ગુજરાત માં અમલી લેન્ડ ગ્રેબિંગ ના કાયદા વિશે જાણો ખૂબ જ મહત્વની અપડેટ |Adv. Govind Dafda |Nyay Pujak

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 170

  • @jiliyabhikhabhaijiliyhanub9477
    @jiliyabhikhabhaijiliyhanub9477 День тому +1

    ગોવિંદ ભાઇ આ કાયદો ખુબસરસ છે 👍ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ

  • @chauhandevendra1320
    @chauhandevendra1320 6 місяців тому +8

    ખુબ ખુબ અભિનંદન લેન્ડ ગ્રેબીંગ કાયદા ની હાઇ કોર્ટ માં આવેલ ચુકાદા બદલ. Congratulations

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      આપને પણ

  • @pinalpatel1006
    @pinalpatel1006 6 місяців тому +15

    આવા કાયદાઓ હોવાજ જોઈએ જેથી સમાજ માં નાના માણસોની જમીનો સુરક્ષિત રહી શકે

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      આભાર

    • @rakeshbhaipatel2073
      @rakeshbhaipatel2073 6 місяців тому

      કાયદા નો ખોટી ફરીયાદ દાખલ કરી હોય અને લેન્ડ ગેબિગ અરજી નામંજૂર થ,ઈ હોય ‌બે વાર ખોટી સાબિત થઈ હોય કમીટી એ કાઢી નાખી છે.તો કાયદા ના ઘેર, ઉપયોગ થવા બદલ અરજી કરનાર સામે પગલાં લેવા શું કરી શકાય જણાવશો

  • @savjipatel21
    @savjipatel21 День тому +1

    સરસ માહિતી આપી

  • @jatintundiya3796
    @jatintundiya3796 6 місяців тому +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ.

  • @wi-illusion
    @wi-illusion 6 місяців тому +3

    અભિનંદન.
    સામાન્ય લોકો ને સામાન્ય સરળ ભાષામાં સમજાવવા વિનંતી.

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      આભાર, આપનો કોમેન્ટ સ્વરૂપી પ્રેમ એ પ્રેરણા આપતું રહે તો ચાલુ જ રહેશે

  • @kamleshbarot989
    @kamleshbarot989 2 місяці тому +1

    Very good Suggestion, Information and Adviced, Necessarily Awesome Awareness State, National Safety, Security and Development regarding work good luck for future Life opportunity and benefits in the all fields like Business, Industrialist, Politics and Many professional work person successfully easily.

  • @SureshGoswami-te4vr
    @SureshGoswami-te4vr Місяць тому

    Good speech govindbhai

  • @hareshkumarjoshi3258
    @hareshkumarjoshi3258 6 місяців тому +2

    ખુબ ખુબ આભાર. અભિનંદન

  • @manojkanani2886
    @manojkanani2886 6 місяців тому

    👌👌👌👍👍👏👏👏
    ખૂબ ખૂબ સુંદર રીતે માહિતી આપવા બદલ
    ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b 6 місяців тому

    Superb, Excellent performing work, Necessarily Awareness State, National Peoples Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields.

  • @AtulRaulji
    @AtulRaulji 26 днів тому

    Sar mari Jamin ma 2017 thi kesh chale che to aema sama vada ae lend grebig lagavi che to sho thay

  • @ravirajkamaliya9537
    @ravirajkamaliya9537 2 місяці тому

    Thank you sir ji

  • @malipravin2132
    @malipravin2132 6 місяців тому

    ખુબ સરસ

  • @sudhirvadodaria
    @sudhirvadodaria 6 місяців тому

    સુંદર માહિતી છે સ્પષ્ટ છે

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      આભાર....

