિયોથી કોઈ વ્યક્તિ, સમાજ કે કોઈ પાર્ટીને પ્રોત્સાહન આપવાનો કે નીચો દેખાડવાનો હેતુ જરા પણ નથી. છતાં પણ જો કંઈ ભૂલચૂક થઈ જાય તો અમારું ધ્યાન દોરજો અથવા બાળક સમજી માફ કરશોજી...
    🙏🙏🙏 ♥️ 🙏🙏🙏
    જય હિન્દ - જય ભારત - રાષ્ટ્રહિત સર્વોપરી
    🇮🇳🇮🇳🇮🇳 ♥️ 🇮🇳🇮🇳🇮🇳
    🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼

КОМЕНТАРІ • 156

  • @jagdishkumarvarma893
    @jagdishkumarvarma893 3 роки тому +26

    Kathyavad na Ghana badha baharvatiya pan mostly sant savbhav na hata, Saurashtra nee rasdhar jene pan vaachee hase tene aa khabar hase ! Saurashtra nee ek odakh ek j liti ma kahvee hoy toh etluj kahee sakay ke, " Vat, Vachan ne vare " kathivadi mard, Vat khatar / Vachan khatar / ane vare khatar Kai pan karee sake ane e pan dharam ma rahee ne !
    🙏🙏👌👌👌👍👍👍✊✊✊✊❤️❤️🥀🌷🌹🌹🌷🥀🙏 🙏

  • @ughrojamehul6970
    @ughrojamehul6970 4 роки тому +9

    ભુપત સિંહ પાર્ટ 1 ખુબજ સુંદર રચના સાથે મુકવામાં આવ્યો છે અને આટલી બધી ડિટલ અને સારી કન્ટેન પુરી કરવા માટે ખૂબ ખૂબ આભાર

  • @gopalvaghasiya6278
    @gopalvaghasiya6278 4 роки тому +16

    ખૂબ સરસ મેં મારા બાપુજી પાસેથી સાંભળી હતી ભૂપતની વાત જેણે મોણપરીમાં ઘણાના નાક કાપ્યા હતા ભુપતે

    • @mahavirsinghjadeja3644
      @mahavirsinghjadeja3644 3 роки тому +1

      ખુબ સરસ

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 2 роки тому

      After Dewayat’s loss, Bhupat panicked. There were rumors from the informers of Police that he had crossed over to Pakistan. And indeed one day he crossed over with three of the remaining colleagues. Out of them, Amarsing returned to India after a few months in Pakistan. There were reports in Pakistani news papers that Bhupat was arrested for illegal border crossing but was soon released. Here in India, Amarsing started operating on similar lines to that of Bhupat. But by now the times were changing and with arrests of supporters, informers and patrons of dacoits, it was difficult for Amarsing to operate with similar efficiency as that of Bhupat. He was soon arrested and he had to reveal everything before police and court. He was swiftly hanged.
      What happened to Bhupat and Kanitkar?
      Sometime later one Indian journalist reportedly met Bhupat in Karachi, Pakistan. After being released from jail, he had accepted Islam and was in the business of selling milk. He was operating in Karachi market and earning average monthly income of Rs 1000. He reportedly married a Muslim girl and was leading a peaceful life. He had left back his young wife, children and mother in India. He was unaware of Government of India’s request with Pakistan Government for handing him back to India. There were no reports of whatever happened to his two colleagues.
      Bhupat Sing alias Ameen Yusuf

  • @pravinsoni9469
    @pravinsoni9469 4 роки тому +20

    ભુપતસિહ બાપુ ની સત્ય કથા નો ભાગ 2 જલ્દી મોકલશો જય માતાજી

  • @ranashivrajsinh0001
    @ranashivrajsinh0001 Рік тому +4

    Bhupat Bharvatiyo Mara Dada No Friend Hato Khatdi 🔥

  • @nareshbhaimer
    @nareshbhaimer 2 роки тому +4

    આઈ શ્રી સોનલ માં ભુપત સિંહચોહાણ

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +5

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @narendramakwana9850
    @narendramakwana9850 3 роки тому +2

    VAH BHAI VAH

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +3

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @dhirajbhaisavani4341
    @dhirajbhaisavani4341 3 роки тому +3

    Very very Nice BhaputBhai Na Parkram Na

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 3 роки тому +2

    આજે પણ ભુપત સીહ જેવા ની જરૂર છે

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 3 роки тому +2

      ભુપત સીહ ને માલધારી સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન ધન્ય વાદ 🙏

