ગીતાજી Special Podcast - Secrets of કર્મ, ભાગ્ય, મૃત્યુ, વેદો, સનાતન વિચારધારા, મોક્ષ, Spirituality

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 336

  • @nileshvasani6789
    @nileshvasani6789 Місяць тому +17

    પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહોદય શ્રી આપ શ્રી ના ચરણમાં દંડવત પ્રણામ❤❤

  • @yoginipatel3812
    @yoginipatel3812 24 дні тому +4

    ખુબ સુંદર જે જે શ્રી ની મધુર વાણી સાંભળી ને મન આનંદિત થઇ ગયું બહુ જાણવા મળ્યું
    જે જે શ્રી આપના શ્રી યુગલ ચરણ કમળમાં કોટી કોટી પંચાંગ પ્રણામ

    • @gunvantibenlathigara5594
      @gunvantibenlathigara5594 16 днів тому

      જે આપનાં ચરણોમાં સાક્ષાત દડવટ પ્રણામ

  • @devikaKansara
    @devikaKansara День тому

    Jay ho prabhu 🙏🏻 Jay ho krupanath 🙏🏻 Dandvat pranam j j shree 🙏🏻

  • @forammamlatdarnasanjanwala9227
    @forammamlatdarnasanjanwala9227 28 днів тому +6

    🪷✨ અતિ સુંદર રસાત્મક અને ભાવાત્મક રીતે પ્રસ્તુત કર્યું છે.
    જે જે શ્રી ના ચરણો માં દંડવત પ્રણામ.🙏🙏
    જય ભાઇ ખૂબ સુંદર પોડકાસ્ટ રજૂ કરો છો આપ ખરેખર આજની પેઠી ને સરળ ભાષા માં સમજાવવા માટે આપે જે પ્રશ્નો તૈયાર કર્યા હતા અને જેજે શ્રી અતિ સુંદર રીતે છણાવટ કરી છે . હ્ર્દય થી આપનો અને આપની ટીમ નો ખૂબ ખૂબ આભાર 🎉🎉

  • @alpa3612
    @alpa3612 Місяць тому +11

    જે જે શ્રી ના ચરણો માં કોટી કોટી વંદન કરીએ છીએ જય શ્રી કૃષ્ણ શ્રી વલભાધિષ કી જય હો પ્રભુ 🙏🏻 ખુબ સરસ રીતે બનાવ્યો પોડકાસ્ટ thank you 🙏🏻 bhai

  • @Geetabenjasani
    @Geetabenjasani 2 дні тому

    જેજે આપના ચરણોમાં પંચાંગ પ્રણામ

  • @raginipatel84
    @raginipatel84 Місяць тому +6

    કર્મ ભાગ્ય ને કૃપા.. બહુ સરસ..👌👍👍🙏🙏 જય શ્રી દંડવત પ્રણામ 🙏🙏

  • @mahendraadhaduk5964
    @mahendraadhaduk5964 28 днів тому +1

    પરમ પૂજ્ય દ્વારકેશ લાલજી મહોદય શ્રી આપને કોટી કોટી વંદન

  • @NeetaAmbasana
    @NeetaAmbasana 2 дні тому

    જય હો 🙏 જય ગુરુદેવ 🙏

  • @tigerwar4441
    @tigerwar4441 Місяць тому +42

    જયભાઈ તમને સલામ છે👏🙌 અદભૂત કાર્ય કરી રહ્યા છો, હજી તો એક પોડકાસ્ટ જોઈ ને જ્ઞાન પ્રાપ્તિ થઈ હોઈ એવું લાગે ત્યાંજ તમે નવું જ્ઞાન શીખવા માટેની પ્રેરણા આપતા નવા જ્ઞાની અને મહાન સંતોની સાથે વાર્તાલાપ કરીને નવો વિડિયો લાવી મૂકો છો 🙏 જેને જ્ઞાન મેળવવાની તલપ હોઈ એને જ બીજા સુધી જ્ઞાન પહોંચાડવાની જીજીવિષા હોય છે✨💫🧿

  • @harshaparekh339
    @harshaparekh339 7 днів тому

    Dandwat pranam je je shree na yugal charnoma.
    Khub j saras samajan Mali. Khub khub man prasan thayu.