  • @drdeepakvora6935
    @drdeepakvora6935 Місяць тому

    અવાજ નુ વોલ્યુમ થોડું ઓછું છે.... સ્લાઈટ વધારવાની જરૂર છે હજી

  • @sadikdadi6462
    @sadikdadi6462 6 місяців тому

    સાહેબ આપ નો ખુબ ખુબ આભાર

  • @fzlptl2621
    @fzlptl2621 6 місяців тому +1

    Good and excellent information advocate sir

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      Thanks and welcome

  • @marudipak2426
    @marudipak2426 6 місяців тому

    🙏🏻 સાહેબ તમે ખુબ જ સરસ માહિતી આપો છો

  • @UsEr_2196
    @UsEr_2196 6 місяців тому +1

    Judgement ni link nathi malti fari thi muko please

  • @mahendrasinhzala6456
    @mahendrasinhzala6456 6 місяців тому +1

    saheb 2o22 dakhal karel se 2000 fee bharel chhe to have su kari sakay

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      કલેકટર કચેરી માં સંબંધિત બ્રાન્ચ નો સંપર્ક કરી નિર્ણય ની નકલ મેળવવી

  • @sohapatel9822
    @sohapatel9822 6 місяців тому

    Nice information

  • @suniljamtani7455
    @suniljamtani7455 2 місяці тому

    Sabji ek advice chahie thi aapse Maine ek vyakti ko apni property sel ki thi vah property Abhi cutting mein ho gai hai abhi unhone mere upar land grabbing ka aur 420 ka case lagaya hai abhi me kya karu please sir ji reply

  • @kalpeshgargoswami-rz3mq
    @kalpeshgargoswami-rz3mq 3 місяці тому +1

    Bhai govind ek nava advocate kya pustak vachva joyie gujarati ma please reply karjo😊

  • @punitpatel9952
    @punitpatel9952 6 місяців тому +2

    Nice.ditel

  • @mugdhamodi1412
    @mugdhamodi1412 5 місяців тому +1

    Sir shu aa kayda per supreme Court ma tho stay lavela che ?

    • @NyayPujak
      @NyayPujak  5 місяців тому

      બધી જ મેટર માં સ્ટે નથી

  • @bpatel4434
    @bpatel4434 6 місяців тому

    Nice detail

  • @RajuCmodhawadia
    @RajuCmodhawadia 6 місяців тому +1

    સર 🤝

  • @shambhudangar7712
    @shambhudangar7712 6 місяців тому

    ગોવિંદ ભાઈ હકીકત છે અને તમેજે કીધું કે લેન્ડ ગ્રેબિંગ ની સાચી વાત છે

  • @parmarsardarsimh842
    @parmarsardarsimh842 2 місяці тому

    , good,

  • @rajagadhavi5371
    @rajagadhavi5371 6 місяців тому

    Dhanyavaad sar

  • @mangabhaivaghela6267
    @mangabhaivaghela6267 16 днів тому

    આ કાયદાથી કોઈ ફરિયાદીની જમીન ચૂંટી કરવી આપી હોય તેવો કોઈ નિર્ણય હોય અને ખરેખર ન્યાય આપવામાં આવેલ હોય તેવા ઉકેલ આવેલ કેસ હોય તો અમોને જણાવવા વિનંતી

  • @DhirajPanchal-ke2fj
    @DhirajPanchal-ke2fj 6 місяців тому +1

    Is it applicable to flat or apartment if it on rent
    grabbing also

  • @chhaganbhaikatariya1427
    @chhaganbhaikatariya1427 6 місяців тому +1

    Wery good sir

  • @babulalpatel596
    @babulalpatel596 2 місяці тому

    My land grabing application was file by Mehsana collector sahib. can I do Apil in my case again

  • @PatelRaja-ei2wk
    @PatelRaja-ei2wk 6 місяців тому +1

    Nice

  • @bipinbabariya8605
    @bipinbabariya8605 6 місяців тому +1

    Good

  • @keshuparmar4321
    @keshuparmar4321 6 місяців тому +1

    Good morning dear sir

  • @revan4732
    @revan4732 6 місяців тому

    Very good

  • @setaashokbhai1325
    @setaashokbhai1325 6 місяців тому +1

    H C jujment 👌

  • @patelankit6988
    @patelankit6988 6 місяців тому

    3 month pela civil me ma case karelo se ene land grabbing ma direct trancfer kari sakay

  • @drdeepakvora6935
    @drdeepakvora6935 Місяць тому

    આ ચુકાદા ની pdf મળશે??

