આંખમાં આંસુ સાથે આ સન્યાસી (માસીમા) પોતાના સંઘર્ષની અદભુત વાતો કરે છે

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 54

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 9 місяців тому +1

    શત શત પ્રણામ ઓશો રજનીશ ભગવાન

  • @chavdamonal7981
    @chavdamonal7981 9 місяців тому +1

    osho naman 🙌

  • @IlaShingala-g4i
    @IlaShingala-g4i 9 місяців тому

    Maa mira na pranaam maa tamane

  • @hiteshbarotji
    @hiteshbarotji 9 місяців тому +2

    विश्व का सब से पुराना धर्म सनातन धर्म है बाकी सब संप्रदाय हैं और पंथ है और मजहब है याद रखें अतिथि देवो भव वासुदेव कुटुंब कम पुरा विश्व हमारा परिवार हैं सनातन धर्म की संस्कृति संस्कार ईन पर हमें गौरव हैं याद रखें ❤❤❤

  • @karanodedraofficial5703
    @karanodedraofficial5703 Місяць тому

    Jy mataji

  • @kuldeepbhaikhachar4081
    @kuldeepbhaikhachar4081 9 місяців тому

    Wah saras
    Osho naman

  • @rkraval1212
    @rkraval1212 9 місяців тому

    ધન્ય છે બેન તમારી હિંમત,ખુમારી ને ઓશો પ્રેમ્ પ્રણામ 🌷🙏🏻🌷

  • @prakashgoswami8159
    @prakashgoswami8159 9 місяців тому +1

    ❤❤ vah bhagwan ne pami le ae saday khusj rhe chhe vah ben tame khus nashib chho ke aatla khus chho

  • @nkmasura8144
    @nkmasura8144 9 місяців тому +1

    જય માતાજી 🙏 હમીર ભાઈ 🙏
    💐 અનમોલ મોતી ગુજરાત ના ની પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન 💐💐

  • @kajalsolanki1227
    @kajalsolanki1227 9 місяців тому

    હમીર ભાઇ મિતા બેન ની વાણી થી હું ખુબ પ્રભાવિત થઈ એમનાં વિચાર મને ખુબ ગમ્યા હુ પણ ઓશો ના વિચાર ને anusaru છું ઓશો ને મારા પ્રથમ.. બની શકે તો મિતા બેન ના નંબર આપવા વિનંતી તેમની સાથે વાત કરી સકું

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 9 місяців тому +1

    Om osho naman ma pranam namskar swami atma mandir junagadh mendarda chhe param guru osho begvan na chharnoma anshu Shiva kuchh nahi Hamir Bhai jay dvarkadhish bhagvan

  • @parmarbrijbha440
    @parmarbrijbha440 9 місяців тому

    હમીર ભાઈ જય માતાજી ખુબ સરસ ઈન્ટરવ્યુ જો બની શકે તો માસી માં ને મલવુ હોય તો એમનુ કાઈ એડ્રેસ કે કોન્ટેક્ટ હોય તો મહેરબાની આપો

  • @rajveer1826
    @rajveer1826 9 місяців тому

    હમીરભાઈ તમારી અનુભૂતિ ગજબની છે..સેલ્યુટ છે તમને 👌👍✨🙏jsr🙏

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 9 місяців тому +3

    રામ રામ સીતારામ ✨🙏🏻

  • @vasantPateliya-qe5yz
    @vasantPateliya-qe5yz 9 місяців тому +1

    સત સત નમન 🙏

  • @Tushar_123-hm5st
    @Tushar_123-hm5st 9 місяців тому +1

    સરસ વાતો માસી માં સાથે

  • @JrpatelPatel-wu1pj
    @JrpatelPatel-wu1pj 9 місяців тому

    જય માતાજી

  • @meetajadav140
    @meetajadav140 9 місяців тому

    જય માતાજી હમીરભાઇ, આપ ના સહયાત્રી લક્ષ્મણ ભાઈ.🙏
    આપ નો ખૂબ ખૂબ આભાર ભઈલા કે મારા જેવી વ્યક્તિ જે પામર માનવી કહેવાય એના આપે મંતવ્યો લઈ આવડી નામાંકીત આપની ચેનલ મા રજૂ કર્યા.
    ફરી એક વાર આપ નો ખૂબ ખૂબ આભાર ભઈલા.🙏

