Story Of Aliabet |Gujaratનું એવું ગામ જ્યાં હજુ વીજળી નથી પહોંચી!આ શિક્ષકની કહાની આંખોમાં પાણી લાવશે

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 642

  • @Ek-HoPe-Gamimg
    @Ek-HoPe-Gamimg Рік тому +50

    દેવાંશીબેન તમને પણ કોટી કોટી વંદન છે....
    આવા મુદ્દાઓ ઉપર ધ્યાન દોરો છો... સામાન્ય માણસ અને સરકારનું
    તમારી ટીમ જમાવટ ને પણ વંદન છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dharmikasset
    @dharmikasset 9 місяців тому +36

    દેવાંશી બેન, તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. તમે સાચા પત્રકાર છો. સાચું પત્રકારત્વ કોને કહેવાય એ બધા પત્રકારો એ તમારી પાસે થી શીખવું પડે. તમે તમારું ઝમીર વેચ્યું નથી. પરમાત્મા તમને ખૂબ જ સુખી રાખે, ઉત્તમ સ્વાસ્થ્ય આપે અને તમારી રક્ષા કરે એવી ભગવાન નારાયણ શ્રી હરિ ને પ્રાર્થના.....

  • @dineshbarvadiya5605
    @dineshbarvadiya5605 Рік тому +45

    આ શિક્ષક ને ધન્યવાદ અને દેવાંશી બેન ને ધન્યવાદ બાકી આ સરકાર ને તો મત નો મતલબ છે

  • @Ek-HoPe-Gamimg
    @Ek-HoPe-Gamimg Рік тому +36

    આ શિક્ષકને કોટી કોટી વંદન છે...😢😢🙏🏻🙏🏻
    આવા શિક્ષકોની ભારત અને ગુજરાતમાં જરૂર છે....જે દિલથી ભણાવવા માંગે નહિ કે માત્ર સરકારી પગાર ખાવાં....🙏🏻🙏🏻
    સરકારને કશો ફરક પડતો નથી કારણ કે એક પણ સરકારી અધિકારીઓના બાળકો ત્યાં ભણતા નથી એટલે 😡😡😡

  • @vishuthakor-me3fv
    @vishuthakor-me3fv Рік тому +47

    અભિનંદન છે આવા શિક્ષક ને કે પોતાનું જીવન જુમ્પડામાં રહીને બાળકોનું જીવન સુધારે છે 🙏👍💐

  • @jayeshhalpati8040
    @jayeshhalpati8040 Рік тому +42

    ખુબ સરસ બેન.. તમે આવા અંતરિયલ ગામ સુધી પહોંચ્યા છો જ્યાં હજી ગુજરાત સરકાર પોચી નથી શકી જે વાયબ્રાન્ટ ગામ ની પોકળ વાતો કરે છેં..

  • @helpcharitabletrust
    @helpcharitabletrust Рік тому +17

    આ શિક્ષક વિનોદભાઈ ને આલિયા બેટ ની હાલની અને આવનારી પેઢી યાદ રાખશે. વિનોદભાઈ ને ભગવાન તંદુરસ્તી સાથે લાંબુ આયુષ્ય આપે અને જમાવટ ની પત્રકાર ની ટીમને ગામના બાળકો અને ગામના નાગરિકોના પ્રશ્નો ને વાચા આપવા માટે અભિનંદન.

  • @vijaykumarPatel-bo5nq
    @vijaykumarPatel-bo5nq Рік тому +44

    વીડિયો જોતા જોતા આંખમાં આશું આવી ગયા. સરકાર સુધી આ વીડિયો પહોંચે એટલા પ્રયત્નો કરીશું.

