ગામનો ડાયરો-9| પેલા ભાઈબંધ પ્રાણ ત્યાગે એવા હતા અત્યારે ગાડીના પૈડા જેવા| Vaat Gujarati Gam No Dayro

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • #gamnodayro #vaatgujarati #dayro #vaatgujaratidayro #gujarat #dwarka #saurashtra #gamdu #village #villagelife
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" UA-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

КОМЕНТАРІ • 203

  • @mukeshbajaniya9866
    @mukeshbajaniya9866 Рік тому +30

    મોજ આવી ગઈ હો.... ભાભાની વાતો હાંભળી ને.... ઘણું જીવો ભાભા.....તમે તો સંસ્કૃતિ ને જીવતી રાખી છે.....

  • @ahirnayan2215
    @ahirnayan2215 Рік тому +43

    જુપડીયે કોક તો જાજો એના મેમન તો થાજો❤.બંગલા કરતા જૂપડા ની મજા કયક અલગ છે. જય માતાજી 🙏

  • @MogalMaa56
    @MogalMaa56 Рік тому +42

    વાહ દાદા ભલે અભણ હોય પણ સંસ્કાર બહુ ઊંચા છે 🙏🙏🙏

  • @mr.dumb0172
    @mr.dumb0172 Рік тому +53

    દાદા એકદમ નિખાલસ વ્યક્તિ છે. આમને સાંભળી ને બહુ જ આનંદ આવી ગયો. 🙏🙏🙏

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 Рік тому +12

    ❤વાહ ચારણ❤હા મારો માલધારી ચારણ❤🚩જય સોનબાઈ માં 🚩

  • @prajapatidilip2642
    @prajapatidilip2642 Рік тому +12

    ખમ્મા બાપલા ખમ્મા મારા બાપ તમારા જેવા માણસો ભગવાન નું જે સ્વરૂપ કહેવાય કોઈ દોસ નય સંપૂર્ણ નિર્માની ,લાગણી ના તો પુર વહે ભાઈ દંડવત પ્રણામ ભાઈ

  • @rudukathiyavd
    @rudukathiyavd Рік тому +27

    જય માં સોનલ સદા સહાયતે 🙏🏻

  • @monparachandulal3287
    @monparachandulal3287 Рік тому +8

    અત્યારે બહાર થી સુખ અને અંદર થી દુઃખ અને બહાર થી મોટા અંદર થી વામન

  • @chandulalgandhi9232
    @chandulalgandhi9232 Рік тому +10

    વીડિયો કયારે પુરો થયો ખબર પણ ના પડી
    દાદાની વાતો સાંભળતા જ રહીએ સાંભળતા રહીએ..
    ફરીવાર દાદાનો બીજો કોઈ વીડિયો બનાવી મુકશો જય શ્રી કૃષ્ણ🙏

  • @chandulalgandhi9232
    @chandulalgandhi9232 Рік тому +7

    કોરી સીલેટ જેવા માણસો ને સાંભળવાનો ખૂબ આનંદ આવે છે.

  • @vijaysinhrajput5397
    @vijaysinhrajput5397 Рік тому +15

    દાદા એ ખૂબ જ સરસ વાતો કરી.સાંભળવાની ખૂબ જ મજા આવી.

  • @manharsinhsarvaiyakatrodi1889
    @manharsinhsarvaiyakatrodi1889 Рік тому +6

    માલ હૈ તો મહોબ્બત હૈ.. આવી મિત્રતા થઈ ગઈ છે આજ ના જમાના માં

  • @bhargavdhroliya4760
    @bhargavdhroliya4760 Рік тому +12

    ગજબ મજા આવી.. દાદા ભગવાનના ઘરનું માણસ છે

  • @rajeshmokariya1695
    @rajeshmokariya1695 Рік тому +9

    વાહ વાહ મજા આવી ગઈ
    આને કોઈ મોટીવેશનલ ના પુગે હો બાપ

  • @patelmanishhbhaipmkhbhai4146
    @patelmanishhbhaipmkhbhai4146 Рік тому +3

    રાધે રાધે
    રાધે શ્યામ
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી
    સરસ લખ્યું ગાડી ના પૈડાં જેવા
    પણ અજી આપડી માતા ના વિરલા એવા કોક છે એને ગોતવા પડે મારે પણ મારું જૂનું ઘર ઝૂંપડું છે

