હીરા બેન આપ નો પણ ખૂબ ખૂબ આભાર કે આપ લંડન છો છતાંય અહી ગાયો માટે આટલું વિચારો ને આપ અનુદાન મોકલો માં ભગવતી આપને અને આપના પરિવાર ને સદાય આનંદ મા રાખે ને તમારું અભરે ભરે. 🙏
શાન્તિ બેન ના ધર્મ તથા ભક્તિ વિષે ના વિચારો,તથા બેન જે ગાય માતા નું કામ કરી રહ્યાં છે તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન તથા ધન્યવાદ. આવું કામ કરવું બહુજ અઘરું હોય છે.
ને રહી વાત મારા હમિરા ની તો એની તો વાતું કરીએ એટલી ઓછી પડે. સદાય બાપ આવા કાર્ય કરતા રહો જેથી લોકો સુધી સાચા મોતીડાં ની ચમક પહોંચે. જાજી ખમ્મા હમીરભાઇ ને અને લખમણ ભાઈ ને દીકરા🙏
Khub saras santi ben.. mataji tamne sakti ape 🙏🙏 Bhai tmara contect no k santi ben na contect no apjo . Pls to hu pn ava seva na kam ma thodo bhag leva echu chu..
Jai Mataji Shaanti Ben nou phone number address tou aapo bhai .Khub himmat wala Ben koi vaar mulva jaishu .Shaanti Ben ishvar nu pavitra mann wadu santan chhe .🌟👏🪷🤗👏👏👏
🙏🙏 ,ધન્ય છે શાન્તિબેન તમને
ધન્ય છે મારી બહેન ને માતાજી મારી બહેન ની રક્ષા કરે એવી માતાજી ને હું પ્રાર્થના કરું છું
ધન્યવાદ છે બેન તમારી સેવા ને.🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
ખુબ સરસ
ખુબ ખુબ ધન્યવાદ બેન
જય દ્વારકાધીશ
Khub j saras hamirbhai tame a sevane tamara madhyamthi loko sudhi mokli ane dhany 6 shantiben tamne to ho
Mari vala Shanta ben ....ohoooo bhagvan hajara hajur mara bap❤❤❤❤❤
ખુબ સરસ.જયમાતાજી🎉
શાંતિ બહેન ભગવાન તમને ખુબ સકતી આપે ગયાં માં તમને ખુબ શક્તિ આપે ખુબ ખુબ ધન્યવાદ બેન
ખુબ સરસ શાંતિ બેન ધન્ય છે નારી શક્તિ ને
જય માતાજી શાંતિ બેન
Mataji Santi ben ne jaji shakti .aape..
Jay bhagat bapa..
Om Geeta Ma..
આવા.કાર્ય.કરવા.બહુ.અઘરા.છે.
ધન્ય.છે.શાંતિબેન.તમને.અને.તમારા.મા.બાપ.ને
હીરા બેન આપ નો પણ ખૂબ ખૂબ આભાર કે આપ લંડન છો છતાંય અહી ગાયો માટે આટલું વિચારો ને આપ અનુદાન મોકલો માં ભગવતી આપને અને આપના પરિવાર ને સદાય આનંદ મા રાખે ને તમારું અભરે ભરે. 🙏
Very good RAM RAM sitaram OM NMOH SIVAY Jay MATAJI
Jay dawarkadish
Santi ben ni sevane khub khub aarsiwad jay gow mata
❤ ત સીતારામ
વાહ રે વાહ શાંતિ બેન માવડી તને જાજી ખમ્માયુ🙏
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય ૐ શાંતિ ૐ
શાન્તિ બેન ના ધર્મ તથા ભક્તિ વિષે ના વિચારો,તથા બેન જે ગાય માતા નું કામ કરી રહ્યાં છે તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન તથા ધન્યવાદ. આવું કામ કરવું બહુજ અઘરું હોય છે.
ખૂબ ખૂબ અભિનંદન 👍👌🏻જય માતાજી🙏
Bv Sarah ho shanti ben mare ben God bless you
Vah santimataji ne jaji vadhay🎉🎉🎉🎉🎉
Dhanya che ben tamane tamar a purusharth ne mataji seva karvani sakti ape jay vadvala dev
ને રહી વાત મારા હમિરા ની તો એની તો વાતું કરીએ એટલી ઓછી પડે.
સદાય બાપ આવા કાર્ય કરતા રહો જેથી લોકો સુધી સાચા મોતીડાં ની ચમક પહોંચે.
જાજી ખમ્મા હમીરભાઇ ને અને લખમણ ભાઈ ને દીકરા🙏
Aabhar masi ma
ધન્ય છે મારી બહેન
ઓમ ગીતા માં
જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏
Jay mataji
Very
Good.
Jay mataji
જય ગૌ શાળા
જય માતાજી
ધન્ય છે બહેન તમને અને તમારા માત પિતા ને સો સો સલામ
જય ગૌ માતા
જય માતાજી
ધનેબેનવાખુબસરશ
નારી શક્તિ ને વંદન 🙏🏻
ધન્ય છે નારી શક્તિ ને જય ગાયમાતા ❤🎉❤🎉❤
વંદે ગૌ માતરમ્
વાહ બહુ સરસ
Om geeta ma
ધન્યવાદ બેન
જય શ્રી દ્વારકાધિશ ભગવાન
Jay duvarikadhish
Jay bajrang bali
ખુબ ખુબ સરસ
Jay ho ભગત બાપા
Dhanyavad santi Ben ni sevane🙏
Jay mataji
🙏🙏
Jay maataji
ખુબ ખુબ અભિનંદન ભાઈ હમીર ભાઈ આગૌશાડા ક્યાં છે એડેશ આપજો અમારે મુલાકાત લેવીહભાઈ
Porbandar rokdiya hanuman ni pasad
ગજબ ની સેવા કરે શાંતી બેન ગાયોની 👍
Jay lirbai maa
Sitaram Ben
Vedio bahut achha laga par ek bat bolun vedio stand rakhine banavo Kan hale na ,nahi to vedio Hil raha hai
રામ રામ સીતારામ ✨🙏🏻
Sitaram simaben
Jay gitamaa
🙏
જય શ્રી રામ🌼
Jay duvarikadhish
Khub saras santi ben.. mataji tamne sakti ape 🙏🙏
Bhai tmara contect no k santi ben na contect no apjo . Pls to hu pn ava seva na kam ma thodo bhag leva echu chu..
Jay dwarkadhish 🙏
Jay duvarikadhish
👌👌👌👌👌
Kya આવેલું સે a benanu jagya હમીરભાઇ
અા gaushala ક્યા અાવેલી chhe ભાઈ adress aapso
18:25
શાંતિ બેન વિષે કોય પણ શબ્દો ટૂકા પળે હમીરભાઈ
❤first view❤
Good work hamirbhai.
Tx bhai
Saras
Shitaram ben
Jay rinabapa
Jay rinabapa
Jai Mataji
Shaanti Ben nou phone number address tou aapo bhai .Khub himmat wala Ben koi vaar mulva jaishu .Shaanti Ben ishvar nu pavitra mann wadu santan chhe .🌟👏🪷🤗👏👏👏
Ji bilkul
આનુ એડેશ આપજો આગૌશાડા ક્યાં છે તમારો મેશશ નીકળી ગયો
Rokadiya hanuman mandir pasad Porbandar
એડ્રેસ આપો ભાઈ
આ ઞૌશાળા ના મોબાઈલ નંબર આપશો
હમીર ભાઇ સરનામું આપવા નમ્ર અપીલ
Porbandar rokadiya hanuman mandir pasad