Analysis with Devanshi। આઝાદીની પૂર્વ સંધ્યાએ એવા પરિવારને સાંભળો જેનું જીવન જંગલ પર ટકેલું

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 106

  • @savjibhaibanga
    @savjibhaibanga 28 днів тому +36

    આભાર બેન પ્રકૃતિ ના ખોળે બેઠેલા લોકો ની વચા ને

  • @ripeshvasava2014
    @ripeshvasava2014 27 днів тому +15

    વાહ દેવાંશી મેડમ તમારા જેવા મિડિયા વાળા મિત્ર અમારા આદિવાસી સમાજને જોઈએ છે

  • @kiranbhaivasava5297
    @kiranbhaivasava5297 27 днів тому +9

    અમારા જિલ્લા અમારા વિસ્તાર મોવી બાજુ આવી અમારા વિસ્તાર ની તસવીર અમારી પરિસ્થિતિ બતાવવા બદલ આભાર દેવાંશી બેન, તમારા સ્ટુડિયો માં કોઈ નેતા આવે તો એમને સમજવજો કે આ વિસ્તાર ના લોકો 12 પાસ પછી આગળ કેમ નથી ભણી શકતા , ખાવા માટે કામ કરીએ કે નોકરી માટે ભણી એ. જય હિન્દ જય ભારત.

  • @khushipatel25
    @khushipatel25 28 днів тому +18

    આભાર...... દેવાંશીબેન...

    • @KiritVaghela-tz7nr
      @KiritVaghela-tz7nr 27 днів тому

      ખેડા. જી.તા. ના ગામડા ની મુલાકાત લેજો

  • @ghanshyambhai7474
    @ghanshyambhai7474 27 днів тому +5

    ખૂબ સરસ દેવાંશી બેન આવા અંતર યાળ વિસ્તાર ના લોકો ની સાથે વાત કરીઅમારા સુધી પહોંચવા બદલ આભાર

  • @DIVYRAJ302
    @DIVYRAJ302 27 днів тому +10

    વાહ ખુબ સરસ બેન હૂદય સ્પર્શી વાતો સાંભળી

  • @user-xp5hm4bm4c
    @user-xp5hm4bm4c 27 днів тому +11

    ખૂબ ખૂબ આભાર તમારો. તમે રાજ્યના તમામ વર્ગના લોકો ની વચ્ચે જઈને તેમની પરિસ્થિતિ કે પ્રશ્નોને વાચા આપો છો.

  • @thakorchirag.p9430
    @thakorchirag.p9430 27 днів тому +12

    ખુબ સરસ બેન અભિનંદન સરસ એપિસોડ

  • @harishvasava2643
    @harishvasava2643 27 днів тому +4

    અમારી શાળાની મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર બેન.🙏

  • @rajeshdamor9762
    @rajeshdamor9762 27 днів тому +3

    દેવાંશીબેન તમે અવારનવાર આદિવાસી વિસ્તારની મુલાકાત લઈ ખરેખર નવી ઊર્જા મેળવો છો.
    ખૂબ સરસ

  • @user-gf7pq5qu5o
    @user-gf7pq5qu5o 27 днів тому +6

    દેવાંશી બેન... આદિવાસી પરિવાર માટે લાગણી દર્શાવવા બદલ આભાર.....

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 27 днів тому +2

    આભાર દેવાંશી બેન

  • @DalsukhBamaniya-uh4km
    @DalsukhBamaniya-uh4km 27 днів тому +7

    દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકા માં આવો બેન

  • @ddchavda8326
    @ddchavda8326 27 днів тому +3

    ખૂબ સરસ

  • @maheshbhaipateliya4118
    @maheshbhaipateliya4118 27 днів тому +2

    ખૂબ સરસ દેવાંશી બેન

  • @sanjaypatel1524
    @sanjaypatel1524 27 днів тому +6

    સરસ દેવાંશીબેન…આટલા સ્નેહ થી આવા શ્રમિક લોકો સાથે તમેં વાત કરો છો ...તમે અને મારી ભત્રીજી .. zerox જ લાગો છો …😅😅😅😅😅🙏🙏🙏🙏🙏

    • @dyshnow690
      @dyshnow690 27 днів тому +1

      Hu colour print 😅

  • @sunilrana2228
    @sunilrana2228 27 днів тому +2

    Khub saras

  • @montudhalvaniya1204
    @montudhalvaniya1204 24 дні тому +2

    પત્રકારો તો ઘણા બધા જોયા પણ આવી રીતે નાના માણસો સુધી પોચવા વાળા બોવ ઓછા જોયા ..

