VIJAY SUVADA | Kana Tane Radha Ni Kasam | કાના તને રાધા ની કસમ | વિજય સુંવાળા | Gujarati Love Song

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 12 тис.

  • @JKNARODA
    @JKNARODA 5 років тому +84

    💙SUPER. VIJAY. SUVADA❤💙
    🖤HA. MOJ. YUVRAJ. SUVADA🖤💚
    💙JORDAAR. STUDIO. SARASWATI💜

    • @StudioSaraswati
      @StudioSaraswati  5 років тому +15

      THANK U SO MUCH

    • @JKNARODA
      @JKNARODA 5 років тому +8

      @@StudioSaraswati . Tamaro. Aabhaar

    • @SohamRathod-b5i
      @SohamRathod-b5i 8 місяців тому +1

      😊😊😊😊😊😊​@@StudioSaraswati

    • @BhartThakor-ed1dm
      @BhartThakor-ed1dm 2 місяці тому

      😢😢😢😢😢​ઢઢઢઢ્ઢઢ્ઢઢ્ઢઢઢઢઢ્ઢઢઢ્ઢઢઢ્ઢઢઢઢઢઢઢઢ્ઢઢઢ્ઢઢઢઢઢઢ્ઢઢઢઢઢઢ્ઢઢઢઢઢઢ્ઢઢઢઢઢઢઢઢ્ઢઢ્ઢઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘઘબડડઘઘક❤😅

    • @ratankharadi4483
      @ratankharadi4483 21 день тому

      ❤❤❤❤❤

  • @Baria97526
    @Baria97526 2 роки тому +40

    Ek vaar kanaa Radha statush jyaare psand thase kano nee psand પેલી હસે ..લગ્ન કરેયા ત્યારે કનાને પૂચિયૌ પણ નઈ.....કનો સુ કેસે હવે😂😂😂😂😂😂❤️❤️😂❤️😂😂😂😂😂😂❤️❤️😂❤️❤️❤️❤️❤️😂❤️😂😂😂❤️❤️😂
    કનાને તો ધોકો આપી dedho

    • @dasrathjithakor7822
      @dasrathjithakor7822 2 роки тому

      . Mm kk ik kk mi ninna h hi ninnminii mm kmmmmmkmmmkkkmmmmkim.mmikimmij njinnn. Ne nmkmmmjm mm m mk mk mm m mm kk mm mm mm mm kk kkm u. Jj BB jj jo bb. Mm kkmmmimmmmkmmi mk nni j. Jjij Milwaukee mm ju i n.

  • @rakeshdantanidharmoda77
    @rakeshdantanidharmoda77 5 років тому +670

    😃મને તો ગીત નો રાગ બહુ ગમ્યો છે👌
    તમને ગમ્યુ કે નહી લાઈક કરી જણાવો

  • @dawarfamilymp7371
    @dawarfamilymp7371 2 роки тому +1

    કોન કોન મારા જેમ કોમેન્ટ ભણવા આવ્યા છે
    Like 👍👍 કરે અને જય સી ક્રષ્ણ લોકો

  • @પીપલોદનોપાગલઆશીક

    કોને કોને ગીતનો રાગ બહુ.💔💔💔💔💔
    ગમ્યો અહીં 1 like કરો .😴😴😴😴😴
    👍👍👍👍👍👍👍👍👍👍👍👍
    👇.Like Karo