  • @JasvantvBaraiya
    @JasvantvBaraiya 6 місяців тому

    Good vark

  • @jayho8961
    @jayho8961 2 місяці тому

    સાહેબિ અમારો કબ્જો લીધેલછે અમોને સરકારી વકીલ મલસે

  • @patelahmedrasid5715
    @patelahmedrasid5715 4 місяці тому

    Good night sir ❤

  • @ManishMultani-dt6lb
    @ManishMultani-dt6lb 6 місяців тому +1

    Saheb adverse possession limitation act under 1963 against land grabbing act gujarat consider adverse possession

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      મેરીટ ઉપર આધાર રાખે

  • @mohanvanjara266
    @mohanvanjara266 6 місяців тому +2

    Vadilo parjit jga hoy... bhaiyo sagi Ben ne bhag/ hissa...aapta nathi..upay batlavo..tamaro aabhar..

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      હિન્દુ વારસા અધિનિયમ મુજબ પુત્ર અને પુત્રી બંનેનું સરખો હિસ્સો છે જો કોઈ તેનો હક આપતો નથી તો તેઓ વ્યક્તિ નામદાર સિવિલ કોર્ટમાં પોતાના હક ભાગ માટેનો દાવો માંડી શકે છે

  • @gohilsamrthsinh
    @gohilsamrthsinh 3 місяці тому

    સર. આપની. સલાહ. માટે. સુ. કરવુ

  • @Truthsoul2152
    @Truthsoul2152 6 місяців тому

    Kanubhai kishorbhai ex DY SP to nathi? Jo police vara pratadit thata hoy to samanya mansh nu shu chale?

  • @dalabhaiprajapati583
    @dalabhaiprajapati583 6 місяців тому +1

    નમસ્કાર સાહેબ અમારા ખેતરમાં રસ્તો નથી અને પડોસી બળજબરી પૂર્વક માગે છે .અને અમારા નકશા માં નથી. અને તે દાવો ભરેલ છે તો અમારે સુ કરવું જવાબ આપવા વિનંતી

  • @pratapkolipatel5313
    @pratapkolipatel5313 6 місяців тому

    સાહેબ મારી સાથે પણ આવું થયું

  • @JorabhaiBagodariya
    @JorabhaiBagodariya 6 місяців тому

    મારા પિતાઅભણસે અને ૬૫ વર્ષ ઉંમર સે તેમની જમીન પર કબજો કરે સે ગામ મૂળ બાવળા

    • @samirshah8415
      @samirshah8415 3 місяці тому

      Tum
      Aage
      Badhige,to
      Thode
      Paiseme
      Samjakar,
      Jamin
      Lutjayenge,ye
      Kahevata
      Amiro,Jo
      Apne
      Jamin
      Par
      Hi
      Huve
      Hai
      Amir,
      Aur
      Apne
      Hi
      Paise
      Dabake,saam,daamdand,bhedse
      Lut
      Jayenge
      Tumhari
      Jamin,par,lado,
      Chakka
      Chudao,aur
      Na
      Do
      Jamin.

