આ સંપ્રદાય ને વલ્લભ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીનાથજી ભગવાન કૃષ્ણનું એક પુજાતું સ્વરૂપ છે. પુષ્ટિમાર્ગ એ મર્યાદામાર્ગ અને પ્રવાહમાર્ગથી ભિન્ન છે. મર્યાદામાર્ગમાં જીવાત્માનું લક્ષ્યબિંદુ પોતાના મૃત્યુ પછીની સ્થિતિ પર પરલોક પર કેંદ્રીત થયેલું છે. જ્યારે પ્રવાહીમાર્ગી જીવાત્માનું ધ્યાન કેવળ આ લોકમાં સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ કેમ થાય એના પર લાગેલું હોય છે.તેને મૃત્યુ પછી શું થશે એની ચિંતા નથી.જ્યારે પુષ્ટિમાર્ગમાં વર્તમાન અને ભવિષ્ય આ લોક અને પરલોક બંનેનો સ્વીકાર છે.આ લોક અને પરલોક બંનેમાં પુષ્ટિજીવને સાત્વિક અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેને જ કેન્દ્રમાં રાખેલ છે.
🙏♥️👌આપ કાયઁ કરતા એ બહુજ સુંદર સરસ કાયઁક્મ નુ આયોજન કર્યું છે.આપ નો મહારજશ્રી પ્રતિ ખુબ વિનમ્ર ભાવ પણ છે.પણ જે તમે મહારાજશ્રી માટે ના સંબોધન માં થોડો સુધાર કરવાની જરૂર છે. તમે ની જગ્યા એ આપ શ્રી અને આવિયા ની જગ્યાએ પધાર્યા એમ બોલવું જોઈએ. આપ શ્રી પધાર્યા અમારા ઉપર કૃપા વિચારી આ પ્રમાણે બોલવું ઉચિત ગણાય કારણ કે એ મહારાજશ્રી છે.👌♥️🙏ધન્યવાદ 🙏જય શ્રી કૃષ્ણ 🙏
I really appreciate Jalso team for this amazing podcast, All the questions are ask by you is really helpful to us youngsters. So much blessed with a vachnamrut of a je je shree, Jay shree Krishna Dandvat Pranam Je Je
Thankyou so much for this interview of pu. Jeje shree. This was much needed. And aava haji pan interviews thava joie. We are expecting ke haji vadhare vidhvan shashtrijis & vallabhkaul balako aama joday for the podcast. And thankyou jalso team once again. Also jeje shree nu vachnamrut great hatu as expected. And ama dharma vishe & movie vishe na pan khulasa jaruri hata. And sanatan dharma n pushtimarg vishe explanation apyu che pu. Jeje shree e , e I think vallabhkul or vidvan vaishnav or vidvan shashtriji sivay Biju koi proper person hoy j na shake. So team good work. Satisfied !!
