🏵️ક્યાં બેસાડું મારા રામ ઝૂંપડી નાની છે 🏵️(લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • તમને ક્યાં બેસાડું મારા રામ
    ઝૂપડી નાની છે. (૨)
    વનમાંથી હું ફુલ વીણી લાવી
    એ ફૂલોની શેરીઓ શણગારી
    તમને કાંટા વાગે નહીં રામ
    ઝૂપડી નાની છે
    તમને ક્યાં બેસાડું....
    ગંગાજીના જળ ભરી લાવું
    એ જળ થી તમારા ચરણ પખારુ
    તમારા પગલા પડાવું મારા રામ
    ઝૂપડી નાની છે
    તમને ક્યાં બેસાડું.....
    વનમાં થી હું પાંદ વેણી લાવું
    એ પાંદડાના આસન બનાવું
    તેમાં બેસાડું મારા રામ
    ઝૂપડી નાની છે
    તમને ક્યાં બેસાડું...
    વનમાંથી હું બોર વીણી લાઉં
    એ બોરના હું પડ્યા ભરાવું
    મારા હાથે જમાડું મારા રામ
    ઝૂપડી નાની છે.
    તમને ક્યાં બેસાડું...
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 5

  • @user-hq1xf7ek9p
    @user-hq1xf7ek9p 4 дні тому

    જોરદાર ભજન છે 🙏🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી બધા બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏

  • @PravinPatel-th8bd
    @PravinPatel-th8bd 11 днів тому

    Very nice bhajan se ben jay shree Krishna 👏

  • @jashvantpatel569
    @jashvantpatel569 10 днів тому

    બહુ જ સરસ ભજન છે મંજુબેન રામ ને ઝુંપડી મા બેસાડવામાં નાની ઝૂંપડી હોય તો પણ રામ ને આવું પડે ભક્તોનો ભાવ જોઈ ને ભગવાને પણ દશૅન દેવા પડે ખૂબ સરસ ભજન છે
    બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏💕💐💐

  • @hinakapatel1154
    @hinakapatel1154 13 днів тому +1

    Jay shree krishna