He Odhaji | હે ઓધાજી મારા વ્હાલાને | Singer: Aishwarya Majmudar | Music: Gaurang Vyas

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Full Track Available For Download From i-Tunes or Buy CD From
    www.indiabazaar...
    Language: Gujarati
    Music: Gaurang Vyas
    Singer: Aishwarya Majmudar
    Executive Producer: Alpesh Patel
    Digitally Mastered by: Derek Roberts of Dr Creative Productions | www.drcreativeproductions.co.uk
    Recordist: Krishna Sirgaonkar
    Recorded at: Virtual Studios, Sanjaya, India.
    Copyrights and Publishing: Sur Sagar
    VFX by: Vijay Dave | Varun Creations
    For more Devotional Songs, Bhajans, Garba, Aarti, Classical Music
    Visit us at: www.indiabazaar.co.uk | E-mail: info@senseworldmusic.com
    #gujaratisong #garba2018 #aishwaryamajmudar

КОМЕНТАРІ • 1,2 тис.

  • @kishorpatel5660
    @kishorpatel5660 5 років тому +36

    ગુજરાતી લોકસંગીતના અદભુત ખજાનામાંથી વિણેલું એક સુંદર મોતી...
    માં સરસ્વતીની કૃપા સદાય તમારા પર વરસતી રહે...ઐશ્વર્યા મજમુદાર...
    # સ્વર કિન્નરી...

  • @saiilesh1767
    @saiilesh1767 3 роки тому +41

    આવા સોંગ સાંભળવાથી મનને એકદમ શાંતિ મળી જાય છે અને પ્રભુ આપણી પાસે જ હોય એવો એહસાસ થાય છે !!!,👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍

  • @janakjoshi6417
    @janakjoshi6417 5 років тому +61

    અદ્ભૂત રચના..
    હૃદયસ્પર્શી સ્વર અને સુર..
    આ વિનંતિ જરૂર "પરમાત્મા શ્રીકૃષ્ણ" સુધી પહોંચી જ હશે..

    • @jitugadhvi9262
      @jitugadhvi9262 3 роки тому +1

      ભગા ભા ચારણ ની રચના છે ભાઇ

  • @programofficericdskutchh9014
    @programofficericdskutchh9014 2 роки тому +9

    ખરેખર અદ્ભુત એશ્વર્યા જી આપનો સુર પરમાત્મા સાથેની અનુભૂતિ કરાવે છે

  • @pinkpoetry4800
    @pinkpoetry4800 Рік тому +10

    I'm not Gujarati but since I'm a Shri Krishna devotee, someone forwarded me this Bhajan and I'm as usual in tears🙏🏻
    My Love for Kanha ji is just increasing day by day with all his Grace and language has not been a barrier anymore. Any language bhajan of my Kanha draws me closer to him and I only ask shelter at his lotus Feet🙏🏻🙌🏻❤😘⚘🌷💐
    Dear Aishwarya! Your voice is Divine and very much calming for a disturbed mind.
    May Shri Krishna bless you abundantly 🙌🏻🙏🏻 Jai Jai Shree Radhe Radhe Shyam Shyam🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻

  • @anandsolanki5641
    @anandsolanki5641 5 років тому +275

    હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
    હે મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી
    મથુરા ના રાજા થયા છો
    ગોવાળો ને ભૂલી ગયા છો
    માનીતી ને મોલે ગયા છો રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    એક વાર ગોકુળ આવો
    માતાજી ને મોઢે થાવો
    ગાયો ને હમ્ભાડી જાઓ રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    વ્હાલાની મરજીમાં રહેશું
    જે કહેશે તે લાવી દેશું
    કુબજા ને પટરાણી કેશું રે
    એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
    તમે છો ભક્તો ના તારણ
    એવી અમને હૈય્યા ધારણ
    એ ગુણો ગાય ભગોચારણ રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    મારા વ્હાલાને વઢીને કેજો જી
    Amazing

  • @B_vala8252
    @B_vala8252 4 роки тому +49

    આ ભજન હું દિવસ માં એક વખત અવશ્ય સાંભળું છું. બહુ જ સરસ. ઐશ્વર્યા જી નો અવાજ .. ગ્રેટ ગ્રેટ ગ્રેટ... આવા અવાજ માં આ ગીત કોઈ ગાઈ શકે નહીં. ખૂબ સરસ

  • @pdparmar
    @pdparmar 5 років тому +30

    I literally had tears in my eyes! Very smooth and heart touching voice!!!
    Aishwarya, you did full justice to the soul and spirit of the song! 👍👍

    • @bharat-tf7uh
      @bharat-tf7uh 9 місяців тому +1

      She is Gujarati Lata Mangeshkar!!

