Gadhada સ્વામીનારાયણ મંદિરમાં લાખોના કૌભાંડનો આરોપ !

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • #gadhda #botad #swaminarayan #donationscam #bhaktvatsalswami #gujaratfirst
    આસ્થાના ધામમાં ઉચાપતનું મસમોટું કૌભાંડ !
    આ અહેવાલ જોઈને સરકી જશે તમારા પગ નીચેથી જમીન
    ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં લાખોના કૌભાંડનો આરોપ !
    મંદિરના સ્વામી પર જ લાગ્યો સનસનીખેજ આરોપ
    આસ્થાના કેન્દ્ર સમા મંદિરમાં જ પાપની મોહજાળ?
    ધર્માદાના રૂપિયા જ ચાઊં કરવાના ખેલનો પર્દાફાશ !
    ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE રિપોર્ટમાં ઘટસ્ફોટ
    મંદિરના સેવકે જ ગોરખધંધો ચાલતો હોવાના આપ્યાં પુરાવા
    કોઠારમાં કામ કરતાં સેવકના જ ચોંકાવનારા આરોપ
    ધર્માદાના રૂપિયા અન્યના ખાતામાં ટ્રાન્સફરના આરોપ
    ભક્તવત્સલ સ્વામી પર મંદિરના સેવકના સીધા આરોપ
    ડાકોરના ચિરાગ પરમાર નામના વ્યક્તિના ખાતામાં હેરફેર!
    -------------------------------------------------------------------------------------------------------------
    Gujarat FIrst : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►UA-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfir...
    ►Andriod App :- play.google.co...
    ►IOS App :- apps.apple.com...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

КОМЕНТАРІ • 94

  • @geetadobariya1636
    @geetadobariya1636 4 місяці тому +11

    જય સ્વામિનારાયણ
    અજેન્દ્રપ્રસાદજી મહારાજ ને પદભ્રષ્ટ કહેનાર તમે એના હાથે દિક્ષા લીધી હતી એ ભુલી ગયા માણસના પેટના હોય તો કાંટો કાઢ્યા નો ગણ નો ભુલે અને તમે બધા સંતો તો ગુરુ દ્રોહી થયા સવો ક્યાંક વિચાર કરો જેટલા સંતો અને ભક્તો ગુરુ સામે થયા ઈ બધાં ના લેખા તો સ્વામિનારાયણ ભગવાન લેશે

  • @narotamdaspatel709
    @narotamdaspatel709 4 місяці тому +3

    Sharam janak kehevaay. Satsangi from Mombasa Kenya Africa 🌍.

  • @jayendragotecha299
    @jayendragotecha299 2 місяці тому +1

    આ હુડબંગાઓની ફોરવ્હિલ મોબાઇલો અને પ્રાઇવેટ પ્રોપર્ટી જપ્ત કરી લેવાની જરૂર છે

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 8 місяців тому +3

    Jay mataji Jay swaminarayan bhagvanne koti koti pranam

  • @jeelakbari
    @jeelakbari 5 місяців тому +1

    Jay Swaminarayan

  • @bansilalgajjar7673
    @bansilalgajjar7673 5 місяців тому +1

    બંસીલાલ ગજ્જર નારણપુરા અમદાવાદ ના જય શ્રી ઉહહહ
    બંસીલાલ ગજ્જર નારણપુરા અમદાવાદ ના જય શ્રી સ્વામિનારાયણ

  • @udtabharat8632
    @udtabharat8632 8 місяців тому +5

    સ્વામિનારાયણ છે એટલા માટે
    અયોધ્યા નુ રામ મંદિરની જમીન નુ કોભાંડ થયું હતું એના વિશે બોલો

  • @RajpurMatah
    @RajpurMatah 2 місяці тому

    Sara.hota.to.
    Jaga.khob.hti

  • @gorkaushik
    @gorkaushik 8 місяців тому +2

    શેર બજાર માં રોકાણ મહારાજ કરે છે તે વાત મહેતાના સમયથી ચાલે છે. હર્ષદ મહેતા વખતે ઘણા મહારાજો એ ખેલ કર્યો હતો.

  • @riyapatelsubham
    @riyapatelsubham 4 місяці тому +1

    Matr s.p swami j sasha swami hata ..baki badha lalsu bhogi j se😊

  • @nileshmakwana6111
    @nileshmakwana6111 8 місяців тому +6

    પ્રાઇવેટ ગુરુકુળ ચલાવવા માટે પૈસા તો જોઈએ ને બિચારા ક્યાંથી લાવે?

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 8 місяців тому +3

    પૈસા નો મોહ.