  • @chauhan2628
    @chauhan2628 Рік тому +23

    આવા ગુરુજીને વારંવાર વંદન 🙏🙏શ્રેષ્ઠ શિક્ષક નો ઍવોર્ડ આપવો જોઈએ મહેનતાણું વધારે હોવું જોઈએ 🙏

  • @arvindbhaikoli5584
    @arvindbhaikoli5584 Рік тому +214

    ગુજરાત માં આ શિક્ષક ને એવોર્ડ આપવામાં આવે એવી ગુજરાત સરકાર ને વિનંતી કરીએ છીએ

    • @Rahul63068
      @Rahul63068 Рік тому

      Saachi vaar

    • @Rahul63068
      @Rahul63068 Рік тому +1

      Saachi vaat

    • @jashukumardindor6175
      @jashukumardindor6175 Рік тому

      Aapvoj joye ❤️

    • @manubhairathva4369
      @manubhairathva4369 Рік тому

      એવોર્ડ સાચું અને સારું કામ કરવા વાળા ને નહીં મળતા એવોર્ડ માટે સારી ફાઈલ બનાવી પડે છે. જેની સારી ફાઈલ બની હોય તેને મળે છે પછી જમીન હકીકત ગમે તેવી હોય તે ચાલે છે

    • @harshachudasma7445
      @harshachudasma7445 Рік тому

      Right

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 Рік тому +23

    એક એવા શિક્ષક જે આ ગરીબ ભૂલકાઓ ને ભણાવવા માટે થઈ પોતાનું ઘર પણ જતુ કરે આવુ કોઈક મુઠી ઊંચેરો માનવી જ કરી શકે આવા શિક્ષક ને અમારી ખૂબ ખૂબ શુભ કામનાઓ..

  • @sejadsavant6707
    @sejadsavant6707 Рік тому +6

    અભિનંદન આવા શિક્ષક ને આવા શિક્ષક ને અવોડ આપવો જોઈએ અને ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન તમે જે આવા લોકો સાથે સંપર્ક કરી ને જે સાચી વાત રજૂ કરો છો તે ખૂબ સરસ કામગીરી છે

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 Рік тому +64

    આ મુઠી ઊંચેરા માનવી આવાં શિક્ષક વિનોદ સર ને હજારો હજારો સલામ

  • @goyal_utsav123.....3
    @goyal_utsav123.....3 Рік тому +21

    દેવાશીબેન. આ. ગામનુ. પાછી. મુલાકાત. લેજો.. હુ. તમને.. આવા. પત્રકાર. ને. ધન્યવાદ. આપુ. છુ. બાપા. સીતારામ

  • @gamitdinu9503
    @gamitdinu9503 9 місяців тому +4

    દેવાંશી બેન. તમારા ગ્રાઉન્ડ લેવલ ના રીપોર્ટસ માટે ખૂબ ખૂબ અભિનંદન... કારણ કે આજે કોઈ ને બીજા ના સવાલો કે મુશ્કેલીઓ માટે સંવેદના ઘટતી જાય છે...

  • @ramjibusa8687
    @ramjibusa8687 Рік тому +26

    વાહ દેવાંશીબેન આ સરકાર આ બાળકોને આગળ જવાનુ નહી વિચારે કે શુ

  • @Gotpadaprimaryschool
    @Gotpadaprimaryschool Рік тому +32

    બેન ખુબ સરસ કામ કરો છો... એક અલગ પત્રકારીત્વ કરો છો 💐🎉

  • @vishuthakor-me3fv
    @vishuthakor-me3fv Рік тому +13

    પહેલી વાર આવા ઈમાનદારી થી કામ કરતા અને ગરીબોના પ્રસ્નને બહાર લાવનાર પહેલા પત્રકાર દેવાંશીબેન ને જોયા અભિનંદન છે આવા પત્રકાર ને.......... 💐

  • @vipulninama1415
    @vipulninama1415 Рік тому +12

    Hats off this teacher for his incredible work. આ બાળકોને નિસ્વાર્થ ભાવે શિક્ષણ આપવા માટે પોતાના લગ્નજીવનનું પણ બલિદાન આપી દીધુ.
    જમાવટની ટીમને પણ સલામ....Story of Aliabet બદલ

  • @bhaveshdesai3214
    @bhaveshdesai3214 6 місяців тому +1

    અમને ગર્વ છે તમારા પત્રકારત્વ પર દેવાંશીબેન, સાચું પત્રકારત્વ આજ છે, ધન્યવાદ તમારા ગુરુજી પ્રશાંત દયાલ સાહેબ ને કે તમારી એકેડમી માં સાચા પત્રકારત્વ શીખવવા માં આવે છે 🙏