  • @varurameshvaruramesh4942
    @varurameshvaruramesh4942 6 місяців тому

    Jay Dwarkadhish

  • @rameshvalaki2308
    @rameshvalaki2308 6 місяців тому

    ખૂબ ખૂબ અભિનંદન

  • @sikandarmomin3988
    @sikandarmomin3988 6 місяців тому +1

    Ghanuj Sara's

  • @jayantihadiyal-nh9yb
    @jayantihadiyal-nh9yb 6 місяців тому

    jay hind jay bharat govind sir🙏 hu devbhumi dwarka district na kalyanpur taluka na ran gam thi vat karu chu mare mul bapujina namni 19 guntha jamin che tenma ame nava juni ane modi saheb na hapta pn jama thay che hve amari jamin che tya bija ni jamin che amari jamin nikde che mtlb pela thi padtr padi che ame etla ma ky kheti nathi karta toh Landgrabing act mujab fariyad kari sakie sir 🙏

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      આપ કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલ એડવોકેટ શ્રી નિતિનભાઇ ઘેડીયાનો સંપર્ક કરશો.

  • @jackthegreat687
    @jackthegreat687 6 місяців тому

    Sir આ કાયદો ખાલી જમીન માટે છે કે ધર માટે પણ છે . જણાવશોજી

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      મિલ્કત માટે, જેમાં બધુ સમાવેશ થાય

    • @jackthegreat687
      @jackthegreat687 6 місяців тому

      ​@@NyayPujakthanks sir

  • @jentibhai6280
    @jentibhai6280 2 місяці тому

    સર,અમારી, જમીન મારા કાકાએ ગીરો મૂકેલ ૨૫૦૦, માં,પણ,પાસી, ના આપૈલ જમીન પર મારા પિતાજી નો પણ હક છે વહેંચી દિધી છે મારા પિતાજી નો હક, માટે કય કાર્યવાહી કરી, શકાય

  • @rayjibhaibapubhaiparmar9991
    @rayjibhaibapubhaiparmar9991 4 місяці тому

    નમસ્કાર સર.અમારે જમીન અંગે ૨૦૦૮થી કોર્ટ કેસ ચાલે છે તો લેન્ડ ગ્રેબીગ નો કાયદો લાગુ પડી શકે જે જણાવવા વિનંતી છે

    • @Nirajpatel1987
      @Nirajpatel1987 3 місяці тому

      Same case che maro kasu nathi karta kaydo best che pan dhakka j khavana court na

  • @jayantihadiyal-nh9yb
    @jayantihadiyal-nh9yb 6 місяців тому

    ame ek advocat ne 5000 rupya api ne land grabbing act ni arji karel che pn koy jawab nathi aaptu su karvu sir🙏

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      કલેકટર કચેરીમાં સંબંધીત શાખાનો સંપર્ક કરો. માર્ગદર્શિત કરશે.

  • @Khedut-v8t
    @Khedut-v8t 6 місяців тому

    15 પહેલા જમીન લીધી હતી પણ અત્યારે એ જમીન ખાતે નથી કરતા તો એના માટે સુ કરવું એ જમીન હું વાવું છું

  • @imrathod7777
    @imrathod7777 6 місяців тому +1

    Saheri vistarma alivetion thi makan ni coman diwal nu daban thau hoy to land grebing dur kari sakay.

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      સુખાધિકાર અહીં લાગુ પડે છે યાની કી રાઇટ ઓફ હિસમેન્ટ એટલે આ તકરાર એ સિવિલ દાવા પ્રકારની તકરાર છે અને એમાં લેન્ડ ગ્રેટીંગ ના કાયદાનું દુરુપયોગ કરી શકાય નહીં માત્ર તમારી માલિકીની મિલકતમાં કોઈનું કબજો હોય તો જ આ કાયદા હેઠળ ફરિયાદ કરી શકો. અન્યથા કરેલી ફરિયાદો ડ્રોપ થાય છે

  • @chandrajitsamrat9362
    @chandrajitsamrat9362 6 місяців тому +1

    સાહેબ આ કાયદો મકાનને લાગુ પડી શકે ?

