વાદળી-સફેદ સાડી પહેરીને Jamawat પાસે આવેલા 33 વર્ષના વિધવાને જવાબ આપો!Viramgamમાં ગુંડા-રાજ?

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat-...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 396

  • @shivrambhaichaudhary4807
    @shivrambhaichaudhary4807 Рік тому +30

    બહેન ની વાત થીં આંખમાં આંસુ આવી રહ્યો છે સુઈગામ ની અંદર મોટા મોટા અધિકારીઓ રહે સમાજ પહેલેથી શિક્ષિત આવો કેમ બને છે ઉપરવાળા ને ખબર દુઃખી બહેન ને મદદ કરવી જોઈએ મોટા માણસો રહે છે મૃત્યુ પામેલા પંડિતને મોક્ષ મળે એજ અમારી પ્રાર્થના ઓમ શાંતિ

  • @yogeshvalay170
    @yogeshvalay170 Рік тому +6

    ખુબ સરસ દેવાંશી બહેન. વિધવા બહેન નો અવાજ સરકાર સમક્ષ પહોંચે તે જરૂરી છે કાયદો અને વ્યવસ્થા અત્યારે બરોબર નથી તે સત્ય હકીકત છે

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 Рік тому +21

    દેવાંશી બેન આપ સરાહનીય છો..!
    હિંમતવાન પણ

  • @rekhavyas2034
    @rekhavyas2034 Рік тому +30

    બેન ની વાત એકદમ સાચી છે. પોલીસે ધારે તો ને ? અમદાવાદ માં પણ આવા ,case છે.

  • @akstudio6237
    @akstudio6237 Рік тому +22

    આ બેન ભાજપ ના કોર્પોરેટર છે તોય છતાં સપોર્ટ નો મળતો હોય તો, સામાન્ય માણસે ભાજપના પાવર પર બોવ ફરવું નો જોઈએ.

    • @r.kstudio8664
      @r.kstudio8664 Рік тому

      Hindu Muslim nu hoy to gunhe gar
      Baki. Anya hoy e loko nirdos

  • @ikjoshi4944
    @ikjoshi4944 Рік тому +13

    हार्दिक पटेल निडर व्यक्ति छे 100 % मदद करता हसे पन गुजरात मां एमएलए नू नाथी चा लतू 156 छे शंकर भाई साहेब नो विस्तार छे दिल थी मदद करे तो 1 क्लाक मां आरोपी पकड़ाए

  • @rudramak6410
    @rudramak6410 Рік тому +8

    વાહ જમાવટ સાચે તમે એક જવાબદેહી પત્રકારીતા કરી રહ્યા છો 💐😊🙏

  • @patelkuldeep1312
    @patelkuldeep1312 10 місяців тому +2

    જે ગુનેગાર નો આટલો લાંબો ગુનાહિત ઈતિહાસ હોય તેને જાહેરમાં એન્કાઉન્ટર કરી દેવું જોઈએ. હું આ પરિવાર ની સાથે છું.. 👍

  • @bhagavanzala7615
    @bhagavanzala7615 Рік тому +29

    નાપાક તંત્ર શબ્દો ઓછો પળે બોલવા માટે છતા બંને બેનો ની હિમત ને સલામ

  • @dhanjichaudhariy687
    @dhanjichaudhariy687 Рік тому +35

    સાહિત્યકારો કાઠી સમાજ નું ખુબ બોલે છે બેન ને વારે આવો

    • @gujjuinformation2054
      @gujjuinformation2054 Рік тому +1

      બધા કાઠી ને બરાબરી ના લ્યો ભાઈ બધા સરખા નથી હોતા તમારા સમજ માં પણ અમુક તત્વો હોય જ સે એના માટે આખા સમજ ને ખરાબ કેવો એ યોગ્ય નથી સમજી વિચારી ને લખો

    • @gujjuinformation2054
      @gujjuinformation2054 Рік тому

      અને હ કાઠી સમજ ઉજળો છે અને રેસે તારા થી કય આખો સમજ બદનામ ના થાય અત્યરે બધા સમજ માંથી ગુનેગારો પેદા થાય સે તો તુવકાથી સમજ ને કેમ ટાર્ગેટ કરે સે

