સ્પીચ અને જવાબ ખરેખર જોરદાર આપે છે ચૈતર ભાઈ ચૈતર ભાઈ જેવા માણસો ની આદિવાસી ઓ ને જરૂર છે ચૈતર વસાવા એ ખુબ સારા નેતા છે મનસુખ ભાઈ આ ભાઈ પાસે થી બોલવાનું કંઈક શીખો 🙏🙏🙏
Or bhi Bat kuchh or he. Aap jo sikhe/ samje, Usse ek kadam Aage he, Jo, sach kadva he lekin sach he, Jo Aap nahi jante he,👏 Agar Janna chahte ho to Mobail ke jariye saath do,
નમસ્કાર આવા મર્દ વ્યક્તિત્વ ધરાવતા અમારા આદિવાસી નેતા j જેના બેબાક સવાલો સરકાર ને કરે છે અમારી નસીબ છે કે આવા નેતા મળ્યા છે આવનાર દિવસો માં એમના માટે તમામ દરવાજા ખુલી જશે એવી અમે હિંમત રાખી ને પ્રથાના કરી છે e saachi ઠરશે
એકજ ચાલે ચૈતરભાઈ ચાલે❤ આવા આપણાં સમાજ ના નેતા હોય તો આપણો સમાજ ક્યાં જઈને ઊભો રહે, એનો વિકાસ કંઇક અલગ જ હોય 🎉માટે ચૈતરભાઇ જેવા લોક નેતા ની જરૂર છે. જય જોહાર ❤
પહેલીવાર ગુજરાત માં ચૈતર ભાઈ વસાવા 👍👌🏹🏹 જેવા નેતા જોયા છે અમને ગૌરવ છે તમારી જેવા નેતા સમાજ સાથે છે, જય આદિવાસી જય જોહાર 🏹🏹 સમજાય એને વંદન ના સમજાય એને દિલ સે અભિનંદન
સ્પીચ અને જવાબ ખરેખર જોરદાર આપે છે ચૈતર ભાઈ
ચૈતર ભાઈ જેવા માણસો ની આદિવાસી ઓ ને જરૂર છે
ચૈતર વસાવા એ ખુબ સારા નેતા છે
મનસુખ ભાઈ આ ભાઈ પાસે થી બોલવાનું કંઈક શીખો 🙏🙏🙏
Charrajyana,agevanosathejalibheghathaiagalvathojaiadivadi
Chetarbhaijinginathiharigayajaiadivasi
ચૈતર ભાઈ વસાવા ગુજરાત ના CM હોવા જોઈએ
ખુબ સરસ સમજાવ્યું ચૈતરભાઈ.... બાકી કાળીયા ને તો બોલવા નું ભાન નથી, we Want Mansukh Interview
ચૈતરભાઈ આદિવાસી નીડર નેતા છે.જય આદિવાસી
વાહ વાહ ચૈતરભાઈ તમારા જેવા નેતાની જરુર છે...એક એક વાત તમારી મુદૃાની છે.ખરેખર તમે સંસદ બન્યા હોત તો આજે કય અલગ જ હોત...સાહેબ.
ચૈતર વસાવા ના વિડીઓ જોઈને ને ઘણું બધું શીખવા મલિયું છે હક અધિકાર ભીલ પ્રદેશ ની વાતો
Good ચૈતર વસાવા 🙏
🙏
Or bhi Bat kuchh or he.
Aap jo sikhe/ samje,
Usse ek kadam Aage he,
Jo, sach kadva he lekin sach he,
Jo Aap nahi jante he,👏
Agar Janna chahte ho to
Mobail ke jariye saath do,
ચૈતર ભાઇ તમે આદીવાસી ઓને સારા અધિકારી ડોકટર બને તેવા પપ્રયાસોને અમારુ સમર્થ છે તમે આગળ વધો
નમસ્કાર
આવા મર્દ વ્યક્તિત્વ ધરાવતા અમારા આદિવાસી નેતા j જેના બેબાક સવાલો સરકાર ને કરે છે અમારી નસીબ છે કે આવા નેતા મળ્યા છે આવનાર દિવસો માં એમના માટે તમામ દરવાજા ખુલી જશે
એવી અમે હિંમત રાખી ને પ્રથાના કરી છે
e saachi ઠરશે
મારા પ્રિય સાહેબ શ્રી ચૈતર ભાઈ વસાવા
તમે અમારા આજ સમય ના આદિવાસી બિરસા થઈ ને અમને મળ્યા છો એજ અમારું ભાગ્ય છે
જય જોહાર ❤
આદિવાસી હમારો ધર્મ છે પ્રકૃતિ હમારી પૂજા છે જોહાર હમારો સ્વભિમાન છે ભીલ પ્રદેશ હમારો અધિકાર છે અને અધિકાર અમે લઈને રહીશું જય જોહાર જય આદિવાસી
चैतर भाई तो रियल हीरो छे गोपी बेन जय निर्भय न्यूज
જોહાર
અમે ચૈતર વસાવા સાહેબ જોડે છે અને અમે એમની સાથે રહે સુ ને સપોર્ટ કરી સુ
ખુબ ખુબ અભિનંદન ચૈતર વસાવા સાહેબ ને 🎉🎉
બેન આવું ઈન્ટરવ્યુ મનસુખ વસાવા પાસે થી પણ લો અથવા બંને ને સાથે રાખી એક ઈન્ટરવ્યુ લો તો તમને બધા સવાલો નો જવાબ મળી જશે
ભીલ પ્રદેશ તો બનાવિને જ રહીશું જય આદિવાસી જય ભીલ પ્રદેશ જય સંવિધાન 🙏🏹🏹🏹
વાહ ચૌતરભાઈ જયહો જયભવાની
ચૈતર વસાવા એકદમ સ્પષ્ટ અને સાચા છે.આવનાર સમય ચૈતર વસાવાનો છે.