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      મિલકત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તમામનું સમાવેશ થાય છે

  • @pragneshpatel3451
    @pragneshpatel3451 6 місяців тому +1

    પ્રાંત ના અધિકારી પણ ફરિયાદ કરનાર ને ઘભરાવે છે

  • @sarmabhai6190
    @sarmabhai6190 6 місяців тому

    મજૂર ને મજૂર રાખવાની વાત છે

  • @bhaskarpatel1170
    @bhaskarpatel1170 6 місяців тому +1

    65 years this pachavi pedal milakat uparpan lend grab it mujab ces thayasake jarur this janavasho Anand this bhasakarbhi h patel

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      ભાસ્કરભાઈ આપની જણાવી દઉં કે લેન્ડ ગ્રેટીંગ નો કાયદો એ માલિક ને તેનો કબજો ભોગવવાના અધિકારો રક્ષિત કરતો કાયદો છે એટલે જો કોઈ એવી જમીનમાં લેન્ડગ્રેબિંગ થયાનું જણાય તો મેરીટ ઉપર કલેક્ટર અને કલેક્ટર ના તાબા હેઠળની કમિટી એ ડિસાઈડ કરે છે કે ગુનો દાખલ કરવો કે નહીં

  • @sportslover5242
    @sportslover5242 6 місяців тому

    Saheb mara fathare aaj thi 30 varas pela ak amna friend pase thi jamin lidhi hti. Pela matra 20 na stamp upar lakhan krine 30 hajar ma jamin ni kimat nki thy hti. Ane amathi 3 hajar rokda apine jamin babat nu lakhan stamp upar kri didhu htu. Pachi khate kri devana hta. Pn tyarr khabar pydi k je jamin nu lakhan 20 na stamp upar kyru che e jamin khalsa ma che. Tyare mara father na friend k jeni pase thi jamin levani hti ane jeniye 20 na stamp upar lakhan kri didhu htu te vyaktiye am kidhu htu k hu khalsa mathi upadi dys tmari jamin. Pn kamnasibe e vyakti nu thoda divso ma ges no primus fati jata tenu mot thayu htu. Ane sir e jamin upar amaro kabjo ta chej 30 varas thi. Pn hju khalsa ka che. To su sir e jamin amara naame thy ske ????? Grampanchayat mathi je kam hoy e thy jay am che. Sabut k gavahi tarike je jrur hoy e thy jay mara gam mathi. To su thay sir e jamin upar ???? Amara naame thy ske ??

  • @DineshP-n1k
    @DineshP-n1k 2 місяці тому +1

    SC Samaj ni tochmaryada ni Jamin SC Samaj no Manas kharidi khate Kari shake

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому

      કલેકટર ની મંજૂરી અને નક્કી કરેલી કિંમતે

  • @ગોહિલસુજનસિંહ
    @ગોહિલસુજનસિંહ 6 місяців тому +1

    મારેકેસસરૂછે.

  • @ikrupa8422
    @ikrupa8422 4 місяці тому

    Amari jamin vitatar amaravdil rakgigyase 7/12 ma chhodavva nohakse mathabhare manso se amari 40 ekar jamin part aaptanthi shu karvu landgrebing karishkay

  • @jayeshbharwad1963
    @jayeshbharwad1963 6 місяців тому +1

    Collector na rub ru varsai thai sake

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому +1

      ના થાય
      કોર્ટ માંથી વારસા પ્રમાણપત્ર મેળવી શકાય

    • @jayeshbharwad1963
      @jayeshbharwad1963 6 місяців тому

      Tena thi varsai ni notha padi sake

  • @hardikpatelahmedabad5074
    @hardikpatelahmedabad5074 6 місяців тому +1

    Bau late padya saheb

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      તો પણ સાત દિવસમાં 10,000 થી વધુ લોકોએ જોયો છે