Khubaj sundar jaruri khulaso karyo chhe maharaj film vikrut rite batavi hati tene saja thavi swaabhavik chhe thakorji tene maf nahi kare tene bhogavavu padase hu pote tema fariyadi baniyochhu jeje sastang dandvat pranam Milan Modi jamnager
બહુ સરસ ફેંકી હો મહારાજે લાયબલ કેસ બાબતે 😂😂😂 હું પોતે ઈતિહાસનો વિદ્યાર્થી છું અને મેં પોતે ત્રણેક વર્ષ આપ્યા સંશોધનમાં. મારા અધ્યાપકે પણ એમ.ફિલ. કર્યું છે આ કેસમાં. મહારાજ લાયબલ કેસ બરાબર જ હતો અને મને તો વિચાર આવે છે કે ગુજરાતી ભાષાના આવા ક્રાંતિકારી કવિ નર્મદ અને પત્રકાર કરસનદાસ મૂળજી બાબતે આવી આધારવિહોણી વાત કરનાર આ સીધા ગાદીધારક મહારાજની વાતોમાં લોકો વિશ્વાસ કરે છે ! શું કહેવું બીજું તો હવે ! બસ, માત્ર હાસ્ય. 😂😂😂😂😂
@@parmarpratham9539 jara dhaval patel youtube channel par joi lo ane tya maharaj libel case vise proof apya che pachi spasht thai jashe bhai ane peli vat ahi jo khabar na hoy to majak udavi asan che tame ek var janso to pachhi pote mani jasho jara youtube channel par proof Sathe video jovo
@@parmarpratham9539 dhaval patel youtube channel jovo aema proof sathe maharaj libel nu juth proof apya che khabar na hoy puri to majak udavi asan che khabar padya pachi pote mani jasho jay shree krushna
@parmarpratham9539 jara dhaval patel youtube channel par joi lo ane tya maharaj libel case vise proof apya che pachi spasht thai jashe bhai ane peli vat ahi jo khabar na hoy to majak udavi asan che tame ek var janso to pachhi pote mani jasho jara youtube channel par proof Sathe video jovo

jara dhaval patel youtube channel par joi lo ane tya maharaj libel case vise proof apya che pachi spasht thai jashe bhai ane peli vat ahi jo khabar na hoy to majak udavi asan che tame ek var janso to pachhi pote mani jasho jara youtube channel par proof Sathe video jovo
Maharaja film is the last film I've Saw in bollywood... From now I'll never watch bollywood movie ... I'm proud Sanatani... And BOLLYWOOD AND KHAN FAMILY always tries to manipulate indian population and they are anti-hindu... WE ALL KNOW ABOUT THAT don't spoile ur money watching these movies , Bollywood is just wasting money of producers and ours.... Find peace in Krishna
દિનેશભાઈ, આ આચાર્યો હવે પોતાના વડવાઓ ના પાપ ને છુપાવવા માટે કવિ નર્મદ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિઓને વગોવે છે. આપણા ભોળા ગુજરાતીઓની માનસિકતા ઉપર દયા આવે છે કે દયાનંદ સરસ્વતી જેવા ગુજરાતના રત્નને ભૂલીને આવા નિર્માલ્યોના પગ પૂજે છે.
Atyare hend whose kro to mordan aane aamara mahaprbhuji na Sidhant pramane hath khasa Karva e yuvano old lage che bas yuvanene Kay karvu nathi Kay vachvu nathi Sradha Kyay besti nathi bas ekaj vastu che virodh aam kem nokaray tem kem nokaray pan su karay aa vastu to kyarey puchtaj nathi Dandvat pranam je je shree