  • @jayendrasinhjhala8420
    @jayendrasinhjhala8420 Рік тому +7

    ગીરની વાતુ શાભળ વાની બહુ મજા આવી

  • @lakshurgadhvi7327
    @lakshurgadhvi7327 Рік тому +6

    Hu pan Charan no dikro chhu ame pan aamaj jiviye chhiye ane aavi vatuu sambhrine moj aavibgai

  • @hardikparjiya1618
    @hardikparjiya1618 Рік тому +5

    બોવ દાદા નિખાલસ છે એટલે જ ભાઈ પ્રત્યે નો પ્રેમ દેખાય છે અત્યારે રૂપિયા માટે ભાઈ નું નામ પન લેવા મા સરમાતા હોય અને દાદા ભાઈ ભાઈ કરે છે આ વીડિયો જોઈ ને કોક ભાયુ અલગ હોય ઈ ભેગા થય જાય એવી ભગવાન ને પ્રાર્થના

  • @ashwinbambhaniya87
    @ashwinbambhaniya87 Рік тому +8

    ભારતીય સંસ્કૃતિની ઝલક... જય શ્રી રામ

  • @vrvaghelabapu1380
    @vrvaghelabapu1380 Рік тому +12

    દેવભૂમિ દ્વારકા અને મારા સોમનાથ દાદા ની વાત ના થાય બહુ મઝા આવી એકવાર દર્શન કરવા ગયા બીજીવાર દ્વારકાધીશ લાહવો આપે બધા ને

  • @chutraramkadwasra622
    @chutraramkadwasra622 Рік тому +2

    Guju bhaio, me aapko salute karta hu, pure Hindustan me Guju bhaio ke jeisa koi nhi Guju bhaiyo ko bahut bahut Ram Ram..

  • @rambha932
    @rambha932 Рік тому +6

    વાહ સરસ જય દ્વારકા ધિશ ની જયહો

  • @નવીવાત
    @નવીવાત Рік тому +12

    વાહ.. બાપા વાહ.. એકદમ નિખાલસ છે બાપા.. મોજ કરાવી દીધી ❤️

  • @bipinsolanki3045
    @bipinsolanki3045 Рік тому +16

    વાહ.. દાદા તમારી વાતો સાંભળીને મોજ આવી ગઈ ❤️❤️

  • @vijay_academy
    @vijay_academy Рік тому +12

    આ વીડિયો માટે દિલથી તમારો આભાર.....

  • @GohilBapu4035
    @GohilBapu4035 Рік тому +6

    ખુબ સારી વાત કરી બાપા એ ખુબ અનુભવી જિંદગી ની વાતું કરી

  • @janki_404patel8
    @janki_404patel8 Рік тому +3

    Ati rasprd vat juna vadilo ni. Khub Sachi vat kri aaj ma jmana na ni bhai bandhi ni khorak ni dikri mte ni. Kevo sundar gam no dayro program thank u. Khubaj mja pade che juni yad ati Taza thay che aa program joy ne. ....aabhar...

  • @natvarsinhzala3122
    @natvarsinhzala3122 Рік тому +4

    Kharekhar gujarat ma saurastra ni vat j kai alag j 6 Maja aavi gayi bhai♥️♥️♥️♥️👍👍👍

  • @nayandesai6649
    @nayandesai6649 Рік тому +4

    65 ni age chhe toy mast chhe Ane city Vada ne puchho 40 ni age ma BP ni teblet leta hase piza ma Ane rotla ma atlo different chhe.

  • @vsdesai9094
    @vsdesai9094 Рік тому +2

    ખરે ખરે આ કાકા વારવાર સાંભળવા નુ મન થાય છે...આવિ વાતો સાંભળવા પછી એવો વિચાર આવે છે કે આપણી જિંદગી માં કાંઈ નથી

  • @parbatkaravadra4116
    @parbatkaravadra4116 Рік тому +4

    Kharekhar bhai aavij jindagi joye chhe je bapa vaat kare chhe... Nathi revu AA adhunik duniya ma divana anjvare khata e saru hatu bhai

