બનાસનો મિજાજ।Banaskantha Tourism।Nadabet Border।Jessore Sanctuary।Ambaji।Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 136

  • @apjadeja5945
    @apjadeja5945 9 місяців тому +3

    વાહ બનાસનો મિજાજ એટલે મિજાજ હો મજા આવી ગઈ. લાયબ્રેરી વાંચતા વાંચતા કંટાળો આવ્યો એટલે આ વિડિઓ જોઇ લીધો. મજા પણ આવી ને ઘણું જાણવાનું પણ મળ્યું. 👍🏻

  • @ChanakyaGPSC214
    @ChanakyaGPSC214 11 місяців тому +45

    સૌથી પ્રાચીન અને ભારત નું એકમાત્ર મૂછોવાળા વાળા શ્રી કૃષ્ણ શ્રી ધરણીધર ધામ ઢીમા જે ગૂજરાત નું મીની દ્વારિકા તરીકે પણ ઓળખાય છે અડધું રાજસ્થાન અહી પગપાળા યાત્રા આવે છે બનાસકાંઠા નો બીજા નંબર નો સૌથી મોટો મેળો અહી ભરાય છે ... અલાઉદ્દીન ખીલજી જેવા સુલતાન ને પણ અહી થી નાસી છૂટવું પડ્યું હતું એ ઢીમા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી બનાસકાંઠા ની મુલાકાત અધૂરી છે 🙏

    • @hareshchaudharyhareshchaud9988
      @hareshchaudharyhareshchaud9988 11 місяців тому +1

      હા સાચી વાત છે ભાઈ ભગવાન ધરણીધર મંદિર ઢીમા પણ બતાવવું જોઈએ.

    • @KhatanaVishnubhaiVishnu-rd6yf
      @KhatanaVishnubhaiVishnu-rd6yf 11 місяців тому +1

      It's true ❤

    • @Rinku12360
      @Rinku12360 11 місяців тому

      Hi bro

    • @deveshchaudhary28
      @deveshchaudhary28 5 місяців тому

      અલ્લાઉદ્દીન ખિલજી નું યુદ્ધ કોની સાથે થયું હતું?

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 11 місяців тому +39

    બધું જ ગમ્યું.❤
    ખૂબ જ સારું દેખાડ્યું.
    પરંતુ આપને કોઈએ મૂંછાળા ભગવાન ધરણીધરજી વિશે કઈ ના કીધું...જ્યાં તમે ગયા જ નઈ.
    તમે ગુજરાતનું એક શ્રીફળ મંદિર પણ ચૂકી ગયા.
    બાકી મારી ધન્યધરા બનાહને નતમસ્તક વંદન ❤️🙏
    આભાર જમાવટ ❤
    આભાર દેવાંશીબેન

  • @amarat656
    @amarat656 11 місяців тому +4

    રંગીલું અમારું બનાશ ❤

  • @Bharatdotcom1526
    @Bharatdotcom1526 11 місяців тому +3

    અપ્રતિમ બનાસ દર્શન #આપણું બનાસ આપણું ગુજરાત 🌅🤩

  • @bharatsinhrajput908
    @bharatsinhrajput908 11 місяців тому +8

    ખૂબ જ સરસ
    બનાસ ની ધરતી પર આપનું સ્વાગત છે. હજી ઘણું બધું શૂટ કરવાનું રહી ગયું.
    અંબાજીની જેમ જ બનાસકાંઠા નું ભવ્ય ધરણીધર ભગવાન ધામ ઢીમા, શેણલ માતાજી મંદિર માંગરોળ, આશ્વર્ય પમાડે તેવું હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા અને અન્ય ઘણું બધુ.

    • @Truthsoul2152
      @Truthsoul2152 11 місяців тому +1

      Dhima ma to hu aavine gayo parantu khabar j nahoti, Vipul kaubhandi nu Arbuda sena adhivesan hatu tyare

  • @prashantdesai2553
    @prashantdesai2553 11 місяців тому +16

    આ બતાવવા બદલ બેન તમારો આભાર

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 11 місяців тому +3

    રંગીલો મારો બનાસકાંઠા❤❤

  • @bhikhabhaipatel2771
    @bhikhabhaipatel2771 3 місяці тому

    બેન હું પાલનપુર રહેતો હોવા છતાં આ બધા સ્થળો ને તમે મને સારી રીતે બતાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર

  • @hiteshmali7168
    @hiteshmali7168 11 місяців тому

    Beauty of Banaskantha

  • @KHORAJIYA.
    @KHORAJIYA. 11 місяців тому +4

    હુ બનાસકાંઠા છુ અને નળા બેટ 1 વાર ગયો છુ❤જોરદાર છે.

