Mahamanthan: નવા વટહુકમથી જમીન માફિયાઓની ખેર નથી | VTV Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ •

  • @angarigovindlallu3279
    @angarigovindlallu3279 10 місяців тому +2

    સાહેબ બેસ્ટ, લોકોને જરૂરી છે

  • @AshokArdeshna-dy3pw
    @AshokArdeshna-dy3pw 6 місяців тому +3

    કલેકટર રાજકારણી થી દબાય જાય છે તેનો મને અનુભવ છે

  • @kishorambaliya5127
    @kishorambaliya5127 4 роки тому +2

    ખુબજ ખુબજ આભાર છે આ સરકાર નો કાયદા બનાવવા બદલ છેલા 26 વઁષ થી આ ભુમાફીયા ઓ એ હેરાન કરી નાખી યા છે મે માલિક હક્ક માટે જિયાર થી સરકાર શ્રી ને અરજી કરી છે તયાર થી ખોટી ફરિયાદ કરી મારુ આખું ફેમીલી ને હેરાન કરી નાખી યા છે

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @rameshchandraparmar9828
    @rameshchandraparmar9828 3 роки тому +1

    ઈસુદાનભાઈ..હું.અમદાવાદમા.ને.નવા.વાડજમા.અખબાર.નગરની.પાછળ.આનંદ.નગરમા.રહુછુ.ને.જયારથી.આનંદ.નગર.હાઊશીગ.બનાવીયાછે.તિયારથી.હુએકજ.મકાનમારહુછુ.મને.ઘણીજ.તકલીફો.હોવાછતા.હમારુકોઈજ.નીરાકરણ.થતુનથી.ને.82ની.સાલના.હાઊસીગછે.ખૂબજ.ખરચાકરીયાને.હવે.અમારીકોઈજ.તાકાતપણનથીને.અમારુ.મકાન.પડેતેમછેજો.આપ.ને.મારીનમૃવિનંતીછેકે..આમારી.રીકવેસ્ટ.રૂપાણી.સાહેકેઅમીતભાઈસુઘી.પહોચતિકરવાવિનંતીછે.ને.પહેલા.બાવીસ.વષૅ.સુઘી.વાપરવાનુ.પાણી.ઘરમાનોતુજ.આવતુને.હવેછેલા.પાચ.વષૅથી.રૂ15પંદર.હજાર..ઘાબાની.ટાકીના.આપીયાપછીથી.છેલા.ચાર.વષૅથી.હવેપીવાનુને.વાપર.વાનુ.આવેછેપણ.મૂખિયવાતો.એજછેકે..મારામકાન.નીઊપર.બીજોને..ત્રીજો.માળછેતો.ચારવષૅ.સંન્ડાસને.બાથરુમનુ..ગંદુ.પાણી.રસોડામા.ઘારાઓ.પડેછેને.બનેવ.કડીયાનાજ.મકાનોછેનેતેસગા.સંબંઘીછે.ને.બીજા.માળે..આઠ.છોકરીઓપોલીસમાજ.નોકરીઓકરેછેનેબઘીજ.ખબરછેપણ.તેકહેછેકે.હમો.ભાડેથીરહીએછીએતો.અમને.તમારાથીનાકહેવાયને.મકાન.માલીક.આખ.આડા.કાન.કરેછે.ને.કાનુનની.કોઈ.પરવારથી.તો.મારીખુબજ.નમૃ.વિનંતિથી.દુખ.સાથે.જણાવતા.પણ.એક.ચીતાજ.દૂરથશેકેનહીતેનીકંઈ.ખબરનથી.ભાઈ.હમો.બનેવ.એકલાજ.રહીએછીએને.અમારૂ.બાથરૂમ.જો.રીપેરીગકરાવતાપણ.ડરીયે.છીએ......જય.ભારત..જય.સંવીઘાન....❤️🙏🙏🙏

  • @anilff4057
    @anilff4057 20 днів тому

    ધન્યવાદ સાહેબ મારી જમીન ભૂમાફિયા એ પચવી પાડી છે

  • @jamabhaijadav1328
    @jamabhaijadav1328 23 дні тому

    સાહેબ રેવામાટે મકાન સાયામળતીનથી એ.સી.શુ.સાહેબ

  • @anilparmar614
    @anilparmar614 2 місяці тому +1

    Saheb.... Kalektro and jaj pase jena pesa ani jamin.