  • @jayaayar1765
    @jayaayar1765 Рік тому +5

    હા મોજ હા

  • @harirabarikajuda4229
    @harirabarikajuda4229 Рік тому +9

    જય વડવાળા ભગવાન 🙏

  • @lakshurgadhvi7327
    @lakshurgadhvi7327 Рік тому +4

    Bhai karmshi bhai nu part 2 Lavo maja aave se

  • @સંદીપસિંહજાડેજા-ટ9ઞ

    જય માતાજી ખૂબ સરસ મજાની વાત કરી

  • @lakshurgadhvi7327
    @lakshurgadhvi7327 Рік тому +4

    Part 2 lai aavo aa bhai sathe

  • @hareshbhairathod5464
    @hareshbhairathod5464 Рік тому +3

    ❤jay. Ho. Bapa. Jay. Mataji❤

  • @RaymalDesai-ib2bl
    @RaymalDesai-ib2bl Рік тому +4

    દાદા ની બહુ સાચી વાત છે

  • @navinbhairajput1863
    @navinbhairajput1863 Рік тому +5

    વહ દાદા વાહ 🙏🙏

  • @rambha932
    @rambha932 Рік тому +9

    અત્યારે પેલા કરતા ફેર છે પેલા દુધ નુ વેચાણ ઓછુ થતુ અને પહેલા દુધના ભાવ પણ ન હતા અત્યારે તો
    બે લીટર પિ જાવીએ પણ આ ભાવના લિધે પિતાં જિવ નથી હાલતો

  • @vsdesai9094
    @vsdesai9094 Рік тому +3

    હા માલધારી હા....

  • @mehul_kumar-15
    @mehul_kumar-15 Рік тому +3

    મારો ભાઈ...મારો ભાઈ❤❤❤

  • @rjparmar49
    @rjparmar49 Рік тому +5

    Wahh kaviraj badhu sachu kio cho ha Charan Haa

  • @gammingboy5937
    @gammingboy5937 Рік тому +1

    Ha dada ha jadeja chalu rakhjo Aa bav janvajevu che atyarni publick ne jay ma ashapura

  • @tarungadhvi1286
    @tarungadhvi1286 Рік тому +4

    Jay Aavad Maa🔆

  • @mandorapiyushr7249
    @mandorapiyushr7249 Рік тому +1

    🌹 જય માતાજી 🌹
    🌹 શિવ શિવ 🌹
    🌹 જય દ્વારકાધીશ 🌹

  • @RaymalDesai-ib2bl
    @RaymalDesai-ib2bl Рік тому +2

    પહેલાં જમાનાની તો વાત અલગ દાદા

  • @bharatbhaihumbhal5277
    @bharatbhaihumbhal5277 Рік тому +4

    જય દ્વારકાધીશ

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Рік тому +1

    🌸 जय द्वारकाधीश 🌸

  • @bharatvithlani6531
    @bharatvithlani6531 Рік тому +5

    ભાઈ કદાચ અભણ કે ગરીબ હશે પણ દિલના રાજા છે

  • @umangjani4282
    @umangjani4282 Рік тому +2

    Bau mast vyakti se sara manas se saro video chhe

  • @dayro0707
    @dayro0707 Рік тому +2

    વાહ દાદા વાહ મજા આવી ગઈ

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 Рік тому +2

    ❤જય હો માલધારી ❤જય સોનલ❤

  • @dharmdipmehta2706
    @dharmdipmehta2706 Рік тому +1

    જય દ્વારકાધીશ...