  • @mohyuddinmemon5191
    @mohyuddinmemon5191 6 місяців тому +2

    Kortma kes.chaleche tem kahine arji prant adhikari daftare kareche

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому +1

      કેસ દાખલ કરનાર જો વાદી હોય અને એ વાદી જ લઈને ફરિયાદ કરતો હોય તેવા સંજોગોમાં ડ્રોપ ના કરી શકાય પરંતુ જો પ્રતિવાદીંગની ફરિયાદ દાખલ કરો તે પહેલા સિવિલ દાઓ દાખલ કરેલો હોય તેવા સંજોગોમાં ડ્રોપ થવાની શક્યતા રહે મેરીટ જોયા બાદ સલાહ આપી શકાય

    • @Nirajpatel1987
      @Nirajpatel1987 3 місяці тому

      To pan daftare kare che saheb ame vadi j chea civil suite ma 3 vakhat daftare kari arji have court ma criminal enquiry kari che a pan 1.5 varas thi pending che mudat ma m ketata judge saheb ke loko a kayda virudh arji kari che high court ma tya thi chukado ave pachi agad karea a pachi pan kai nai karta

  • @mathurbaria
    @mathurbaria 6 місяців тому

    સંયુક્ત જમીન પર કબજો કરી લીધો હોય કુટુંબ વાળા તો

    • @Truthsoul2152
      @Truthsoul2152 6 місяців тому

      Lakdio joiye

    • @bpatel4434
      @bpatel4434 6 місяців тому

      સ્ટે ઓર્ડર ધરાવતા તમામ કેસો ખેડૂતોની વિનંતીથી ફરીથી ખોલવામાં આવશે? અથવા તેઓએ ફરીથી શરૂઆત કરવું પડશે?

  • @ManishMultani-dt6lb
    @ManishMultani-dt6lb 6 місяців тому

    Answer please

  • @JasvantvBaraiya
    @JasvantvBaraiya 6 місяців тому

    Tmaro mo. No. Aap so?

  • @kanumachhar101
    @kanumachhar101 2 місяці тому

    નમસ્કાર સાહેબ
    અમારા કાકા એ અમારા ભાગની જમીન પર કબજો કર્યો છે
    આ જમીનના 45 વર્ષ પેલા અમરા દાદાએ ભાઈ એ ભાગ પડી આપેલ છે તોપણ અમરા કાકા અને તેમના છોકરા વારંવાર અમરા જોડે તુતા કરી લોટજપત કરીને વરમવાર હેરાન કરે છે ખોટા કેસ કરાવે છે
    તો સાહેબ અમે આવી લેન્ડ ગ્રેબિંગ અરજી કરી સકાય.
    ધન્યવાદ

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому

      પહેલા જમીન ખુલ્લી કરવા નોટીસ કરાય, ન માને તો લેન્ડ ગ્રેબીંગ કરાય..

  • @AakashVasava-gn6oc
    @AakashVasava-gn6oc 20 днів тому

    Amara dada ni jamin gam na sarpanch name kari lidhe 6

  • @pardiprathod8057
    @pardiprathod8057 2 місяці тому

    Mari uapari thi se to an mat Su Karu pada

  • @rashesh1
    @rashesh1 6 місяців тому +1

    આ પહેલા આપ સાથે વાત થઈ તી ત્યારે તમે ઘણો ઇન્ટરેસ્ટ બતાવ્યો હતો એ પછી તમે વોટ્સએપ ના મેસેજ પણ જવાબ નથી આપતા મારે તમારી સાથે અપોઈન્ટમેન્ટ ફિક્સ કરવી છે તો તમને એ ડોક્યુમેન્ટ પહેલા મોકલું તો તમે યોગ્ય રીતે સલાહ આપી શકો તે માટે તમારી મંજૂરી માટે વોટ્સએપ કર્યો હતો તેનો જવાબ આપશો જી