  • @diliptank7866
    @diliptank7866 5 місяців тому +1

    કમૅ નુ ફળ કમૅ કરનાર જ ભોગવે દેવા વારા દઇને છુટી જશે પણ ❤❤❤❤❤😅😅😅😅😅

  • @dipaksumitra
    @dipaksumitra 8 місяців тому +11

    ખોટા ન્યૂઝ નાં ફેલાવો... બાકી કાયદા જાણીએ છીએ

  • @riyapatelsubham
    @riyapatelsubham 4 місяці тому +1

    Jay swami narayn
    Shree ji swami e aagna kari hathi
    Daan hamesa din dukhiya na gare sav hathe aap vu..koi pan dalal ke mandir ma kyare daan na apaya..
    Daan mandir me aap vu brahm hatya nu pap se shree ji swami potani hatya nu pap lakhe se mandir ir ma. Aape lu daan. Thi sadhu sadhu ta tu ti jay se..sadhu bhogi rogi lalsu ...baira ni bhogva ni lal sa ..madinari mob laptop porn nagi movie jota thaye se..mate shree ji swami 300varsh pahela kareli aagna darek bhagt manvi ..daan mandir ma aap vu dharm sthan ne dhanda dari banavu...seva mate haribhgto darsan mate aavta hari bhgto seva mukt
    Bhojan ne roomo 2divas mukt ni jagya e dhando salu thai pavti vepar salu thayo se...dharm aaje swami narayn
    Ma dhanda daari banavi didha se mndir ne........je hari bhagto mndir ma daan koi pan rit nu aapi dharm todese te hari bhagto ni 3ji pedhi thi bhikh mangse road per besi evu khulu juna swami narayn sastro ma sasot lakheli shree swami ni lakhan se 😊

  • @user-ye3rv4bt3x
    @user-ye3rv4bt3x 5 місяців тому

    Jai swaminarayan🙏

  • @riyapatelsubham
    @riyapatelsubham 4 місяці тому +1

    Nvsari ma swami mhnt swm. ..pan hazaro bhgto pase thi paisa mange se..pavti aap ta nathi...matr ek upvas hoy to bhagto pase se 15hazar rupiya ni 50item kaju badsm.pisa kasori
    Dudh coldrink falooda jalebi
    Mangave se gana bhagto ne lootese
    Mate aawa swami ne badha bhagto khula pado ..ne dharm ne basavo..
    Sadhu ne kya re paisa na aapo
    Din dukhiya je hoy tena gare jai sav hathe teni madad karo ..koi pan jaat ni
    Rupiya ..school fee rent je seva karay te jaate karo..koi dalal ke mandir ma kyare daan n karo...mandir ma daan karvu e barahm hatya nu pap se..dharm ne sadhu ni sadhu ta tuti jay se sadhu rogi bhogi havsi thayse...
    Ne mandir ma daan aap naar ni 3ji pedhi thi bhikhari banse

  • @maneshlodaliya553
    @maneshlodaliya553 5 місяців тому +1

    આ ભાઈએ કેમ ટ્રસ્ટી મંડળ ને જાણ ન કરી પગાર તો ટ્રસ્ટ માંથી લેવા જતો હોય તો ટ્રસ્ટ ને પહેલા જાણ કરી તપાસ કરાવવી જોઈએ

  • @bharatkumarsavalia4374
    @bharatkumarsavalia4374 4 місяці тому +1

    આવા અસૂરોને ઘર ભેગા કરો.

  • @riyapatelsubham
    @riyapatelsubham 4 місяці тому +1

    Paisa paisa ne paisa sadhu ne paisa joie mobile ne caaro joie....e pan kaho.
    Paiso maro parmeshwer bhagtani. Mari. Bairi roz joie eni seva😊😊

  • @riyapatelsubham
    @riyapatelsubham 4 місяці тому +1

    Paisa paisa ne paisa..dharm se dhando se....mndir ma paisa leva e pan barhm hatya nu pap se😊

  • @sgdrongersgaming8096
    @sgdrongersgaming8096 8 місяців тому

    દાદા ની જય હો

  • @RameshPatel-jc4ne
    @RameshPatel-jc4ne 8 місяців тому +5

    Tv vala sav navra lagese kai bija news nathi

  • @sgdrongersgaming8096
    @sgdrongersgaming8096 8 місяців тому +1

    દાદા એ પરચો બતાવ્યો ભાઈ

  • @Deshani.n.k
    @Deshani.n.k 2 місяці тому

    હરામ ખોલો નાલાયક કહો .એ ક્યાં રફુચક્કર થય.ગયા.