  • @user-fu3wj5lv8h
    @user-fu3wj5lv8h Рік тому +5

    આ ગીતના ઘણા વર્ઝન ઘણા ગાયકોના કંઠે સાંભળ્યા. પણ ઐશ્વર્યા ના મધુર કંઠ માં સાંભળી મન ને શાંતિ મળે છે... અત્યંત હ્રદય સ્પર્શી રીતે ગાયું છે.... વારંવાર સાંભળવું ગમે છે

  • @rafique.ajmeri
    @rafique.ajmeri 5 років тому +36

    Wow...pure soul...I am muslim but listened this again and again...superb vocal and justified excellently...

  • @jayeshchheda7104
    @jayeshchheda7104 3 роки тому +11

    વારંવાર સાંભળવું ગમે એવા મધુર સ્વરે ગવાયેલ ખુબજ સુંદર ગીત.

  • @shaileshpandya1389
    @shaileshpandya1389 3 роки тому +6

    વાહ.. વાહ.. સુપર્બ...જેટલું મીઠું ગીત એટલી જ સ્વરમાં મિઠાશ... અદ્ભુત.. અદ્ભુત

  • @harshadshah1125
    @harshadshah1125 6 років тому +38

    Everybody loves this bhajan and gives credit to G. Vyas and A. Mujmudar but we are thankful to Charan Bhagat who wrote this song.

    • @anandshah3581
      @anandshah3581 6 років тому +1

      Harshad Shah jay shree krishna

    • @koynad7599
      @koynad7599 6 років тому

      Voice of Charan Bhagat is Aishwarya Majmudar so due credits automatically go to her.

    • @sampatronak91
      @sampatronak91 3 роки тому +1

      barabar bhai ... aa peli vaar khabar padi ... charan bhagat ji ne SHAT SHAT NAMAN

  • @amarmeta1
    @amarmeta1 6 років тому +75

    એક ગુજરાતી માટે તો આવા ગીતો ખુબજ ગમે.
    તમારો સ્વર પણ એટલો જ સરસ છે.

    • @thakornimoj2491
      @thakornimoj2491 4 роки тому +3

      ખુબ સરસ છે. પ્રભાવિત થઈ ગયો. રાધે રાધે.

  • @girdhargirdhar4615
    @girdhargirdhar4615 6 років тому +75

    મારી જીંદગી નુ આ યાદગાર ગીત છે. બહુ સરસ. જય શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો મારા વાલા.

  • @jagdishrupabhinda3888
    @jagdishrupabhinda3888 3 роки тому +28

    My Father's fav krishna bhajan .. he always listen this at night ....miss u papa 🥺🙏🏼😘.. lov u my true FRIEND my PAPA💐

    • @NCZ_ED
      @NCZ_ED Рік тому +1

      Rip om shanti

  • @kshamaphonephone608
    @kshamaphonephone608 3 роки тому +34

    ભજન સાંભળતા જ અશ્રુ સાથે સમાધિ લાગી જાય..સૂરીલો મીઠો અવાજ વારંવાર સાંભળવા નું મન થાય

    • @ethandax8900
      @ethandax8900 3 роки тому

      I know Im asking the wrong place but does anybody know of a trick to log back into an instagram account..?
      I was stupid lost my login password. I appreciate any tips you can offer me!

    • @xzavierbridger7693
      @xzavierbridger7693 3 роки тому

      @Ethan Dax instablaster =)