  • @sarvaiyamanju3596
    @sarvaiyamanju3596 Рік тому +58

    નાની દીકરી યું ની આંખો માં કઈક અલગ જ રોનક છે 😍😍

  • @jigishamehta883
    @jigishamehta883 Рік тому +18

    આ ગામ અને શિક્ષકને જોઈને વ્યંકટેશ માડગુલકરનું પુસ્તક "બનગરવાડી" યાદ આવી જાય છે.
    Hat's off to Jamavat team to explore such things.
    And nice camera work 👍

  • @DharajiyaRohit-pw9rr
    @DharajiyaRohit-pw9rr Рік тому +46

    સરકારે મત લેવા માટે બુથ બનાવ્યો પણ સ્કુલ ન બનાવી શરમ આવવી જોઈએ સરકાર ને હું તો એટલું જરૂર કહીશ કે બધાં જ નેતા પોતાનો એક એક પગાર આ ગામમાં વાપરે ને તો આ લોકો મરશે ને ત્યાં સુધી યાદ રાખશે....

  • @ShilaeshVaghela
    @ShilaeshVaghela Рік тому +4

    ખૂબ ખૂબ અભિનંદન દિવ્યાંશી બેન બાળકોની આંખોમાં મેં સપના જોયા છે તેને પુરા કરાવજો

  • @ncdesai4373
    @ncdesai4373 Рік тому +2

    વાહ, આવા છેવાડા ના અંતરિયાળ લોકોની મુશ્કેલી સરકારના અને ગુજરાતની પ્રજા ના ધ્યાન પર લાવવા બદલ દેવાંશી બેન ખરેખર તમને પણ ધન્યવાદ છે.

  • @hasmukhpatel-ei3gf
    @hasmukhpatel-ei3gf Рік тому +6

    દેવાસીબેન.. શિક્ષક ને ધન્યવાદ સુંદર પત્રકાર ની સેવા.

  • @tadvinutan282
    @tadvinutan282 Рік тому +23

    સરકારે તરફ થી આવા શિક્ષક ને એવોર્ડ આપવો જોઈએ.. આવા શિક્ષક ને સલામ છે.

    • @husensindha6166
      @husensindha6166 Рік тому +2

      એ વોડ અને શનહનાભૂતી. બાજુ રાખો અને પગાર તથા સુવિથા સરકાર આપે

  • @govtsecondaryhigherseconda6839
    @govtsecondaryhigherseconda6839 Рік тому +38

    વિનોદભાઈ માટે શબ્દ ટૂંકા પડે....સાધુ સંત પણ ટૂંકા પડે એવું જીવન કહેવાય એમનું....

  • @muftitariqmasaud4628
    @muftitariqmasaud4628 Рік тому +6

    આવા મહાનુભાવોથી આપણો દેશ વિશ્વ ગુરુ બનશે જે લોકો જાતિ ધર્મ ઉચ નીચે દેખા વગર પોતાનું કામ દિલથી કરે છે સલામ છે સાહેબ સલામ છે તમને 👍👍👍

    • @J.J-f5r
      @J.J-f5r 10 місяців тому

      ભાઈ આ મુસલમાનો છે મોટા મોટા મોલાના ખાઈ ને પેટ વધારે છે ખરી ખિદમત એ ખલક આજ છે

  • @shamshadpatel3897
    @shamshadpatel3897 9 місяців тому +4

    હજાર હજાર સેલ્યૂટ વિનોદ સરને અને દેવાંશી બેન જેમણે અહિયાં સુધી આવીને મુલાકાત લીધી અભિનંદન

  • @arjunbhaiAdhvan
    @arjunbhaiAdhvan Рік тому +3

    સરસ આપ આ જગ્યા ગુજરાત ની જનતા બતાવી સરકાર પહેલા શાળા શરૂ કરે

  • @drtarunrathod3206
    @drtarunrathod3206 Рік тому +21

    👌👌ખુબ સરસ બેન
    આમાં ડબલ એન્જિન ની સરકાર ને ખબર તો પડે

  • @RC-hk5yl
    @RC-hk5yl Рік тому +10

    સત્ય બતાવવા બદલ ધન્યવાદ

  • @prahaladupadhyayofficial4086
    @prahaladupadhyayofficial4086 Рік тому +21

    સર STP યોજના હેઠળ ભણાવતા હશે ખરેખર ધન્ય છે આ શિક્ષક ને જેને બાળક માટે પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરી દીધું