    • @anmolmotigujaratna2273
      @anmolmotigujaratna2273  9 місяців тому

      Aap amara mate amari chenal mate adbhut patar cho maaa

    • @meetajadav140
      @meetajadav140 9 місяців тому

      એ આપની મોટપ છે ભઈલા🙏🙏🙏

  • @yashvantmehta9726
    @yashvantmehta9726 9 місяців тому

    ઓશોનીક પ્રેમ ભાવ જી 🙏

  • @ushamakwana1127
    @ushamakwana1127 9 місяців тому

    હમીરભાઇ.મીતાબેન ની વાતો સાંભળવા ની બહુ મજા આવી બેન ને પહેલી વાર નાથી બેન ના વ્લોગ મા જોયા હતા આજે એમનિ વિષે ઘણૂ જાણવા મળ્યું ભાઇ સરસ વિડિઓ બનાવો છો

  • @BhartiChauhan-fc3zf
    @BhartiChauhan-fc3zf 9 місяців тому

    ખૂબ સરસ હમીર ભાઈ

  • @RanjitbhaiDabhi-ic4dm
    @RanjitbhaiDabhi-ic4dm 3 місяці тому

    Jày momay mà

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 9 місяців тому +1

    જય માતાજી ભાઇ

  • @fornoobonlyinfreefire7661
    @fornoobonlyinfreefire7661 9 місяців тому +1

    ઓશો

  • @bhima.modhvadiya
    @bhima.modhvadiya 9 місяців тому

    મીતા જાદવ ની સરશ મુલાકાત હમીર ભાઈ

  • @fornoobonlyinfreefire7661
    @fornoobonlyinfreefire7661 9 місяців тому

    વાહ માતાજી ભગવાનની કૃપા હોય તો જ

  • @pragnasolanki7702
    @pragnasolanki7702 9 місяців тому

    Bhaniba pranam 🙏🏼🙏🏼

  • @SarmanBhai-nc1cv
    @SarmanBhai-nc1cv 4 місяці тому

    Bhai Bhupat gadhvi nu muko you tube ma

  • @DesaiKantaben-h6i
    @DesaiKantaben-h6i 9 місяців тому

    Vah ben vah.

  • @Helly174
    @Helly174 9 місяців тому

    🙏🙏

  • @sunilbhaisondagar8996
    @sunilbhaisondagar8996 9 місяців тому

    🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌

  • @shantiodedra92
    @shantiodedra92 9 місяців тому

    Sitaram bhai
    Sitaram masi ghana time pachi joya

    • @meetajadav140
      @meetajadav140 9 місяців тому +1

      સીતારામ 🙏

  • @alkamehta8339
    @alkamehta8339 9 місяців тому

    આનો બીજો ભાગ આવી વયો....?

  • @rekhabhatt8108
    @rekhabhatt8108 9 місяців тому

    માથા બેન નો નંબર આપવા વિનંતી છે ભાઈ

  • @vasantPateliya-qe5yz
    @vasantPateliya-qe5yz 9 місяців тому

    નમસ્કાર ..
    ગુરુદેવ દત્ત🚩 નમો નારાયણ🚩
    આપ વિડીઓ બનાવા માંગતા હોઇ તો આવો અમારા ગોધરા માં હું તમને એક અદભુત આત્મજ્ઞાની, બાલ બ્રહ્મચારી, સાચા યોગી પુરૂષ ના દર્શન માટે લઈ જાવ..જિલ્લો:- પંચમહાલ તાલુકો :-ગોધરા ,શહેર :- ગોધરા માં

  • @godavarikaravadra5944
    @godavarikaravadra5944 9 місяців тому

    🙏🏻👌

  • @Divyeshfamilyvlog
    @Divyeshfamilyvlog 9 місяців тому

    😂😂😂