@@parmarpratham9539 dhaval patel youtube channel jovo aema proof sathe maharaj libel nu juth proof apya che khabar na hoy puri to majak udavi asan che khabar padya pachi pote mani jasho jay shree krushna
@jhdesai802 ડો. દેસાઈ, મને આ વાત જાણી ને ખુબ આનંદ થયો કે તમે ડૉક્ટર છો. એટલે તમે ચાલો ભણેલા છો તોજ ડોક્ટર થાય હોઈ. હવે ડોક્ટરો ની તો વાતજ કર્યા જેવી નથી અને અત્યરે તેમાં ઊંડું ઉતારવું નથી સમાજ જાણે છે. બીજું મને ખબર છે ત્યાં સુધી તમે પ્રમુખ સ્વામી સાથે થોડો સમય પસાર કર્યો છે. હવે તમે તો રહિયા ડૉક્ટર એટલે તમને આમતો ઈન્જેકશન અને ગ્લુકોઝ ના બોટલ સિવાય બહાર નું બોવ ખબર ના હોઈ આ સમજી શકાય. એટલા માટે તમારી જાણ માટે સેજ અહીં કેવા માંગુ કે ભાઈ પ્રમુખ સ્વામી જે હતા ને ભાઈ સ્વામિનારાય સંપ્રદાય ના, આ સંપ્રદાય નો આધાર પણ પુષ્ટિ(વૈષ્ણવ) સંપ્રદાય છે. સ્વામિનારાય સંપ્રદાય ના સંપ્રદાય ને જે ઇષ્ટ ઘનશ્યામ મહારાજ એમની શિક્ષા પાત્રી માં અમને એમના સ્વહસ્તે વર્ણન કર્યું છે શ્રી વિઠ્ઠલનાથજી(શ્રી ગુંસાઈજી મહારાજ) વિષે. ક્યારેક ઈન્જેકશન અને ગ્લુકોઝ ના બોટલ માંથી સમય મળે તો આપડે જોવું. બીજું એ કે ભાઈ પ્રમુખ સ્વામી સાથે જે સમય તમે કાઢ્યો તેમાં નો છાંટોય તમારા માં આવ્યો નથી અને દેખાતો નથી 🙂. હું પુષ્ટિ સંપ્રદાય નો સેવક છુ અને મૈ પ્રમુખ સ્વામી નું જીવન બોવ નજીક થી જોયું છે(this not mentioned in a negative manner or to defame) તમારી કરતા વધારે વર્ષો થી અને બીજું સ્વામિનારાય સંપ્રદાય ને પણ અંદર બહાર બધુજ ઘણું સારી રીતે જાણું છુ, એ તમારી જાણ ખાતર કાવ છુ. J H Desai ચાલો જય શ્રી કૃષ્ણ:
Pusti Marg ne samzvano sunder prayas j.j.dandavat pranam
જે જેડંવત પ્રણામ
ધન્યવાદ છે શ્રી રણછોડ આચાર્યજીને કે તેમણે પુષ્ટિમાર્ગ વિશે બસ ફર્સ્ટ રીતે જરાયુ જણાવ્યું જણાવ્યું
આ સંપ્રદાય ને વલ્લભ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે.
શ્રીનાથજી ભગવાન કૃષ્ણનું એક પુજાતું સ્વરૂપ છે.
પુષ્ટિમાર્ગ એ મર્યાદામાર્ગ અને પ્રવાહમાર્ગથી ભિન્ન છે. મર્યાદામાર્ગમાં જીવાત્માનું લક્ષ્યબિંદુ પોતાના મૃત્યુ પછીની સ્થિતિ પર પરલોક પર કેંદ્રીત થયેલું છે. જ્યારે પ્રવાહીમાર્ગી જીવાત્માનું ધ્યાન કેવળ આ લોકમાં સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ કેમ થાય એના પર લાગેલું હોય છે.તેને મૃત્યુ પછી શું થશે એની ચિંતા નથી.જ્યારે પુષ્ટિમાર્ગમાં વર્તમાન અને ભવિષ્ય આ લોક અને પરલોક બંનેનો સ્વીકાર છે.આ લોક અને પરલોક બંનેમાં પુષ્ટિજીવને સાત્વિક અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેને જ કેન્દ્રમાં રાખેલ છે.
Khub sundar podcast & J J Sri e khub undanpurvak samjavyu JJSri na charankamal ma mara koti koti pranam
Khub Sundar. Dandvat pranam je je shree na charnoma .
khub saras samjavyu.. j j shree ne dandwat pranam
Dandvat Pranam Jejeshree 🙏.Ati sunder Vach namrut.Bhu Nani prnali ni pachal no pan Bhav Aap Shree e jnavyo chhe.