  • @jalubhaidesai2269
    @jalubhaidesai2269 Рік тому +3

    Vah Devanshi ben maja avi gai thoduk dukh pan lagyu Dhany vad che vinod bhai sir ne

  • @sherasiyasakil7839
    @sherasiyasakil7839 Рік тому +4

    વાહ ! દિદિ તમે ખુબ જ સરસ અને અલગ અલગ જગ્યા ની મુલાકાત લઈ ને વિડિયો બનાવો છો
    સરકારે આવા લોકો માટે કંઈક કરવું જોઈએ

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 Рік тому +7

    વેંરી ગુડ વિનોદ ભાઈ દેવાનશી બેન તમને પણ અભિનંદ ન

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 7 місяців тому +1

    સરકાર આજથી જ આલિયાબેટ તરફ ધ્યાન આપે.પછી પ્રવેશોત્સવની વાત થાય.

  • @rajribadiya6148
    @rajribadiya6148 Рік тому +3

    આપના અને આ સરના કામ ને ધન્યવાદ

  • @BHAVESH_GADHAVI700
    @BHAVESH_GADHAVI700 Рік тому +15

    ખરેખર ખુબ દુઃખ થયુ.. 😢 આ નાના બાળકા,આ ગામના લોકો અને સર્વથી વિશેષ તો એક શિક્ષક ના અર્થાગ પ્રયત્નો..

  • @dilubhagadhvi9922
    @dilubhagadhvi9922 Рік тому +1

    ખુબ સરસ કાર્ય કરો છો બહેન લોકો ની વાત સારી રીતે સાંભળી અને સરકાર સુધી પહોંચાડવા નું કામ અને ખુબ ખંત થી કામ કરી રહ્યા છો આપના અવાજ દમ છે . ખુબ સરસ ખુબ ખુબ અભિનંદન બેન

  • @ncdesai4373
    @ncdesai4373 Рік тому

    ધન્યવાદ સાથે કોટી કોટી સલામ છે આ વિનોદ સર ને. અને આવા અમૂલ્ય રત્નો ને ગુજરાતની પ્રજા સમક્ષ લાવવા બદલ દેવાંશિબેન આપને પણ ખુબખુબ અભિનંદન

  • @patelratilal4003
    @patelratilal4003 4 місяці тому +1

    ધન્યવાદ શિક્ષક અને દેવાંશી બેન

  • @VasantDesai-i9h
    @VasantDesai-i9h 4 місяці тому

    Devanshiben excellent emotional reporting..Hats off to teacher Vinod bhai..I have no words to say more..Devanshiben you are doing great job as in the field of Journalism..

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 Рік тому +9

    વિકાસ...વિકાસ....વિકાસ......વાહ રે સરકાર વાહ..... ચૂંટણી બુથ મળી જાય છે.... બીજુ બધુ ? પ્રજા ની જવાબદારી....ભાઈ !!! ભાઈ

  • @ThakorJitender-ti9hn
    @ThakorJitender-ti9hn Рік тому +3

    બેન તમને ધન્યવાદ તમે આવા વિડીયો મુકો એટલે તો ગુજરાતને ખબર

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Рік тому +14

    ખુબ સરસ કાર્ય 👍👏

  • @AnilKakadiya-oh2gi
    @AnilKakadiya-oh2gi 7 місяців тому

    આ યુગમાં પણ ગાંધીજી જેવુ એક આદર્શ જીવન જીવી રહ્યા છે અને એનુ ધર પણ ગાંધી બાપુ જેવુજ છે અને કેટલો સંઘર્ષ કરીને પણ તે નાના બાળકોને ભણાવી રહ્યા છે અને એ પણ સાવ ઓછા પગારમા તેનેતો ધન્યવાદ દેવા જોઈએ અને તેને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ જય શ્રી સીતારામ જય શ્રી માતાજી ઓંમ નમઃ શિવાય ભગવંતેય વાસુદેવાય નમઃ ઓંમ શ્રી ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ

  • @vaghjishiyal9343
    @vaghjishiyal9343 Рік тому +9

    દેવાનશી બેન તમને ધન્ય વાદ

  • @kutchimadoo1994
    @kutchimadoo1994 Рік тому +2

    વાહ બેન વાહ સૂ રિપોર્ટિંગ કર્યું છે. ફરિયાદી ની રજૂઆત તેનાં માટે નાં આપના શબ્દ....... સુ બતાવું...... વાહ સરસ મેમ

  • @rahulchaudhari9082
    @rahulchaudhari9082 Рік тому +15

    સરકારશ્રી ના એવોર્ડની આશા નથી પણ ઈશ્વર નો એવોર્ડ સાહેબ ને જરૂર મળશે..

  • @priyesh3194
    @priyesh3194 Рік тому +29

    ૧૦૦% નળ કનેકશન ❌
    ૧૦૦% વીજળી ❌
    ૧૦૦% ભ્રષ્ટાચાર ✔️✔️
    અસંવેદનશીલ સરકાર ✔️✔️✔️

  • @pathugadhavi4753
    @pathugadhavi4753 Рік тому +3

    વિકાસ ની વાત સાંભળી ને સત્ય સમજાય તેને વંદન

  • @imachhava1857
    @imachhava1857 9 місяців тому +4

    નિંભર સરકાર અને તંત્ર ને કોઈ ફરક નહીં પડે... સબકો સંમતિ દે ભગવાન.

  • @vijayvaghela5705
    @vijayvaghela5705 9 місяців тому +1

    વિનોદસાહેબ અને દેવાંશીજી આપને ધન્યવાદ.

  • @manubhairathva4369
    @manubhairathva4369 Рік тому +7

    આવું હજી કેટલાક છેવાડાના ગામડાઓ છે. બેન ધન્યવાદ તમને ખૂબ ખૂબ સાચી હકીકત બતાવી છે તે બદલ

  • @ygnkgnchishty3273
    @ygnkgnchishty3273 Рік тому +1

    Well done jamavat,parmar saheb

  • @manharhathila211
    @manharhathila211 Рік тому +3

    ગુરુ સમાન દાતા કોઈ નથી આવા ગુરુજીને સત સત વંદન દેવાશીબેન ને મુલાકાત બદલ અભિનંદન પાઠવું છુ

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Рік тому +3

    જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન

  • @kamirraniya8192
    @kamirraniya8192 Рік тому +2

    Genuine Media....... Jamavat👏👏👏👏👏👏

  • @SanjayAhir-k7m
    @SanjayAhir-k7m Рік тому +1

    ખુબ ખુબ અભિનંદન બેન વિનોદ ભાઈ ને કોટી કોટી વંદન વિનોદ ભાઈ નો પગાર વધારો કરવોજપડે પોતાનો પરિવાર છોડીને ખુબ શરસ કામગીરી કરેછૈ લાખ લાખ અભિનંદન

  • @bdTheVlogsquad
    @bdTheVlogsquad Рік тому +21

    શિક્ષકશ્રીને વંદન🎉 દેવાંશીબેનને પણ વંદન❤

  • @PD-RADHANPUR
    @PD-RADHANPUR 8 місяців тому +1

    શિક્ષક❤= i have no words to praise🙌

  • @manojpisavadia1648
    @manojpisavadia1648 8 місяців тому +2

    Devanshiben Ane teacher ne Naman🙏🙏🙏🙏

  • @VishwashThakar
    @VishwashThakar 11 місяців тому +2

    Devansi Ben tamari vat sari se manav sewa kar rahe ho shiv shankar ki kripa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath na Jay hanumandada 🙏 thanks for sharing

  • @yakubkhanpathan5427
    @yakubkhanpathan5427 8 місяців тому +1

    Salam to mem. Very nice reporting madam.

