ગોપાલભાઈ આપે ખૂબ જ સરસ મજાનો લેક્ચર લીધો અને સામાન્ય માણસને સમજણ પડે એવી રીતે આપે સરસ શબ્દોમાં સમજણ આપી આપનો લેક્ચર એ સામાન્ય માણસ માટે બહુ ઉપયોગી હતો છે અને આપ આવા વિડીયો બનાવતા રહેશો એવી અમો આશા રાખીએ છે❤❤🙏🙏
સાહેબ બહુ સરસ કામ કરો છો આમા અભણ અને ગરીબ લોકો બહુ હેરાન થાય છે સારા લોકો ગુના કરવા વાળા નહી તમારી આવાજ હરકોઈ સુધી પહોચવી જોઈએ મારા મતે તો સ્કૂલમાં જ ભણવામા આવે તો કદાચ ગુનાવો ના કરે આપ નો ખુબ ખુબ આભાર સાહેબ શ્રી.
ગોપાલ સાહેબ આપ બહુજ ઉમદા કાર્ય કરી રહ્યા છો. આપના માર્ગદર્શન માં મારા જેવા કેટલાય નવયુવાનો ને સિસ્ટમ સામે લડવાની હિંમત મળે છે. ખરેખર આપના માટે દિલથી thank you ......... Jai Ho ---------fight for right------------
ગોપાલભાઈ તમે ટાઈમ કાઢીને આ માહિતી આપી ખૂબ ખૂબ ધન્યવાદ ને કોઈપણ નાગરિક પોલીસ સ્ટેશન જશે તો એને થોડો ઇન્ટરેસ્ટ પણ રહેશે કે આ આ થવું જોઈએ અને આ આ ન થવું જોઈએ 💯🙏
ગોપાલ સર તમારો કાયદો સાંભળીને અને ઘણાં સમય બાદ આ એક નૉલેજ લઈને આવીયા તે બદલ આપનો દિલથી ખુબ ખુબ આભાર પહેલા તો .અને આજ પ્લેટ ફોર્મ આજે એક યુવા પાર્ટીને જરૂરી છે જે તમે બીડું ઉપાડિયુ એસ a advocate tarike jay hind jay Gujarat ❤❤❤
ગોપાલભાઈ ઘણા સમય બાદ ફરી UA-cam પર કાયદાકીય શિક્ષણ આપની પાસેથી જાણીને ખૂબ મજા આવી. આ વીડિયો થકી ઘણું શીખવા મળ્યું. ડિજિટલ બોર્ડના માધ્યમ થી આ રીતે માહિતી આપતા રહેજો.
@@HarshadVasoya 😂je manas na aatla kand ne jutha video joya chhe atyar sudhi Bhagvano na apman Desh na PM mate gaado PM na matushree mate apsabdo... Aava manas ne support krine su kehva mange bhai tu?
ગોપાલભાઈ આપે ખૂબ જ સરસ મજાનો લેક્ચર લીધો અને સામાન્ય માણસને સમજણ પડે એવી રીતે આપે સરસ શબ્દોમાં સમજણ આપી આપનો લેક્ચર એ સામાન્ય માણસ માટે બહુ ઉપયોગી હતો છે અને આપ આવા વિડીયો બનાવતા રહેશો એવી અમો આશા રાખીએ છે❤❤🙏🙏
Great work અમારા જુનિયર ને જ્ઞાન આપવા બદલ જય સ્વામિનારાયણ
સાહેબ બહુ સરસ કામ કરો છો આમા અભણ અને ગરીબ લોકો બહુ હેરાન થાય છે સારા લોકો ગુના કરવા વાળા નહી તમારી આવાજ હરકોઈ સુધી પહોચવી જોઈએ મારા મતે તો સ્કૂલમાં જ ભણવામા આવે તો કદાચ ગુનાવો ના કરે આપ નો ખુબ ખુબ આભાર સાહેબ શ્રી.
