નમામિ દેવી નર્મદે નર્મદે હર અમારા છોટા ઉદેપુર માં તમે આવી અહીંયાની પકૃતી તેમજ નર્મદા નદી હાફેશ્વર જેવા ધાર્મિક સ્થળ ની મુલાકાત કરી આપના અત્યાર આધુનિક સમય મા તમે આવી ને વિડિયો મૂક્યો છે તે જોઈ ને ઘણા બધા વ્યક્તિ આવી શકે છે અમારા જિલ્લા માં તેમજ તાલુકા માં આવી અમારા આદિવાસી વિસ્તારમાં અલગ ઓળખ આપી છે માટે ખુબ ખુબ આભાર દેવાંશીબેન.. જય જોહર જય આદિવાસી...
Have a nice ,અમારા છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર covrege aeriya નો મહત્વ જાણી ને આગવી ઓળખ કરાવી એના માટે.તમને અમારા આદિવાસીઓ સહ ખુબ ખૂબ અભિનંદન બેન.🥀.તમને જોહર ખુબ આગળ વધારે.🙏
અમારાં અને મારા કવાંટ છોટાઉદેપુર એને જેતપુરપાવી માં આવવાં એને એનું ઈતિહાંસ એને જોવવા લાઈક સ્થળો राठ इलाको देखाड़वा બદલ આપણો ખુભ ખૂબ આભાર जय बाबा देव में તમને તમે. આવેલા તે દિવસ દેખેલા જોયા તા તમને કવાંટ આવતેલા હોવ અને જતેલા બી !!! મારું ગામ કવાંટ થી હાફેસ્વર ની વચ્ચે આવેલું છે મારું ગામ મેમ जय जोहार ..….... विदु राठ
ખૂબ ખૂબ અભિનંદન didi.. કયા શબ્દો માં તમને વર્ણવા..? શબ્દો પણ ઓછા પડે.. પ્રકૃતિ સાથે કોઈ ખાસ સબંધ.. છે 😊લા જવાબ અવાજ.. તમારા મુખારવિંદ માથી નીતરતું માધુર્ય..😊 thank you so much devanshididi...and jamavat
કોઈક વાર અમારા વિસ્તારની પણ મુલાકાત કરો તમારું હાર્દિક સ્વાગત છે..😍🌱 છોટા ઉદેપુર જિલ્લાનો જ ખૂબ જ સુંદર , નયનરમ્ય અને કુદરતનાં સાનિધ્યથી ભરપૂર રળિયામણો વિસ્તાર અને મારું ગામ શિવજીપુરા...😍🌱
Wah...khub sundar...chhhotaudepur na ame vatani chhiye e badal gaurav laiye chhiye...khub sundar video shut karyu chhe...khub khub aabahr and abhinadan.
તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે અમારા છોટાઉદેપુર ના વખાણ કર્યા છે અને પેલી વાર જોયું છે કે કોઈ છોટાઉદેપુર ના વખાણ કર્યા
Gj 34 છોટાઉદેપુર વાળા લાઈક તો બને
ખૂબ સરસ સૌંદર્ય પ્રસાધનો દેવાંશી બેન ❤
અમુ રાઠવા, કોઈને ની ગાઠવા..🏹
જય આદિવાસી જય રાઠ સમાજ
જય પ્રકૃતિ , જય જોહાર ,I love Chhota udepur
ગુજરાતમાં તમારા જેવા પત્રકાર જોઈને ખૂબ આનંદ આવ્યો.