  • @jayeshsutariya1150
    @jayeshsutariya1150 3 роки тому +245

    હો એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા
    તોય એકલી મેલીને કેમ દૂર થયા માધા
    હો એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા
    તોય એકલી મેલીને કેમ દૂર થયા માધા
    હો એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા
    એકલી મેલીને કેમ દૂર થયા માધા
    હો ગોકુળની ગલીયોમાં સાથે રમતા
    મથુરા ગયા પછી યાદ નથી કરતા
    કય દેને કેમ મેલી અધૂરી રસમ
    ઓ કાના તને રાધા ની કસમ
    ઓ...કાના તને રાધા ની કસમ
    હો છેલ્લીવાર મળ્યા હતા ગોકુલના કાંગરે
    મામાના ઘરે જયને કરતા નથી યાદરે
    રાધેને ના લઇ ગયા તમે રે સંગાથરે
    જશોદાને જયને કરે રોઝ એ ફરિયાદરે
    આવને કાના શું તું વિચારે
    રાધા વાટ જોવે ઘરના દ્વ્રવારે
    કય દેને કેમ મેલી અધૂરી રસમ
    ઓ કાના તને રાધા ની કસમ
    ઓ...કાના તને રાધા ની કસમ
    હો જીવતર કરીદીધું રૂખમની નામરે
    તોય તમે કેવાયા રાધે-શ્યામરે
    હો રાધા હારે આવુ કરું શું કામરે
    દયદેને જવાબ ઓ મારા તું શ્યામરે
    જયને બેઠા તમે દેવ દ્વારિકા
    થાય ગયા કાયમ માટે પારકા
    કય દેને કેમ મેલી અધૂરી રસમ
    ઓ કાના તને રાધા ની કસમ
    ઓ...કાના તને રાધા ની કસમ
    હો એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા
    એકલી મેલીને કેમ દૂર થયા માધા
    હો ગોકુળની ગલીયોમાં સાથે રમતા
    મથુરા ગયા પછી યાદ નથી કરતા
    કય દેને કેમ મેલી અધૂરી રસમ
    ઓ કાના તને રાધા ની કસમ
    ઓ...કાના તને રાધા ની કસમ
    ઓ...કાના તને રાધા ની કસમ
    ઓ...કાના તને રાધા ની કસમ

  • @DevipujakJayesh...K
    @DevipujakJayesh...K 3 роки тому +34

    જીવનમાં પૅમ કરવો તો... 🖤રાધા અને કાના❤ જેવો .કરવો ।।❤🖤😘

  • @rondaygaming022
    @rondaygaming022 5 років тому +31

    Bhai tame to gujarat na HAVAJ. SO . {🦁🦁🦁}.
    Tamari barabari koi na kari shake 👌👌👌👌👌

  • @Keshavvaghelashort4998
    @Keshavvaghelashort4998 5 років тому +211

    વિડીયો લાસ્ટ મા બહુજ ઇમોશનલ સિન છે.😭😭😭😭😭😭😭😭😭😭 આખ મા આશુ આવિ ગયા..... 😢😢😢😢😢 .
    Story bahuj sars che ..........
    nice video

  • @coolniravs
    @coolniravs 5 років тому +41

    Super singer Vijay bhai ane
    Super all in one director Chanakya Thakor... superb making 👌👌👌

    • @thakorsanjay7660
      @thakorsanjay7660 2 роки тому +1

      ક્કક1ક્ક1ક1ક્કપકક1 વાત ટ્ટ ફે ફ ફે ફ ફે ગ્ર ફે ઘાજ
      ગમ
      હમમ.

    • @jayeshgagdiya1275
      @jayeshgagdiya1275 Рік тому

      @@thakorsanjay7660(eetddttxttttxxptxftxott..n
      tk

  • @chehurambaiwada1371
    @chehurambaiwada1371 5 років тому +409

    કાનાને રાધા ની કસમ like karo મિત્રો👍👍👍👍👍👇👇👇👇👇

  • @rajputlovelysinghrathod5766
    @rajputlovelysinghrathod5766 5 років тому +88

    Gokul maa jaine Yaaddd nthii kartaa ....Hooo kana tne radha nii kasammmm...i love song...