Atee sundr
Khup sunder samzaya 👌👌
Khub Sundar JJ shree dandvat Panam
Bahu j sundar podcast darek vaishnav e khas jova layak episode
जय हो खुब सुंदर रीते खुलासा खुब सुंदर सचोटसत्य रीतेमार्ग नी रजुआत अद्भुत अद्भुत
खुब सुंदर सरल रीते समजाया! खुब खुब दंडवत प्रणाम जेजेश्री
Khub saras janva maliyu
જય જય શ્રી દંડવત પ્રણામ ખૂબ સુંદર ખુલાસો કર્યો
J j. Danvatpranam khub j saras. Tama Samjavat kari che amona janakari khub khub j u tube marfata api khub j Anand thayo
ખુબજ સરસ છે જય હો
Khub Khub saras. Khub Khub anand thyo. Dandvat Pranam je je shree
🙏♥️👌આપ કાયઁ કરતા એ બહુજ સુંદર સરસ કાયઁક્મ નુ આયોજન કર્યું છે.આપ નો મહારજશ્રી પ્રતિ ખુબ વિનમ્ર ભાવ પણ છે.પણ જે તમે મહારાજશ્રી માટે ના સંબોધન માં થોડો સુધાર કરવાની જરૂર છે. તમે ની જગ્યા એ આપ શ્રી અને આવિયા ની જગ્યાએ પધાર્યા એમ બોલવું જોઈએ. આપ શ્રી પધાર્યા અમારા ઉપર કૃપા વિચારી આ પ્રમાણે બોલવું ઉચિત ગણાય કારણ કે એ મહારાજશ્રી છે.👌♥️🙏ધન્યવાદ 🙏જય શ્રી કૃષ્ણ 🙏
જે જે દંડ વતપ્રણામ
ખૂબ સરસ સંવાદ, જય શ્રી કૃષ્ણ
Dandvat Pranam JJ
Dandvat PranamJJ
JJ Pranam 👏 Jay Shree KRUSHAN Aapne khuba Sundar Pustimarg nu pstikarn kariu 🙏
Jejeshree je simple rite samjavyu e rite Darek Gruh na Aachryashree e samjavu joie.To youngsters chhe temne vdhu Ruchi thase aapna Pustimarg ma.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છું.
ખુબ ખુબ સરસ સંવાદ જય શ્રી ક્રુષ્ણ
Je je shree danvat pranam
Jay ho.....J j shree na charano ma koti koti dandvat pranam🙏🌻
Khub saras vachnamurt che
Dandvat pranam je..je shree ❤
Dandvet pranam je je True. Veshnev marg. True marg Vallbhathis ki jai.
Jay ho...
Maja padi gai
Jay Shree Gopal
I really appreciate Jalso team for this amazing podcast, All the questions are ask by you is really helpful to us youngsters. So much blessed with a vachnamrut of a je je shree, Jay shree Krishna
Dandvat Pranam Je Je
Thank You Very Much! Please do share this video with others
ખૂબ જ સારી પ્રસ્નોતોરી હતી અને જે જે તરફથી જે સ્પષ્ટતા થઇ એ હૃદય સ્પર્સી છે. જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર
Thankyou so much for this interview of pu. Jeje shree. This was much needed. And aava haji pan interviews thava joie. We are expecting ke haji vadhare vidhvan shashtrijis & vallabhkaul balako aama joday for the podcast. And thankyou jalso team once again. Also jeje shree nu vachnamrut great hatu as expected. And ama dharma vishe & movie vishe na pan khulasa jaruri hata. And sanatan dharma n pushtimarg vishe explanation apyu che pu. Jeje shree e , e I think vallabhkul or vidvan vaishnav or vidvan shashtriji sivay Biju koi proper person hoy j na shake. So team good work. Satisfied !!
Jeje shri na charano maa panchang pranam 🙏🙏🙏🙏🙏
શું જબરદસ્ત સવાલ કર્યા છે!! ખુબ ખુબ અભિનંદન
ખૂબ ખૂબ આભાર
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ આભાર
આભાર
Je je dandvat pranam
Dandvat parnam je ap shree mharaj Film vise ape je khyu che a 100 parsant sachi che
Ati sunder je je shree panchang parnam
Your Brodchast so good. Vashnev pusti marg so clean marg.