અદ્ભુત નજારા ને માણી રહ્યા છો તમે👌👌
મેડમ તમે ખૂબ જ સુંદર લાગો છો...❤❤❤
ખુબ જ સુંદર વિડિયો
વાહ 👌👌👌
बहुत बहुत सुन्दर नजारे हैं, दीदी 🎉
Wow maru chhotaudepur ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉😊😊😊😊
જય જોહાર દેવાંશી બેન
અમારા છોટા ઉદેપુર નો અદભુત નજારો બતાવવા બદલ ખુબ ખુબ આભાર🏹🏹🏹
Khub khub aabhar chhotaudepur ni mulakat mate
તમારો ખુબ ખુબ આભાર..અમારા આદિવાસી વિસ્તારની મુલાકાત બદલ 🏹 હું રાઠવા સમાજ વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ 😊
અતિ સુંદર, ભવ્ય, અને આકર્ષક લાગ્યા છોટાઉદેપુર ના આ દર્શયો.
ખરેખર જોવાનું મન થય ગયું.
જય જય ગરવી ગુજરાત ❤❤
હા અમારો રાઠ વિસ્તાર ...
❤ દિલ થી જમાવટ .....સ્વાગત છે રાઠ વિસ્તાર માં...🙏🏹
Johar devanshi ben amara chhota udepur mulakat bdat
❤ દિલ થી સ્વાગત છે હમારા છોટાઉદેપુર માં 🙏🙏🙏
હા અમારો રાઠ વિસ્તાર ❤️✨️
નમામિ દેવી નર્મદે નર્મદે હર અમારા છોટા ઉદેપુર માં તમે આવી અહીંયાની પકૃતી તેમજ નર્મદા નદી હાફેશ્વર જેવા ધાર્મિક સ્થળ ની મુલાકાત કરી આપના અત્યાર આધુનિક સમય મા તમે આવી ને વિડિયો મૂક્યો છે તે જોઈ ને ઘણા બધા વ્યક્તિ આવી શકે છે અમારા જિલ્લા માં તેમજ તાલુકા માં આવી અમારા આદિવાસી વિસ્તારમાં અલગ ઓળખ આપી છે માટે ખુબ ખુબ આભાર દેવાંશીબેન.. જય જોહર જય આદિવાસી...
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન..છોટાઉદેપુર વિસ્તાર અને અહીંના લોકો પ્રત્યે આપની લાગણી અઢળક છે... એક સાચા અને નિડર રિપોર્ટર ને સલામ
અમને ગર્વ છે કે અમે પ્રકૃતિ ની ગોદ માં રહીએ છીએ
તમને ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી જોશી અને જમાવટ સ્ટુડિયોને.❤ છોટા ઉદેપુર જિલ્લાની મુલાકત લેવા બદલ Thank you so much.
Beautifully narrated the beauty of chotaudaipur.
દેવાંશીબેન...વિડિયો જોઈ મજા આવી ગઈ.. લાગ્યું કે તમે કુદરતના રૂબરૂ થઈ ખરેખર બોઉ મજા માણી હશે..
જૉરદાર
Khub abhindan tame amara vistar ni mulakat leva badhal abhar
I love ❤છોટા ઉદેપુર ❤❤
તમે અમારા છોટાઉદેપુર માં આવીને આવો સુંદરતા નજારો દુનિયાને બતાઇવો 🙏🏻 તમારો ખુબ ખુબ આભાર 🙏🏻
Very nice😊😊
Best,sunder❤
Have a nice ,અમારા છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર covrege aeriya નો મહત્વ જાણી ને આગવી ઓળખ કરાવી એના માટે.તમને અમારા આદિવાસીઓ સહ ખુબ ખૂબ અભિનંદન બેન.🥀.તમને જોહર ખુબ આગળ વધારે.🙏
વાહ રે દેવાંશી તારો વૈભવ ❤
વાહ
કુદરત નાં ખજાના થી ભરપુર અને સૌંદર્ય સંસાધનો ની ખીલી ઉઠેલા અમારા છોટાઉદેપુર જિલ્લા ને આપણી ચેનલ નાં માધ્યમ થી સૌને બતાવવા બદલ અભિનંદન. 🎉🎉હા મારું GJ 34 ❤
ખૂબ ખૂબ આભાર 💐🙏 છોટાઉદેપુર નો અદભૂત નજારો બતાવવા બદલ ❤🙏🙏🙏
રાઠ વિસ્તાર ની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર ❤️🫶🏻
Vary nice
हा मारो राठविस्तार 🌿
દેવાંશી બેન Tqq so much અમારા છોટાઉદેપુર જિલ્લા ને ગુજરાત ના દરેક નાના મોટા લોકો સુધી જોવાલાયક સ્થળો ની માહિતી આપવા અને બતાવવા માટે 🏹
અમારું છોટા ઉદેપુર આજો દેવાંશી બેન❤
Ha
હા અમારું વ્હાલું છોટાઉદેપુર ❤😍🧿
છોટાઉદેપુર ની મુલાકાત લેવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન.