સરસ શબ્દ સમજાવો છો
સાહેબ
કાયદાની માહિતી 100% સરસ છે ગોપાલભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન
🎉🇮🇳🎉 જય જવાન જય કિશાન 🎉🇮🇳🎉 ગોપાલ ભાઇ સરસ 🎉
ખુબ ખુબ આભાર, ગોપાલ, ભાઈ, બહુ, સરસ, જાણકારી, આપી, એ, બદલ,, ભંગવાન, તમને, સુખી, રાખે,
ગોપાલભાઈ પેલા પોલીસ ના સૌથી નીચેના પદ પર હતા એટલે તે બધું જાણે છે અને જે પણ બોલિયા તે બધું સાચું જ છે અને એવું જ હાલે છે ...🇮🇳🇮🇳🇮🇳
સાવ અભણ માણસ ને સમજાય તે વી માહિતી આપી ગોપાલ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આવા ટોપિક ઉપર હજી વધારે વિડિયો મુકજો 🙏🙏🙏
તમારી બોલવાની પીચ જોરદાર સે ગોપાલ કાકા
તમે બોલતા રહો અને હસતા રહો
બ્યુટીફુલ સાહેબ ગોપાલ ઇટાલિયા ખૂબ સારી રીતે જાણકારી આપો તેવી આપતા રહો 👌👍
ગોપાલ સાહેબ આપ બહુજ ઉમદા કાર્ય કરી રહ્યા છો. આપના માર્ગદર્શન માં મારા જેવા કેટલાય નવયુવાનો ને સિસ્ટમ સામે લડવાની હિંમત મળે છે. ખરેખર આપના માટે દિલથી thank you .........
Jai Ho ---------fight for right------------
ગોપાલભાઈ તમને સાંભળવાથી ઘણી બધી પ્રેરણા મળે છે
ખુબ ખુબ અભિનંદન...
ગોપાલભાઈ ને સાંભળવાની મજાજ કઈક અલગ છે ..
અરે સાહેબ મજા આવી ગઈ..સારી રીતે સમજાવ્યું છે તમે❤
વાહહ ગોપાલભાઈ ઈટાલીયા સાહેબ
જબ્બરદસ્ત માહિતી આપી..
જય હિન્દ
જય ભારત..
ગોપાલ ભાઈ.ખારા સમુંદર મા મીઠા પાણી રૂપી છે આ તમારું માર્ગદર્શન. તેથી આવુ માર્ગદર્શન આપતા રહેવા વિનંતી! તમને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન!!!!!
ગોપાલ ભાઈ તમને સાંભળવા નો આનંદ જ અલગ છે. 👍
Yes 🙌🏻
Ha Ho
ગોપાલભાઈ તમારો અવાજ એકદમ સ્પષ્ટ છે.અને સાંભરવો ગમે તેવો છે.બીજાના જેવો કર્ક્સ નથી.
ગોપાલભાઈ તમે ખૂબસરસ માહિતી આપી છે ખૂબ ખૂબ આભાર 🙏🙇♂️
કાયદાકિય માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન ગોપાલભાઇ ઇટાલિયા😊
આપે ખુબ જ સારી માહિતી આપી... આગળ પણ આવી મહત્વની માહિતી આપતા રેહશો એવી આશા રાખીશું
ખુબજ ઉપયોગી માહિતી આપી ગોપાલભાઈ
આવી સરસ માહિતી આપવા બદલ ગોપાલભાઈ ઈટાલીયા સાહેબનો આભાર.
ખુબ ખુબ અભિનંદન ગોપાલભાઈ માહિતી આપવા બદલ
ગોપાલભાઈ તમે ટાઈમ કાઢીને આ માહિતી આપી ખૂબ ખૂબ ધન્યવાદ
ને કોઈપણ નાગરિક પોલીસ સ્ટેશન જશે તો એને થોડો ઇન્ટરેસ્ટ પણ રહેશે કે આ આ થવું જોઈએ અને આ આ ન થવું જોઈએ 💯🙏
આ ખૂબ જ સારું કાર્ય કર્યું અમારા જેવા ને ઘણું બધું જાણવા મળશે. આભાર ગોપાલ ભાઈ અને અભિનંદન
આ કામ સારુ કર્યું આમ આદમી ને નોલેજ તો મળે બીજા પેલા તાયફા જેવા કામ કરતા આ સારુ લાગ્યું
ગોપાલભાઈ ઇટાલીયા ને ખુબ ખુબ ધન્યવાદ
આપ સાહેબ શ્રી. નો ખુબ ખુબ આભાર
જય માતાજી ગોપાલભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
ગોપાલભાઈ ખુબ જ સરસ માહિતી આપી છે...વિડિયો ચાલુ રાખજો...