    • @dipakbhaimathurbhai3386
      @dipakbhaimathurbhai3386 Рік тому

      બરાબર છે ભાઈ બધો સામાન ખરાબ નો હોય

    • @dipakbhaimathurbhai3386
      @dipakbhaimathurbhai3386 Рік тому

      બધા કાઠી દરબાર ખરાબ નો હોય

    • @muddanivaat5748
      @muddanivaat5748 Рік тому

      આજ કાઠી સમાજ ને અન્ય સમાજ માટે પશુ પક્ષીઓ માટે પણ બલિદાન આપ્યા છે ભાઈ આખો સમાજ કોઈ ગુન્હેગાર નથી હોતો

  • @dineshmer5737
    @dineshmer5737 Рік тому +32

    I am with this family. Government Should take strong action against criminal.

  • @bharatkatira55
    @bharatkatira55 Рік тому +2

    હવે બ્રાહ્મણ સમાજ થી છે અને સતા પક્ષ માં માં તો પણ આવી હાલત હોય તો વિચારો આ ગુજરાત માં સામાન્ય અને તેમાં પણ બિચડા વર્ગ નું શું થતું હશે 😢😢

  • @rathvachhatrasinhbhai4338
    @rathvachhatrasinhbhai4338 Рік тому +6

    આવા. સમયે. હાર્દિક. ભાઈ આ. બહેન. ની પડખે. આવી. બહેન ની. મદદ કરવી. જોયે. આ તો. બહુ. મોટા. બણગા. મારે છે. આ. તમારી. જવાબ. ધારી. છે. હાર્દિક ભાઈ

  • @bhaveshpargi9452
    @bhaveshpargi9452 Рік тому +10

    गृहमंत्री જવાબદારી છે....

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 Рік тому +8

    ખુબ ખુબ આભાર બેન તમારી જમાવટ ને

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn Рік тому +3

    Very nice devaanshi good work devaanshi bharat mata ki jay

  • @maheshsatasiya4311
    @maheshsatasiya4311 Рік тому +12

    ગુજરાત મા આવા ખુન દરરોજ સામાન્ય રીતે થાય છે

  • @kevalpatel5842
    @kevalpatel5842 Рік тому +10

    આવા લુખાવો ને સમાજ જ સારવે છે

  • @HappyHappy-jr7ob
    @HappyHappy-jr7ob Рік тому +6

    Speechless

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 Рік тому +6

    Mari Gujarat ni janata jage .
    Mara Banas na Loko jage.
    Banas ni dikari ni halat jowo.
    Mara bhudev bhaio Jago neyay aapwo.

    • @hajabhaihumbal4122
      @hajabhaihumbal4122 Рік тому

      Haren pandiyani pan avij dasha bjp a Kari hati sata bjbno harakh she vah

  • @dasbalkrishna4208
    @dasbalkrishna4208 Рік тому +4

    બહેને અરજી આપી છે પણ ગ્રુહમંત્રીશ્રીને આ અરજી વાંચી શકે એમ નથી.
    કારણ આપ સૌને ખબર છે....

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 Рік тому +4

    હાર્દિકભાઈ ક્યાં ગયાં એમની પણ જવાબદારી છે..

  • @vijaypurohit8165
    @vijaypurohit8165 Рік тому +3

    Jay Aanad Prakas bapu
    Jay kheteshvar Maraj.
    Mara bhudev Sena jage Gujarat ni.
    Banas ni Ben ne neyay aapawo.
    Kadak maa kadak saja aapawo.

  • @nikhilmakwana9847
    @nikhilmakwana9847 Рік тому +18

    બધું કપટ હોય શકે પણ દુઃખ આંસુ ક્યારેય નહિ.

  • @parmarbhavsinh415
    @parmarbhavsinh415 Рік тому +18

    આવા લુખા ઓ દરેક ગામડે ગામડે અને દરેક સીટી ઓ માં આવેલા છે

    • @rajgormukesh
      @rajgormukesh Рік тому +3

      આવા લુખ્ખાઓ ને તો તે જે ભાષામાં સમજે તે ભા‌ષામા જ સમજાવવા જોઈએ.

