માત્ર 5 મિનિટ કરો આ કામ, શરીરનો કચરો થઈ થશે દૂર | Ek Vaat Kau

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ •

  • @nalinpatel4925
    @nalinpatel4925 9 місяців тому +8

    Thanks Mr Desai.

  • @ramesh45436
    @ramesh45436 2 роки тому +37

    વિડિયો ખુબ સરસ છે અને જેની આજ સુધી ખબર ના હતી તે ખબર પડી.
    દુઃખની વાત એ છે કે હું આ કૉમેન્ટ કરી રહ્યો છું ત્યાં સુધી 650 કૉમેન્ટ થયા છે. માંડ ૧૦ % લોકોએ ગુજરાતીમાં કૉમેન્ટ કરી છે બાકીના બધા લોકોએ ઇંગ્લિશમાં કૉમેન્ટ કરી છે. આ ઉપરથી એવું લાગે છે કે આપણને ગુજરાતીમાં કૉમેન્ટ કરતાં શરમ આવે છે, કોઈ આપણને ગામડાના ગમાર સમજે તો !!! આપણને જ આપણી માતૃભાશા પર કેટલો પ્રેમ છે તે જણાઈ આવે છે.
    સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ !!!

    • @Priuuu29x
      @Priuuu29x 7 місяців тому +1

      SAACHI VAAT Kari Bhai

    • @ANKEET22
      @ANKEET22 4 місяці тому

      કારણ કે આપણે આપણી જનરેશન ને ઇંગલિશ માં ભણાવીએ છીએ

  • @meghnaparmar4530
    @meghnaparmar4530 2 роки тому +47

    Very good information.. Shivangi desaiji.. Good explain

  • @kanjriyadhanjibhai3602
    @kanjriyadhanjibhai3602 Рік тому +5

    વાહ મારી દીકરી જીવનમાં સુખી જીવન બનાવવા માટે બહુ સરળ સારો ઉપાય બતાવ્યો, આભાર. સપ્રેમ સાહેબ બંદગી. બોટાદ. દીવાન ધનજીભાઈ.

  • @virendrabhatu5070
    @virendrabhatu5070 2 роки тому +17

    છેલ્લું ઉદાહરણ સૌથી વધુ ગમ્યું અને સાચું પણ છે.. 👌👌👌👌

  • @mafatlalpatel4840
    @mafatlalpatel4840 3 місяці тому

    ખૂબ સરસ માહિતી આપી, અને ખૂબ ઉપયોગી પણ છે, તે બદલ આપને ધન્યવાદ...

  • @ishwarbhoi7558
    @ishwarbhoi7558 2 роки тому +3

    Didi kubkub abhar I likevery much yor you tube

  • @praveenmonpara2270
    @praveenmonpara2270 Рік тому

    અનુલોમ વિલોમ नी details.. Benifits જણાવ્યા.. અને કેમ કરવું તેની પ્રોસેસ ખૂબ સારી રીતે સમજાવી.. Thanks to Ms शिवांगी mam & Mr Gujnjan sir 💐💐🙏🙏

  • @miteshpathak2284
    @miteshpathak2284 2 роки тому +4

    Nice explained 👌Goodluck for your mission 👏Jay sacgcgidanand🙏

  • @dhavaljoshi6832
    @dhavaljoshi6832 2 роки тому +7

    બહુ જ સારી ઇન્ફોર્મેશન મળી ધન્યવાદ vtv ગુજરાતી અને ગુંજ ઠક્કર

  • @kmbaraiya4494
    @kmbaraiya4494 Рік тому

    ખૂબ જ સુંદર માહિતી આપો છો..
    ખૂબ ખૂબ અભિનંદન...👍

  • @VikasPatel-ub2rr
    @VikasPatel-ub2rr Рік тому +3

    Thanks to Shivangi Madam , important information with practical, Nice explanation in detail, once again thanks

  • @sunitamhaskar3809
    @sunitamhaskar3809 Рік тому

    🙏🌹बहोत महत्वकी माहिती दि है। व्हिडिओ के लीए धन्यवाद....🙏💐

  • @DineshSolanki-yv7us
    @DineshSolanki-yv7us 2 роки тому +7

    Very very interesting, useful information. Thanks and regards ❤️

  • @preranapatel7154
    @preranapatel7154 2 роки тому

    You are great shivangi.....atali best salah me kyarey sambhadi nathi......i love u dear