  • @sivabhai7895
    @sivabhai7895 Рік тому

    SC દલિત ✍🏾 આદિવાસીS T 🇮🇳👌🏾👌🏾👌🏾 ભૂમાફિયા જમીન દાખલજમીન ગુજરાત જમીન 👈 સરકાર ☝️🇮🇳 ગુજરાત જમીન

  • @anilparmar614
    @anilparmar614 2 місяці тому +1

    Amari jamin ma Aanad na seva sadan na karya karykartaoa Ger kaydesar Satbar ma chalu kes ma name dakhal karya che pesa ni lalchma. Saheb

  • @J.DTirgar
    @J.DTirgar 8 місяців тому +1

    ઈસુદાન ભાઈ સાહેબ ને મારા ખુબખુબ અભિનંદન છે આ લેન્ડ ગ્રેબીન એટેક ના કાયદા માટે પણ સાહેબ મારો લેન્ડ ગ્રેબિનનો એટેકનો કેસ કરે બાવીસ માસ થયા છે છમાસ ની જગ્યા એ એનું કારણ સુ છે માટે આના માહિતી આપવા મહેરબાની કરશોજી બસ આપનો વિશ્વાસુ લી. જીવાભાઈ દાનાભાઇ તીરગર ગામ તા. બાયડ જિ. અરવલ્લી

  • @vijaybhuriya1464
    @vijaybhuriya1464 Рік тому

    અમારી જમીન બાપ દાદા ની છે નામે નથી

  • @rajaa1804
    @rajaa1804 2 роки тому

    સુપર સાહેબ શ્રી ખુબ ખુબજ સરસ

  • @vijaybhuriya1464
    @vijaybhuriya1464 Рік тому

    અમારી જમીન સરકાર જ નથી આપતી

  • @prafullila5966
    @prafullila5966 4 роки тому +2

    ઈશ્વરદાન ભાઈ તમને કોટી કોટી ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @RAJENDARASINHBARIA
    @RAJENDARASINHBARIA 11 місяців тому

    ખુબ. સરશ. સાહેબ

  • @patelnarvat1367
    @patelnarvat1367 Рік тому

    વાહ સાયબ ❤

  • @aplawhouse
    @aplawhouse 4 роки тому +5

    અરજી કય રીતે અને કેવી રીતે કરવી અને અરજી કોને કરવી......?????????????

  • @BhikhubhaiHalpati-sm5cv
    @BhikhubhaiHalpati-sm5cv Рік тому

    ભીખુભાઈ ચીમનભાઈ હળપતિ ગામ રજવાડા હનુમાન ફળિયા મુ.પો.અષ્ટગામ તા.જી.નવસારી રેહવાસી છે મારી જમીન કબજો કરેલો સે ને સામાન્ય ખેડૂત છે ગરીબ સે મારે ફરીયાદ કરવીજ છે ને જીલ્લા.કલે‌કટ ને કરવીજ છે

  • @anilparmar614
    @anilparmar614 2 місяці тому +1

    Saheb Amara bap dada ni jamin 45vars pela ni che ane satbar ma dada nu nam che ane 15vars thi kes chalu che ane lokdoun ma anand na seva sadan na karykaro a Satbar ma samevadanu name dakhal kariuche...