અમારો રાઠ પ્રદેશ
જોહર જય આદિવાસી 🏹🏹🏹🏹
બેન તમે તો જબ્બર જસ્ત બતાવી રહ્યા છે જોઈ ને મનને શાંતિ આપી ખુબ જ સુંદર
Khub khub aakbhar jamavat no
આ જ તો અમારું છોટા ઉદેપુર ❤🎉😊
હા..મારું.. છોટાઉદપુરમ..હા..❤❤❤🏞️🙏🙏🙏
અદભુત સુંદરતા......મનને મોહી જાય તેવી કુદરતી ની કલા છે....
અમારાં અને મારા કવાંટ છોટાઉદેપુર એને જેતપુરપાવી માં આવવાં એને એનું ઈતિહાંસ એને જોવવા લાઈક સ્થળો राठ इलाको देखाड़वा બદલ આપણો ખુભ ખૂબ આભાર जय बाबा देव
में તમને તમે. આવેલા તે દિવસ દેખેલા જોયા તા તમને કવાંટ આવતેલા હોવ અને જતેલા બી !!! મારું ગામ કવાંટ થી હાફેસ્વર ની વચ્ચે આવેલું છે મારું ગામ
મેમ
जय जोहार ..….... विदु राठ
Ha maru chhotaudepur thanks to our visit RATH vistar 🎉Devanshi ben 🎉
દેવાંશીબેન , આ વિડીયો જોઇને ખૂબ જ મજા આવી ગઈ. નદીમાં જે લંબચોરસ બેટ છે તેનો આકાર ગિટાર જેવો લાગે છે જેથી તે બેટનું નામ ગિટાર બેટ રાખવું જોઈએ😊😊
મોણ ની વાવ છે દેવાશી બેન આદિવાસી કવાંટ વિસ્તારમાં ફરીથી આવજો Hindu rathva
ધન્ય છે તમને અને તમારી ચેનલને..... સાચા ગુજરાત ની અનુભુતિ કરી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ
અદભુત અને અદ્ભત વર્ણન અને લાજવાબ કોરીયોગ્રાફી બેન ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો 🎉
Very nice video tourist places visited in chotta udepur ❤
આપનો ખૂબ ખૂબ આભાર બેન 🙏
તમારો ખુબ ખુબ આભાર કે તમે અમારા chhotaudepur માં આવ્યાં અને chhotaudepur ની નયનરમ્ય પ્રકૃતિ ની ગુજરત ને ઝાંખી કરાવી... ❤❤
ખૂબ ખૂબ અભિનંદન didi.. કયા શબ્દો માં તમને વર્ણવા..? શબ્દો પણ ઓછા પડે.. પ્રકૃતિ સાથે કોઈ ખાસ સબંધ.. છે 😊લા જવાબ અવાજ.. તમારા મુખારવિંદ માથી નીતરતું માધુર્ય..😊 thank you so much devanshididi...and jamavat
Thank you so much Amara Chhota udepur ni mulakat mate ❤
છોટાઉદેપુર માં તેજગઢ ગામમાં/બજારમાં માં આદિવાસી સંગ્રહાલય છે એ ખુબ સરસ છે એ બાકી રહે ગયું છે
કોઈક વાર અમારા વિસ્તારની પણ મુલાકાત કરો તમારું હાર્દિક સ્વાગત છે..😍🌱
છોટા ઉદેપુર જિલ્લાનો જ ખૂબ જ સુંદર , નયનરમ્ય અને કુદરતનાં સાનિધ્યથી ભરપૂર રળિયામણો વિસ્તાર અને મારું ગામ શિવજીપુરા...😍🌱
ખરેખર ખુબ જ સુંદર છે છોટાઉદેપુર.. ફરવા માટે ઘણી જગ્યાઓ છે ,, નાખલ ધોધ બહુ મજા આવે એવું સ્થળ છે....