  • @jayrajsinh6644
    @jayrajsinh6644 Рік тому +8

    This yoga is really helpfull in stress full life ❤

  • @sureshdabasara183
    @sureshdabasara183 2 роки тому

    બહુ જ સારી રીતે સમજાવ્યા બદલ આભાર ધન્યવાદ

  • @ub6913
    @ub6913 2 роки тому +14

    Thanks for basic informative video and your explanation power is very 👍

  • @virendrapandya3717
    @virendrapandya3717 2 роки тому +2

    Wonderful Video. Thanks to MS.Shivanginiji and this channel too. All the Best. Do continue it.

  • @dharmendrasinhdesai5107
    @dharmendrasinhdesai5107 2 роки тому

    There are too many videos on UA-cam but I trust on GOONJBHAI & SHIVANGIMEM. Thanks 🙏🏼

  • @payalshah1272
    @payalshah1272 2 роки тому +3

    Superbbb, thanks shivangi. 💕💕💕

  • @manishpatel-ey9vo
    @manishpatel-ey9vo 4 місяці тому

    ખરેખર મને આ વિડિયો ગમે છે તેના માટે ખૂબ આભાર

  • @ranchhodlalpatel8631
    @ranchhodlalpatel8631 2 роки тому +29

    Thank you. I am 94years old. I am vegetarian. In our time in Ahmedabad, India there were no buses .since then I always keep walking. I am doing yoga regularly.

  • @upendraparmar5981
    @upendraparmar5981 2 роки тому +1

    Tame ava video lavo chho ke jenathi koi ne hospital javani jarur nahi pade useful video excellent sir & ms shivangi desai thanks

  • @nehal74
    @nehal74 2 роки тому +10

    See the posture and see the glow...nothing much to add. Follow her advice and have a balanced healthy life.

  • @chauhanumesh366
    @chauhanumesh366 2 роки тому

    👍🏻👍🏻 શરીરમાં જમા થયેલ બિનઉપયોગી કચરો તેમજ શરીરની શુદ્ધિ કરણ ની પ્રક્રિયા બહુ સારો વિડિયો છે મને આ વિડીયો પસંદ આવ્યો છે

  • @maheshpatel9320
    @maheshpatel9320 2 роки тому +4

    This is first time I have heard from you.
    Explanation is extremely good and in very simple way.
    Thanks for price less information.👍🙏

  • @ushathakrar4720
    @ushathakrar4720 2 роки тому +2

    Thank you both for sharing .simple and interestingly you can do it from.

  • @ManishaPatel-ug6dq
    @ManishaPatel-ug6dq 2 роки тому +3

    Proud of you,Shivani mam

  • @chaulavarma6507
    @chaulavarma6507 4 місяці тому

    Lagbhag badha ne aa mahiti khabar j chhe pn Diologe dilivery etli sars chhe ke video puro jovanu man thay. Ane ene follow karvanu man thay
    Thanks for sharing

  • @ajaymehta3868
    @ajaymehta3868 2 роки тому +15

    Nicely explained & guide me thanks 🙏

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 2 роки тому

    ખૂબ સરસ રીતે સમજાવ્યું છે.આપ બન્નેનો ખૂબ ખૂબ આભાર માનુ છું.Thank you.

  • @NippamShah
    @NippamShah 2 роки тому +13

    Good advise. VTV seems to be doing a good job. All the Best Team channel VTV.

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 2 роки тому

    શિવાંગી દેસાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુન્જ ભૈયા આપના નામ પ્રમાણે આપ એવી રીતે ગુન્જન કરો છો , જેથી આનંદ સાથે જાણવા મળે છે. થેન્કયુ.

  • @ravindrachavada7427
    @ravindrachavada7427 2 роки тому +11

    બહુ જ સરસ રીતે સમજાવ્યું અભણ ને પણ સમજણ પડે....... Thanks 🙏

  • @apandya3363
    @apandya3363 2 роки тому

    બહુ સરસ શ્વાસ વિષે માહિતી આપી ધન્યવાદ

  • @manishp02
    @manishp02 2 роки тому +7

    Best information in a very simple language on detoxification on UA-cam.
    Good work...team VTV.
    Thank you.