  • @ramubhaimeda7076
    @ramubhaimeda7076 3 роки тому

    બહુ ચરશ વાત કરી સાહેબ લાખ લાખ અભિનદન

  • @gaurangvyas8057
    @gaurangvyas8057 4 роки тому +1

    વાહ સાહેબ

  • @AshokArdeshna-dy3pw
    @AshokArdeshna-dy3pw 6 місяців тому

    મેં ગુજરાત હાઉસિંગ બોર્ડ ની જગ્યા માં ગુજરાત હાઉસિંગ બોર્ડ ની જગ્યા માં દબાણ કરીને બહુ કિંમતી જગ્યા માં ચાર દુકાનો બનાવી નાખેલ ગોંડલ કોર્ટ માં પણ દબાણ છે એવું સાબિત થયું પછી તે અપીલ માં ગયેલ અપીલ પણ કોર્ટ કાઢી નાખેલ આ અંગે મેં landgrabing ની ફરિયાદ કરેલ પણ મારી અરજી કાઢી નાખેલ આમાં અત્યારે હું હાઇકોર્ટ માં અધીકારી વિરુદ્ધ દાવો કરેલ છે

  • @karshandafda2140
    @karshandafda2140 Рік тому

    આવા કામો કરવા ની જરૂર પણ સે 💯

  • @limbabhaikathekiya499
    @limbabhaikathekiya499 4 роки тому +7

    નીયમ તો ઘણા બનાવે સે પણ પાલન કોન કરે નીયમ બનાવા વારા જ નીયમ તોડે કોને કેવુ

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @NyayPujak
    @NyayPujak 3 роки тому

    લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
    જુઓ મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
    ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @KamlaGamit-nc9sz
    @KamlaGamit-nc9sz 4 місяці тому

    Jay hind

  • @ThakorAshish-ey5eo
    @ThakorAshish-ey5eo 2 місяці тому

    સર મીડિયા નો કોન્ટેક જોઈએ છે કૃપયા કરીને કોન્ટેક્ટ કરો

  • @rbsamasama6717
    @rbsamasama6717 14 днів тому

    🌹🇮🇳

  • @parvinbhagadhavi7404
    @parvinbhagadhavi7404 4 роки тому

    જય માતાજી ચારણ ના

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @lalubahaihareabahai.babhor8652
    @lalubahaihareabahai.babhor8652 3 роки тому

    ચરકાર.વીટીવી.ને.ધનેવાદ

  • @rajaa1804
    @rajaa1804 2 роки тому

    ઇન્દિરાગાંધી ના કાયદા ની જમીન આવશે કે નહીં

  • @muchhalamarapuna3247
    @muchhalamarapuna3247 4 роки тому +4

    Ishudanbhai is good anchor

  • @realfacts8665
    @realfacts8665 4 роки тому +1

    jordaar...

  • @pravinbahipatel7127
    @pravinbahipatel7127 3 роки тому

    Very good information in easy language

  • @RameshPatel-e4t
    @RameshPatel-e4t 11 місяців тому

    Congratulations

  • @bharatpanchal911
    @bharatpanchal911 11 місяців тому

    Arthvak nukshn Thayou Shop Retan Malishka..😢❤

  • @rajuthakor83
    @rajuthakor83 4 роки тому +2

    જેના પૈસા એની સરકાર

  • @shreyaravaliya8575
    @shreyaravaliya8575 3 роки тому +1

    mari jmin pn bhu mafiya ye pchavi padi chhe hu 1 lachar stri chhu

  • @mavihotkadvasan7920
    @mavihotkadvasan7920 4 роки тому +1

    Sir
    હુ ગીર સોમનાથના કોડીનાર તાલુકાથી
    મારી જમીન મારા બાજુમાં ૧ એકર જમીન નીકળે છે ત્યારે આ કાયદો આવ્યો છે તો મારે અરજી કઈ રીતે કરવી આમાં ફી નો ઉલ્લેખ કર્યો છે તો ફી કયાં ભરવી & વકીલ રાખી અરજી કરવી કે આપડી રીતે કરવી સાહેબ માહીતી આપવા વીનંતી ૯૨૨૮૩૯૯૫૯૯