  • @SaralaPatel-h2s
    @SaralaPatel-h2s 13 днів тому

    Tank you Devanshi ben

  • @user-qd6xd3zl2k
    @user-qd6xd3zl2k 27 днів тому +1

    ખુબ સરસ

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 27 днів тому +3

    Congratulations quality

  • @user-mf6pg4lj3y
    @user-mf6pg4lj3y 27 днів тому +3

    છોટાઉદેપુર તાલુકામાં ડોલરીયા ગામમાં આવો... દેવાશીબેન.... બવ બધું કેવું છે..,
    અમારે ત્યાં કોઇ નથી આવતું.... તમારા જેવું...

  • @prakashchandrabhabhor1051
    @prakashchandrabhabhor1051 27 днів тому +2

    Very good

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 27 днів тому +1

    Thanks for your support 🙏 Devanshi ben

  • @ghpujara6352
    @ghpujara6352 25 днів тому +1

    Kankoda best healthy sabji ever devanshi mam

  • @BhilrahulmBhil-tw5sr
    @BhilrahulmBhil-tw5sr 6 днів тому

    માણો તો મોજ જ છે. બાકી આખી જીંદગી ઉપાધી છે.

  • @Manse2312
    @Manse2312 27 днів тому +2

    સંઘર્ષભર્યું જીવન હોય છે

  • @VasavaSudha-zo7fi
    @VasavaSudha-zo7fi 27 днів тому +1

    Khub sars Devanshiben

  • @mitagohil3261
    @mitagohil3261 21 день тому

    દેવાંશી બેન આભાર .સરસ વિડીયો બનાવ્યો છે.

  • @haribhaibharvad630
    @haribhaibharvad630 22 дні тому

    બહેન તમને ખુબજ અભિનદન સારું કાર્ય કરવા બદલ

  • @rajeshdamor9762
    @rajeshdamor9762 27 днів тому +1

    જય આદિવાસી

  • @viratvasava1687
    @viratvasava1687 27 днів тому +2

    સરસ બેન

  • @user-df1if4ks2z
    @user-df1if4ks2z 27 днів тому +3

    Amara Area na Loko khub bhola chhe, Ochhu bhanela pan samju vadahare chhe, ben.! Badhane Maan- sanman Aape chhe.! Emni jaruryaat maryadit chhe, je chhe, enathi santust chhe.! Majuri Karine jivta Loko pan Tamne kyare bhukhya-tarsya na Java de.! Emnathi Bantu to karshe j, nishwarthpane.!

  • @user-co9dm9jy1x
    @user-co9dm9jy1x 27 днів тому +1

    Thanks to you show me real people of narmada my district

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 27 днів тому +1

    vaaah🤗🤗🤗🤗

  • @user-co9dm9jy1x
    @user-co9dm9jy1x 27 днів тому +3

    Thanks medam come to my district narmada

  • @user-gs6bm3dh6m
    @user-gs6bm3dh6m 27 днів тому +1

    Good job

  • @navaneetvasava-gu8lx
    @navaneetvasava-gu8lx 27 днів тому +1

    Good

  • @pravinpatel6778
    @pravinpatel6778 27 днів тому +1

    Good 👍

  • @DineshVasava-or5bd
    @DineshVasava-or5bd 27 днів тому +1

    Very nice sister

  • @dineshpatel84
    @dineshpatel84 27 днів тому +2

    एक दिकरी नां स्वपनां खुब उंचा होय छे
    परन्तु ए स्वपनां साकार थशेज एनी खबर एने नथी होती,

  • @psrathod7398
    @psrathod7398 23 дні тому

    Savage mind. Jivan ni Khote mahenat.

  • @patelmanish6492
    @patelmanish6492 27 днів тому +1

    Ben sachi hakikat batavava badal Aabhar🙏

  • @user-pr2rr4mw5e
    @user-pr2rr4mw5e 24 дні тому

    Good ...