    • @sameerm6627
      @sameerm6627 Рік тому

      ​@@rajgormukeshsaru tame samajavi aavo

  • @madhabhaibariya17
    @madhabhaibariya17 Рік тому +7

    આવા કિસ્સા તો જ્યાં ત્યાં ચેજ
    આ ગુજરાત મોડલ

  • @rekhavyas2034
    @rekhavyas2034 Рік тому +3

    Very true..Dwvanshi

  • @user-xn4bp3xu4c
    @user-xn4bp3xu4c Рік тому +1

    Wah devansiji Guadal.raj sabit katyu

  • @dhairayjoshi9791
    @dhairayjoshi9791 Рік тому +9

    बस यही गुजरात मोड़ेल दीदी🙏

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 Рік тому +8

    લોકોનો આપના ઊપર ભરોસો વધતો જાય છે...

  • @jagdishsinhgohil8201
    @jagdishsinhgohil8201 Рік тому +3

    Benne sacho nayay apavo davanshiben

  • @dngohil1979
    @dngohil1979 Рік тому +1

    કોર્પોરેટર હોય તો સ્વાભાવિક જનસમર્થન હશે લોકો સાથે રસ્તા ઉપર આવો અથવા કોર્પોરેટર હોવા છતાં જો આ પરિસ્થતિ છે તો તમારે તરત રાજીનામું આપી સરકાર વિરૂદ્ધ માં મોર્ચો કાઢવો જોઈએ...

  • @mukeshthakkar520
    @mukeshthakkar520 Рік тому +1

    વાહ સરકાર વાહ મારી પોલીસ

  • @Jait-qv8wq
    @Jait-qv8wq Рік тому +20

    ગોદી નું ગુજરાત મોડેલ... હુ ખાતો નથી ને ખાવા દેતો નથી😂😂

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Місяць тому

    Hardik ભાઇ Aa બેન ને ન્યાય અપાવો. તમારી faraj છે

  • @drkarangiya
    @drkarangiya Рік тому +2

    ન્યાય મળે એ સૌના હિત માં છે

  • @deepakgoswami2305db
    @deepakgoswami2305db Рік тому +2

    જમાવટ બેસ્ટ ન્યુઝ ચેનલ છે👍🏻

  • @alpeshmistryofficial
    @alpeshmistryofficial Рік тому +3

    Interview Leti vakhate chokrane alag room ma rakhvani jaroor hti, e ketlo aklay che e joi sakay che... It will have adverse effects on his mind. God bless this child.

  • @RasadiyaKantibhai
    @RasadiyaKantibhai Рік тому +1

    Dewansiben thank you

  • @HaribhaiRathva-ym8ir
    @HaribhaiRathva-ym8ir Рік тому +3

    એકવાર bholadna બાપુ જોડે ઇન્ટરવ્યૂ લો મજા આવશે બેન એમની બહુજ અલગ વાતો

  • @Jagrulalit
    @Jagrulalit 5 днів тому

    😢😢we want justice ⚖️♎🙏🙏

  • @rathodshahid4177
    @rathodshahid4177 Рік тому +2

    Ek dum sachi vat che

  • @jasminraval3639
    @jasminraval3639 Рік тому +1

    Nyay malvo j joie..... Salute jamavat....

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 Рік тому +7

    ઈશ્વર ન્યાય આપે તો થાય

  • @hareshchandra9270
    @hareshchandra9270 Рік тому +1

    વર્તમાન સીએમ બહુ જ ઢીલ્લા છે ગુન્હેગાર બેફામ છે

  • @rudramak6410
    @rudramak6410 Рік тому +3

    એ હવે ઓલા dilhi બેઠા એ બધા ને કેવાનું બંગડી તમે પેરી લો હવે હા ને બીજાં કોઈ એ માથે ઓઢવું હોઈ એને છૂટ છે હો... 😊🙏 આઈ મોગલ.... 🙏🙏

  • @motabhavdagram.panchayat1606
    @motabhavdagram.panchayat1606 Рік тому +1

    મોદી સાહેબ આ વિડિઓ જુઓ

  • @hasmukhvyas6868
    @hasmukhvyas6868 Рік тому +1

    Gujrat ma pan shree man yogiji cm. Ni jarurat 6.jay hind.

    • @krunalfreefire6684
      @krunalfreefire6684 Місяць тому

      Galat , ye tamaro bhram 6e bhai,
      Je emane nade ena per karyavahi kare 6e, baki aapna jeva loko mate nathi

  • @divyapatel8667
    @divyapatel8667 Рік тому +6

    Ben aavu to gujarat na khune khune chhe evu lage chhe km k koi boli nathi saktu badhay aankh aada kaan karya hoy evu lage chhe...