    • @SANKHLAMUSIC-S
      @SANKHLAMUSIC-S 3 роки тому +1

      sachi vaat chhe, best Bhajan ever..🙏

    • @payalshah6758
      @payalshah6758 5 місяців тому

      Bro this is

    • @payalshah6758
      @payalshah6758 5 місяців тому

      not appropriate to put it in UA-cam comments and I don’t know how to do it

  • @littletune7881
    @littletune7881 2 роки тому +2

    હે ઓધાજી મારા રે... જી રે...
    મારા વ્હાલાને વઢીને કેજો જી
    મને તો મનાવી લેજો રે
    હે ઓધજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    મથુરા ના રાજા થયા છો , ગોવાળો ને ભુલી ગયા છો (2)
    માનીતી ને ભુલી ગયા છો રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી
    એક વાર ગોકુળ આવો
    માતાજી ને મોઢે થાવો
    ગાયો ને હમ્ભાળી જાઓ રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી
    વ્હાલાની મરજીમાં રહેશું
    જે કહેશે તે લાવી દેશું
    કુબજાને પટરાણી કેશું રે
    એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી
    તમે છો ભક્તોના તારણ
    એવી અમને હૈય્યા ધારણ
    એ ગુણ ગાય ભગોચારણ રે
    હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે
    હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી
    માને તો મનાવી લેજો રે

  • @pareshpatel6365
    @pareshpatel6365 4 дні тому

    આ યુગ કેટલો સુંદર હશે આંખો ભીની થાય જેટલી વાર સાંભળીયે એટલી વાર 🙏🙏🙏♥️♥️♥️

  • @artisane2546
    @artisane2546 7 років тому +19

    Jai shree krishna
    Khubj karn priya..

  • @MAHADEV_BHAKT_7016
    @MAHADEV_BHAKT_7016 3 роки тому +9

    So melody's song sing by my all time favorite singer this so is like a magical when I listen alone my all sadness is gone it make me happy happy from every situation
    This song is feelings with love

  • @rahiraj2004
    @rahiraj2004 4 роки тому +4

    Superb. Salute to Aishwaryaji and Gaurangbhai . My eyes full of tears and heart full of emotion. just like Lataji "Lagja Gale" i will never forget it. Once again my salute to both of you from bottom of my heart.

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 4 роки тому +3

    प्रेम भक्ति की पराकाष्ठा , ऐश्वर्या मजमुदार की कर्णप्रिय आवाज़ । अदभुत ।

  • @sachinpanchal9919
    @sachinpanchal9919 5 років тому +50

    પુત્ર વિયોગ માં થી વધારે કોણ સારી રીતે સમજી શકે !!!!! ... ભગત ચારણે યશોદા માતાની વેદનાને ખુબ જ સરસ રીતે શબ્દોમા કંડારી છે...

    • @pravinmakwana8367
      @pravinmakwana8367 4 роки тому +5

      માનેતી ને મોલે ગયા છો રે .
      આ મનોવ્યથા ગોપીઓની છે .

    • @jankibarotpalanpura2485
      @jankibarotpalanpura2485 4 роки тому +1

      wahhhh

    • @dhavalakbari9917
      @dhavalakbari9917 4 роки тому +2

      Das mitha nu bhajan che

    • @hiteshgohil6824
      @hiteshgohil6824 Рік тому +1

      બીજા લતા મંગેશકર વાહ

    • @shirishsagathia7420
      @shirishsagathia7420 11 місяців тому

      આ વ્રજગોપીઓ નો ભાવ છે એમની મનોવેદના છે, યશોદા માતા ની નહિ.

  • @birjudesigner
    @birjudesigner 6 років тому +53

    ખૂબ સરસ અવાજ છે . ભગવાન શિવ તમને લાંબી ઉંમર અને સદા સુખી રાખે આવે અરજ છે

  • @rameshbhaipatel5052
    @rameshbhaipatel5052 5 років тому +72

    મારા 57 વર્ષ ના સાભળેલા તમામ ભજનો માં સૌથી શ્રેષ્ઠ.

  • @rajnikotecha8879
    @rajnikotecha8879 6 років тому +27

    Thanks Sur Sagar.. for giving us this most excellent bhajan by Ashvariya. My most favourite bhajan sung so beautifully by this very talented artist in a very clear voice. My utmost thanks for bringing it to us for our enjoyment.

  • @ashokraithatha5831
    @ashokraithatha5831 3 роки тому +4

    A Wahhh ben Shu Vat Gopijano No AntahPokar Sur Tal Shath KranPiy Mitho Avaj Have To Walo Manij Jay Manvuj Pade....radhe.....

  • @manishjani7543
    @manishjani7543 3 роки тому +5

    So Amazing voice Ashwariya Majumdar. Fantastic singing.

  • @jagrutipatel1008
    @jagrutipatel1008 2 роки тому +2

    I always listen in the morning and night time my eyes are full with tears and fill like near kanhaji. .. couldn't stop crying and ohhhhh.lots of great fillings...
    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare.