  • @govindbhaithakor5559
    @govindbhaithakor5559 4 роки тому +43

    geet Gujaratama ..Doom machi chhe🙋💑👌🔜🏩

  • @Mr_Goval_2121
    @Mr_Goval_2121 5 років тому +421

    *વિજય સુંવાળા નાં તમામ સોન્ગ સુપરહિટ*

  • @natvarthakor1234
    @natvarthakor1234 5 років тому +47

    1 namdar song he bhai
    Ha kanuda ni prem kahani
    🤣😂😂😂😂😂

  • @vijayrajmandli7156
    @vijayrajmandli7156 5 років тому +184

    खरेखर केटलु सरस गीत बनायु छे
    विडियो जोता जोता मारी आखो मा थी पण आसु आवी गया
    पण साचु छै के जे पण बे व्यक्तियो साच्चा दिल थी प्रेम करे छे एने भगवान भेगो करी दे छै बस प्रेम साचो होवो जोईये😢😊🤗🤗🙏🙏🌹👫👫

  • @rathodvishnu7848
    @rathodvishnu7848 5 місяців тому +78

    આ ગીત કોણ કોણ 2024 સાંભળીને છે ને યેદ કરે છે એનો પેમ ❤

    • @DasharathMavchi
      @DasharathMavchi 2 місяці тому

      Aaaaaa\aa\\\\\a\aaaaaaaaaaaaaaaaa\aaaa\aawas\aa\a\\aaa\\aaa\\\aaaa\aas\aaaa\aaaaa\aaaaaaaaaa\a\\\\\aa\\aaaaaa\\\\aaaaaaaaaaaaaaaaas\\\aaaaaaaaaaa\\\\aaaaaas\\a\

    • @RahulGamit-v2x
      @RahulGamit-v2x 2 місяці тому

      ઈઉ🎉ઉછછચદેઊત

    • @RahulGamit-v2x
      @RahulGamit-v2x 2 місяці тому

      ઈઉ🎉ઉછછચદેઊત

  • @thakorLuckey7791
    @thakorLuckey7791 5 років тому +55

    💜💚💚🌷🌷👌👌💝💝💓💗💗👌👌💙#જોરદાર_songs__છે__Super__હો__વિજયભાઈ__ની__Entry__જોરદાર__હોય___JAY__શ્રી__KRISHN__રાધે__રાધે💙💜💓💙🌷🌷💚💚💝💝🌹🌹🌷🌷🌷

  • @rakeshdigital9286
    @rakeshdigital9286 5 років тому +521

    Supar nice
    Boom boom jordar
    Bhaiyo like and Shere karjo

  • @mnp....4104
    @mnp....4104 5 років тому +60

    Superrbbb Maldhari
    Nice song vijay bhai superrbbb
    Vadhare bolva mate sabdo nathi 🎂💐💐😍😍😍👌👌😎😎

    • @koranthakor384
      @koranthakor384 5 років тому

      ?

    • @ChiragGohilVlogs
      @ChiragGohilVlogs 5 років тому +1

      ua-cam.com/video/tunvUZ68elQ/v-deo.html
      ua-cam.com/video/tunvUZ68elQ/v-deo.html
      જનમાષ્ટમી સોંગ
      હઠીલો કાન
      સીંગર : ગાયત્રી ઉપાધ્યાય
      Subscribe & Share plz all

    • @Parash97
      @Parash97 4 роки тому

      Of week

  • @narendraparmar8116
    @narendraparmar8116 4 місяці тому +44

    નિજાનંદ સાઉન્ડ તરફથી ફૂલ સપોર્ટ 🎉❤🎉❤🎉❤ MY FEVRET SONG ❤❤❤

  • @mukeshbhabarofficial
    @mukeshbhabarofficial 5 років тому +51

    .Super song.....
    I
    Am
    From
    Jhabua
    Madhy Pradesh.... Jay shree Krishna.... 🔱🔱🔱🔱