  • @lakshurgadhvi7327
    @lakshurgadhvi7327 Рік тому +3

    Moj aai gai ho

  • @jayeshparmar9527
    @jayeshparmar9527 Рік тому +2

    મોજે મોજ..... જય માતાજી

  • @rajdipsinhvadher924
    @rajdipsinhvadher924 Рік тому +3

    ખૂબ ખૂબ સરસ

  • @katodiyanajabhai8687
    @katodiyanajabhai8687 Рік тому +1

    jay thakardhani

  • @rajeshahir6117
    @rajeshahir6117 3 місяці тому

    ગામડામાં રહેવા ની મોજ છે હો

  • @gopaljoshi3554
    @gopaljoshi3554 Рік тому +4

    ભાઈ એ 100%સાચી વાત કરી

  • @dilipbhaikughashiya2274
    @dilipbhaikughashiya2274 Рік тому +3

    ખુબ સરસ વાત કરી મજાઆવી છે

  • @raviraj_.162
    @raviraj_.162 Рік тому +2

    Vah bhai

  • @Jaydip_Solanki_Official
    @Jaydip_Solanki_Official Рік тому +3

    ખુબ સાચી વાતો કરી દાદા એ

  • @yogeshvalay170
    @yogeshvalay170 3 місяці тому

    ઓમ શાંતિ 🙏 ભગવાન તેમના આત્મા ને શાંતિ આપે તે દિલ થી પ્રાથના ઓમ શાંતિ 🙏

  • @gujarthistory3408
    @gujarthistory3408 Рік тому +7

    ઓરડો ભલે નાનો હોય પણ આતિથ્ય કેટલું ઊંચું છે.🙏

  • @govindkarmurofficial6697
    @govindkarmurofficial6697 Рік тому +2

    Vah bahu maza avi juni vato sabhlvani

  • @dhansurgadhaviofficial4422
    @dhansurgadhaviofficial4422 2 місяці тому +1

    Vah Charan vah

  • @bhumitsolanki5846
    @bhumitsolanki5846 Рік тому +3

    વાહ વાહ ભાઈ ખૂબ સરસ મજાની વાત કરી

  • @kishandodiya3888
    @kishandodiya3888 Рік тому +3

    Vah baps vah

  • @dabhiviraji295
    @dabhiviraji295 Рік тому +2

    જય મોગલ કૃપા

  • @lakhabhamanek4164
    @lakhabhamanek4164 Рік тому +6

    ગામડા ની ડોશીમાં સાથે વીડિયો બનાવજો 😊

  • @dilubhaikuriya6041
    @dilubhaikuriya6041 Рік тому +1

    Bhai Bhai bov super inatarviu

  • @r.kmakwana3182
    @r.kmakwana3182 Рік тому +3

    વાહ દાદા વાહ

  • @rohitparekh7036
    @rohitparekh7036 Рік тому +3

    ખૂબ સરસ વાત કરી

  • @javansihninama5854
    @javansihninama5854 Рік тому +3

    👍એક દમ સાચી વાત 🙏

  • @ahirchavda5758
    @ahirchavda5758 Рік тому +1

    વાહ ચારણ મજા આવી તળપદી ભાષામાં મા

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 Рік тому +1

    Khubsaras
    Radhe Radhe
    Jay Shree Krishna.

  • @arvind_vagadiya
    @arvind_vagadiya Рік тому +2

    Jay mataji

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 Рік тому +3

    Jai shree aavad maa

  • @VadaliyaIshavarbhai
    @VadaliyaIshavarbhai Рік тому +3

    ગામડું એ ગામડું બાપ...

  • @pravinvbharvad7959
    @pravinvbharvad7959 Рік тому +1

    જય ઠાકર 🙏🙏🙏

  • @justask4842
    @justask4842 Рік тому +1

    Jay maa aavad

  • @amratbarawad211
    @amratbarawad211 Рік тому +1

    જય દ્વરકાધીશ હા મોજ

  • @vasterparamahesh4717
    @vasterparamahesh4717 Рік тому +2

    દાદા નો પ્રકૃતિ પ્રેમ છે

  • @rahulchauhan8584
    @rahulchauhan8584 Рік тому +3

    ખુબ સરસ ભાઈ

  • @BKAhir-ms7ou
    @BKAhir-ms7ou Рік тому +2

    ખુબ સરસ જય મુરલીધર

  • @tramataprakash4823
    @tramataprakash4823 Рік тому +2

    વાહચારણ

  • @SanjayChaudhary-dz8ul
    @SanjayChaudhary-dz8ul Рік тому +1

    Wah bhai bhai Karine modhu thake jovo aavi dosti hati bhai bhai no prem ❤️

  • @gohiljitendrasinh8394
    @gohiljitendrasinh8394 Рік тому +1

    Mari maa ni duva thi moj hoy
    Jay maa aavad i

  • @ravimandha6773
    @ravimandha6773 Рік тому +1

    Jay Mataji 🙏🙏🙏

  • @hareshahir197
    @hareshahir197 Рік тому +2

    Vah moj bapa ni

  • @jadejasahdevsinh6535
    @jadejasahdevsinh6535 Рік тому +2

    જય માતાજી

  • @jassbashra
    @jassbashra Рік тому +2

    Bolyo badlato nai. Wha❤️❤️❤️

  • @sachinsolankiofficial2519
    @sachinsolankiofficial2519 Рік тому +1

    હા દાદા હા

  • @jagadishram5814
    @jagadishram5814 2 місяці тому

    Jay dwarkadhish

  • @alpeshkheni9148
    @alpeshkheni9148 Рік тому +2

    Vat sabhali maja avi

  • @arjunzala4129
    @arjunzala4129 Рік тому +1

    Dadani vato sabhline moj aavi gai

  • @anilrabari8969
    @anilrabari8969 Рік тому +3

    Wah હાવજડા

  • @makvananaresh7572
    @makvananaresh7572 3 місяці тому

    જય હો દાદા તમને માતાજી ખુશ રાખે જય હો