Bahu j saras
Kubj sunder kulasa jay jay kariya
Sir , i request once invite gaudiya vaishnav prabhuji I would love to listen to that podcast 🙌🏻
Dandavat pranam je je shree
Jay shree Krishna J J na dharshan aane mara jeva anshmju ne ghhani smajan mali
Dandvat Pranam Je Je Shree
Dandvat paranm jeje sree
જેહો વલ્લભા ધીશ કી જય
હૃદય સ્પર્શી સંવાદ
Dandavat pranam
જય જય શ્રી દંડવત પ્રાણામ
The best podcast ever Naishad.
Thank you
Part 2/3 karsho.
Sanatan dharma & Pushtimarg vishe Loko ne jagrt karvani Tati jarur chhe. Jay shree krushna 🙏
Je je dandvt prnam
🙏॥ जय श्रीकृष्णा ॥ 🙏
saras rajuat, seva puja kai rite thai ena vishe podcast karso to aanand thase
🙏🙏
જય હો શ્રી વલ્લભ કુલ..નિખાલસ ખુલાસા. તટસ્થ પણે.. મક્કમતા.. અદભુત જ્ઞાન.. જય હો પ્રભુ
Please do 1 podcast with shri vrajraj kumar mahoday shree
Khubaj sundar jaruri khulaso karyo chhe maharaj film vikrut rite batavi hati tene saja thavi swaabhavik chhe thakorji tene maf nahi kare tene bhogavavu padase hu pote tema fariyadi baniyochhu jeje sastang dandvat pranam Milan Modi jamnager
બહુ સરસ ફેંકી હો મહારાજે લાયબલ કેસ બાબતે 😂😂😂
હું પોતે ઈતિહાસનો વિદ્યાર્થી છું અને મેં પોતે ત્રણેક વર્ષ આપ્યા સંશોધનમાં. મારા અધ્યાપકે પણ એમ.ફિલ. કર્યું છે આ કેસમાં. મહારાજ લાયબલ કેસ બરાબર જ હતો અને મને તો વિચાર આવે છે કે ગુજરાતી ભાષાના આવા ક્રાંતિકારી કવિ નર્મદ અને પત્રકાર કરસનદાસ મૂળજી બાબતે આવી આધારવિહોણી વાત કરનાર આ સીધા ગાદીધારક મહારાજની વાતોમાં લોકો વિશ્વાસ કરે છે ! શું કહેવું બીજું તો હવે ! બસ, માત્ર હાસ્ય. 😂😂😂😂😂
@@parmarpratham9539 jara dhaval patel youtube channel par joi lo ane tya maharaj libel case vise proof apya che pachi spasht thai jashe bhai ane peli vat ahi jo khabar na hoy to majak udavi asan che tame ek var janso to pachhi pote mani jasho jara youtube channel par proof Sathe video jovo
@@parmarpratham9539 dhaval patel youtube channel jovo aema proof sathe maharaj libel nu juth proof apya che khabar na hoy puri to majak udavi asan che khabar padya pachi pote mani jasho jay shree krushna
@parmarpratham9539 jara dhaval patel youtube channel par joi lo ane tya maharaj libel case vise proof apya che pachi spasht thai jashe bhai ane peli vat ahi jo khabar na hoy to majak udavi asan che tame ek var janso to pachhi pote mani jasho jara youtube channel par proof Sathe video jovo
@@parmarpratham9539 dhaval patel youtube channel jovo aema proof sathe maharaj libel nu juth proof apya che khabar na hoy puri to majak udavi asan che khabar padya pachi pote mani jasho jay shree krushna
jara dhaval patel youtube channel par joi lo ane tya maharaj libel case vise proof apya che pachi spasht thai jashe bhai ane peli vat ahi jo khabar na hoy to majak udavi asan che tame ek var janso to pachhi pote mani jasho jara youtube channel par proof Sathe video jovo
દંડવત્ જય રાજ...