  • @vibhabharvad3397
    @vibhabharvad3397 2 роки тому +6

    આ ભજન મારુ ફેવરેટ છે આને સાંભળવાથી મનને શાંતિ મળે છે

  • @rathod12
    @rathod12 6 років тому +15

    Simply beautiful....so calm and peaceful

  • @kaushiknandwana
    @kaushiknandwana 7 років тому +22

    Beautifully sung. Love the clarity of the voice and the music.

  • @mineshpatel7557
    @mineshpatel7557 2 роки тому +1

    Sacchu kahu to aa bhajan sambaru 6u tyare aevo.anubhav thay 6e ke bhagvan pase j 6e , , life Na tansan dukha bhuli javay 6e , great voice aisawariya majmundar , and great bhajan , Jay shree Krishna 🙏

  • @ritaculley7473
    @ritaculley7473 5 років тому +11

    What a beautiful song to wake up to before my prayers thank you for spreading the love of God

  • @ashkashah4468
    @ashkashah4468 Рік тому +4

    Jay shree radhe krishna

  • @namratasonagara249
    @namratasonagara249 5 років тому

    My 5 month baby boy... Everyday listen this song....He stop crying and sleep very well....Anytime..He wake up...With sing song...Aaaa.aaaa😃 ur voice such a magic touch by God...

  • @alpadedhia3117
    @alpadedhia3117 3 роки тому

    I love ur voice since....SA RE GA MA.....and dis song is sooooo devine......n dat tooo in ur voice.....which enhance it to the nxt level...love u....GOD BLESS YOU....

  • @mhistory9526
    @mhistory9526 3 роки тому +6

    OMG:-D
    It's like sweetly, melodious tune...and really touched my heart ❤️ beautiful song😊☺️😌

  • @gayatriraval1429
    @gayatriraval1429 4 роки тому +64

    આ ભજન સાંભળવા થી હુ બધુ જ દુખ ભુલી જાઉ છું

  • @ashamakwana4521
    @ashamakwana4521 5 років тому +2

    Jai shree Krishna
    Radhe radhe govind milade

  • @villagelifemahilakisanguj482
    @villagelifemahilakisanguj482 2 роки тому +1

    Jay murlidhar Jay murlidhar Jay murlidhar Jay murlidhar Jay murlidhar Jay murlidhar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼

  • @sarvaiyaj.b6186
    @sarvaiyaj.b6186 7 років тому +14

    wah paheli var j sambhaliye tevu lage p6i bhalene ghani var sambhalel hoy. So sweet. very nice

  • @hiteshgandhi2166
    @hiteshgandhi2166 3 роки тому +4

    What a sweet voice have u !!! Sing the Bhajans like this . Live long Ashwariaji...

  • @indumatithakkar1316
    @indumatithakkar1316 2 роки тому +2

    ખુબજ સરસ ભજન, મન એકદમ શાંત થયી જાય છે આ ભજન સાંભળવાથી, કૃષ્ણ વિયોગનું દુઃખ મનને સ્પર્શી જાય છે🙏

  • @sunilmalaviya3981
    @sunilmalaviya3981 6 років тому +13

    He Aodhaji ...Vahhh Majanudar ji su Aavaj che tamaro, Gujrati Bhajan ne Ae nava Andaj Aapyo she..

  • @rajendramachhi9299
    @rajendramachhi9299 6 років тому +7

    nice voice and aapdi gujarati bhasa vah vah.. dil ne sparsh karnari...!!!

  • @hirenbhatt6875
    @hirenbhatt6875 7 років тому +1

    Nice... Very nice... Superb

  • @virhaan-eq1kb
    @virhaan-eq1kb 6 років тому +2

    Jay shree. Radhe krishna

  • @sejalmundhava4487
    @sejalmundhava4487 3 роки тому +6

    Feeling peaceful of hearing this song
    So Nice....❤

  • @hardevgadhvi9999
    @hardevgadhvi9999 7 років тому +19

    gujrat's lata god bless you

  • @maheshchotaliya1651
    @maheshchotaliya1651 6 років тому +1

    I miss my pappa.pappa hammesha aa bhajan gata hata.

  • @sureshsodha7785
    @sureshsodha7785 6 років тому +3

    Wah Butiful song & voice

  • @upendradholakia
    @upendradholakia 7 років тому +46

    😭😩 oh, My God, what melody in your voice?