બેન મનસુખ દાદા ને એક દિવસ પુછો તો ખરા
મનસુખ કાલીયાને કઇ બોલતા આવડતું.
Sachi vat mamsuk ne bolavo😂
Agala CM Chetarbhai 🎉🎉
ચૈતરભાઈ બવ સારા વ્યક્તિ છે ઈમાનદારી એમના લોહીમાં છે હુતો ચૈતરભાઈ ની સાથે જ છું. જય ભીલ પ્રદેશ દરેક આદિવાસી નું સપનું❤
એક એક શબ્દ અને વિરોમા અમે અમુર્ત માનિએ છે જય આદિવાસિ
જય. આ દિ વા સી. એમ. એલ. એ. ચૈ ત ર.❤ આ દિવા સી નેતા શેર સેર❤🎉🎉🎉 જિ દા બા દ્. ગા મ. ક્ રે તા.❤ કડાણા
ચૈતર વસાવા એ ખૂબ જ અઘરા સવાલો ના સચોટ અને પારદર્શક જવાબ આપ્યા. કૂદરત ના આશીર્વાદ છે. આપ ખૂબ આઞળ વધૉ. 😢જય જહાર
નિરભયા ટીમ ને અભિનંદન. ખૂબ સારી ચચાૅ થઈ.
ईवीएम हटाओ गुजरात से बीजेपी भगाओ
🙏🏻🙏🏻ચૈતર ભાઇ તો અમારા આદિવાસી વિસ્તાર ના કિન્ગ છે 👍🏻🙏🏻🙏🏻
જોરદાર કામગીરી કરી રહ્યા છો એવા આદિવાસી નેતા જોઈએ જય જોહાર
આ શિક્ષિત નેતા છે આ ખૂબ આગળ જશે❤
Manshuk ભાઈ ને પણ સ્ટુડિયો માં બોલાવો ને બાધા brstachaer ની છું તપાસ થાય એના પર સવાલ પૂછો બેન
Jay Johar Jay Adivasi🏹🏹🏹
I Support MLA Shri Chiterbhai Vsawa🏹🏹🏹
જ્યાં સુધી ભીલ પરદેશ નહીં બને ત્યાં સુધી આદિવાસી સમાજનો વિકાસ નહીં થવાનો, ભીલ પરદેશ અલગ બને તો જ આદિવાસી સમાજનો વિકાસ થશે.
ચૈતર ભાઈ તમારી સાતે સે જય. આદિવાસી
આદિવાસી નો ગર્વ છે ❤❤
ભીલ પ્રદેશ દરેક આદિવાસી નું સપનું
@@jigardhodiya3986 ha
ચૈતર ભાઈ વસાવા આદિવાસી ઓ ના હીરો નેતા છે. ❤
ચૈત્ર ભાઈબધાથી અલગ છે. એમ ની સાથે છે જય આદિવાસી
Chetar... King 👑👑👑
ચૈતર ભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છે
ખુબ ખુબ આભાર ચતૈર ભાઈ સાહેબ તેમની વિચાર ધારા ને સત્ય મેવ જયંતે સત્ય એ સત્ય સત્ય છે સત્ય હેરાન થશે મણ હારે નહિ સાહેબ
ચૈતર વસાવા આગળ વધો ..
Super saheb ❤❤❤❤❤
ચૈતર ભાઇ તમારી સાથે છે અમે-જોહાર
ચૈતરભાઈ બવ સારા વ્યક્તિ છે ઈમાનદારી એમના લોહીમાં છે હતો ચૈતરભાઈની સાથે જ છું.
ચૈતર વસાવા સાહેબ ની વિચારધારા સાથે છું
ચૈતરભાઈ આગળ વધો અમે તમારા સાથે જ છે અને સાથે જ રહીશું જય આદીવાસી
ચૈયતરવશાવાશાવજચે🎉🎉🎉🎉
એકજ ચાલે ચૈતરભાઈ ચાલે❤ આવા આપણાં સમાજ ના નેતા હોય તો આપણો સમાજ ક્યાં જઈને ઊભો રહે, એનો વિકાસ કંઇક અલગ જ હોય 🎉માટે ચૈતરભાઇ જેવા લોક નેતા ની જરૂર છે. જય જોહાર ❤
हम तुम्हारे साथ है आगे बडो लडेगे और जीतेगा ।❤❤❤❤❤ .........