🙏🙇♀👏👏👌
🙏🙏🎉🎉
🎉🎉🎉
સાંભળવા લાયક ઇન્ટરવ્યૂ છે
ખૂબ ખૂબ આભાર
Maharaja film is the last film I've Saw in bollywood... From now I'll never watch bollywood movie ... I'm proud Sanatani... And BOLLYWOOD AND KHAN FAMILY always tries to manipulate indian population and they are anti-hindu... WE ALL KNOW ABOUT THAT don't spoile ur money watching these movies , Bollywood is just wasting money of producers and ours.... Find peace in Krishna
samjava layak khulaso baadha e vanchvu joie
સમજવા લાયક ખૂલાસા જે જે શ્રી એ કરેલ છે.
એકબીજા પર આરોપ ના મુકો....... પહેલા ગણા બધા લોકો પર અત્યચાર થયો છે........
.......... જાગૃતિ થવી જ જોઈએ........ 📚
Aakho podcast jovo
જે અત્યાચાર થયા તેની સાબીતી કે પુરાવા છે ?
જો હોય તો REPLY કરો
અને જો પુરાવો ન હોય તો તમને કોઈ અધિકાર નથી આવી baseless comment કરવાનો.
તમારી સાચી વાત ભાઈ... ફિલ્મ જોઈ હતી એટલે ભાઈ...
ઇતિહાસ વાંચી લેવો જોઈએ.
Bilkul ane bollywood na loko ae vachya vagar j film banavi che ane vachyu hot to na banavat
@@thecreative33599:53
ભારતીય ન્યાયપાલિકા ઉપર તમે વિશ્વાસ નથી એમાં કેસ ચાલે છે એમાં સજા થયેલી છે
Part-2
બધુ j gamyu
ગમે તેટલા જ્ઞાનના જાણકાર હોય પણ જે પોતાનું વ્યસન ન છોડી શકે તો શું માનવું?
Shenu vyashan??
દિનેશભાઈ, આ આચાર્યો હવે પોતાના વડવાઓ ના પાપ ને છુપાવવા માટે કવિ નર્મદ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિઓને વગોવે છે.
આપણા ભોળા ગુજરાતીઓની માનસિકતા ઉપર દયા આવે છે કે દયાનંદ સરસ્વતી જેવા ગુજરાતના રત્નને ભૂલીને આવા નિર્માલ્યોના પગ પૂજે છે.
@@jatingajera3636aevu ahi kashu kahyu che nai podcast jovo
@@jatingajera3636ane darek ne potana priy shresth lage jara a vishe hakikat ma mahanta janso tyare khabar padse
एक व्यसन गुनगान लग्यो अवर कछु नहीं भाय ।
इन हीं में जो छकि रहे सो ही भक्त कहाय ।।
Saky hoy to bija podcast J J sathe aane dharam ma jankari male
J j sri aapne shram padel hoy tou khashma
Veer Narmad ki jay.....Karsandas Ki jay
@@lampposthindi jara podcast joi lo pote gujarati cho nahi tame ek leftist cho aetle tame chokkas pan ahi virodhi reso
Atyare hend whose kro to
mordan aane aamara mahaprbhuji na Sidhant pramane hath khasa Karva e yuvano old lage che bas yuvanene Kay karvu nathi Kay vachvu nathi Sradha Kyay besti nathi bas ekaj vastu che virodh aam kem nokaray tem kem nokaray pan su karay aa vastu to kyarey puchtaj nathi
Dandvat pranam je je shree
Why only family members r heading the pustimarg? This is just like promoting rahul as pm,what ever interview says,there r lot of bad thing going on.