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 3 роки тому +3

    સુરસિંહભાઈ ચૌહાણ નાં જય માતાજી

  • @BhupatYadav-cu6vl
    @BhupatYadav-cu6vl Місяць тому

    Vaah bhupat

  • @arjunsinhchauhan735
    @arjunsinhchauhan735 2 роки тому +2

    ભુપતસીહ ચૌહાણ

  • @maheshbaraiya96
    @maheshbaraiya96 2 роки тому +5

    Ek Hindi movie banni chahiye

  • @nileshchauhan5288
    @nileshchauhan5288 4 місяці тому +1

    Vah chauhan vah

  • @ughrojamehul6970
    @ughrojamehul6970 4 роки тому +53

    ભુપત સિંહ ના બીજા પાર્ટ માં મઢડા વાળા સોનબાઇમાં નો પ્રસંગ છે જો મુકો તો સારું તો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે

  • @mayurdhadhalmylubhai1197
    @mayurdhadhalmylubhai1197 3 роки тому +2

    khus srs bhai

  • @valjibhaichavda3977
    @valjibhaichavda3977 3 роки тому +2

    વાહ ભુપત બારવટીયા વાહ

  • @viramdevsinhchauhan3724
    @viramdevsinhchauhan3724 3 роки тому +3

    Jay ho bhupatsinh

  • @mohangoyal8387
    @mohangoyal8387 3 роки тому +4

    વાહ ભુપત વાહ

  • @Horse_Riders
    @Horse_Riders 4 роки тому +2

    Wah

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +1

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @karshandashgondaliya1256
    @karshandashgondaliya1256 3 роки тому +1

    Wah wah bhupat

  • @mersachinmersachindevabhai6578
    @mersachinmersachindevabhai6578 2 роки тому

    Va bhay va

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +3

    વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.

  • @timepass-fr2qr
    @timepass-fr2qr 3 роки тому +4

    Proud to be a bhupat shin

  • @Jay_Surapura_Dada_Bholad
    @Jay_Surapura_Dada_Bholad 3 роки тому +5

    Jay Bhavani

  • @timepass-fr2qr
    @timepass-fr2qr 3 роки тому +1

    Jay ho

  • @hiteshbhati6851
    @hiteshbhati6851 4 роки тому +2

    Vaa bhupat

  • @jayrajmoj
    @jayrajmoj 3 роки тому +6

    વા મરદ સેલ્યૂટ તમને 🙏

  • @ughrojamehul6970
    @ughrojamehul6970 4 роки тому +7

    હવે પાર્ટ 2 નો ખુબજ આતુરતા થઈ રાહ જોવા માં આવે છે

  • @manishchitroda7353
    @manishchitroda7353 4 роки тому +18

    Ghana time pachi aatli detail ma video aavyo che very nice thanks for uploading

  • @kishorkangad6694
    @kishorkangad6694 3 роки тому +2

    Good

  • @ravjiraghav8796
    @ravjiraghav8796 3 роки тому

    Salute....

  • @jadejapushprajsinh1524
    @jadejapushprajsinh1524 3 роки тому +2

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે

  • @mohanmakwana4474
    @mohanmakwana4474 4 роки тому +4

    20 07 2020 good video Mr

  • @michaelc4975
    @michaelc4975 3 роки тому

    Thanks so much good video

  • @mahendrarajput6555
    @mahendrarajput6555 3 роки тому +4

    Fen of bhupat sinh Jay mataji

  • @maldeodedra8267
    @maldeodedra8267 3 роки тому

    Vah

  • @shivrajgohil7990
    @shivrajgohil7990 2 роки тому +1

    ભુપત સિંહ અમારી વાડીએ રોકાણા થા ચાર દીવસ ભાખલ ઘોઘા અણદુભા ની વાડીએ

    • @valakripalsinh1139
      @valakripalsinh1139 Рік тому

      અમારી વાડીએ પણ રોકાna હતા

  • @ravichristian6364
    @ravichristian6364 2 роки тому

    very good

  • @bhikhubhasolanki7068
    @bhikhubhasolanki7068 3 роки тому +2

    👍

  • @pankajjoshi1036
    @pankajjoshi1036 3 роки тому

    waah jordar

  • @jkcreative4411
    @jkcreative4411 4 роки тому +2

    Jay hooo...🙏

  • @jiyasidijitalchannel6698
    @jiyasidijitalchannel6698 Рік тому +1

    હા

  • @KANAK.KUVEARYA
    @KANAK.KUVEARYA 3 роки тому +1

    સરસ મજાની જાણકારી મળી

  • @virendrasinhbarad2086
    @virendrasinhbarad2086 3 роки тому +1

    👍 👍

  • @soniharshadsoniharshad5711
    @soniharshadsoniharshad5711 3 роки тому

    Vere good bhupat Gujarat greetman

  • @ravirajbhaimanjariya9076
    @ravirajbhaimanjariya9076 2 роки тому +2

    અમારી વાડીએ 10 દીવસ રોકાણા હતા.