  • @jamadvocate7121
    @jamadvocate7121 Рік тому +1

    સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે સ્વભાવિક છે 🇮🇳

  • @cgpatel8349
    @cgpatel8349 9 місяців тому +1

    Education is the most powerful weapon which you can use to change the world. Hat's off to vinod Bhai who is trying to change the future of thease kids 🙏

  • @SalmanShaikh-ci4ny
    @SalmanShaikh-ci4ny 8 місяців тому

    શિક્ષક ને અને જમવાટ ને ખુબ ખુબ અભિનંદન તને સમાજ અને જરૂરત મંદ લોકો માટે આટલી લાગણી છે અને આપડે ગુજરાત માં છે આફ્રિકા માં નથી તે સમજાયું લોકો અમૃત કાળ માં પણ આવી પરિસ્થિતિ માં રહે છે ગુજરાત માં મારી સરકાર ને અપીલ છે કે તેમને તમામ સુખ સુવિધાઓ તેમને આપવા માં આવે એ લોકો પણ ભારત ના નાગરિક છે જય હિંદ

  • @panchamrutyog83
    @panchamrutyog83 Рік тому +1

    Abhinandan aa Teachers ne. Award aapvo joiye from Gujarat Government

  • @bhushan7490
    @bhushan7490 9 місяців тому

    Really thanks ✌️ .One of the best reporter of Gujarat.. મોદી ભારતની જનતાને બેવકુફ બનાવી રહ્યા છે. જય હિન્દ 🇮🇳

  • @crazyviewer1824
    @crazyviewer1824 Рік тому +8

    સેલ્યુટ છે આવા શિક્ષકને

  • @smitgajra6215
    @smitgajra6215 Рік тому +1

    Aava teachers ne sacha teachers kevaay... kutch ma aaje bhi mota bhag na teachers sarkari nokri ni posting kutch ma medvi pota ne tya vatan ma badli kravi deta hoy 6..Aava teachers ne sat sat naman🙏

  • @hardiksinhvaghela9911
    @hardiksinhvaghela9911 8 місяців тому +2

    પહેલા રિપોર્ટર છે જે વાસ્તવિકતાઓ બહાર લાવે છે
    બાકીતો બધા trp માટે જ......
    હું જરૂર એક દિવસ આ બાળકોને support કરીશ 😢

  • @uveshmalik2800
    @uveshmalik2800 Рік тому +1

    ખુબ સરસ સાહેબ
    આં સાહેબ ને સપોર્ટ કરવો જોઈએ ❤

  • @ISHWARAGAMIT-hf8ue
    @ISHWARAGAMIT-hf8ue Рік тому +33

    156 સીટ ક્યાં ગઈ. 😔😔 આ છે bjp નો વિકાસ અને ડિજિટલ ગુજરાત.

    • @RABARI8600
      @RABARI8600 Рік тому +1

      બરડા ડુંગર પંથક માં રહેતા ભોળા માલધારી ઓ ના હાલ બહુ ખરાબ છે
      તેઓ ને કાગળિયા જેનાથી સરકારી લાભ મળે તે કાગળિયા વગેરે બનાવવા જ્યારે જે ગામ હેઠળ માલધારી ઓ ના નેસ આવે ત્યાં જાય તો કોઈ સરખું જવાબ આપતા નથી અને કહે છે કે તમે ફોરેસ્ટ વિભાગ હેઠળ આવો એ તમને આપશે ડોક્યુમેન્ટ,અને ત્યાં જઈએ તો ફોરેસ્ટ વાળા કે છે કે એ પંચાયત માં જાઓ
      એટલે પાયા ના ડોક્યુમેન્ટ્સ નથી જેથી કરી ને એ મને કોઈ સરકારી લાભ મળતો નથી
      પાયા ની સુવિધા ઓ નથી

  • @hasmukhdesai5031
    @hasmukhdesai5031 7 місяців тому

    બેન ખૂબ અભિનંદન અને સરસ તમે આવ્યા વિસ્તારની મુલાકાત લીધી અને આખા ગુજરાતને જાણ કરીને જગાડ્યા

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Рік тому +3

    Vah saheb .abhinandan ...kudarat tamne aanu valatar aapi deshe ..sacha sant aa vinodsaheb chhe devanshi Ben aabhar .tamaro .

