ભાગ ૧ - પ્રિયજન - વિનેશ અંતાણી તુષાર શુક્લ સાથે | Part 01, Tushar Shukla, Vinesh Antani, Priyajan

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • ભાગ ૧ - પ્રિયજન - વિનેશ અંતાણી
    તુષાર શુક્લ સાથે.
    #સાહિત્યફલક #SahityaFalak #TusharShukla #NewEpisode #literature #Gujarati #gujaratiliterature #poet #newepisode #VineshAntani #Love #LoveStory #RealLoveStory #WhatIsLove #LoveisLove #વાતવાચકની

КОМЕНТАРІ • 36

  • @chauhanlaljee2660
    @chauhanlaljee2660 6 днів тому

    👍🙂

  • @dharmishthajakadia2261
    @dharmishthajakadia2261 6 місяців тому

    Thank you sir very nice

  • @VinzudaSanjana
    @VinzudaSanjana Рік тому

    સરસ નવલકથા છે...❤

  • @chauhanjaysukhk802
    @chauhanjaysukhk802 2 роки тому +1

    Amazing

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 4 роки тому +4

    પ્રિયજન નવલકથા એમ એ અભ્યાસમાં ૧૯૮૮ મા ભણ્યા છે , સરસ નવલકથા છે

    • @mahimapatel1983
      @mahimapatel1983 3 роки тому

      આ નવલકથા મા શિર્ષક શું છે

  • @manojvakani735
    @manojvakani735 Рік тому +2

    ખૂબજ સાચા ભાવાલોકન સાથે કહું છું ગમતી નવલકથા ખુદ વિનેશભાઈના કથને પણ આટલી સ્પર્શી નહોતી...સૌપ્રથમ મહુવા કળસાર ની એક શિબિરમાં વિનેશભાઈને સાંભળ્યા હતા...આભાર તૃષારભાઈ સાહેબ

  • @nitesh_baria
    @nitesh_baria 3 роки тому +4

    માનવીનાં મનના સૂક્ષ્મ સંચાલનોને સર્જકે ખૂબ જ સરસ દર્શાવ્યા છે. આ નવલકથા કોલેજકાળ દરમિયાન વાંચી....

  • @pareshgohel5311
    @pareshgohel5311 2 роки тому +2

    आरज़ू होनी चाहिये किसी को याद करने की,
    लम्हें तो अपने आप ही मिल जाते हैं ..
    कौन पूछता है पिंजरे में बंद पंछियों को,
    याद वही आते हैं, जो उड़ जाते हैं ….!

  • @bhanumatipatel2064
    @bhanumatipatel2064 4 місяці тому

    Aap shree no avaj j. Sangitmay chhe to vchche aa Shangita n muko to saru.

  • @krutikchaudhari1570
    @krutikchaudhari1570 3 роки тому +6

    Thank you so much sir .I am ..ty b.a gujarati students ..

  • @hitendraprajapati6142
    @hitendraprajapati6142 2 роки тому

    ખૂબ સરસ 👌👌👌

  • @parthupadhyay6855
    @parthupadhyay6855 4 роки тому +1

    ખુબજ સરસ નવલકથા છે...👌👌👌👌👌👌

  • @vaishalinatu181
    @vaishalinatu181 3 роки тому +2

    Adhbhut...college na છેલ્લા વર્ષ માં..આ અભ્યાક્રમ માં આવેલું...તે આજ ૨૪-૨૫ વર્ષ પછી પણ નથી ભૂલાયું....નવલકથા તો harday સ્પર્શી છે j pan amra પ્રોફેસર ક્કકડ સર a atlu sundar samjwyu k ame રડી પડેલા..અને આજે પણ ચારું નિકેત..દિવાકર.ઉમાં.a badha ne yad karu ja e gova pohchi gai hou m lage..

  • @arvindpargi4212
    @arvindpargi4212 3 роки тому +2

    અદભૂત મને આ નવકથા સાંબળવામાં બઉ મઝા આવી

  • @devarshijoshi5316
    @devarshijoshi5316 5 років тому +2

    Thankyou for sharing!

  • @pareshgohel5311
    @pareshgohel5311 2 роки тому

    Priyajan એટલે priyajan

  • @shrustipandya1401
    @shrustipandya1401 8 місяців тому

    વિનેશ અંતાણી ના માતા પિતા નુ નામ શું?

    • @m.olanki2025
      @m.olanki2025 2 місяці тому

      દિનકરરાય અંતાણી

  • @rekhajoshi6092
    @rekhajoshi6092 3 роки тому

    વાંચન વિચાર થોડો લેખની ની કૃપા થાય તો જીવન મંગળમય હોઈ શકે છે.

  • @mahimapatel1983
    @mahimapatel1983 3 роки тому

    Sir as navalkatha ma vishay su 6?

  • @yogeshgohel8696
    @yogeshgohel8696 4 роки тому

    I also like priyajan book

  • @manishapoojara2727
    @manishapoojara2727 4 роки тому

    Tq sir. Hu aa novel college na 1 st year ma bhani chhu.

  • @niranjanajoshi530
    @niranjanajoshi530 2 роки тому

    તુષારભાઈ, ખૂબ ખૂબ અભિનંદન! વિનેશભાઇના જન્મદિને તેમની કૃતિ "પ્રિયજન"નું વાચિકમ્ ભાવસભર માણવા મળ્યું અને સૂક્ષ્મ સમીક્ષા રસપ્રદ રહી.નમસ્તે.

  • @Hitanshu_gamerz-9119
    @Hitanshu_gamerz-9119 3 роки тому +3

    I read it when i was in 10th nd i gift it to so many of friends..nd Its always relavent.... 💙

  • @Khyati1704
    @Khyati1704 4 роки тому

    પ્રિયજન એટલે સંસ્મરણો

  • @kbkushalutube
    @kbkushalutube 5 років тому

    સાંભળવું ગમ્યું

  • @hemangpandya1879
    @hemangpandya1879 5 років тому +5

    Thanks Tushar sir👍આવી રિતે નવલકથા કે શો યો વાંચન જેટલો જ આનંદ થાય છે આભાર -- Hemang Pandya, P.Nagar

  • @naitikchaudhari1069
    @naitikchaudhari1069 4 роки тому

    me vanchi 6 hamna j....bahu mast book 6

  • @pallavidhimar7173
    @pallavidhimar7173 4 роки тому +1

    thanks Sir 👌👌 your gujrati like must too much good when you speak.

  • @teajlbenvasaiya4545
    @teajlbenvasaiya4545 4 роки тому +1

    Thank you sir very nice