  • @bhanjibhaijoshi6358
    @bhanjibhaijoshi6358 Рік тому

    Dhanyawad.ben

  • @ashokkumarpatelchaluvadhol3940

    BIHAR, MP UP KARTA PAN KHARAB HALAT SE, , ANDHA KANUN HAI,

  • @amarsinhrathod4822
    @amarsinhrathod4822 Рік тому +2

    Verybad.incident.government.must
    Solve it.amarsinh.rathod.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-pu5fd2gy4f
    @user-pu5fd2gy4f Рік тому +1

    સાચી વાત છે આ બહેનની

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Рік тому +3

    Devanshi Ben aava cash gujrat ma khub mota paye che police na 1 kam saru hoi to aakha gujratma dhol vgade Che sarkar pan koi taluka baki nathi aava cash thi bjp j gunegar peda kare che

  • @sunj6417
    @sunj6417 Рік тому +3

    Is Gujarat Day by day going to become another UP. BIHAR ❓

  • @babubhairathva7522
    @babubhairathva7522 Рік тому +2

  • @dilubhagadhvi9922
    @dilubhagadhvi9922 Рік тому

    દુઃખ ઘટના કહેવાય ભાજપ સરકાર અને ચુંટાયેલા કોપરટર ને તકલીફ થતી હોય તો બીજા નું શું?

  • @chauhanmaheshmaheshmchauha993
    @chauhanmaheshmaheshmchauha993 7 місяців тому

    કયા ગયા ભાજપના સભ્યો વોટ માટે દોડયા આવેછે.

  • @shivrambhaichaudhary4807
    @shivrambhaichaudhary4807 Рік тому +2

    ફરિયાદી જ્યાં રહેતા હોય ત્યાં ટ્રાન્સપોર્ટ થઈ શકે ને કેશ

  • @bhavanabenpatel6557
    @bhavanabenpatel6557 Рік тому +2

    મોદી ક્યાં સૂઈ ગયા😭

  • @vasrambhaipatel1571
    @vasrambhaipatel1571 11 місяців тому

    દુઃખદ ઘટના કહેવાય...

  • @tecnoburngaming8987
    @tecnoburngaming8987 Рік тому

    Hight court માં અરજી કરો જો ત્યાં કાય ના થાય તો suprime court

  • @desaigovind5242
    @desaigovind5242 Рік тому +1

    Hardik bhai ben ne Nya apavo

  • @varshachaudhary7971
    @varshachaudhary7971 Рік тому +3

    Devanshi didi tame help karo plsss

  • @Mahesh_Makwana_16
    @Mahesh_Makwana_16 Рік тому +8

    આ સેમ કેસ ભાવનગર માં કાલે જ બન્યો છે. 😢 અને આવા કેસ તો ઘણા સે બેન 😔😔

  • @jawansinhjitusinh1820
    @jawansinhjitusinh1820 Рік тому

    દેવાશી બેન ગુજરાત માં સચ્ચાઈ માં new મીડિયા માં તમને 100% ન્યાયવાદી માનું છું બાકીના ને કટકી ગણું છું

  • @beenathakkar7494
    @beenathakkar7494 Рік тому +2

    Modinaraj ma avu k m

  • @rathodbharat9777
    @rathodbharat9777 Рік тому +5

    Gundaonu gujarat

  • @DK-VALVI
    @DK-VALVI Рік тому +2

    Harsh sanghvi name ne che gujrat ni halat bogadi didhi che

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Рік тому +2

    Devansjiben tame ek dam sachu bolya .....