સુંદર વિડિયો
Aa Maru native gaam che Jogpura and Thanks for visit my village Devanshi Joshi Mam
ખૂબ જ સુંદર વિસ્તાર છે પ્રકૃતિની ખોળે જીવન જીવવાની નો આનંદ જ જુદો છે
Wah...khub sundar...chhhotaudepur na ame vatani chhiye e badal gaurav laiye chhiye...khub sundar video shut karyu chhe...khub khub aabahr and abhinadan.
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન
હેરણ નદી કાંઠે ફેણાઈ માતા ની મંદિર નિ પણ મુલાકાત લો દેવાંશી મેડમ ચલામલી નજીક ટીમરવા ગામ
અદ્ભુત છોટાઉદેપુર
જય આદિવાસી
Khub sundar video bnavyo ce
ખૂબ ખૂબ સુંદર 🎉🎉🎉🎉🎉
મારું રંગીલું છોટાઉદેપુર❤❤❤❤❤
દિલ થી જમાવટ ને આભાર ❤
અ મારો વિસ્તાર અમને ગર્વ જય મા શક્તિ
પ્રકૃતિ જ ઈશ્વર છૈ... ધન્યવાદ દેવાશીબહેનને
Thankyou jamavat amara vistar ne batava mate
એક જ ચાલે જમાવટ ચાલે... ખુબ સરસ સુંદર વાતાવરણ કુછ દિન તો ગુજારો હાપેશ્વર નર્મદા સાપુતારાને પણ ભૂલી જશો... 🙏
ભાઇ સાપુતારા તો કોઈ નય ભુલે હો
હા અમારું છોટાઉદેપુર ❤
દેવાંશી બેન ખુબ ખુબ આભાર છોટાઉદેપુર ની મુલાકાત લેવા બદલ.
રાઠ ઇલાકો જિદાબાજ🎉
એકવાર..મારા.ગામમા.આવજો..
હા બેન અમારું છોટાઉદપુર ❤🌹🙏
ખુબ સરસ માહિતી આપી બેન
આભાર didi, તમને અમારું છોટાઉેપુર ગમિયું તો ફરી આવજો જ
ખૂબ ખૂબ આભાર
🌼
Khub khub abinadan ❤
દેવાંશિ બેન તમારો ખુબ ખુબ આભાર હવે તો છોટાઉદેપુર નો પ્રવાસ ગોઠવાવો જ પડશે. નર્મદે હર.
Jay johar jay Aadivasi🏹🏹
જય આદિવાસી
જય નર્મદે
જય ભીલ પ્રદેશ રાઠ ઇલાકા છોટાઉદેપુર હુ પણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના સૈડીવાસણ થી
🎉
સરસ સ્ટોરી
Thanks Devansi Joshi your tour of Chhota Udepur
Beautiful place
અમારું છોટાઉદેપુર ❤❤
Thanks Madam
નર્મદે હર🌸🙏
Khubsurat. Garvi gujrat 🧚🧚🦚🦚⛰️🏞️🌅💖🇮🇳🙏🏻🌺💮🌼🌻🌸💐🌹🌻
દેવ્યાંશી બેન તમારા વીડિયો જોઈ ને મને ખૂબ આનંદ થયો હું તમારા દરેક વીડિયો કાયમ જોઉં છું ધન્યવાદ.
Congratulations! ,You have successfully endorsed it.👍
ખૂબ સરસ..
સરસ આલેખન...