चेतर वसावा गुजरात के सीएम होना चाहिये
Chaetarbhai good work
ચૈતર વસાવા💪 જય ભીલપ્રદેશ🏹🌾
Chaitarbhai & Anantbhai king Of Adivasi
जोहार जय आदिवासी
Jay Johar jay adivasi ❤
આદિવાસી ઓ સાથે આટલો બધો અન્યાય. શા માટે ? સંવિધાનીક અધિકાર હોવા છતા અમલીકરણ થતું નથી
એક વાર તને મનસુખ વસાવા ને પણ ચર્ચા કરવા માટે બોલાવો તો ખબર પડે ને કે કોણ સાચું છે તે અમારા માટે તો ચૈતર વસાવા હીરો છે.....❤
ભાઈ પોતાના જ સમાજના લોકો આપણા પગ કાપી સે એટલે બેવું દુઃખ થાય છે 😢😢😢😢😢
જય ભીલ પ્રદેશ 💯🏹 ચૈતર વસાવા 🏹
Very good વિચાર છે એમનાં અને કાર્યો પણ સારા છે વ્યક્તિ ખરેખર સાચો છે એટલે જ આટલું બોલી શકે છે
Jay Johar Jay adivasi 🏹
Ek dam sacha che chaitar bhai❤
ચૈયતરભાઈ વસાવા એ ખૂબ સારી વાત કરી છે અને બિલકુલ સાચી વાત કરી છે અને ચૈયતરભાઈ ની માગણી બરાબર છે કે અલગ ભીલ પદેશ હોવો જોઈએ તોજ આદિવાસી નો વિકાસ થશે. 💯✊
પહેલીવાર ગુજરાત માં ચૈતર ભાઈ વસાવા 👍👌🏹🏹 જેવા નેતા જોયા છે અમને ગૌરવ છે તમારી જેવા નેતા સમાજ સાથે છે, જય આદિવાસી જય જોહાર 🏹🏹 સમજાય એને વંદન ના સમજાય એને દિલ સે અભિનંદન
Very good sir ji 💐
Good work sister and chaitarbhai vasava sir
Chaitar Vasava.. MLA.. King..
જય જોહાર જય આદિવાસી
હા ભીલpradesh બનવો જ જોઈએ જય જૌહર જય આદિવાસી👏👏
Very good chitarbhai
Chaiter bhai tu aage bhado ham tumhare sath he 🎉🎉🎉🎉🎉🎉
ચૈતર વસાવા સારા વ્યક્તિ છે તમે કોમેટ બધી જોજો ❤❤❤🎉🎉
ચૈતરભાઈ વસાવા સર એ ખૂબ સારા અને આદિવાસીઓ ના આશ્રય દાતા રૂપ છે .આવા નેતા ને હંમેશા સાથ અને સહકાર આપવા આપણે બધા એ તત્પર રેહવું જોઈએ,
❤CD_VASAVA bolti public fire 🔥🔥🦾🦾🥳🥳
Chaitar Vasava MLA King..💪💪जय आदिवासी जय जोहार जय भील प्रदेश
REAL HERO 😺😺😺😺😺😺😺😺😺😺😺😺😺😺😺😺😺well EDUCATED🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤🇮🇳❤
Khub saras vat Kari ✅
ઓનર ઓફ ઇન્ડિયા ❤🏹💯
ચૈતરભાઈ સારુ કામ કરો છો. આગળ વધો...
જય જોહાર ભાઈ
આદિવાસી સમાજ ને ગર્વ છે તમારા પર.
Best speech spiking chaitar
जय जोहार 🏹
मीडिया वाले बहन को केहना चाहता हूं कि विश्व आदिवासी दिवस पर आप कहा गए थे कुछ भी नहीं दिखाई दीया
Jyare koy Mandir nu udghatan thay tyare batave apno divas etle ni batave
મ ન સુ ક.❤ દા દા ❤ આ દિ વા સી ના વિ રો દિ ગુ જ રાત. ના આ જુ બા જુ નામાહો લ બ ગડી યોં ગું ડારાજ.❤ ચ લા વે❤❤❤
Good sir
Chetarbhai jindhabhad
Good
ગુજરાત મા માત્ર એકજ ધારાસભ્ય આટલુ સરસ વક્તવ્ય આપે છે
Agala Cm Cheitar Bhai Jay johar Jay adivasi
Chaiter vasava aadivasi King 👑
Good speech chaitarBhai❤
Salute
આદિવાસી સમાજ પ્રગતિ કરે એમાં ગુજરાત ના તમામ સમાજ તમને 100ટકા સમર્થન કરેછે.
Chitar bhai tum aage bado
👍👍👍
એમની વિચારધારા ની લડત ને આમારો ટેકો જાહેર છે...
Jay Hindu Bheel 🌿🌿🌿🌿🌿🌍🏹🏹🏹🏹🏹
Jay aadivasi
જોરદાર સ્પીચ સાહેબ.....
Saitarbhai jindabad 100/100 topo ne. Salam
ચૈતરભાઈ ચાલે