  • @vijaykumarmakwana4857
    @vijaykumarmakwana4857 11 місяців тому

    બનાસ એટલે So eligat so beautiful looking like a wou

  • @solankirohitsinh5356
    @solankirohitsinh5356 11 місяців тому +3

    હા મારું બનાસ ❤

  • @ashishchaudhari5836
    @ashishchaudhari5836 11 місяців тому +3

    ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત........ જય જય ગરવી ગુજરાત.👍

  • @sureshthakor2609
    @sureshthakor2609 11 місяців тому +8

    વાહ બનાહકાંઠો વાહ અદભુત 👌👌❤

  • @HinaDabhani
    @HinaDabhani 3 місяці тому

    હા મારુ બનાસ❤️❤️

  • @varlivimal7016
    @varlivimal7016 2 місяці тому

    Jay jay mari ben

  • @gohilbharat1122
    @gohilbharat1122 11 місяців тому

    Jay Mataji 🙏

  • @jaydharnidhardhimastatusvi4687
    @jaydharnidhardhimastatusvi4687 11 місяців тому +3

    કોઈકવાર આવો ઢીમાં ....❤ જય ધરણીધર

  • @nileshkumarparmar6747
    @nileshkumarparmar6747 11 місяців тому

    Ha Maru banaskantha haaa

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 11 місяців тому +5

    ખુબ ખુબ આભાર બેન આપે બનાસ ની ધરતી ને આકાશનું અદભુત સમનવય તમારા મીડિયાના માધ્યમથી ટુરિઝમ પણ બતાવ્યા
    બનાસની ધરતી પર આવકારું છું

  • @chandulalprajapati4808
    @chandulalprajapati4808 4 місяці тому

    Best Vidio

  • @devikarana1083
    @devikarana1083 5 місяців тому

    Lakhva layak kasuj nathi Ben khubaj saras

  • @musiclover6412
    @musiclover6412 11 місяців тому +1

    ખુબ ખુબ આભાર અમારું બનાસકાંઠા બતાવા માટે

  • @AJAYCREATZ
    @AJAYCREATZ 11 місяців тому +2

    Khub khub aabhar devanshi ben❤

  • @MaheshRathod-fl4qp
    @MaheshRathod-fl4qp 11 місяців тому

    Great banas

  • @nileshkumarparmar6747
    @nileshkumarparmar6747 11 місяців тому

    GJ 8 vala
    AME BANASKANTHA VALA ❤❤❤

  • @vaghelaruturaj3401
    @vaghelaruturaj3401 11 місяців тому +2

    વાહ મારું ગુજરાત❤

  • @VyomPatel-p1c
    @VyomPatel-p1c 11 місяців тому +4

    જમાવટ ને આ બતાવવા માટે ખુબ ખુબ આભાર

  • @ishwarbhaichaudhary3636
    @ishwarbhaichaudhary3636 11 місяців тому +1

    વાહ મારો બનાસકાંઠા

  • @vishnuthakor53785
    @vishnuthakor53785 11 місяців тому +1

    Ha મારુ બનાસકાંઠા ha

  • @rose3309
    @rose3309 11 місяців тому

    Adbhut

  • @sabbirjat2414
    @sabbirjat2414 11 місяців тому +1

    aap ne KUTCH nahi dekha to kuch nahi dekha..I love only Kutch ❤

  • @India1234-one
    @India1234-one 11 місяців тому +2

    ખુબ સરસ 👍

  • @popatthakor5274
    @popatthakor5274 11 місяців тому +3

    કુદરતી સોંન્દર્યનો નજારો બતાવવા બદલ દેવાશીબેનનો ખૂબ ખૂબ આભાર... ❤❤ત્યા જઈને તો ના જોઈ શકીએ પણ વિડિયોમાં બતાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર ❤❤❤

  • @chiragstuntsandvlogs910
    @chiragstuntsandvlogs910 7 місяців тому

    રંગીલુ બનાસકાંઠા ❤

  • @chandrakantpurohit3962
    @chandrakantpurohit3962 11 місяців тому

    Ha maru GJ 8

  • @chauhanbharatsinh307
    @chauhanbharatsinh307 11 місяців тому +1

    હા અમારું બનાસકાંઠા
    હજુ તો ઘણું છે બીજું.

  • @snehaprajapati8072
    @snehaprajapati8072 11 місяців тому +1

    વાહ બેન વાહ... દિલ થી પ્રેમ ગુજરાત ને

  • @v.ajadeja2950
    @v.ajadeja2950 11 місяців тому +1

    વાહ.. ખુબ સરસ,લોકેશન,ફોટોગ્રાફી સાથે કોમેટ્રી..ખુબ ગમ્યું..

