કવિ તુષાર શુક્લ / ધમાકેદાર વક્તવ્ય/ Speech/tushar sukal

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 4

  • @mayadesai8198
    @mayadesai8198 2 роки тому

    માતૃભાષા વિશે સુંદર રજૂઆત 👌🏻🙏🏻

  • @jaykantghelani8623
    @jaykantghelani8623 2 роки тому

    આદરણીય શ્રી તૂષારભાઈ નો
    આપણા ગુજરાતી,કહેવાતા વડિલોની
    અંગ્રેજી તરફની ઘેલછા ઉપર,
    સચોટવાણી પ્રહાર .
    જાગ્યા ત્યારથી સવાર,
    ચાલો આપણે જાગૃત થઈ, નવી પેઢીનુ
    સુંદર ઘડતર કરીએ.

  • @manishavyas4774
    @manishavyas4774 2 роки тому +1

    માતૃભાષામાં જ સર્વાગી વિકાસ શક્ય..👌👌👍👏👏👏

  • @yaminishah6906
    @yaminishah6906 8 місяців тому +1

    એકદમ સાચી વાત છે...પણ આપણું કાંઈજ ચાલવાનું નથી..હવે દેખાડાનો સમય છે..આપણે કંઈ જ બોલી ના શકીઍ..બસ ફક્ત જીવ બાળીને જોતાં જ રહેવાનુ...