    • @ahirbadmash7247
      @ahirbadmash7247 3 роки тому +1

      ❤️🔥❤️🔥❤️

    • @sundarvasavasundar5548
      @sundarvasavasundar5548 3 роки тому

      Vijey

    • @विनोदमसार
      @विनोदमसार 3 роки тому

      ऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊएऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊएऊऊऊऊऊऊएऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊएऊऊएऊऊऊएऊएऊऊएऊऊऊऊऊऊऊऊऊऊऊऊऊएऊऊएऊऊऊऊऊऊऊऊऊऊऊऊऐऊऊऊऊऊऊऊऊएऊऊऊऊऊऊऊ छुट्टी एऊएऊऊऊऊएऊऊऊऊऊऊ एऊएऊऊऊऊएऊऊऊऊऊऊ

  • @thakorrahul9143
    @thakorrahul9143 5 років тому +120

    🥰🥰Jene parem karayo 6e ane jene aa geet sambadi bahuj 😔😔duk tayu hoy te like karo👌👌👇👇👇👇

  • @s.p..thakor6923
    @s.p..thakor6923 5 років тому +342

    *_⛱💃 પાગલ પ્રેમી 💃⛱_*
    *_💔 આ નાજુક દિલમાં કોઈ માટે એટલો પ્રેમ છે કે, દરરોજ રાતે આંખ ભીની ન થાય ત્યાં સુધી ઊંઘ નથી આવતી !! 😪😪😪😪😪😪😪😪 💔_*
    *_⛱💃 પાગલ પ્રેમી 💃⛱_*
    S.P..love

    • @yogeshpurigoswami7377
      @yogeshpurigoswami7377 5 років тому +8

      Sankheswariya satish Ratnabhai

    • @patelrahul7816
      @patelrahul7816 5 років тому +3

      Nice

    • @mbchaudharymbc4651
      @mbchaudharymbc4651 5 років тому +8

      શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.- હતાશા

    • @rameshdodiya3736
      @rameshdodiya3736 5 років тому +4

      katol

    • @statuslover1162
      @statuslover1162 5 років тому +2

      Chodu

  • @JadavJayeshMusickaprada
    @JadavJayeshMusickaprada 5 місяців тому +13

    Vijay sir tamaro avaj khubaj sundar chhe me valsad district thi jayesh jadav apno chahak

  • @saprajapatieducation6591
    @saprajapatieducation6591 3 роки тому +64

    ખૂબ જ સરસ રીતે ગીતને કમ્પોઝ કરવામાં આવ્યું છે, અને વિજયભાઈનો અવાજ... વાહ! શુ અવાજ છે...

    • @vipuljepu9268
      @vipuljepu9268 2 роки тому

      ભોસડો અવાજ સે એના ઉપર માણસો ધોણ કરે એવો ગાયો માટેપોન કરોને તો ક્યાંક આડુ આવશે આતો સમાજ બગાડે છે

    • @Ronaldo-b2x7z
      @Ronaldo-b2x7z Рік тому +5

      🖇❤

    • @DilipPatel-qf6dc
      @DilipPatel-qf6dc Рік тому +1

      MP

    • @ravirajsinhmori3217
      @ravirajsinhmori3217 22 дні тому

      કાગડા જેવો મસ્ત અવાજ છે હો વિજયાનો

  • @shayuravalofficial3640
    @shayuravalofficial3640 4 роки тому +19

    રાધા અને કાના ના ઘણા ગીત જોયા યાર પણ આના જેવું ક્યાય ના જોયુ, જેટલી વાર જોવો એટલી વાર મજા આવે, જોરદાર સ્ટોરી એન્ડ સોન્ગ છે 👌👌👌👌

  • @devilThakor
    @devilThakor 5 років тому +191

    *આંખોની કલમથી તારા દિલના કાગળ પર એક ગઝલ લખી દઉં,*
    *આવ હું મોતને જમાનત આપીને જિંદગી તારે નામ લખી દઉં...* 🤘🏻😘😘