  • @rajshaktidigital2014
    @rajshaktidigital2014 Рік тому +2

    Daku ane baharvatiya ma farak chhe bhai

  • @manishchitroda7353
    @manishchitroda7353 4 роки тому +7

    Part 2 jaldi upload karjo

  • @bhikhubhachudasma5817
    @bhikhubhachudasma5817 3 роки тому

    👍👍👍👍

  • @HS.miya.47
    @HS.miya.47 3 роки тому +2

    Aa mara mota dada nu bhadej hatu ❤️

  • @Darshnaba
    @Darshnaba 3 роки тому +2

    🙏Jay bhavani🙏

  • @vijaysinhchudasama1837
    @vijaysinhchudasama1837 Рік тому

    Jay mataji

  • @chavdaindrajitsinh5922
    @chavdaindrajitsinh5922 3 роки тому +5

    Jay Rajputana

  • @rutuvlogs2628
    @rutuvlogs2628 3 роки тому +2

    જય માતાજી

  • @MeetAhir-lu5in
    @MeetAhir-lu5in Рік тому +1

    Mara nana no best friend hato

  • @dhruvinsakariya9649
    @dhruvinsakariya9649 3 роки тому +5

    જય ગુરુદેવ 🇦🇷✌️ જય ગુરૂદત્ત જય અલખધણી 🇦🇷👨‍👩‍👧‍👦🇦🇷🤞🇦🇷🏄

  • @pravinsinhsodha3245
    @pravinsinhsodha3245 3 роки тому +2

    Jay bhavani

  • @nikulsinhsolanki8626
    @nikulsinhsolanki8626 3 роки тому

    Very nice Havaj

  • @manubharathod2012
    @manubharathod2012 2 роки тому +3

    Jay Rajputana Jay mataji

  • @dilipsomabhairthodomex1717
    @dilipsomabhairthodomex1717 Місяць тому

    मारा मामा नु गाम जूना वाधणीया हु जालीया नो वतनी अने ते बरवाला बावीशी ना हता बधा पंथक मा हजु घरडा लोको पासे जूनी याद सांभलवा सचोट ने सत्य हकीकत मली शके छे

  • @gtashok
    @gtashok 4 роки тому +1

    Bhai thumbnail Kai app thi banavo cho.
    Please reply

  • @DK-gg7xg
    @DK-gg7xg 2 роки тому +2

    બહારવટીયા ને hindi ma dashyu

  • @rameshgosiya9122
    @rameshgosiya9122 4 роки тому +1

    Ha bhupat ha

  • @chauhanjagatsinh1899
    @chauhanjagatsinh1899 3 роки тому +1

    Bilkul sar

  • @dr.g.msharma7987
    @dr.g.msharma7987 2 роки тому +2

    Mara father ne kheda jilla ma .loot na erade malela..
    Lootya pachi mal rs. Parat aapididha kahelu
    Hu brahmano ke ladies ne loot to nathi..
    Mahan vicharo hata aa virla na..

  • @મારીયાદેવાતભાઈદેવાતભાઈ

    🌹🕉🙏🙏🙏🙏🕉🌹

  • @SD-rp3us
    @SD-rp3us 4 роки тому +2

    nice

  • @bahadurrajput1689
    @bahadurrajput1689 4 роки тому +3

    विर भूपत चौहान

  • @pratapodedara8875
    @pratapodedara8875 3 роки тому +2

    Jay mataji Bhai Bhai savj savjj

  • @karansinhbapu8160
    @karansinhbapu8160 4 роки тому +2

    Ha bhupatsinh haa

  • @digbhakharakdi9511
    @digbhakharakdi9511 4 роки тому +2

    દેવાયત નું મારા ગામ માં મર્ડર થયું છે ડુંગર માં હજી તેનું ભોંયરૂ છે મારુ ગામ ખરકડી

    • @narubhachauhan7695
      @narubhachauhan7695 4 роки тому

      ક્યાં ભાવનગર જિલ્લામાં????

    • @para_sf8184
      @para_sf8184 4 роки тому

      Kyo taluko laage bro?