શ્રેષ્ઠ
આભાર
આ ફિલ્મ બનવાની કાઈ જરૂર જ ના હતી ,ખોટી બનાવી
This film is based on facts these so called maharaj should be ashamed
બીજું તો ઠીક, તેન ત્યકતેન ભુંજીથા શ્લોક નો પણ અલગ અને મનગમતો અર્થ કરી નાખ્યો છે.. 😢
akho podcast jovo kaset bijo arth nat kadhayo tathya purvak vat kari che
@@thecreative3359આખો પોડકાસ્ટ જોઈને જ લખ્યું છે..
😂😂😂😂😂😂
@@parmarpratham9539 dhaval patel youtube channel jovo aema proof sathe maharaj libel nu juth proof apya che khabar na hoy puri to majak udavi asan che khabar padya pachi pote mani jasho jay shree krushna
He is denying the proved facts about maharaj case.. difficult to believe as he is annoying Narmad and also Dayanand Saravsvati too..
@@shwetaupadhyay4189 akho podcast jovo jara aemne kai nathi kahyu aevu aemne purava sathe kahyu
😂😂😂😂😂😂😂
Mo km km bb bb mo
This guy is not specific why such maharaj is needed n what they actually do
તન મન અને ધન નો ભોગ ચડાવવો.....
सर्वस्व नुं समर्पण करवु
Potani niche Relo na aave etle virodh karyo hato! Gosai ji Maharajo nu Charitry jovu pade.
@@jhdesai802 jara podcast joi lo karan ke galat fehmi that amuk var
@jhdesai802
ડો. દેસાઈ, મને આ વાત જાણી ને ખુબ આનંદ થયો કે તમે ડૉક્ટર છો. એટલે તમે ચાલો ભણેલા છો તોજ ડોક્ટર થાય હોઈ. હવે ડોક્ટરો ની તો વાતજ કર્યા જેવી નથી અને અત્યરે તેમાં ઊંડું ઉતારવું નથી સમાજ જાણે છે. બીજું મને ખબર છે ત્યાં સુધી તમે પ્રમુખ સ્વામી સાથે થોડો સમય પસાર કર્યો છે. હવે તમે તો રહિયા ડૉક્ટર એટલે તમને આમતો ઈન્જેકશન અને ગ્લુકોઝ ના બોટલ સિવાય બહાર નું બોવ ખબર ના હોઈ આ સમજી શકાય. એટલા માટે તમારી જાણ માટે સેજ અહીં કેવા માંગુ કે ભાઈ પ્રમુખ સ્વામી જે હતા ને ભાઈ સ્વામિનારાય સંપ્રદાય ના, આ સંપ્રદાય નો આધાર પણ પુષ્ટિ(વૈષ્ણવ) સંપ્રદાય છે. સ્વામિનારાય સંપ્રદાય ના સંપ્રદાય ને જે ઇષ્ટ ઘનશ્યામ મહારાજ એમની શિક્ષા પાત્રી માં અમને એમના સ્વહસ્તે વર્ણન કર્યું છે શ્રી વિઠ્ઠલનાથજી(શ્રી ગુંસાઈજી મહારાજ) વિષે. ક્યારેક ઈન્જેકશન અને ગ્લુકોઝ ના બોટલ માંથી સમય મળે તો આપડે જોવું. બીજું એ કે ભાઈ પ્રમુખ સ્વામી સાથે જે સમય તમે કાઢ્યો તેમાં નો છાંટોય તમારા માં આવ્યો નથી અને દેખાતો નથી 🙂. હું પુષ્ટિ સંપ્રદાય નો સેવક છુ અને મૈ પ્રમુખ સ્વામી નું જીવન બોવ નજીક થી જોયું છે(this not mentioned in a negative manner or to defame) તમારી કરતા વધારે વર્ષો થી અને બીજું સ્વામિનારાય સંપ્રદાય ને પણ અંદર બહાર બધુજ ઘણું સારી રીતે જાણું છુ, એ તમારી જાણ ખાતર કાવ છુ.
J H Desai
ચાલો જય શ્રી કૃષ્ણ:
Part-2