  • @letsbepositive9172
    @letsbepositive9172 Місяць тому +5

    Very nice. Aakh ma aasu aavi gaya.
    Bahu maja aavi aa podcast ma.
    Thank you bhagwan

  • @neelashah1104
    @neelashah1104 20 днів тому +1

    Wonderful job sri je je na charno ma dandvat pranam

  • @umamarfatia5351
    @umamarfatia5351 29 днів тому +9

    આજની યુવાપેઢી માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો. સવાલ અને જવાબ બંને સચોટ. જવાબ યોગ્ય વ્યક્તિ આપે તો જ સમાજને ફાયદો થાય.

  • @ygbrybvvn
    @ygbrybvvn 5 днів тому

    😊Rakshika Bhatt, J,j na charno ma pranam, Jay Shri Krusana

  • @NeetaAmbasana
    @NeetaAmbasana 2 дні тому

    જે જે નમન 🙏

  • @lalitbhaipithadiya2805
    @lalitbhaipithadiya2805 8 днів тому

    જય હો મારા પ્રભુ ❤❤❤❤

  • @VijayPatel-jk7wt
    @VijayPatel-jk7wt 7 днів тому

    જય હો સુદંર પથદરશક વારતાલાપ. પૂજ્ય જે જે ને દંડવત પ્રણામ. આભાર જયભાઇ જયશ્રી કૃષ્ણ 🙏🏽🙏🏽🙏🏽.

  • @kashyapsodha
    @kashyapsodha 13 днів тому

    I teared up listening to this! ❤️🙏

  • @upadhyaykashyap09
    @upadhyaykashyap09 25 днів тому +1

    પરમ પૂજ્ય ગોકુલ તિલક દ્વારકેશ લાલજી મહોદયશ્રી વડોદરા એમની સાથે પણ એમની સાથે પણ આવી કોઈ ધર્મ ચર્ચા નો પોર્ટ કાસ્ટ થાય એવી અમારી ઈચ્છા છે

  • @keertihr
    @keertihr 28 днів тому +2

    Vakpapti Dwarakesh lalaji na charano ma koti koti danavat pranam je je shree
    Krutartho aham kruthartho ahm kritartho ahm na sanshay.
    Khub khub koti dandavat pranaam je je shree 🙏
    Kritartho aham krutarho ham krutarho aham na sanshya
    Je je shree na charan kamal ma koti koti Dandavat pranam 🙏🙏🙏

  • @darshitapandhi4757
    @darshitapandhi4757 Місяць тому +4

    તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.Mr જય,આ પોડકાસ્ટ માટે...તમારા પ્રશ્નો ખૂબ સરસ અને સચોટ હોય છે....સ્વામીજી નેં વંદન

  • @tanviphatak9723
    @tanviphatak9723 9 днів тому

    અદભૂત !ખુબ સુંદર🙏👌👌👌

  • @lalitbhaipithadiya2805
    @lalitbhaipithadiya2805 8 днів тому

    શ્રી કૃષ્ણ શરણં મમ

  • @PriyanshuVaghasiya
    @PriyanshuVaghasiya Місяць тому +2

    ખુબ જ સરસ રીતે સમજાવ્યું ❤❤ જય ભાઈ તમે પણ ખુબ જ સુંદર પૃષ્નો કયૉ જોકે હું તો રોજ જે જે શ્રી નું વચનામૃત સાંભળું ખુબ જ સુંદર વાણી છે ને ખુબ જ સરસ રીતે સમજાવે છે superb ❤️🙏🏻❤️ Jay ho mara vala Jay ho Prabhu 🙏🏻 dandvat pranam je je shree 🙏🏻 Jay shree krishna 🙏🏻 Jay dwarkadhish 🙏🏻 radhe vallabha shree Vallabh jug jug Raj karo shree Vallabh jug jug Raj karo mara vala 🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️

  • @piyushpatel3374
    @piyushpatel3374 День тому

    Bov saras Bhai khubaj gamiyu

  • @virendrathaker9182
    @virendrathaker9182 15 днів тому

    Je je kripanath dandvat pranam.