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @shreyaravaliya8575
    @shreyaravaliya8575 3 роки тому +1

    araji ne 40 divs thya chhe pn hju koi action levana nthi to jvab aapva vinti

  • @ramilamistry3075
    @ramilamistry3075 3 роки тому

    Wow selyu che vtv ne👍👍🙏

  • @thakurhalpati1569
    @thakurhalpati1569 4 роки тому +1

    V.t.v.congratulations

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @Jsdarbar2024
    @Jsdarbar2024 3 роки тому

    Vgood

  • @dharmeshshingala6273
    @dharmeshshingala6273 4 роки тому +5

    ઇશુદાનભાઈ આકાયદા મા મકાન
    પણ આ વરીલીધે છે તો મને જણાવજો
    સરશ મહામથન થી લોકો મા જાગૃતિ
    તમેલાવાછો ભાઈ

    • @parmarrohit9810
      @parmarrohit9810 4 роки тому

      આ કાયદામાં રસ્તા ની જોગવાઈ છે

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @gulabkateriya
    @gulabkateriya 3 роки тому

    અરજી કઈ જગિયા કરવી પડે છે

  • @mukeshravat2848
    @mukeshravat2848 4 роки тому

    Saty vat kari isudan bhai,

  • @aahokkandoriya47
    @aahokkandoriya47 4 роки тому +6

    ઈશુદાન ભાઈ તમે ચુંટણી લડો

  • @gulabkateriya
    @gulabkateriya 3 роки тому

    કઈ કોટ મા કરવી પડે છે

  • @ashokchauhan7372
    @ashokchauhan7372 4 роки тому +3

    नियम सिर्फ गुजरात की जनता के लिए ही है लेकिन सरकारी बाबू और सरकार के यह नेता लोग के लिए नहीं है

    • @anirudhdhsinhjadeja4957
      @anirudhdhsinhjadeja4957 4 роки тому

      અમે, જમીન, અંગે, મુખ્ય,, મંત્રી , મહેસુલ, મંત્રી, રાજયપાલ, સુધી, જમીનો, દબાણ, ની, ફરીયાદ કરી, પણ, કોઈ, પગલાં, લેવામાં, આવ્યા, નથી, વીજપોલ, વિન્ડફાર્મ, ઉભા, કરી, દલાલો, કમાણી, કરી, ભ્રષ્ટાચાર, થયો, છે

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @fashionworldcollectionmosa8071
    @fashionworldcollectionmosa8071 4 роки тому +1

    જૂના ચાલી રહેલા કેસ પર આ કાયદો લાગુ પડી શકે ?? કબજેદાર ને માનનીય સેશન કોર્ટે આ સ્ટે આપ્યો છે અને કેસ ચાલુ છે

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

    • @madansinhjadeja5403
      @madansinhjadeja5403 3 роки тому

      Tamare kai chukado avyo?
      9313426413, mare information joye che je case chalu hoi eva jamin ni.

    • @fashionworldcollectionmosa8071
      @fashionworldcollectionmosa8071 3 роки тому

      નથી આયો..
      તારીખ પર તારીખ... અને વધુમાં અમારા વકીલ નું કોરોના દરમિયાન અવસાન થઇ ગયું..

  • @b.m.gadhavib.m.gadhavi501
    @b.m.gadhavib.m.gadhavi501 4 роки тому +15

    માથાભારે પહેલા રસ્તો બંધ કરી ને જમીન પચાવી પાડવાના ઘણાકીસા છે

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому +1

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      જુઓ મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

    • @OadMukesh-kg7rr
      @OadMukesh-kg7rr 10 місяців тому +1

      Verry Good sir

  • @jigadishbhai906
    @jigadishbhai906 Місяць тому

    ઇસુદાન ભાઈ ગુજરાતી મા તમારા ફોન ન આપો એ પણ ધીમી ગતીથી આપશો

  • @ravjipargi6724
    @ravjipargi6724 4 роки тому

    Lskha lakha abhinandan vijaybhaine

  • @bhargavbhanvadia8192
    @bhargavbhanvadia8192 4 роки тому +1

    Esudan Bhai is great

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @anilparmar614
    @anilparmar614 2 місяці тому

    Saheb6 Amari jamin no kes chalu che ane badhaj kagdiya mukya che.. Jaj Saheb su Kare che khabar nathi padti.