  • @babubhipatel8692
    @babubhipatel8692 Рік тому

    Vah marad bapu

  • @mafia.1837
    @mafia.1837 3 роки тому +1

    Ha chauhan

  • @yashrajjadeja3312
    @yashrajjadeja3312 4 роки тому +6

    Dislike valu kon 6.?😡

  • @jadejapushprajsinh1524
    @jadejapushprajsinh1524 3 роки тому +3

    જામજોધપુર પાસૅ ગામ ધાફા

  • @gatradkrupastudio9822
    @gatradkrupastudio9822 3 роки тому +1

    Bhai ana upar amari charan jagdamba na asirvad hata ep madhda ma Bethel sonbai maa na asirvad hta

  • @Bhagavatikrupa_09
    @Bhagavatikrupa_09 4 роки тому +1

    Ha Bhupat Sinh Ji Barvatiya Ha
    Barvatiya to aava hova jova......

  • @arpandangi5390
    @arpandangi5390 3 роки тому +1

    Bhai bhupatsinh Chauhan vishe Vadhare details ma vanchvu hoy janvu hoy to sahitya kya thi malse please inform karjo..9033277643

  • @chamundamaa6735
    @chamundamaa6735 4 роки тому +4

    Jay bhupat singh chauhan

  • @bhagirathahir829
    @bhagirathahir829 4 роки тому +8

    Amreli get gandi, gandi re gandi....... 👑👑

  • @valjibhaichavda3977
    @valjibhaichavda3977 3 роки тому +1

    બારવટીયો હોય તો આવો

  • @solankirl8054
    @solankirl8054 3 роки тому

    Vah.mardavah

  • @satyarajsinh_9
    @satyarajsinh_9 Рік тому

    Mara bhai bhupat bapu chohan nay pan bhupat bapu bub hatu

  • @jiteshbhagatsinhjadav3136
    @jiteshbhagatsinhjadav3136 4 роки тому +4

    Jay kathiyavad

  • @chandravalithakar6850
    @chandravalithakar6850 2 роки тому

    I want to know about his Indians family.

  • @maheshcharan4527
    @maheshcharan4527 3 роки тому +1

    Kavi.murad.Narsig.Dasi.jivan.badhano.batavo.janam.mrtyu.Tarik.
    Gam.prdes.nu.nam.sahit.batavo.

  • @bhupatbhairajani3562
    @bhupatbhairajani3562 3 роки тому +1

    Khumari hati

  • @SanjayParmar-qj8yd
    @SanjayParmar-qj8yd 3 роки тому

    Part 2 kere advise

    • @SahityaPremi
      @SahityaPremi  3 роки тому

      વીડિયોની નીચે Description જોવો તેમાં લિંક આપેલી છે, પાર્ટ - 2 ની.

  • @manishsinhvaghelavidaj8163
    @manishsinhvaghelavidaj8163 3 роки тому +2

    Part 2 ni link moklo

    • @SahityaPremi
      @SahityaPremi  3 роки тому

      ua-cam.com/video/SfTKRNOgWvY/v-deo.html

  • @Itachi11099
    @Itachi11099 2 роки тому +1

    Apada gam no baharvatiyo

  • @para_sf8184
    @para_sf8184 4 роки тому +1

    Ak hato bhupat name nu pustak read karjo bhayo a pustak ma badhi story che

  • @sprajgor4623
    @sprajgor4623 2 роки тому

    ભાગ 1,,,,4મૂકો

  • @jaydibhaishiyao5522
    @jaydibhaishiyao5522 2 роки тому

    Hi

  • @officialNikunjvaghasiya
    @officialNikunjvaghasiya Рік тому

    bhai hu vaghaniya no chu - amreli thi rajkot - rajkot thi kharedi gam ma bhoopat e saran lidhi hati ane sona (gold) ni talvar bhoopat e kharedi na sikshak ne aapi hati

  • @dasnaamilive
    @dasnaamilive 3 роки тому

    Mara grandfather same to same bhupatsinh jewa dekhata, morgi raaj e amara grand father ne bhupat samji ne jail ma purya hata

  • @Jig.s___07
    @Jig.s___07 4 роки тому +3

    hu pan barwala no j chu mane to nati khabr..🤔

    • @narubhachauhan7695
      @narubhachauhan7695 4 роки тому

      બરવાળા બાવીસી????

    • @dafdahimmat184
      @dafdahimmat184 7 місяців тому

      અમરેલી જીલ્લા નુ બરવાળા ભાઈ