  • @Aravincharel9239
    @Aravincharel9239 Рік тому +24

    2024 માં પણ આ વિડિયો કોણ કોણ જોવે છે લાયક કરજો પીલીજ દોસ્તો ❤❤

  • @solankivishanu1290
    @solankivishanu1290 5 років тому +864

    કાનાને રાધા ની કસમ
    માટે એક like👍👍👍😭😭😭

  • @blvaghela6282
    @blvaghela6282 5 років тому +102

    હો કાના તને રાધા ની કસમ
    સુપર હીટ સોન્ગ સોન્ગ વિજય ભાઈ

  • @pravinrao4539
    @pravinrao4539 5 років тому +27

    Aa geet jeen bi lakhyu 6, sup... Bhai aankh mathi aamsu aavi gaya sup.. Bhai, but vijay suvada sup singinhg and most voice,,👌👌💕👍

  • @SarlaMehul-m1w
    @SarlaMehul-m1w Місяць тому +1

    સુરેન્દ્રનગર જીલ્લા માંથી કેટલા જોવે છે😊એ રીપલાઇ કરજો મને😊

  • @brthakorofficial
    @brthakorofficial 5 років тому +60

    Studio Saraswati Mara તરફથી Aa Song Nu DJ Remix Meshaup Banavo

  • @hirenmakwana5445
    @hirenmakwana5445 5 років тому +167

    બહુ જ સરસ રચના, વડીલો એ પણ સંતાનોની લાગણી ને અનુભવવી જોઈએ.....
    3 to 4 વાર જોયું તો પણ દ્રશ્ય નીકળતું નથી....નાનું પણ ઘણું બધું કહી જાય....
    Voice also very superb vijay sir.....

  • @hirenprajapati6450
    @hirenprajapati6450 5 років тому +40

    24k pakistani lage chhe.... baki song ek no. 😎❤

  • @Bar_Sikotar_Vara
    @Bar_Sikotar_Vara 5 місяців тому +6

    Mjabut Song Bhuvaji Ahyyy 2024 Pan Sabhryu😮

  • @rahulsinhbihola9185
    @rahulsinhbihola9185 5 років тому +38

    Jordar song👌👌👌👌

  • @rameshgelot1618
    @rameshgelot1618 5 років тому +234

    વિજય ભાઈ જોરદાર સોગ સુ કેવુ મિતો 1 લાઈક ગીત પર⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇

  • @shaileshmanubhai2553
    @shaileshmanubhai2553 5 років тому +32

    Jordar song Vijaybhai ...
    Best of lunch new song...m

  • @shankuparmar8087
    @shankuparmar8087 5 місяців тому +3

    ❤❤😊

  • @megharajthakor2688
    @megharajthakor2688 5 років тому +148

    Kone 10 thi vadhare sambhlyu se like kare 🙏

  • @mehulchauhan5717
    @mehulchauhan5717 3 роки тому +30

    પોતાના ના થઈ શકો તો ચાલ છે💔💔
    પણ
    પારકા જેવા વ્યવહાર ના કરતાં.😭😭💔💔 મારી mina 😭

  • @Omprakash-o7w
    @Omprakash-o7w 11 місяців тому +3

    50 bar sun liya fir bhi sunane ko man karta hai

  • @bhoiparesh7591
    @bhoiparesh7591 4 роки тому +39

    રૂક્ષ્મણીનો રોલ કરનાર હિરોઇન બિલકુલ રોહીત શર્મા ની પત્ની (hritika) જેવી જ લાગે છે...!!!
    If you agree so 👍👍👍👍