  • @maheshbhaideshani9500
    @maheshbhaideshani9500 Рік тому

    વાહ ગુંજન ઠકર બહુસરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર જયસીતારામ

  • @nileshchetariya1466
    @nileshchetariya1466 2 роки тому +4

    Thanks, Shivangi medam, Gunjbhai tamara most off video hu jou chhu. Thanks once again.

  • @husainshakir5112
    @husainshakir5112 2 роки тому

    Aa mobiley ane comically kachra yucte Jeevan pranali ma Aap nu yogdan Aapna sharir ma swetkan and raktekan jevu chhe thankyou so much

  • @9885569984
    @9885569984 2 роки тому +9

    તળાવ નદી નું superb example 👌🏻👌🏻

  • @r.indian
    @r.indian 2 роки тому

    ખૂબ ખૂબ અભિનંદન....સાચી દિશા આપવા માટે....

  • @archanapatel7204
    @archanapatel7204 2 роки тому +6

    Very useful guidelines in simple words .Thank you 👏👌

  • @mathurvasanibharuch1313
    @mathurvasanibharuch1313 2 роки тому

    ખુબ સરસ માહિતી સચોટ અને સમજાય એવી ધન્યવાદ 🙏🙏🙏

  • @chetanpatel5062
    @chetanpatel5062 Рік тому +4

    બહુ સરળ રીતે સમજ આપી
    આભાર 🙏

  • @bharatbarot3282
    @bharatbarot3282 2 роки тому

    Adbhuta,shivangiben bahu saras ,ne saral rete samajava badal khub khub dhanyavad

  • @chiragbakshi5216
    @chiragbakshi5216 2 роки тому +14

    Absolutely agree and I want to add in it that every one should be good human being, everyone should help others then see life is so beautiful 😜😊👍👌

  • @nitabrahmbhatt3674
    @nitabrahmbhatt3674 4 місяці тому

    Very useful information 👍👌👌. Thank you so much 🙏😊

  • @amarblog1923
    @amarblog1923 2 роки тому +4

    ખુબજ સરસ સલાહ આપી છે બહેને 👍👌

  • @TheShelat
    @TheShelat 2 роки тому +2

    બહુ જ સરસ અને કામની વાત તમે.કરો છો. અને આ video બહુ જ કામ નો છે. દરેક જણ સુધી આ વિડિઓ પહોંચવો જ જોઈએ. આભાર VTV અને શિવાંગી બેન નો. સંજય શેલત

  • @nareshshah1589
    @nareshshah1589 2 роки тому +7

    Best example of talao and river 👌👌🌹

  • @gayatripurohit4890
    @gayatripurohit4890 2 роки тому +2

    This vedio is not only useful but also it is very clear and understanding method video, I really like this

  • @factsonly4991
    @factsonly4991 2 роки тому +25

    જે શીખવા જેવું છે તે તમે અંગ્રેજીમાં કેમ બોલો છો ગુજરાતી ભાષામાં બોલોને તો બધાને સારી રીતે સમજાય

  • @pateltirth8360
    @pateltirth8360 Місяць тому

    Video Khubsurat se bajane upyogita thank u

  • @hiralshah647
    @hiralshah647 2 роки тому +6

    You both are always making video very interesting.

  • @Deep-lofi-402
    @Deep-lofi-402 Рік тому

    Really su Adbhut information Amara sudhi pahochti Kari che thankyou so much
    Tame atyant jaruri concepts par kaam Kari rahya cho 👏👍

  • @jyotidave7429
    @jyotidave7429 2 роки тому +3

    Excellent guidance in simple words

    • @kantilalpanchal395
      @kantilalpanchal395 2 роки тому

      ખૂબ ખૂબ ધન્યવાદ આવા વિડિયો મૂકતા રહેજો ધન્યવાદ

  • @ParthurajjadiPiyudesai
    @ParthurajjadiPiyudesai 11 місяців тому +1

    Thank you so much brother and sister ❤

  • @ritusuthar3440
    @ritusuthar3440 2 роки тому +5

    You are very motivational 😘❤️

  • @bhavnanagaria5135
    @bhavnanagaria5135 2 роки тому

    Aap khubaj saras mahiti aapi. Thanks.l like a good information

  • @ashishgohil4717
    @ashishgohil4717 2 роки тому +9

    Very useful information in simple words 🙏🏼👍🏼

    • @narendrashethia3242
      @narendrashethia3242 4 місяці тому

      Balancing Acts. Vaat Pitt.Cough. I try even at 90. Still my birth time chronic Acidity problem.contnues. Just for information. God bless 🙏 you all and All the best for your future life elevation spiritual and economic and social and healthy life and All the best. Narendra N Shethia 🙏 Pranam