  • @anitashah1476
    @anitashah1476 Місяць тому +3

    જે જે શ્રી ના ચરણ માં દંડવત પ્રણામ. 🙏🏻
    હું નૈરોબી થી સાંભરુ છું. ખૂબ સરસ વાતો શીખવા મળી. 🙏🏻

  • @harshbusa8487
    @harshbusa8487 Місяць тому +1

    ........ અદ્ભુત.......

  • @SayalVekariya
    @SayalVekariya 20 днів тому

    Koti koti dandvat pranam je je shree 🙏

  • @GANESHENTERPRISES-m9o
    @GANESHENTERPRISES-m9o 8 днів тому

    ખુબ જ સરસ જયભાઈ

  • @gitakakadiya5844
    @gitakakadiya5844 5 днів тому

    Jay bhai….jy shree Krishna 🙏

  • @minabengokani
    @minabengokani 17 днів тому

    Dandvat pranam j j shree na charnoma

  • @chintanmehta998
    @chintanmehta998 Місяць тому +1

    Ek ek waat khub saras waaah

  • @purvishah9441
    @purvishah9441 17 днів тому

    Khub sunder anuvad che

  • @bhawanamanek1108
    @bhawanamanek1108 24 дні тому

    Khub saras

  • @mrunilitripathi5440
    @mrunilitripathi5440 17 днів тому

    જય શ્રીકૃષ્ણ.ખુબ જ સરસ સમજૂતીની રીત છે.ધન્ય ધન્ય થઈ ગઈ છે.🙏🙏🙏

  • @HARSHSONIGRA-p1z
    @HARSHSONIGRA-p1z 21 день тому

    Aapshree ne mara pranaam🙏❤️🙇🏼‍♂️💐

  • @sonalrai3991
    @sonalrai3991 28 днів тому

    JeJe Panchang Pranam

  • @jiteshkakadia6478
    @jiteshkakadia6478 28 днів тому

    જય હો, સુંદર પથદર્શક ભાગવતિક વાર્તાલાપ, જય ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન અને પૂજ્ય દ્વારકેશલાલજી ને દંડવત પ્રણામ 🙏🙏

  • @aryanpatel3416
    @aryanpatel3416 24 дні тому

    Jay Shri Krishna

  • @poojanimavat8716
    @poojanimavat8716 24 дні тому

    Spritual guidance ❤

  • @shobhanamakadiya4176
    @shobhanamakadiya4176 12 днів тому

    કોટી કોટી દંડવત્ પ્રણામ જે જે 🙏🙏🙇🏻‍♀️❤️❤️

  • @piyamendapara9497
    @piyamendapara9497 Місяць тому

    Je je shri na charno ma koti koti dandvat

  • @pratimajava1106
    @pratimajava1106 25 днів тому

    Dandvat pranam jeje

  • @રાધેદાવડા
    @રાધેદાવડા 23 дні тому

    Je je shree dandvt ornaments

  • @kiranbenmakwana4436
    @kiranbenmakwana4436 29 днів тому

    રાધે રાધે🙏🙏

  • @bakuladesai776
    @bakuladesai776 Місяць тому +1

    Jaibhai jaishree krishna aapana karela prayasne maan aapu chu. Aamaj aagal karava prabhu tamne shakti aape.