  • @vansmotivation.
    @vansmotivation. 11 місяців тому +2

    Wonder❤

  • @Jaypalsinh.07
    @Jaypalsinh.07 7 місяців тому

    ગુજરાત માં અરવલ્લી જિલ્લાના નાનકડા ગામનો હું એક રહેવાસી છું.❤

  • @mahendrasinhajadavambaji3526
    @mahendrasinhajadavambaji3526 11 місяців тому

    Good mam aapna shabdo ane aapni speech varnane anurup jordar che khare kahr aa badha sthaloye farvanu man thay

  • @narsinhbhem9784
    @narsinhbhem9784 11 місяців тому

    So nice b.k.👌👌💯

  • @nitinninama2001
    @nitinninama2001 11 місяців тому +5

    Awesome ma'am 😊
    Thank you so much 🙏🏻

  • @comedynights_
    @comedynights_ 11 місяців тому +10

    બેન તમને જે સ્વર્ગ નો રસ્તો લાગે છે એ મારું ઘર છે પણ સુ કરીએ ધંધા માટે બહાર આવું પડે....😢😢

  • @VipulRatda
    @VipulRatda 6 місяців тому

    મેડમ આપને થોડી ફિટનેસ ની જરૂર છે (હું આપનો બિગ બિગ ફેન છું ❤

  • @AmbajiThakor-n9g
    @AmbajiThakor-n9g 11 місяців тому +1

    તા્.દીઓદર,ગામ.ખાણોદર.આબાજીઠાકોર
    ❤❤❤❤❤

  • @pmgujaraticreation0590
    @pmgujaraticreation0590 11 місяців тому +1

    ખુબ ખુબ આભાંર દેવાંનસી મેમ

  • @mdkj8928
    @mdkj8928 4 місяці тому

    અમારી ભાષા માં પણ અલગ અલગ રંગ છે
    રંગબેરંગી બનાસકાંઠા મારૂ

  • @prajaprtiprahladbhai3250
    @prajaprtiprahladbhai3250 11 місяців тому

    Nice capturing natural and awesome picture, fine adio and vidios,wah thanks Devanshiben.

  • @nvchaudhari2704
    @nvchaudhari2704 11 місяців тому

    Devanshi Ben Nadabet ma tamne maline khub aanand thayo

  • @jaysolanki9634
    @jaysolanki9634 11 місяців тому

    bahuj sunder🧡👍👌

  • @mahendarsinhrathod5250
    @mahendarsinhrathod5250 11 місяців тому

    khub khub abhar bahenba aapno❤

  • @SAGAR-gt7wt
    @SAGAR-gt7wt 11 місяців тому

    ધન્યવાદ બેન

  • @narsinhbhaiprajapati3527
    @narsinhbhaiprajapati3527 11 місяців тому

    Good બેન

  • @dipoza685
    @dipoza685 11 місяців тому

    Hi hu Banaskantha su thanks mam amaru vatan dekhadava mate

  • @HarshuVlogs-09
    @HarshuVlogs-09 11 місяців тому

    અમારા બનાસકાંઠા ની મુલાકાત લેવા બદલ આભાર

  • @vinitthakar3997
    @vinitthakar3997 11 місяців тому +1

    Nice ben

  • @rakeshkumarpagi873
    @rakeshkumarpagi873 11 місяців тому +2

    Very nice

  • @rohitmalhar9581
    @rohitmalhar9581 11 місяців тому

    Tamari speech sari chhe shabdoni gothavani adbhut chhe tamari chanel nu tame gharenu chho badha anker sara chhe jamavatma sache jamavat thai jay 6 devanshi Ben shamlaji no video yad aavi gyo kab se khada hu main yaha tu aai kitni der se😂🙏

  • @breaktimeeducation4832
    @breaktimeeducation4832 11 місяців тому

    🎉 બહુરંગી બનાસને સલામ

  • @sameerpurohit6306
    @sameerpurohit6306 11 місяців тому +1

    Very Good 👍

  • @pragneshzala90
    @pragneshzala90 11 місяців тому +1

    જય હિન્દ, જય ભારત, જય માતાજી

  • @ashadesai7672
    @ashadesai7672 11 місяців тому

    Ha maru banas .thank you mem

  • @sanjaychavda2945
    @sanjaychavda2945 11 місяців тому

    વાહ અતિસુંદર devanshiben

  • @Rjgnr
    @Rjgnr 11 місяців тому

    Aa kam to aditiben nu chhe devanshi m'm😊#tourism
    Amazing info🎉

  • @DilipChaudhary_07
    @DilipChaudhary_07 11 місяців тому

    Kya bat he ati uttam

  • @manojdeshani3601
    @manojdeshani3601 11 місяців тому

    Jay mahadev

  • @No_NameMR
    @No_NameMR 11 місяців тому

    Khub saras 😊

  • @jadavsurpalsinh7162
    @jadavsurpalsinh7162 11 місяців тому

    Just looking like a wonderful

  • @rohitmalhar9581
    @rohitmalhar9581 11 місяців тому

    Back sound pn saru 6 tarif karne ke liye koi word nahi hai mere pass aapke vlogka bahena dandavat pranam paye lagu