❤❤ ગોપાલભાઈ સારી રીતે કાયદો સમજાવશે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા
ખૂબ ખૂબ અભિનંદન. બસ આજ રીતે માહિતી આપતા રહો સાહેબ...
ગોપાલ ભાઈ સરસ ખુબ ખુબ અભિનંદન
You are best leader and awesome knowledge
ગોપાલભાઈ ખૂબ ખૂબ આભાર
खूबसूरत सुंदर है गोपाल एडवोकेट
ખુબ સુંદર માહિતિ આપાવ બાદલ આભાર
ખુબ જ સરસ માહિતી આપી ગોપાલભાઈ 🙏👍
ખુબ જ સરસ માહિતી આપી ગોપાલભાઈ
સરસ.માહિતી.આપનાર.એડવોકેટ.ગોપાલ.ઈટાલીયા.ખુબખુબ.આભાર.સાહેબ
ખુબ ખુબ સરસ કાર્ય છે 🎉🎉🎉
આપ સીવાય
સરસ માહિતી આપી છે. ગોપાલ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર માનું
સરસ.સાશીમાહીદેવાબદખુબખુબ.આભારગોપાલભાઈ
इसतरह के वीडियो बनाते रहे सर
जिस से जनता को ज्ञान मिले
वरना जनता डरी सी रहेगी
Great Information
Best lawyer gopalbhai good guidance
Very good... Gopalbhai italiya👍🏿👍🏿👍🏿👍🏿
ગોપાલ સર તમારો કાયદો સાંભળીને અને ઘણાં સમય બાદ આ એક નૉલેજ લઈને આવીયા તે બદલ આપનો દિલથી ખુબ ખુબ આભાર પહેલા તો .અને આજ પ્લેટ ફોર્મ આજે એક યુવા પાર્ટીને જરૂરી છે જે તમે બીડું ઉપાડિયુ એસ a advocate tarike jay hind jay Gujarat ❤❤❤
પહેલા જ વિડિયો મા ઘણુ જાણવા મળ્યું છે
ખુબ સરસ કાયદાકીય માહિતી આપવા બદલ આભાર સાહેબ સામન્ય માણસ સમજી શકે છે,
ગોપાલભાઈ જય સવિધાન
ખુબજ સરસ માહિતી આપી છે. આભાર સાહેબ
ખૂબ સરસ માહીતી જાણવા મળી સર આપનો ખૂબ ખૂબ આભાર
ગોપાલભાઈ ઘણા સમય બાદ ફરી UA-cam પર કાયદાકીય શિક્ષણ આપની પાસેથી જાણીને ખૂબ મજા આવી. આ વીડિયો થકી ઘણું શીખવા મળ્યું. ડિજિટલ બોર્ડના માધ્યમ થી આ રીતે માહિતી આપતા રહેજો.
En ghare jato rahe topa bhanne abhan
@@shaileshpatel7802 એમાં તારી કા બળે
@@HarshadVasoya 😂je manas na aatla kand ne jutha video joya chhe atyar sudhi
Bhagvano na apman
Desh na PM mate gaado
PM na matushree mate apsabdo...
Aava manas ne support krine su kehva mange bhai tu?
@@HarshadVasoya😂
છંઃૡ😅😊😊😊ઔ😊😊@@shaileshpatel7802
ખુબ સરસ માં. ગોપાભાઇ સાહેબ 👌
ખૂબ ખૂબ અભિનંદન ગોપાલભાઈ ગુજરાત ના યુવાન ને કાયદાકીય માહિતિ આપી ખૂબ સરસ કામ કરો છો
ચાલુ જ રાખજો હવે આ.....
આયાં તમે અને બાર મેહુલ ભાઇ.....👌👌
તમારી વાત સાચી અને સચોટ હોય છે.🎉 ખુબ ખુબ ધન્યવાદ
જય જોહર સાહેબ..તમારો પ્રયત્ન જોરદાર છે.