  • @MukeshThakor-ib1er
    @MukeshThakor-ib1er 5 років тому +34

    Really super 💓 touching song and thanks Vijay ,Rajan, Dhaval

  • @shambhuthakrjigarjan7028
    @shambhuthakrjigarjan7028 5 років тому +154

    कोई ने आ गीत थी
    गभरामण थई
    होय तो 1 👍👍👍👍👍👍👍👍👍👍

  • @veerkrupa2689
    @veerkrupa2689 5 років тому +25

    Mast Bhai Good jolly super nice and Good luck

  • @vikramthakoraseda5411
    @vikramthakoraseda5411 5 років тому +141

    Vijay Suvada all song super hit
    Kya bolti UA-cam ki public

  • @KaushikParmar-ii3xy
    @KaushikParmar-ii3xy 2 місяці тому +9

    SACHU KAHU TO REAL AA SONG BAHU J SAD CHE MARI JAAN NI YAAD PAN AAVI GY 😢😢😢

  • @jaiminpatel7970
    @jaiminpatel7970 5 років тому +46

    Superb Jordar
    Ha moj ha Chhodimel Chhodimel

  • @parmaravinash806
    @parmaravinash806 5 років тому +259

    Aaa git vijay bhuvajina lidhe femash thayu che Vijay bhuvaji a best singr che temne jay vihat mara 🙏🙏🙏🙏🙏😎😍😍😍😍📿📿📿📿

  • @sravanrana844
    @sravanrana844 5 років тому +22

    कल धनतेरस है हिन्दुओ
    Tv,फ्रिज,कार,बाइक कीमती सामान तो बहुत खरीद लाये,इस धनतेरस घर में एक तलवार खरीद लाओ,
    चलाना वक़्त सिखा देगा⚔️

  • @yuvrajmalviya3346
    @yuvrajmalviya3346 Рік тому +12

    Jay thakar

  • @bhaguda_mogal_dham_officia187
    @bhaguda_mogal_dham_officia187 5 років тому +167

    આખ માથી આસુ દિધા યાર Good lak dost love is love parem આવો હોવો જોઈએ

  • @somanimahesh3782
    @somanimahesh3782 5 років тому +386

    બહુ સરસ ગીત છે અને તમે ગાયુ એટલે વધારે
    સરસ ગીત તૈયાર થઈ ગયુ
    હા વિજય ભુવાજી

  • @loda4811
    @loda4811 2 роки тому +14

    🙏🙏Jay mataji sa 🙏🙏

  • @chauhanvihusinhjujrasinhch6749
    @chauhanvihusinhjujrasinhch6749 5 років тому +65

    Aa git kone kone game6 like karo dosto jay ho

  • @vaghelarajput9499
    @vaghelarajput9499 4 роки тому +19

    Super awesome 👏👏👍👌 👍👍 beautiful ❤️❤️❤️❣️❤️❣️❤️❣️ song

  • @rangilugujarat6665
    @rangilugujarat6665 5 років тому +53

    Kon kon OMG ( comment ) vanchva aavyu chhe like karo. Vijaybhai khub sarash man thay ke varam var aa song sambhdu

  • @tejashbaria3791
    @tejashbaria3791 Рік тому +1

    Me sabhaliyu ❤❤❤

  • @ranabhaidesai1813
    @ranabhaidesai1813 5 років тому +83

    Have sudhi nu top song se Bhuvaji.
    Avaj nu su kahevu dil teach se

  • @hardikrabari7601
    @hardikrabari7601 5 років тому +22

    Nice Vijay Bhai bhuvaji suvada 👌👌👌

  • @nareshspurobit5194
    @nareshspurobit5194 5 років тому +56

    Very very nice
    Good super bhai

    • @miteshrana.kheda.6523
      @miteshrana.kheda.6523 5 років тому

      😍😍😍😍😀😀😀😀😂😂😂😄👍👍👍👍

    • @kishankoitya59
      @kishankoitya59 5 років тому +1

      Mane maro prem yad aavi gayo yar

    • @suganaram5787
      @suganaram5787 4 роки тому

      @@miteshrana.kheda.6523 ŹZAAAMAÀMM.AAAAAAAAMMMMMMM.MMMMÀAAAAAAAAAAAAAAÀAAAÀAAÁSAßAÀAAAAAAÀ

  • @Rahulpadhiyar-i4e
    @Rahulpadhiyar-i4e 9 місяців тому +3

    ❤❤

  • @Mahendragamar530
    @Mahendragamar530 5 років тому +53

    Very nice Song Vijaysuvada Aava new song banavta raho Best supper hit song

  • @bhutaramparmar3436
    @bhutaramparmar3436 5 років тому +58

    Radha ni kasam gj song is my favorite. Thanks for Vijay bhi suvada and sarsvati studio. Jay shree Krishna.