  • @rimadalal9626
    @rimadalal9626 25 днів тому

    Je je Shree na charno ma dandvat pranam🙏🙏🙏 shree vallbhadhisha ki jai🙏🙏🙏

  • @smitasangani101
    @smitasangani101 Місяць тому +1

    Dandwat pranam je je,bahu sundar sikh aapi

  • @pritisomaiya3731
    @pritisomaiya3731 Місяць тому

    Khub aabhar sachot rite spast sangam vachnamrut

  • @PritiShah-x7v
    @PritiShah-x7v 29 днів тому

    Awesome J J Shri Dandvat Pranam 🙏🙏

  • @kashmirapatadiya4804
    @kashmirapatadiya4804 26 днів тому

    Jay shree krushna Jay ho

  • @DharmiPatel-d5b
    @DharmiPatel-d5b 18 днів тому

    Khubj Srs Jay shree krushna 🙏🏻🙏🏻

  • @hemangipanchal9642
    @hemangipanchal9642 7 днів тому

    Behad Ke Behad Ki Param Param Param Maha Shanti He 🙏🏻

  • @binalbhatt4726
    @binalbhatt4726 28 днів тому

    જે જે દંડવત પ્રણામ

  • @rekhapandya4970
    @rekhapandya4970 29 днів тому

    Krupanath karunasagar aap shree ke yugal charnarvind me kotan koti panchang pranam Jay Jay shree ❤🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @MehulSoni-l2o
    @MehulSoni-l2o Місяць тому +1

    Jay shri krishna
    Ati sundar and khubaj gyan bharyu
    Bhagvad geeta nu khubaj sundar explanation

  • @JyotiShah-vu3pr
    @JyotiShah-vu3pr 28 днів тому

    Dandvat pranaam JJ Shree❤

  • @Bhajansize
    @Bhajansize Місяць тому +2

    અર્થસભર સુંદર સંવાદ.ઈશ્વરે આપેલું જીવન સારી રીતે કેમ વિતાવવું તેની પૂરે પૂરી સમજ🙏🌹🌹

  • @bimalparikh1811
    @bimalparikh1811 Місяць тому

    Je je Shri Apna Charan kamalma koti koti Dandwant Pranam 🙏

  • @ranjangajaria4910
    @ranjangajaria4910 Місяць тому

    Dandavat Je Je Shree Khoob Sundar Samjooti

  • @ashishgor2163
    @ashishgor2163 29 днів тому

    ખૂબ આભાર આપ શ્રી નો. દંડવત પ્રણામ 🙏🙏

  • @naileshkumarparikh3422
    @naileshkumarparikh3422 16 днів тому

    Jeje dandvat pranam

  • @zeelgusani1179
    @zeelgusani1179 18 днів тому

    Jeje ati sundar vachnamurt 🙏🏻 dandavat pranam 🙇🏻‍♀️

  • @susilpatel1506
    @susilpatel1506 26 днів тому

    🙏🙏SHREE KRISHNA SHARNAM MAMAH

  • @santilalsavsani6928
    @santilalsavsani6928 Місяць тому

    Guruji ne dandwat pranam

  • @nitg2
    @nitg2 Місяць тому

    Dandwat pranam je je shri na charno ma..Sri Vallabhadheesh ki jai 🙏

  • @susilpatel1506
    @susilpatel1506 26 днів тому

    Vapu seva karvi j joiye Prabhuji

  • @janakvasani6270
    @janakvasani6270 Місяць тому

    Dandvat pranam Je Je na charano ma dandvat pranam 🎉

  • @Nita-qo3mh
    @Nita-qo3mh Місяць тому

    Je je Shree Na Charan ma koti koti pranam

  • @bhanumatijani4858
    @bhanumatijani4858 24 дні тому

    Khub khub saras Gyan aapyu. Koti koti namam❤

  • @minaxisonigra7529
    @minaxisonigra7529 Місяць тому

    Ati sundar explaination je je dadavat pranam

  • @kamalabenpadvi
    @kamalabenpadvi Місяць тому

    જય જય શ્રી ચરણોમાં વંદન કરું છું ગીતા જીનુ જ્ઞાન આપ્યું ખૂબ જ

  • @bhavinlathigara5816
    @bhavinlathigara5816 Місяць тому +1

    બહુ સુંદર podacst.. જય ભાઈ

  • @bhavnahirpara3642
    @bhavnahirpara3642 Місяць тому

    જેજે દંડવત પ્રણામ

  • @ygbrybvvn
    @ygbrybvvn 5 днів тому

    Rakshika Bhatt like it too much, Jay bhai very nice step to life saraltathi

  • @nishadshah7583
    @nishadshah7583 25 днів тому

    Extraordinary podcast
    Talks about mindfulness physical health mental health, relationships , importance of our job, how to over come failures and many such topics which we encounter daily. Every part of the podcast has logical explanation in one of the most simplistic Way. Thank you Jay bhai for seeding and sharing such a wonderful conversation and Jay JayShree tamne dandwat pranam . After this podcast, my birth in Vaishnav family and Hindu makes me feel truly blessed .
    I will be coming back to listen to this podcast again and again.