  • @ushatrivedi3772
    @ushatrivedi3772 2 роки тому

    👏🏻👏🏻wow.. Thanks mam.. God bless U

  • @GujjuVadgam
    @GujjuVadgam 2 роки тому +14

    Happiness+ satisfaction (no tension) + natural diet +physical exercise +best sleep = good health

  • @komalshah1279
    @komalshah1279 2 роки тому +13

    This is what I am teaching my students from last 20 year... 👍🏻

    • @MP-lb1bv
      @MP-lb1bv 2 роки тому

      Is this way exactly the right way to do naadi shodhan pranayama..I'm asking you since you have 20 yrs experience..thnks

    • @komalshah1279
      @komalshah1279 2 роки тому

      @@MP-lb1bv yes

    • @MP-lb1bv
      @MP-lb1bv 2 роки тому

      @@komalshah1279 thnks

    • @Hrd910
      @Hrd910 2 роки тому

      Sach ay vu em

    • @janaksinh85
      @janaksinh85 Рік тому

      This is not nadisodhan its anulom vilom nadisodhan is different method

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO ACHCHHE SVAASTHY MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @girishparmar7696
    @girishparmar7696 2 роки тому +15

    Ben tamaro awaj tv anchor jevo che 👌👌👌

  • @bhartibenjoshi4384
    @bhartibenjoshi4384 Рік тому

    Vah vah Bhai 😊ખૂબ જ ઉપયોગી.

  • @hareshgohil9956
    @hareshgohil9956 2 роки тому +15

    Tamara ghana badh vidoe regularly jov chhu badha j video bov j helpful ne jivan ma utarva layak che pan mare 1 vat puchvi hati k Sirji full concentration mate su karvu joi ? Pachi e study mate hoy k work mate..!

  • @arvindpatel7658
    @arvindpatel7658 2 роки тому +2

    Very nice information very useful for healthy life .😍

  • @dasgovind2183
    @dasgovind2183 2 роки тому +15

    અંગ્રેજી શબ્દો બધા ન સમજે શુધ્ધ ગુજરાતી બોલતા રહો તો માતૃભાષા ની માવજત થાય

  • @vinodshantilalbhatt690
    @vinodshantilalbhatt690 2 роки тому +1

    Very good infarmation,
    Thakkar bhai
    Please always good health programs
    👍👍👍👍👍

  • @chauhansumit5486
    @chauhansumit5486 2 роки тому +5

    Exam na time demag tez kevi rite kariya

  • @supremelord9374
    @supremelord9374 2 роки тому

    Saras question answer che khubaj janva jevi vato che khub khub aabhar.. aap banne no..

  • @ghpatel21
    @ghpatel21 Рік тому

    really nice information. My father used to di this. Now i will too. thanks

  • @vasimkhanpathan2877
    @vasimkhanpathan2877 2 роки тому +2

    Thanks siwani ji and gunj sir l like your information about body detox
    Can do your gold fit Bharat mission...best luck

  • @shilachoksi815
    @shilachoksi815 2 роки тому +1

    Bhai n ben thank you.
    Khub sari mahiti aapi

  • @Priuuu29x
    @Priuuu29x 7 місяців тому

    👌🏻👌🏻gonubhai aapki speech sunna bahut accha lagta hai

  • @hardikshah3244
    @hardikshah3244 2 роки тому

    ખુબ સરસ વિડિયો બનાવો છો ગુંજભાઈ અને મોસ્ટ એ સવાલો જે અમારા મન માં હોય એજ તમે પૂછી લ્યો છો.....બવ સારી મેહનત છે આપની 👍

  • @satvikvelani7430
    @satvikvelani7430 6 місяців тому

    ખુબ ખુબ ધન્યવાદ ખૂબ જ સારી ઇન્ફોર્મેશન આપી જે વસ્તુને ખબર હોવા છતાં પણ નતા કરી શકતા પણ આજે એમ થયું કે કરવું જોઈએ નાડી સુધન શું છે કઈ રીતે કરી શકાય એ બારામાં નોલેજ આપવા થેન્ક્યુ સો મચ શિવાંગી મેમ