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      આપના કેસમાં એક વખત આપમાંથી ચર્ચા થઈ ચૂકી છે એ મુજબ હવે જ્યારે ફરિયાદ નો નિકાલ આવી ચૂક્યો છે ત્યારે ફરી પાછી મેટરને સાંભળી ત્યારબાદ તે અંગેના જે સિવિલ દાવાનું આપની વિરુદ્ધનો નિર્ણય આવ્યો છે તે સંબંધિત ચર્ચા એ પૂર્ણ ફાઈલ કરી શકાય તેમ છે અને આ માટે રૂબરૂ આપણને આપી શકાય એવી છે રહી વાત આપ બહુ દૂર છો તેમ છતાં આપ મારા સંપર્કમાં જ આ છો ઘણી વખત કોર્ટમાં કે અન્ય કામોમાં વ્યસ્તનું તો રીપ્લાય નથી આપી પરંતુ એનો અર્થ એ નથી કે તમારા થી નારાજગી છે ભારત આવો ત્યારે આવતું ઓફિસે ત્યારે મળશું...

  • @nisharmansuri8331
    @nisharmansuri8331 5 місяців тому

    Thank u very much for your guidance. I come across a case where Developer of Society has grabed margin land of her plot under pretext of building Road from it which is illegal, unauthorised in totality n the Road is not built since 15 years. Plot owner is old lady n her husband is handicaped n mentally retarded n she needs help.
    Pl guide in brief when u free on this whatsap no. Thanks.

    • @NyayPujak
      @NyayPujak  5 місяців тому

      જી - વોટસઅપ સંપર્ક કરશો

  • @pardiprathod8057
    @pardiprathod8057 2 місяці тому

    Tamri Hari vat karvi hoi to thi Ek

  • @punitpatel9952
    @punitpatel9952 6 місяців тому

    નબંર.આપશો

  • @sarmabhai6190
    @sarmabhai6190 6 місяців тому

    લેન્ડ ગ્રેબીંગ ના હોવા જોઈએ કેમ કે ભાગ માં રહેતા લોકો ને પણ જમીન મળી શકે

  • @bpatel4434
    @bpatel4434 6 місяців тому +1

    સ્ટે ઓર્ડર ધરાવતા તમામ કેસો ખેડૂતોની વિનંતીથી ફરીથી ખોલવામાં આવશે ?
    અથવા તેઓએ ફરીથી land grabbing ni arji કરવું પડશે?

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      દરેક કેસનું જુદું મેરીટ હોય, ડ્રોપ થયેલ પર ફરી નવેસરથી કરવી હિતાવહ, ડ્રોપ નું કારણ જાણી ને

  • @sprajgor4623
    @sprajgor4623 6 місяців тому

    આજ રોજ પ્રાઈમ મિનિસ્ટર નું રાજ્ય થયું અને શપથવિધિ થઈ તે બદલ જે પ્રથમ જે અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને તથા જે બીજા વંદન વકીલ સાહેબ શ્રી ને જે સારો કાયદાકીય બાબતમાં જે ખેડૂતો અને સમજણ આપી તે બદલ લાખ લાખ અભિનંદન જય પરશુરામ હર હર મહાદેવ

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      મહાદેવ હર

  • @RadheKrishana186
    @RadheKrishana186 6 місяців тому +1

    ઓર્ડર આવી ગયા બાદ કાર્યવાહી ના કરે તો શું કરવું

    • @NyayPujak
      @NyayPujak  6 місяців тому

      વકીલશ્રી નો સંપર્ક

  • @naranbhaigadhavi9323
    @naranbhaigadhavi9323 6 місяців тому +2

    ખુબ સરસ

  • @ghanshyamsinhvala2881
    @ghanshyamsinhvala2881 2 місяці тому

    Good

  • @parmarsardarsimh842
    @parmarsardarsimh842 2 місяці тому

    , good,

  • @pravindedhia8063
    @pravindedhia8063 6 місяців тому +1

    Very nice information

  • @moradiyapushkar8497
    @moradiyapushkar8497 6 місяців тому +2

    ખુબ જ સરસ