  • @travelwithme5239
    @travelwithme5239 Рік тому +2

    સલામ છે શિક્ષક ને
    ગુજરાત માં આવા ઘણા બધા ગામડાઓ છે

  • @dalsaniyaamarut9523
    @dalsaniyaamarut9523 5 місяців тому

    દેવાંશી બેન ખૂબ ધન્યવાદ

  • @duleraasmita5712
    @duleraasmita5712 Рік тому +4

    ધન્ય છે આ ટીચર ને બાળકો સાથે આટલી બધી લાગણી છે

  • @anjumaster9658
    @anjumaster9658 8 місяців тому

    Salute છે Madam તમને અને teacher ને. અને લોકો ને. સરકારે કઈ વ્યવસ્થા કરવી જોઈએ.

  • @girirajsinhjadeja8141
    @girirajsinhjadeja8141 10 місяців тому +7

    મારા થી બનતી દરેક મદદ હું આ ગામ ની શાળા ના વિદ્યાર્થીઓ માટે કરીશ

  • @janakjoshi186
    @janakjoshi186 Рік тому +3

    ખુબજ સરસ કામ કરી રહ્યા છો બેન આગળ વધતા રહો

  • @hareshrathwa8390
    @hareshrathwa8390 Рік тому +3

    Aa teacher mate words nathi ,❤❤❤❤❤❤❤lakh lakh vadan aa sir ne🙏🙏🙏🙏

  • @aamirjat_0025
    @aamirjat_0025 Рік тому +8

    વા બેન ખુબ સરસ તમે વીઝીટ કરી

  • @balochrabbanikhan7807
    @balochrabbanikhan7807 10 місяців тому +1

    ધન્ય છે દેવાંશી બેન પત્રકાર

  • @dilipparmar7326
    @dilipparmar7326 9 місяців тому

    ખૂબ-ખૂબ ધન્યવાદ,અમારા ભરૂચ જીલ્લાના આલીયાબેટની મુલાકાત બદલ❤ખૂબ જ સુંદર🎉

  • @chaudharidilipkumar3862
    @chaudharidilipkumar3862 9 місяців тому

    જમાવટ ન્યૂઝ ને સેલ્યુટ છે.અને શિક્ષક ને કોટી કોટી વંદન અને શુભકામનાઓ 💐💐

  • @anilparmarhimmatlal6549
    @anilparmarhimmatlal6549 9 місяців тому

    Devanshi ji, tons of salutes to the teacher Vinodbhai for providing selfless services for the most noble cause. Tons of salutes to you also for such types of videos. Wish Vinodbhai and you all success. Jay Dwarkadhish.

  • @mrrampatel949
    @mrrampatel949 Рік тому +10

    દેવાંશીબેન કચ્છ માં પણ બિચારા આ લોકો ની આજ પરિસ્થિતિ છે એક વાર એમની પણ મુલાકાત લો

  • @vibhamashru4049
    @vibhamashru4049 Рік тому +1

    Super job Devanshi social media ma nakho direct PM ne nakho we are with u

  • @latestvlog
    @latestvlog 5 місяців тому

    દેવાંશીબેન તમો ખુબજ સુંદર પ્રયત્ન કરી રહ્યા છો
    શું આ સન્માનનિય શિક્ષક નો કોન્ટેક નંબર મળી શકે ? કે જેઓ ખરા અર્થમાં પૂજનીય ગુરુની કક્ષામાં આવે છે

  • @nebhapindariya1195
    @nebhapindariya1195 5 місяців тому +1

    વંદન છે શિક્ષક અને તમને

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 8 місяців тому +1

    ખુબ જ સારું જર્નાલિઝમ ગરીબી નું દર્શન. ગરીબોનું આપણે ક્યારે વીચારી શું

  • @ashvinparmar9666
    @ashvinparmar9666 8 місяців тому +1

    આપને અને વિનોદભાઈ બન્ને ને અભિનંદન

  • @meenapatel4508
    @meenapatel4508 8 місяців тому +1

    Teacher ne koti koti vandan

  • @ShardabenPatel-h3l
    @ShardabenPatel-h3l 9 місяців тому

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર આભાર

  • @yashodhanmehta9819
    @yashodhanmehta9819 8 місяців тому

    VERY SWEET VOICE DEVANSIBEN , PERFECT , SUNDER VILLAGE BACHAO . ## SANTACRUZ WEST .

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 7 місяців тому

    દેવાંશીબેન,આપને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે.આપના માધ્યમથી આવા બાળકોનો ઉદ્ધાર થાય તો ઘણું.