  • @moinpatel515
    @moinpatel515 4 роки тому +1

    Bhai o પોતાની બહેન નાં નામ ખોટી રીતે જમીન માંથી નીકળે છે a ma aa lend greming લાગુ પડશે?

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @ranaj11ranajfreefirelovers24
    @ranaj11ranajfreefirelovers24 3 роки тому

    સાહેબ ત્રણ. જગ્યા.ખેતર પચાવી.

  • @ketankhatri8253
    @ketankhatri8253 3 роки тому +1

    જો collector ખોટો નિર્ણય આપે તો શું કરવું.

  • @natvarsinhthakor659
    @natvarsinhthakor659 4 роки тому

    Saras

  • @thakurhalpati1569
    @thakurhalpati1569 4 роки тому +1

    C.m.vijaj bhai love .supar job . C. M u.p. yogiji bumafiyano safayo karidido aapsi no aabar dil se kayda nu palan 100./. Tavujoi

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @zapdiyamansukh3168
    @zapdiyamansukh3168 4 роки тому +1

    સાચી વાત છે કે પછી ખાલી વાતો

  • @natu-pk7mc
    @natu-pk7mc 3 роки тому +1

    ઈસુદાન ગઢવીસાહેબ નો નંબર આપો

  • @rameshchandraparmar9828
    @rameshchandraparmar9828 3 роки тому +1

    આનંદ.નગર.એચ.23.… 266નંબરનુ.મકાન.નવા.વાડજ.રમેશ.ચંદૃ.

  • @Natubhaii6464
    @Natubhaii6464 4 роки тому +3

    Modi bhagavo bjp bhagavo ane gujrat bachavo 😣😣😣

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @navghankhunti7030
    @navghankhunti7030 4 роки тому

    Vah Vijay bhai

  • @b.m.gadhavib.m.gadhavi501
    @b.m.gadhavib.m.gadhavi501 4 роки тому +2

    રસ્તા ઉપર પણ દબાણ કરી લીધા છે

  • @Mer.Bharat.D
    @Mer.Bharat.D 3 роки тому

    ગીર સોમનાથ જિલ્લા માં આ કાયદો લાગુ પડશે કે...?

  • @hasmukhbhaipatel3164
    @hasmukhbhaipatel3164 4 роки тому +2

    જે જમીનમાં સીવીલ કેસ કે રેવન્યુ કેસ ચાલતા હોય તેવી ફરીયાદ કરી શકાય ? તો યોગ્ય જવાબ આપશો. આભાર

    • @anirudhdhsinhjadeja4957
      @anirudhdhsinhjadeja4957 4 роки тому

      જે લોકો, જમીનો, ની ગેરકાયદે, વેચી દેવામાં, આવેલ, તે વ્યક્તિ ઓની, ઘરપકડ, કરી, ખોટી, નોંધની, તપાસ, કરતાં, નથી, કાયદો, કામ, કરતો, નથી

    • @manojkumarkalasava8116
      @manojkumarkalasava8116 4 роки тому

      હવે તો રજવાડા ના વંશજ બીજા ની જમીન નામે કરી ને વેચવા લાગ્યા છે.

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @KeshGoraniya
    @KeshGoraniya 3 місяці тому

    ESUDAN BHAI JIY AAVAD MA VACHHODA SO

  • @KeshGoraniya
    @KeshGoraniya 3 місяці тому

    VIAJAY BHAI JENGI BHAGAYAN 500AAPO GARIB MATC

  • @naimkazi613
    @naimkazi613 4 роки тому +1

    साहेब हमारी जमीन पढ़ाई लीधी छे
    । केस लड़िये छे हमे ।। सामे वाला हमारे वकील ने पइसा आपि ने केस ने फेल करि दई छे । हमारी कई मदत करो साहेब ।

    • @naimkazi613
      @naimkazi613 4 роки тому

      मारा गाम नू नाम मेगरज छे साहेब

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @mukeshravat2848
    @mukeshravat2848 4 роки тому