  • @user-fk9ve7if4m
    @user-fk9ve7if4m 5 місяців тому

    Har har har har har har har har har har har namhae paravti Pati mahadav Mahakal Raja Ram Radha Krishna om gori maa. Santan daram Ni Jay

    • @LaljibhaiSavani
      @LaljibhaiSavani 4 місяці тому

      પક્ષ ગમે તે હોય પણ ધર્મના નામે ચાલતા કૌભાંડમાં સંડોવાયેલા છે એ લોકો હિન્દુ કહેવાય નહિ
      ખોટું કરવા માટે જરા વિચારો સમાજની પતર ઠોકવા નૂ બંધ કરો હલકટો
      વધારે માહિતી જનતા આ દેશની આપશે મિત્રો

  • @dhanujeshani9211
    @dhanujeshani9211 8 місяців тому +6

    Mungo rahene haded. Swaminarayan sampraday ne ane tane su leva ke deva. Eno vahevar game tem kare , bhai , tare su problem chhe. Chhano mano taru ghar sambhad. Swaminarayan sampraday na vaivato badha baraberj chale chhe . Media varane chinta karvani jarur nathi .
    Jay shree swaminarayan

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 5 місяців тому

      ભાઇ આ મુઆ મિડિયા વાળા ને સ્વામિનારાયણ સંપ્રદાય ને એના સાધુ જ નજર માં આવે છે બિજા કોઈ દેખાતા નથી ભુવા ભામા જંતર મંતર કરી રૂપીયા પડાવે એનું ગોતી ને મુકને મુવા ને કંઈ

  • @nitabenbmokani654
    @nitabenbmokani654 2 місяці тому

    Kadak pagla lo aa sadhu o gunegar chhe dhadhadari sadhu chhe bhagvan bhajta nathi vahivat ma ras chhe

  • @pareshpatel3763
    @pareshpatel3763 8 місяців тому +5

    ખોટી વાત છે

    • @rajendrapatel1579
      @rajendrapatel1579 5 місяців тому

      સબૂત ને આધાર વાત કરે છે. એની ક્યા હીસાબે ખોટી વાત કરે

    • @kalubhaikhatariya4751
      @kalubhaikhatariya4751 2 місяці тому

      તો સાચી વાત શું છે ખબર હોય તો બતાવ

  • @ghanshyampatel2207
    @ghanshyampatel2207 7 місяців тому +1

    આવા બાવાઓ ને ઘર ભેગા કરવા જોઇએ

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 4 місяці тому

    Skul hosthel aspthal viyeje fhre maniy

  • @riyapatelsubham
    @riyapatelsubham 4 місяці тому +1

    Subhash mans chor nathi j...ek safai karmchari ne kyo bhagat daan na dharmada na rupiya aape...? 20:08 sadhu na paisa vepar karta sharemarket ma chori sadhu no hath se je aa mans na khata ma. Jama karvata...ek safai karm sari ne paisa kon aape...? Sadhu aape
    Safai kaamdaar ne koi bhagat paisa aape kharo...? Koi bhagat safai karmchari ne naa aape ..sadhu o paisa aape ne khai jaay..😊
    Swn nryn sadhu samprday nu naak kapi rahya se...ek Nana mans per daru no chori no aarop muki...
    Jo chori kari to swami e kem police case na karyo....? Swmi pote uthave se saram janak se😊

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 8 місяців тому +1

    Hindu dharmne badnam karnarne kadakma kadak saja thhavi joiye j Jay mataji Jay swaminarayan bhagvanne koti koti pranam

  • @RajpurMatah
    @RajpurMatah 2 місяці тому

    Jeva.hata.teva.
    Thaya.(paesa)rs

  • @pankajtrivedi8205
    @pankajtrivedi8205 8 місяців тому

    Blood master

  • @bhartikalkani2411
    @bhartikalkani2411 5 місяців тому

    Subas man's sasho se

  • @seladiyapravin1396
    @seladiyapravin1396 8 місяців тому +1

    Lukhinase Havena Sadhidao

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 8 місяців тому +1

    Bhai passa apavana badha karo

  • @sohilsonani8376
    @sohilsonani8376 8 місяців тому +2

    Khotino she 😜😜😜😜🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @jayantibhainakrani3303
    @jayantibhainakrani3303 5 місяців тому

    15:51 15:53

  • @hiralvk4597
    @hiralvk4597 8 місяців тому +8

    તમારા ટી આર પી માટે સંપ્રદાય ને ના વગવો

  • @bhikhabhaigelani
    @bhikhabhaigelani 2 місяці тому

    ઢૌ

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 4 місяці тому

    Koni amdani

  • @riyapatelsubham
    @riyapatelsubham 2 місяці тому +1

    Swami na naame chorta se ..naga kari ne nikalo sanatani nu daan aa chorta
    Swmi khai jay se
    ...matr ne matra sanatani trust muko 98% sanatani na daane mandir banya se..aa swmi pote aa badhu kare se hr halkat juthu nana mans par aarop mukese paisa aa uthav swami naj se jell naaga swm hrjv sanatani na paisa aa swami oj chori kare ss...pakday to nana mans per jutho swmi lagave se😊

  • @geetadomadiya7890
    @geetadomadiya7890 2 місяці тому

    Tame mandir jav Cho. Pan Sacha Santo ne olkho..Khoti Rado nahi Nakho.