વાહ ગોપાલ સાહેબ આ વુ મારે થયું કે મને ખબર નથી અને કે શથયેલ છે
ગોપાલભાઈ સરસ કાયદાની સમજણ આપી ને આપતા રહેજો ખુબ ખુબ આભાર
ખૂબ સરસ ખૂબ સરસ માહિતી ગોપાલ ભાઇ બસ આવીજ રીતે માહિતી આપતા રહ્યો તો બધા માણસો ને જાણકારી મળે
કાયદાની સરસ માહિતી આપી ગોપાલ સર police constable ની પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થી ને બહુજ ઉપયોગી છે.તેમજ જાહેર જનતા ને પણ ઉપયોગી છે..ધન્યવાદ🙏🥰
ખૂબ ખૂબ સરસ માહિતી આપી, ભાઈ શ્રી આવા જ, માહિતી વાળા વિડિયો બનાવાતા રહો ભાઈ
જોરદાર હો એડવોકેટ સાહેબ.👏
Gopal tame bo sarash mahiti aapi chhe Tena Nadal aabhar
ખુબ સરસ કાયદાની માહિતી આપવા બદલ 🙏
જોરદાર સાહેબ ખુબ જ સરસ માહિતી આપ સાહેબે આપી અને ભવિષ્ય માં આવા કાયદા ને લગતા વિડિયો બનાવતા રહો.
ખુબજ સરસ છે 🎉 ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
હા સાહેબ અમારા દાહોદ જિલ્લામાં માં આવું જ ચાલે છે
જય હિન્દ સર🇮🇳💪💪💪💪💪💪ખૂબ જ સરસ ,ચૈતર વસાવાને મદદ plz🙏🙏
ગોપાલભાઈ એક મારી વિચાર ધારા હેઠળ ના માણસ છે,અને ગોપાલ ભાઈ ના શબ્દો બવ ઉપયોગી છે
સમય મળે ત્યારે આવા વિડિયો મુકતા રહેજો તમારો ખૂબ આભાર
ખૂબ ખૂબ આભાર સર
પહેલી વખત FIR જોવા મળી.
ઘણું જાણવા મળ્યું🙏
સરસ માહિતી આપી ગોપાલભાઈ તમે
અભિનંદન ગોપાલ ભાઈ ખૂબ ખૂબ આભાર દિલ્થી
Khub saras
ગોપાલભાઈ હવે શીક્ષણ મા સંવિધાન ભણાવવા મા આવે તો ઘણી જાગૃતતા આવે..
Great 👍
Wel Come sir
આપના પરાજય નુ હજુ દુ:ખ છે ❤ મા
100 percent right brother
ખૂબ જ સરસ માહિતી આપી આના થી જાગૃત નાગરિક અને સામાન્ય નાગરિક ને સમજ પડી હશે.
Nice and useful information
ખુબ જ સરસ -
Jhalod thi sapot only Gopalbhai Saheb evm hatavo pachi khabar pade kon jitega only AAP AAP AAP AAP AAP AAP AAP party jindabad jindabad jindabad jindabad jindabad
તમારો પ્રયત્ન ખૂબ સરસ સે ખૂબ ખૂબ અભનંદન 🎉❤
ગોપાલ ભાઈ સાહેબ ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપવા બદલ
બસ આવી રીતે જાણકારી આપતા રહેજો. હર હંમેશ આપના આભારી રહીશું સાહેબ.🙏👍
ગોપાલ ભાઈ તમે શિક્ષક મા પણ ખુબ સરસ લાગો છો
ખૂબ સરસ જાણકારી
ખુબ સરસ રીતે માહિતી આપી thanks you સાહેબ
Excellent information and initiative ...keep it up...eager to hear more related all the government rules and regulations
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
Khub saras gopalbhai practically very good knowledge
શરૂઆત ના બધ્ધા એક એક મુદ્દા પર વીડિયો બનાવો. સરસ સરળ રીતે સમજાય જાય તુવું છે ❤
Excellent work
કાનૂની કાયદા કે જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર પ્રકૃતિ દેવ આપની રક્ષા કરે જય જોહાર
ખુબ ખુબ આભાર સાહેબ તમારો કાયદા ની જાણકારી આપી તે બદલ આભાર.
ખુબ સરસ માહિતી ગોપાલભાઈ
જય ભારત ગોપાલ ભાઇ ખુબ જ સરસ સેવા વંદનીય છે
Useful and Informative knowledge
ખૂબ સરસ ગોપાલભાઈ
Gopal bhai F.I.R. vishe kaydakiy mahiti bahuj saras rite api chhe thank you Gopal bhai