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 4 місяці тому

    ટેસ્ટ અને હેલ્થ વચ્ચે પસંદગી કરવા..🎉🎉🎉

  • @sunilvasava3414
    @sunilvasava3414 Рік тому +1

    Dear mem & sir anulomvilom thi tran j Divas ma mane instant Relief faydo thyo.
    Thank you sir & mem❤😊👌👍🙏

  • @mahendrapanchal5007
    @mahendrapanchal5007 2 роки тому

    Absolutely Right Madem

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 2 роки тому +2

    Very well explained....Shivangi...compliments.

  • @nalinidesai610
    @nalinidesai610 2 роки тому

    Ame roj nadishodhan karia chia. Mari dikari kaushani y .Desai Holistic cooking’s shikhave che.Art of living mathi kam kare che. ૪૦ desho माँ jai kam karyu che.Tame pan saras samjan apo cho. Dhanyavad god bless you🙏🙌🙌

  • @hansakitchen753
    @hansakitchen753 Рік тому

    Thank you so much for giving such a beautiful tips Shivani very nice Lo Mandal I'm always will do that is very useful and you are told so many things thank you thank you so much Shivani bye take care

  • @joshibhavesh842
    @joshibhavesh842 2 роки тому

    બહુજ સારી માહીતી આપી આપનો ખૂબ ખૂબ આભાર

  • @mukeshkumarradhanpura6289
    @mukeshkumarradhanpura6289 2 роки тому

    Thanks ....Best guidance for heth..

  • @cricket_shorts_0909_
    @cricket_shorts_0909_ 9 місяців тому

    Yes sir I understand and I will tri my best

  • @pankajmehta8348
    @pankajmehta8348 2 роки тому

    Very Good Information Gunjbhai & Shivani Madam. Thanks VTV

  • @RekhaNarwane
    @RekhaNarwane 2 роки тому

    Namste shivangiji, very nice video, thank you for video, nice thought, nice job, thanks again, hun to khub depress chhu mare nikalvu chhe aamathi , aana karne skin problem thayu, mare tamne malvu chhe, Sara thawa mate upay batawjo, jayshreekrishna

  • @hirenkhadayta7676
    @hirenkhadayta7676 2 роки тому +1

    Really It works... Thank you so much

  • @meenabavishi8017
    @meenabavishi8017 2 роки тому

    Thenkyou Shivangi ji I like very much your program for health 👍 from meena c Bavishi Gandhinagar Gujarat India 😊👌

  • @Pbpanchal
    @Pbpanchal 5 місяців тому +1

    Very good.

  • @ramchandraalbal9384
    @ramchandraalbal9384 Рік тому

    Good,Very informative video,Thank you

  • @Sitaramsita821
    @Sitaramsita821 2 роки тому +1

    ખુબજ સરસ ઉમદા કાર્ય અને માહિતી 🙏

  • @youakash1
    @youakash1 2 роки тому +1

    Very nice both of you ,😇😇😇😇😇nd very well describe. Nd nadisodhan ni je rit janavi ema kumbhak nu missing che.

  • @jigar1694
    @jigar1694 6 місяців тому

    😂👍 shivangi Didi. always great

  • @gaurivekaria2447
    @gaurivekaria2447 Рік тому

    Very nice information thank you shivangiji

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 Рік тому

    શિવાંગી દીદીને મારાં જયશ્રી કૃષ્ણ. આપ એટલી સરળ રીતે સમજાવો છો કે સાભળતા જ રહીએ. ગુન્જભૈયા ને પ્રશ્ન પૂછવાની એવી તો સ્ટાઈલ છે કે જેમાં બધી માહિતી આપો આપ આવી જાય છે.બન્ને ને કોટિ કોટિ વંદન કરું છું.ખૂબ સશક્ત રહો.

  • @kamleshbarot5647
    @kamleshbarot5647 2 роки тому

    Anulomb Vilomb good luck person, Health, Wealth and Happiness good luck person in all fields without hesitate and dought.
    Absolutely right about your Suggestion,Information and Adviced.