  • @r.pthakor7309
    @r.pthakor7309 2 роки тому +189

    કોણ કોણ..2023 માં પણ આ ગીત સાંભળસે....reply. Karjo...🙏🙏 Jay shree Krishna 🙏

  • @B.C.Dhaja_01
    @B.C.Dhaja_01 5 років тому +739

    આ ગીત મે 50થી વધુ વાર સાંભળ્યું
    માય ફેવરિટ કડી છેલ્લી વાર મળ્યા હતા ગોકુળના ગાંદરે.., મામાના ઘરે જઈને કરતા નથી યાદ રે
    બઉ સરસ સ્ટોરી એન્ડ સોન્ગ વાહ રાજન એન્ડ ધવલ વાહ શુ તમારા શબ્દો હોય છે સીધા હૈયે અસર કરે છે
    ફુલ સપોર્ટ સરસ્વતી સ્ટુડિયો,, જીગર સ્ટુડિયો ,,એન્ડ રાજન,ધવલને

  • @sachinchouhan7882
    @sachinchouhan7882 5 років тому +62

    Ek Number song Se Yaar bhai

  • @Kid_kartoon
    @Kid_kartoon 5 років тому +68

    કયા ક ડાયરા મા જાવ તો
    આમ રીતે ગાજો
    સાસરીયા મા ગયા પછી યાદ નથી કરતા,
    ફોન નથી કરતા
    🙏🙏🙏🙏plzz

  • @kamineevasave5967
    @kamineevasave5967 Рік тому +4

    😂😂 jise Sacha pyar karte he , akshar vahi lag pyar ko khilona samaj k chodd dehe, ye gane ne mujhe rula Diya, ❤❤

  • @falgunkumarbhavsar9250
    @falgunkumarbhavsar9250 5 років тому +103

    my Best friend vijay suvada☺☺☺☺☺☺☺☺☺☺☺😊😊😊😊😊😍😍😍😍😍😍😍

  • @gogamaharajniartishiyalgam4830
    @gogamaharajniartishiyalgam4830 5 років тому +23

    Mehul gohil
    Tame ak song bhavani mata nu song 🎵 banavo ne tevi mari farmais se

  • @ganpatchauhan4698
    @ganpatchauhan4698 4 роки тому +79

    પ્રેમ જો સાચો હોય તો ભગવાન જરૂર મદદ કરે છે

  • @vinodthakor5367
    @vinodthakor5367 5 років тому +106

    Jay dwarkadhish
    SUPER song
    Gajjab

  • @niravsinhparmar6063
    @niravsinhparmar6063 5 років тому +63

    Jordaar... Vijaybhai Bahu mast song che... Ha mari Radha ni Kasam ha.. Moj avi gai

  • @bhavinchauhan9196
    @bhavinchauhan9196 3 місяці тому +1

    yaar aa emossnal😢😢 che 🎉😢😢😢

  • @ashrafkhankpathanashrafkha2399
    @ashrafkhankpathanashrafkha2399 5 років тому +43

    Super song& super sort time story

    • @criclive3268
      @criclive3268 5 років тому

      ua-cam.com/video/O07TEpOky2o/v-deo.html

  • @divyagamit697
    @divyagamit697 2 роки тому +4

    Vijai bhai tame sache bo sundar song gaav cho bhagvan tamne aagal rakhe haji pan

  • @shivamfaddebaazkamina1370
    @shivamfaddebaazkamina1370 4 роки тому +54

    જય મોગલ માં 🙏🏻🙏🏻🙏🏻

  • @yogeshprajapati3214
    @yogeshprajapati3214 5 років тому +16

    Heart touch song.
    Mota bhai super. Aava j song banavjo. Super. Story .