  • @ashabendesai8232
    @ashabendesai8232 11 місяців тому

    Elegant bnas ❤❤❤

  • @gujaratitechboy
    @gujaratitechboy 11 місяців тому +2

    Love from Banas❤🎉🎉❤❤❤❤❤

  • @vthakor5226
    @vthakor5226 11 місяців тому

    Very nice 👍👍

  • @harishbrahmbhatt449
    @harishbrahmbhatt449 11 місяців тому

    Very nice coverage

  • @DWARKADHIS226
    @DWARKADHIS226 11 місяців тому

    Right मारू बनास 🙌🙌🙌

  • @sagarkumar_143_
    @sagarkumar_143_ 11 місяців тому

    હા મારું BK

  • @pareshkumarparaghi67
    @pareshkumarparaghi67 11 місяців тому

    પોળો ફોરેસ્ટ સાબરકાંઠા વિશે વિડિયો બનાવશે
    Please

  • @the_light_of_india
    @the_light_of_india 11 місяців тому

    સરસ વિડિયો બનાવો છો...

  • @Shilpamali295
    @Shilpamali295 11 місяців тому

    Very nice jeshor Kedarnath

  • @vipulbhairathva4807
    @vipulbhairathva4807 11 місяців тому

    Very nice Good jay Hind 🇮🇳❤

  • @g.kdesai4314
    @g.kdesai4314 11 місяців тому +1

    હા મારું gj 08❤

  • @vivekprajapati6414
    @vivekprajapati6414 11 місяців тому

    Kheralu maru gam che ben

  • @asalpravin4604
    @asalpravin4604 11 місяців тому

    Very Nice

  • @prakashjani9698
    @prakashjani9698 4 місяці тому

    થરાદ ની નજીક આવેલ ધરણી ધર નું પૌરાણિક મંદિર આવેલ છે રળિયામણો વિસ્તાર છે

  • @guddychauhan4281
    @guddychauhan4281 11 місяців тому

    Ben ni vatj koik alag hoyy6e gare Betha feel thy6e vidio joya pachii❤

  • @RajbhaVaghela-ri3di
    @RajbhaVaghela-ri3di 11 місяців тому

    Nice

  • @kiranforniya3678
    @kiranforniya3678 11 місяців тому +1

    ખૂબ ખૂબ આભાર 🎉🎉😊

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 11 місяців тому

    Bole to modha mathi sadsadaat shabdo jane ke fulo tapkta hoi ane khubaj swabhavikpane potani vato rjoo karine khubj tuk samy ma darshkona dil ma vadi janar aa gujarat ni vaghan ne America thi vandan malvani khubaj iccha se took samay ma gujarat aavvanu se 🎉🎉🎉 sars video che 🎉 jay ho vande 🎉
    Thanks n Love from USA 🇺🇸 💕

  • @Loksahi2024
    @Loksahi2024 11 місяців тому +1

    Banas na kanthe

  • @rameshbhaichaudhary2074
    @rameshbhaichaudhary2074 11 місяців тому

    Good ❤Gj08

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 11 місяців тому

    🇮🇳🙏🇮🇳

  • @dhavalratha8581
    @dhavalratha8581 11 місяців тому

    Jivanpura.

  • @Davegurusharemarkettrading
    @Davegurusharemarkettrading 11 місяців тому +1

    ua-cam.com/video/atI_CQHcDI8/v-deo.html
    ચેહર માં ના પ્રાગટ્ય પરચા જય માં ચેહર

  • @Nature-Lover5788
    @Nature-Lover5788 11 місяців тому +1

    Koi day mara district nu batavo ne...

  • @rajeshdhagia9645
    @rajeshdhagia9645 6 місяців тому

    Go to Hathi dhara, Sankaleshwari mata

  • @dattuvasava1492
    @dattuvasava1492 11 місяців тому

    🎉

  • @dineshchaudhary08
    @dineshchaudhary08 11 місяців тому

    All credit goes to gujarat tourism and especially Shankar bhai Chaudhary ❤️🙏

  • @ankush77v
    @ankush77v 11 місяців тому +1

    બનાસ તો બનાસ છે