    Thank you Vijay rupani shaheb

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @balvantthakoroffical9363
    @balvantthakoroffical9363 3 роки тому

    Mari jamin ma setrpindi thayse
    Mari benna and Mari bana khatamathi press aupadi lidhase
    Mara khatamathi aupadva mate
    Mine dban karese

  • @mavihotkadvasan7920
    @mavihotkadvasan7920 4 роки тому

    Sir mare Arji kya karvi kay rite karvi fee kya bharva ni thodi mahiti aapjo sir amara jilama koy pan mahiti nathi aapata

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @sujansinhgohil4644
    @sujansinhgohil4644 4 роки тому +2

    આમા.ઈસુદાનભાઈ.આમાઅધીકારીપયસા.કમાય.થળ્રપરજથાવુ.જોયે

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @rajaa1804
    @rajaa1804 2 роки тому

    વિજય સર જય હિન્દ

  • @ffgeming7523
    @ffgeming7523 4 роки тому

    Mari
    Jamin
    Apavo
    Esvarbhai

  • @hardikgoswami7698
    @hardikgoswami7698 4 роки тому

    આવા મોટા ચોર નાય હોય મોદી જી પેલા સ્કીમો લાવે મારી બેનો મારી દિકરી દેશ નિ દિકરી કહી ને, વોટ લેવા સ્મરુંધી સ્કીમ લાયા પછી 2020 મા પેલા 3 મહિના મા 8.5 ટકા થી ઓ છે કરી 7.6 લાઈ દીધું ને હજી ઓછ હોય તે એના તર્ત ના મહિને 7.6 થી 6.5 કરી નાખ્યું ને 2020 ના છઠા મહિના મા આગળ કોઈ update નહિ post office નિ આવી બીજી સ્કીમો ખાલી ઉલ્ બનાવા લવાય છે સરકાર્ મોદી બોવ ઊચી ચોરી કરી કોંગ્રેસ કોંગ્રેસ કરે પણ તે તો કોંગ્રેસ નો બાપ્ બની ને એના થી વધારે દેશ ને લુંટવી લેવાનો ચોર મોદી ટાટા બિરા લા આંબાની અદાની ના ચોકીદાર

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @rajuvamrotiya6756
    @rajuvamrotiya6756 4 роки тому +1

    Mafya too political jbchhh

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @aplawhouse
    @aplawhouse 4 роки тому +1

    અરજી કરવાથી માંડી કોને કરવી જોઈએ તે પ્રોસેસ પૂરી સમજાવો

  • @gohilhardipsinh3342
    @gohilhardipsinh3342 3 роки тому

    Isardan Bhai ape j kahyu k jamin kharidi hoy but dastavej na karvya hoy to ema dur upayog thay ...evu j thayu che mare to emanu su karvu

  • @krishnabaria6627
    @krishnabaria6627 3 роки тому

    Hetal Ben advocates numbers pls send karo

  • @Piyushmodhavadia
    @Piyushmodhavadia Рік тому

    Atyare kanun ni rite. Kam. Thai se?

  • @kamleshbarot989
    @kamleshbarot989 3 роки тому

    !! Unconditional Support, Praying, and Work Person, good luck for future life Opportunity and Benefits in Business, Politics, Professional Person Work, Cricket and Many Professional Person Work after 2, 3, 4 and 5 Yrs. !!

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @Mer.Bharat.D
    @Mer.Bharat.D 3 роки тому

    અરજી ક્યાં કરવી

  • @gaurangvyas8057
    @gaurangvyas8057 4 роки тому +3

    Vote confirm jo bjp ma takat hoy ke aa કાગળ ના કાયદા અમલમાં લાવી બતાવે તો

  • @manyaisha8928
    @manyaisha8928 4 роки тому +1

    isubanbhai kaydo bov satas che
    pan mane eevu lage che k mafiyao aamathi pan kai rasto sodhi lese.
    to ???