  • @VijayChauhan-fy9wf
    @VijayChauhan-fy9wf 5 років тому +109

    Nice MR Vijay bhai suvada and special thanks to you dhaval Bhai and Rajan bhai

    • @sijuramesh6240
      @sijuramesh6240 5 років тому +1

      Jordar song Vijaybhai very nice

    • @shyamvirbaghel4907
      @shyamvirbaghel4907 4 роки тому +1

      @@sijuramesh6240 òooòkoooooòokòooooooooooooookoooooòo

  • @adarshmuniankulnekar7083
    @adarshmuniankulnekar7083 Рік тому +2

    Avon Bhai bahanno Prem Amar होवो जोईये धन्यवाद आवी गोल्डन love Prem hase to bhagvan ne pn accept kArse

  • @hindicinemaworld7364
    @hindicinemaworld7364 5 років тому +19

    2020 માં જોવા વાળા ઠોકો like👍👍
    અને મારી ચેનલ ને પણ pllzz મિત્રો 🙏🙏

  • @HKRathod926
    @HKRathod926 Рік тому +4

    🙏કોણ કોણ આ ગીત 2023 મા સાભળે છે તે લાઈક કરો🙏

  • @sagarvirani943
    @sagarvirani943 5 років тому +176

    ઈતો જેને પ્રેમ કરયો હોય તે ખ
    બર પડે સુપર સોંગ

  • @rahulpiplud648
    @rahulpiplud648 5 років тому +69

    राधे राधे बोल श्याम भागे चले आएंगे,
    एक बार आ गए तो कभी नही जाएंगे।

    • @nileshthakor4059
      @nileshthakor4059 5 років тому +2

      मां शेरावाली jay ma ambe hiy

    • @hndesai3658
      @hndesai3658 5 років тому

      मां शेरावाली jay ma ambe 1aaaaaaaaax223hftyhhgrt6ujkkjhewqashkkkfbyktlku

    • @bhanjibhanji1294
      @bhanjibhanji1294 5 років тому

      मां शेरावाली jay ma ambe ha moj ha

  • @rohinivalvi7000
    @rohinivalvi7000 6 місяців тому +3

    Vijay bhai tamne dil thi namaste aa song maate..🙏🙏🙏

  • @AlpeshThakor-ui8tq
    @AlpeshThakor-ui8tq 5 років тому +65

    રાધા તને કસમ ખાધી હોય Love you પીલુ

  • @kajalthakor5719
    @kajalthakor5719 3 роки тому +69

    Radhe krishna. 🙏🙏🙏🙏🥰

  • @ayanshsinghal6599
    @ayanshsinghal6599 Рік тому +19

    Respect you all world natural beauty females in our country love from New delhi

  • @krishnajadav4783
    @krishnajadav4783 4 місяці тому +1

    Kon kon aa janmashti n din dekh raha he ❤

  • @hetaldesai710
    @hetaldesai710 5 років тому +19

    Superb song😙😙😙

  • @ashokbhaikesaji9352
    @ashokbhaikesaji9352 5 років тому +24

    This is nise smuthly song vijay Bhai ha b.k gj 08 deesa

  • @thetvankas179
    @thetvankas179 5 років тому +19

    Bav cut chhe love it😘

  • @villain-fe1xl
    @villain-fe1xl 5 років тому +78

    हमने महोबत में सब कुछ मिटा दिया बस
    🌹कूद को मिटाना बाकी है अभी 🌹

  • @akkybaria
    @akkybaria 10 місяців тому +6

    જ્યા સાચો પ્રેમ હોય ને ત્યાં મળીજ જાય છે

  • @govindpargi1002
    @govindpargi1002 5 років тому +109

    Supar Vijay bhai avija rite song banavo AME tamane
    sapot apisu

  • @chauhankiran9558
    @chauhankiran9558 5 років тому +33

    Jene pan aa song pasand hoy te like karo