  • @maitrey4
    @maitrey4 Місяць тому

    Dandvat Pranam Je Je Shri. 🙌🙌🙌🙌

  • @shahk.c.3737
    @shahk.c.3737 28 днів тому

    Panchang dandvat pranam ....jeje shree ...

  • @kamalsonee7243
    @kamalsonee7243 18 днів тому

    jay ho 🚩

  • @madhubharadiya4148
    @madhubharadiya4148 29 днів тому

    Dandvat pranam je je

  • @meetashah7275
    @meetashah7275 Місяць тому

    Khoob sundar pravachan. Inspired and very much effective.

  • @jayeshbhaipatel7916
    @jayeshbhaipatel7916 24 дні тому

    Khub khub saras pravachan

  • @ab18gaming57
    @ab18gaming57 4 дні тому

    Thank you 🙏

  • @PravinPatel-mz5gt
    @PravinPatel-mz5gt 16 днів тому

    Jaybhai koti koti dhnyvad

  • @prakashsadrani6204
    @prakashsadrani6204 27 днів тому

    Just superb......jaybhai

  • @kantibhaibhatasana138
    @kantibhaibhatasana138 29 днів тому

    Jay ho prabhu

  • @hiteshparmar5559
    @hiteshparmar5559 29 днів тому

    JAY SHREEKRISHNA🙏🙏

  • @manaliparekh8808
    @manaliparekh8808 14 днів тому

    ખૂબ ખૂબ સુંદર 👌👌
    ઘણું બધું જાણવા મળ્યું
    Ghana પ્રશ્નોના જવાબ મળ્યા

  • @alpaalpa7907
    @alpaalpa7907 Місяць тому

    J j aapna sharnoma koti koti dandvat parnam

  • @NipabenHingol-wg2kx
    @NipabenHingol-wg2kx Місяць тому

    Je je dandvt pranam mara vala 🙏🙏🙏🙏💐🙏🙏💐🙏

  • @MeetGames-j7g
    @MeetGames-j7g 20 днів тому

    Khubaj saras je je shree aap ham sabko aese hi margdarshan karte rahna ghanu badhu janva sikhva malyu khub khub aabhar tamaro🙏

  • @BhavnabenGokani
    @BhavnabenGokani Місяць тому

    જે જે શ્રી ના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ ખુબ સુંદર વિડીયો બનાવ્યો છે વલ્લભાધીશ કી જય

  • @harshapaleja7494
    @harshapaleja7494 Місяць тому

    Dandwat pranam JeJe 🎉🎉

  • @sudanikrishna8762
    @sudanikrishna8762 27 днів тому

    જય ભાઈ આપ સુંદર પ્રશન કરો છો ને આપ સુંદર રિતે જવાબ આપે. છે આપશ્રી ના શરિમા શ્રી વલ્લભાચાર્ય નુ રકદ દોળિ રહીયુ છે

  • @heenadholakiya594
    @heenadholakiya594 Місяць тому

    પંચાગ દંડવત પ્રણામ જેજે શ્રી ને

  • @hemalidarji3353
    @hemalidarji3353 25 днів тому

    This is the best podcast, i have heard till now🙏🏻🙏🏻
    Jaybhai tamaro aa podcast mara jivan ma bau sudhar lavse e mane khatri che
    Thankyouu aava mahan sant ne bolava ane amne aatlu gyan aapva ❤

  • @bhavikamaradia524
    @bhavikamaradia524 Місяць тому

    Bovja sars podcast ❤😊

  • @rahulprajapati1223
    @rahulprajapati1223 22 дні тому

    Sunder j j 🙏