    • @anirudhdhsinhjadeja4957
      @anirudhdhsinhjadeja4957 4 роки тому

      વારસાઈ, ખોટી, નાખી, ને, જમીન, વર્ષ, ૧૯૫૮/૫૩/૫૪ની, માહીતી, પણ, મળતી, નથી, સાચી, માહીતી, મળતી નથી, ગૈર, મારગે, દોરી, રહેલ, છે

    • @anirudhdhsinhjadeja4957
      @anirudhdhsinhjadeja4957 4 роки тому

      અબડાસા, ના, સુથરી, ગામમાં, ઘારમીક જંગલ વિસ્તાર, માટે, ફાળવેલ, જમીનની, દબાણ, થયેલ, છે, ગેરકાયદે, પચાવી, ખેતી, થાય, છે, છતાં, તપાસ, કરાતી, નથી,

    • @anirudhdhsinhjadeja4957
      @anirudhdhsinhjadeja4957 4 роки тому

      આવી, જમીનો, મા, વીજપોલ, વીજમોટાટાવર, ઉભા, કરી, ભ્રષ્ટાચાર, કરવામાં, આવેલ, છે, છતાં, તપાસ, કરાતી, નથી

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @natu-pk7mc
    @natu-pk7mc 3 роки тому +1

    Nava kaydano phone number kayo ce aapo

  • @vishnukumarjhaveri173
    @vishnukumarjhaveri173 9 місяців тому

    Fraud power of attorney made by bilder, placing Somany times in file, and then disappeared from file. By RTI 1 Appeal officers says not available in file and trying not to give power to submit in civil case and fojdari cases. Pl. Help.

  • @gohilhardipsinh3342
    @gohilhardipsinh3342 3 роки тому

    Amano javab apajo

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 4 роки тому

    Rules prmane emplement thavu joye

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @dholkiya7347
    @dholkiya7347 3 роки тому

    Vijay rupani khud rajkot ma sarkari jamin khali karavi ne aepartment banavi ne vexhe che aeno chokaro

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      .... મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @laxmanthakor6714
    @laxmanthakor6714 4 роки тому

    Sir mari maa tin varas thi khava nathi khati jamin barma deesa taluko therwada banaskantha

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @zahir5294
    @zahir5294 4 роки тому +2

    Kashu thavanu nathi khota-khota kayda kem pass Karo choo Sarkar potey mafia no support le chhe.

  • @hareshchauhan4536
    @hareshchauhan4536 4 роки тому

    JO KOI 30 VARSTHI RHETO AA KAYDA LAGU PADEKE TENI PASE AAKARNIY PATRK HOI NE DHAR PAVTI HOI NE Te temaj kheti kari khata hoi to aakaydo lsgu pade

  • @parmarchirag5364
    @parmarchirag5364 4 роки тому

    BJP bhagavo, desh bachavo

  • @kamleshkumarchhagnalal7974
    @kamleshkumarchhagnalal7974 4 роки тому

    Ishudanbhai Sarkar kaydo to Lavi chhe pan sarkari ek sanstha Ghana kheduto ni jamin par daban karel chhe to emna mate shu ?

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @vallabhbhaigajera1743
    @vallabhbhaigajera1743 4 роки тому

    Nava act ni jarur nathi ena implimation ni jarur se

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html

  • @kamalehschothanhikamalehsc4606
    @kamalehschothanhikamalehsc4606 3 роки тому

    Ae vidiyo khoto ce

  • @parmarpranav8069
    @parmarpranav8069 4 роки тому +2

    To kem modi saheb aa bill na name vote nathi mangta? Eto eni ma Ne pan line ma lagave chhe vote mangva mate!

    • @NyayPujak
      @NyayPujak 3 роки тому

      લેન્ડ ગ્રેબિંગ અને બીજી કાયદાની કામ ની વાતો
      કરો મારી સાથે, કાયદાની વાત, ફાયદાની વાત
      ua-cam.com/play/PL9yu0sNAnyTkXAfRrahmV0_HX8IgoRyUx.html