  • @hasmukhdesai5031
    @hasmukhdesai5031 18 днів тому

    દેવાંશી બેન સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસીઓની સ્ટોરી કરવા જેવી છે શ્રાવણ મહિનામાં એક મહિનો બિલીપત્ર વીણવા જાય અને આખા વર્ષના રોટલા એમાંથી નીકળે છતાં પણ બિલીપત્ર વીણવા વાળા ન કમાય એનાથી ચાર-પાંચ ગણા વેપારી કમાય પૈસાવાળા ની એક મહિનાની પૂજા ગરીબોના એક વર્ષના રોટલા

  • @vishnubhaipatel9665
    @vishnubhaipatel9665 22 дні тому

    ખૂબ ખૂબ સરસ

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 28 днів тому +1

    Most ❤

  • @NarsinhbhaiVankar
    @NarsinhbhaiVankar 11 днів тому

    સરસ દેવાંશી😢.. બેબાક પત્રકાર છો.

  • @kevalsuthar8405
    @kevalsuthar8405 24 дні тому

    बेस्ट न्यूज़ रिपोर्टर

  • @MinubhaiBhil
    @MinubhaiBhil 27 днів тому +1

    Dhanyavad ben gaamda ni mulakat leva badal

  • @kishorausura1341
    @kishorausura1341 28 днів тому +1

    Wha

  • @ajayprajapati2526
    @ajayprajapati2526 27 днів тому +1

    Politicians ne aava loko ne help karvi joie

  • @aadivasistargj3473
    @aadivasistargj3473 28 днів тому +1

    Most

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 22 дні тому +1

    કોમેન્ટ માં સલાહ ચુસન આપશો

  • @valvidinesh9770
    @valvidinesh9770 27 днів тому +1

    Khub saras ben......amara kukarmunda taluka ni visit kro koi divs....tya na loko nu jivan bhi botavo

  • @jagdishkapadia4722
    @jagdishkapadia4722 27 днів тому +1

    SARAS DEVNGIBEN

  • @rony00785
    @rony00785 25 днів тому

    Most powerful vegetable on earth🔥🔥🔥🔥🔥🔥

  • @makavananarsih4182
    @makavananarsih4182 27 днів тому +1

    કતોળા કહેવાય

  • @Jagdishrathva_222
    @Jagdishrathva_222 27 днів тому +1

    ❤❤❤❤

  • @dolatbhaidamor4232
    @dolatbhaidamor4232 24 дні тому

    Very good medum Abinandan

  • @Joliya_Dharamshi1
    @Joliya_Dharamshi1 28 днів тому +5

    કંટોલા ✓
    Edit : બાર ગાવે બોલી બદલાય
    અમારા સૌરાષ્ટ્ર ના ગોહીલવાડ માં આને કંટોલા કેહે છે.

    • @veerc2295
      @veerc2295 27 днів тому +2

      @Joliya_Dharamshi1 :અમે કંકોડા કહીએ છીએ

    • @Motivationandmystory
      @Motivationandmystory 27 днів тому

      યસ કંટોલા જ રેડી છે કારણ કે ઉપર કાંટા દેખાય એટલે કંટોલા કહેવાય કંકોડા નો કોઈ અર્થ નથી

    • @damorprakash9694
      @damorprakash9694 26 днів тому +3

      કંકોડા 👈👌

    • @veerc2295
      @veerc2295 26 днів тому +2

      @@Joliya_Dharamshi1 ✅✅ બાર ગાવે બોલી બદલાય

  • @-abhishekkumar2309
    @-abhishekkumar2309 16 днів тому

    કંટોલા, કાટીના 😊 આદિવાસી લાઈક

  • @user-fb5qe1td5f
    @user-fb5qe1td5f 28 днів тому +1

    Good night

  • @mohangamit9232
    @mohangamit9232 28 днів тому +2

    Taim pas kare se jamavat.