  • @daxaben1691
    @daxaben1691 Рік тому +1

    શરકારમાદયાનામનીશીજનથી

  • @manojdeshani3601
    @manojdeshani3601 Рік тому

    જય મહાદેવ

  • @dineshrathod4702
    @dineshrathod4702 Рік тому +2

    Banashkantha ma pan aavu chhe
    Paisathi bdhu thay chhe

  • @suhagiyanarendra247
    @suhagiyanarendra247 Рік тому +2

    Goverment j avi 6

  • @mrbharatodii1616
    @mrbharatodii1616 Рік тому

    Keep it up ben tame brave cho so kari sako cho

  • @Singhisk
    @Singhisk Рік тому +2

    जब यह महिला अपनी सुरक्षा के लिए हत्यार उठायेगी तब दुनिया देखती रह जायगी
    सांप और शत्रु को बहन कभी माफ मत करना

  • @user-fo8wu1ib4w
    @user-fo8wu1ib4w Рік тому +3

    मेडम लेटर वेटर से कुछ नहि होता, पब्लिक को जागना पड़ेगा, फ्रांस के पेरिस में एक लड़के के साथ गलत हुआ तो सारा शहर उनके साथ आया, हम देश को विकास की और नहि बल्कि इन्सानियत के विनाश की और ले जा रहें हे

  • @joshidashrath9460
    @joshidashrath9460 Рік тому +1

    ન્યાય મળવો જોઈએ

  • @vivek_1811
    @vivek_1811 Рік тому +4

    Aur kehte hai Gujarat to surakshit che 😢

  • @glory56848
    @glory56848 Рік тому +4

    gundavo ne pose chhe....sarkar n police...... sachi vat poice sakhti dakhve to badhu thy ...pan kaydo a loko bagade... netao ne police khatu 😡😡😡😡😡...

  • @pateljayantij2689
    @pateljayantij2689 Рік тому

    Jakh Marva BJP joined ? People have elected you As indipendent candidate ! Meet Hardik Patel.

  • @hirenpadmani8416
    @hirenpadmani8416 Рік тому +2

    Bharat ma khoti lok shahi che sarmutyar shahi hovi joiae

  • @V9musicv
    @V9musicv Рік тому +2

    મોટા અધિકાર all Gujrat મા સે k કેમ

  • @dalsaniyaamarut9523
    @dalsaniyaamarut9523 10 днів тому

    Saja karo bhupendr patel

  • @bhavanabenpatel6557
    @bhavanabenpatel6557 Рік тому

    ભાજપ વાળા તો એવાજ છે મતલબી.કોઈ pax સેવા નથી કરતો

  • @jayeshparmar5396
    @jayeshparmar5396 Рік тому

    Bharstasar risavat bov vadhtu jai se saheb

  • @chatrabhaichaudhary2854
    @chatrabhaichaudhary2854 Рік тому

    કેન્દ્રીય ગૃહ મંત્રી નેં રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી ન થાય?

  • @vishsilky
    @vishsilky Рік тому

    આ જ છે ગુજરાત મોડલ🙏

  • @momayajirajput3562
    @momayajirajput3562 Рік тому

    ભગવાન ભગવાન

  • @manishpatel3703
    @manishpatel3703 4 дні тому

    drugs na vechan ma busy che central ma badha kyathi dhyan ape tamne

  • @Jashvantsuthar-e2c
    @Jashvantsuthar-e2c Рік тому

    હા અરે દિવ્યાનસિ બેન આપણા ગુજરાતમાં કિયા સુધી આવું ખોટી ખોટી હત્યા ચાલ સે

  • @TEAMVIVAN
    @TEAMVIVAN Рік тому

    MAKE STRONGEST LAW LIKE MAYAWATI TIME....
    YOGI JUST FOLLOWING SAME

  • @dineshchauhan5104
    @dineshchauhan5104 Рік тому

    Vah.devanshi.ban.khaubasharash

  • @acharyadilipbhai4297
    @acharyadilipbhai4297 Рік тому

    Virmgam ma hardik Patel shu kre chhe?

  • @CandbhaiCandbhia
    @CandbhaiCandbhia 11 місяців тому

    HARDIK DHYAN AAp BHAI

  • @जामभागोहीलजामभा

    अंधेरी नगरी ने गंडुशा राजा

  • @jawansinhjitusinh1820
    @jawansinhjitusinh1820 Рік тому

    સાચી વાત

  • @pjnkumar
    @pjnkumar 10 місяців тому

    God mother bnvu joie....

  • @ghashyamithakker7713
    @ghashyamithakker7713 Рік тому

    આપો હજી ભાજપ ને વોટ,

  • @dipak.m.prajpatiprajappati
    @dipak.m.prajpatiprajappati Рік тому +1

    Hu evi rite kam karu k aa ben jate em kahe k bhagvane mane sambhri ane nayay aapyo