  • @jayantibhainakrani3303
    @jayantibhainakrani3303 5 місяців тому +1

    આ બોલનારા ભાઈને નોકરીમાંથી કાઢી નાખ્યું એટલે બોલે છે તે કેટલા રૂપિયા લીધા ઈ કે

  • @nathalalkathiriya
    @nathalalkathiriya 4 місяці тому

    તમારી પાસે સાબિતી છે?

    • @jayendragotecha299
      @jayendragotecha299 2 місяці тому

      હા.... સંપુર્ણ સાબીતી છે

  • @riyapatelsubham
    @riyapatelsubham 2 місяці тому

    Santani na paisa aachor swmij kare se..pasi juthu bolese sarmvagar no swmi naga kari maro santani na paisa aachor swmi khai jay se pote vikurt se

  • @alkabenghoniya599
    @alkabenghoniya599 2 місяці тому

    Aachary nisata nathi gay pan barobar tame tamara man fave tem vartan karva mate navo gotine besadel 6 tu sav navaro 6 aetle aam lakhe 6 tane bhagavan maf nahi kare khota

  • @VipulPatel-gt7hx
    @VipulPatel-gt7hx 8 місяців тому +3

    Sampraday ne badnaam na karo

  • @AshokBBhatt-yv7uj
    @AshokBBhatt-yv7uj 4 місяці тому

    મીડિયા પણ એસ પી ની ભાષા એક્જ છે

  • @alkabenghoniya599
    @alkabenghoniya599 2 місяці тому

    Tare navani aavak lage 6

  • @piyushpatel1342
    @piyushpatel1342 8 місяців тому

    😂😂😂

  • @riyapatelsubham
    @riyapatelsubham 4 місяці тому

    Jay swami narayn
    Baps aava mandiro ne sadhu ne nikali ne. Rava na kar se....sadhu paisa ne baira nu naam na levay...sadhu ne kapda utari ravana karo😊

  • @user-yx1jy9fs9c
    @user-yx1jy9fs9c 8 місяців тому

    Aa.sanatani nathi tame sanatani Kari nakhase te sanatani virodhise tamne midia valane khabar se

  • @sandipfatepara259
    @sandipfatepara259 8 місяців тому

    😂😂

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx 8 місяців тому +1

    Farji vidio he

  • @pravinpatel7695
    @pravinpatel7695 5 місяців тому +1

    આચાર્ય પક્ષ ની સત્તા ગય એટલે અજેંદર પ્રસાદ નવરો બેઠો બેઠો આવું ગોતી લાવે છે

    • @rajendrapatel1579
      @rajendrapatel1579 5 місяців тому

      સબૂત છે. પછી આમાં અજન્દ્ર પ્રસાદજી ક્યાથી આવ્યા ખોટા મહાયજ શ્રીને બદનામ ના કરશો

  • @rajuldave1075
    @rajuldave1075 8 місяців тому

    Badha mandiro ma Chal tu j hoy che aavu

    • @RameshPatel-kr3ku
      @RameshPatel-kr3ku 5 місяців тому

      જેને ત્યાગ કર્યોએને પૈસા ની ક્યાં છે જરૂર . એમને પોતાની દુકાન કરવા માટે આવું કરે .ને સાચો ત્યાગી to ટ્રસ્ટ માં j જમા કરાવી દે .

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai2093 5 місяців тому

    આ ભાઈ ને નોકરી માંથી નીકાળી દેવામાં આવ્યા છે એટલે આવિ વાતો ફેલાવે છે ભાઈ,,,,

  • @seladiyapravin1396
    @seladiyapravin1396 8 місяців тому

    LUKHINA SE HALNA SADHUO

  • @nilaamin8592
    @nilaamin8592 8 місяців тому +1

    Jay swaminarayn

  • @nileshmakwana6111
    @nileshmakwana6111 8 місяців тому +3

    પ્રાઇવેટ ગુરુકુળ ચલાવવા માટે પૈસા તો જોઈએ ને બિચારા ક્યાંથી લાવે?