  • @rameshmaru2532
    @rameshmaru2532 5 років тому +2

    जय श्री सीता राम जय श्री राधे श्याम

  • @sachinpatel4534
    @sachinpatel4534 Рік тому +4

    Amazing voice. 🌷🌷🌷 No words to describe for you. God bless you.

  • @valmikrana3182
    @valmikrana3182 6 років тому +9

    Really Awesome Bhajan Song...👍👍👍👍🎊🎇🎆🎉💞💗👍🥀🥀🌷🌹

  • @TheMahendradave
    @TheMahendradave 6 років тому +2

    ઐશ્વર્યા મજુમદારે ખુબજ સુંદર ગાયુ છે. આ ભજન લખનાર ભગા ચારણ ને ગાનાર બેવ ને ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @Budh...
    @Budh... 6 років тому +7

    superb Aishwarya.. As u r not gujarti..but sung beautifulllyyyy...loves it..

  • @sanjaypatel-xe4pc
    @sanjaypatel-xe4pc 7 років тому +12

    Very nice loud n clear voice,,,,,,I can say I fall in love of music n Bhakti

  • @jagrutigona3314
    @jagrutigona3314 7 років тому

    Very nice aapke aawaz ki jitni tarif karu utani kam he. Yeh gaana muje behad pasand aaya me aapki fan ho gayi😙

  • @ranaahir7037
    @ranaahir7037 4 роки тому +4

    એકદમ શાંત ભજન
    શાંત સંગીત
    જય શ્રી ક્રિષ્ના

  • @ashokdasani7147
    @ashokdasani7147 7 років тому +9

    God bless brings peace and happiness very divinely presented

  • @rashmivaghela7737
    @rashmivaghela7737 3 роки тому +1

    Khubj Sundar🙏he yogeswar hamesha sathe reje ame amaru karma krvama Kay j muskeli na pde raksha krjo mara parivarni hmesha sathe rejo kanha🙏Jay yogeswar 🙏

  • @rathoddipika9376
    @rathoddipika9376 7 років тому +1

    Awesome ........

  • @jaydippandya1031
    @jaydippandya1031 7 років тому +97

    હે ઓધાજી....ભાષા અને ઉચારણ ની ચોકસાઈ નો અદભુત સમન્વય. ઐશ્વર્યા ને ખુબ ખુબ અભિનંદન.

  • @meerarupabhinda2845
    @meerarupabhinda2845 2 роки тому +3

    Miss u PAPA 👏🏻🥺😘

  • @jyotivyas9286
    @jyotivyas9286 11 місяців тому +2

    जय श्री कृष्ण😢😢समझ नही आता गुजराती ।पर बहुत अच्छा है

  • @nandm7952
    @nandm7952 Рік тому +2

    Gujarati Version Of Gopi Geetham❤❤❤

  • @aarambh_path
    @aarambh_path 7 років тому +20

    Every day I am listening this bhajan.. Thank you very much Gaurang Vyas and of course Aishwarya for melody voice and making best of the best for Gujarati world.

  • @jayeshpatel-kx5it
    @jayeshpatel-kx5it 5 років тому +10

    Owsome ........ Feel Like Heaven Tour.... With Golden Voice..

  • @ashvinpathak8174
    @ashvinpathak8174 6 років тому +1

    Krishna sivay baddhuj mithya Che AA jagat ma, Shree Krishna j ek sarvopari Param Satya Che..

  • @vipulbharvad3619
    @vipulbharvad3619 5 років тому +1

    Jevi rite kishan ni basuri sweet chhe .....evoj tamaro voice pan Sweet chhe..... tuch my hart very nice. ...song.......radhe....radhe......

  • @tusharpaija-morbigujarat5610
    @tusharpaija-morbigujarat5610 5 років тому +4

    વાહ ક્યાં બાત હે....ગુજરાતનું ગૌરવ છો.આપ

  • @hetaldudakiya4533
    @hetaldudakiya4533 6 років тому +5

    Very nice voice beautifully sung.... I love to listen... More n more...

  • @umedbarot537
    @umedbarot537 29 днів тому

    આમાં નામાચરણ બદલી નાખ્યું ભાઇ...
    દાસ રે મીઠાનાં સ્વામી, આવો ને અંતર યામી, પડી શું મારા માં ખામી રે... હે ઓધાજી...