  • @i.kjoshi4203
    @i.kjoshi4203 5 днів тому

    બહેન અમે ગામડા માં રહીએ છીએ પણ લોકો યે ખેતરે જવા ના નેલિયા રસ્તા એટલા દબાયા છે પગદંડી પણ ચાલવા નથી દેતા એક એક ઇંચ માટે લોકો ઝગડા કરે છે એટલો જાતિવાદ મોટી જાતિ ના લોકો નાની જાતિ નું શોષણ કરે છે ગામડા ની જીંદગી ખતરનાક છે લોકો ને કોઈ કે કે તમે દૂધ માં પેસાબ કરશો તો ફેટ વધારે આવશે તો લોકો દૂધ માં પેસાબ પણ કરી દે છે આતો એક દાખલો છે લોકો રૂપિયા માટે બધું કરે છે બીજો ભલે મારે ગામડા પેહલા જેવા રહ્યા નથી જૂના લોકો ખૂબ સારા હતા હાલ તો ગામડા નું ભગવાન ભલું કરે,,,

  • @Bhursingbhai-fn3of
    @Bhursingbhai-fn3of 27 днів тому +2

    દેવાંસીબેન તમરે બાધા કંકોડા ખરીડી લેવા જોઈ😅

  • @indirapatel3492
    @indirapatel3492 22 дні тому

    ખરેખર બેન તમે નાના માણસો ને જાગ્રુત કરી રહ્યા છો

  • @sunilvasava1367
    @sunilvasava1367 27 днів тому +2

    કંકોડા ના કહેવાય આને કંટોલા કહેવાય બેન.

  • @mitalchaudhari4281
    @mitalchaudhari4281 28 днів тому +1

    Abhar madan aduvasi na najik jay ne dhyan apo chhe

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 28 днів тому +1

    Great work 😊😊😊

  • @arpitmacwan9959
    @arpitmacwan9959 19 днів тому

    તમે ખૂબ સારા સ્વભાવ ના છો

  • @vasavachhotubhai2123
    @vasavachhotubhai2123 13 днів тому

    Amara. Bharuch ma pan kantola kaheche darbar

  • @ShivCaterers
    @ShivCaterers 27 днів тому +1

    કંટોલા બોલો કંકોલા નય

  • @pintutaral3788
    @pintutaral3788 16 днів тому +1

    Ben amaare aravalli Naa pachaat gaamdao ma to aavo

  • @muljigohel6601
    @muljigohel6601 27 днів тому +1

    E to badhu thik pan tame kankoda Lidia k nahi

  • @Spoot.123
    @Spoot.123 17 днів тому

    Kon kon narmada the joiy chie

  • @pintubhabhor53
    @pintubhabhor53 23 дні тому

    Devansi ben hu college no student chu mare tamari jode vat karvi che contect number Aapo ne please ??

  • @Tipsforhealtht4h
    @Tipsforhealtht4h 24 дні тому

    બેન આવા જ વિડિયો બનાવો ગામડા ના લોકો જોડે

  • @lawrencechristianchristian7658
    @lawrencechristianchristian7658 25 днів тому

    Nokri apavo, badako school hase, nai to kankoda ni jem Des bi vechase

  • @rony00785
    @rony00785 25 днів тому

    Pa6al dadi ne jovo sacho prem kone k y..... Dada ne keva lakdi thi dori ne lai jaay..... City ma crodo rs ni milkat vala na ghar ma bhi avo prem na hy.... Khali vaat nathi....

  • @NagajanaKindarkhediya
    @NagajanaKindarkhediya 24 дні тому

    મને તમારો નબર આપો

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 22 дні тому +1

    જય સીયારામ બોલો 🎉🎉🎉🎉
    અનુભવ હોય તો ૧-૨-૩-૪-પ-૬ આ છ ભાગ વિડીયા નિહાળશો ખાસ તો બિહાર નાં વાલ્મિકી નગર માં મોરારિબાપુ ની રામકથા દરમિયાન (વાવાઝોડા થી કથા મંડપ માં ચમત્કાર થયો આ વિડીયો સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ પર જોશો બધાને શેર કરશો જરૂર

  • @massmass4912
    @massmass4912 27 днів тому +1

    Diva tale andharu che....78 varash ....

  • @user-rc8jy1jo7z
    @user-rc8jy1jo7z 25 днів тому

    ખૂબ સરસ

  • @user-xq3mn5op9g
    @user-xq3mn5op9g 27 днів тому +1

    Khub saras

  • @vedantpatel8484
    @vedantpatel8484 23 дні тому

    Good job

  • @hamidmansuri7312
    @hamidmansuri7312 28 днів тому +1

    Good