  • @kuldeeppatel3883
    @kuldeeppatel3883 6 років тому +6

    સારુ ભજન છે અને આગળ પણ આવા ભજન ગાતા રો અમારા તરફથી તમને અને પૂરી ટીમ ને all the best
    😀😀😀😀😀😀😀😀😀😀😀

  • @rameshmahida9656
    @rameshmahida9656 4 роки тому +2

    જય દ્વારિકાધીસ

  • @anandshah3581
    @anandshah3581 6 років тому +1

    Mara khyal this radhaji and badhi gopi aishwaryaji me hraday ane swar ma pravesh karyo chhe a virah bhajan gawa mate jay shree radhe Krishna

  • @makanivipul4187
    @makanivipul4187 3 роки тому +4

    વાહ પ્રભુ વાહ

  • @amratlalsherpuriya5269
    @amratlalsherpuriya5269 3 роки тому +4

    સ્વર કિન્નરી છે,, સાંભળતા રહો,,👍

  • @newroopklamodelingstudio1105
    @newroopklamodelingstudio1105 2 роки тому +2

    આ ભજન હું દિવસ માં એક
    વખત અવશ્ય સાંભળું છું. બહુ જ સરસ. ઐશ્વર્યા જી નો અવાજ .. ગ્રેટ ગ્રેટ ગ્રેટ.. ખૂબ સરસ

  • @sailingintheocean
    @sailingintheocean Рік тому +1

    Some what i understood not exact but got tears ...don't know y...ur voice is so touchy dear 👌

  • @sameergandhi7238
    @sameergandhi7238 2 роки тому +3

    I have no more words to express that how valuable this song for my life

  • @kuldeep9907
    @kuldeep9907 5 років тому +3

    Thank u very much team for worlds best creation 🙏🙏🙏

  • @kishanmaldhari400
    @kishanmaldhari400 4 роки тому +1

    wow amazing song tame bhale ghani var sambhalyu hoy pan ehsas evo j thay k peli var sambhalu 6u lovely voice aishwarya mazmudar

  • @rajjadwani3241
    @rajjadwani3241 Рік тому +1

    Oh my god world ka best song or Bhajan , aiswarya apko 🙏❤️🙏, God bless you

  • @solankijaydip248
    @solankijaydip248 7 років тому +5

    Oh may god...... Saraswati......👌👌👌👌👌👌👌

  • @pareshsir-theteacher4008
    @pareshsir-theteacher4008 6 років тому +10

    What's a amazing voice!!!

  • @janhavithakkar908
    @janhavithakkar908 6 років тому +1

    Very very good voice superb

  • @rajanpatel6904
    @rajanpatel6904 2 роки тому +1

    Best Bhajan Ever… ❤❤
    My I’ll daughter sleep only after playing this bhajan ❤❤

  • @reenapujara2987
    @reenapujara2987 6 років тому +3

    I like this bhajan very clear voice👌👌👌I like to hear because of Ashwariya sung best👍👍👌👌👌

  • @hirenbuch2836
    @hirenbuch2836 3 роки тому +6

    Melodious voice..🙏

  • @rameshmaru2532
    @rameshmaru2532 Рік тому +2

    જય શ્રી રાધે ક્રિષ્ના જય શ્રી કૃષ્ણ 🙏

  • @zarnaahir8328
    @zarnaahir8328 Рік тому +2

    My daughter is 7 months now , since she was born she only sleeps Listening this song .

  • @nimishdattani9217
    @nimishdattani9217 6 років тому +6

    It's a divine voice...

    • @dipakkumarreliya3988
      @dipakkumarreliya3988 5 років тому

      Very nice and heart touching voice.superb ,fabulous.... Aishwarya ji

  • @krinabhavsar6021
    @krinabhavsar6021 7 років тому +8

    khubaj Sara's Ashwariyaji

  • @subhashsuvangia2381
    @subhashsuvangia2381 4 роки тому +1

    Beta mari oongh oodi gai chhe,taara bhajan vina mane kaij suztu nathi,vaah geet banavar ,sangeetkar ane tamne mara khub khub ashirwad...aa bgajan sambhaline jivan dhanya thai gayu chhe avu lage chhe....

  • @pareshshah1987
    @pareshshah1987 7 років тому

    Superb singer and superb song..superb music......keep it up aishwarya

  • @shilpamarigold1827
    @shilpamarigold1827 6 років тому +4

    very soulful song...
    loved to listen