ઈમાનદાર સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ આપશ્રી ને ફિટનેસ વર્લ્ડ ટ્રેનિંગ સેન્ટર હિંમતનગર ના ફોરેસ્ટ ના બધા જ વિદ્યાર્થીઓ તરફથી આપશ્રી દ્વારા વિદ્યાર્થીઓ ના હિત માટે કરવા માં આવતા યથાક પ્રયત્નો બદલ ખુબ ખુબ આભાર..😊
આજે હું હસમુખ સરને ફોરેસ્ટની વાંધા અરજી માટે તેમની ઓફિસે રુબરુ મળવા ગયો હતો. સરે એક સચિવની જેમ નહીં પણ એક મિત્રની જેમ મારી સાથે પ્રશ્ર્ન બાબતે ચર્ચા કરી. અને મારી વાંધા અરજી સ્વિકારી. તેમનો સ્ટાફ પણ એટલો જ પ્રેક્ટીકલ અને સેવાભાવી છે. સરકારમાં આવા અધિકારીઓની ખૂબ મોટી ઉણપ છે.
વાહ ભાઈ વાહ પરિક્ષા ૨૦૨૨ માં જાહેર થઈ અને લીધી ૨૦૨૪ માં એમાં પણ ગોટાળો. ત્રીસ વર્ષ ની સરકારની આવિતો ઘણી ઉપલબ્ધી ઓ છે જય શ્રી રામના નામે વોટ મળતા હોવાથી ડરવાની જરૂર નથી.લગે રહો મુન્નભાઇ.
મે ફોરેસ્ટ ની એક્સામ આપી છે જે આમ તો સારી રીતે પૂર્ણ થઈ પરંતુ આ ફાઈનલ આન્સર કી માં ખૂબ ટાઈમ લાગ્યો છે હજી normalagation યોગ્ય રીતે ઝડપી થાય તો સારું બાકી ઉમેદવાર દોડી દોડી ને થાકી રહેશે અને તમે લોકો એમ કહો કે કંપની અમને ગાઠતી નથી😢😢
હસમુખભાઈ પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત કરે છે સાહેબ આ પરીક્ષા રદ ના થવી જોઈએ સાહેબ.. અમે બધાએ ખૂબ મહેનત કરી છે પરીક્ષા માટે 🙏🥺😔 પ્લીઝ સાહેબ શ્રી પરીક્ષા રદ્દ ના થવી જોઈએ મારિ આ તમને નમ્ર વિનંતી છે
જગ્યા વધતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી શકે . ફોરેસ્ટ ડિપર્ટમેન્ટ એ exam ગૌણ સેવા ને આપી કંડક્ટ કરવા એનું કામ ખાલી exam conduct કરવાનું જ છે વિવિધ ખાતા ખાલી જગ્યા માટે સરકાર ના વિવિધ મંડળ ને આપે એમાંનું એક આ ગૌણ સેવા એટલે ફોરેસ્ટ ડિપર્ટમેન્ટ ની વધારો કરે તો સાહેબ declared કરી દે કે જગ્યા વધારો થઈ શકે .
એક હસમુખ પટેલ આઇપીએસ અને એક આ હસમુખ સાહેબ ગુજરાત ના લાખો વિદ્યાર્થી માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. સાહેબ ખુબ ઈમાનદાર છે. આ બંને અધિકારીઓ દિનેશ દાસા સર ની યાદ અપાવે છે. આવા અધિકારીઓ ને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર વિશ્વાસ બેસે છે. બાકી અત્યાર સુધી પોલીસ મા અને બીજી સરકારી ભરતી ની છાપ તો ગામ ના ઘરડા પાસે થી પણ જાણવા મળે છે 💸
હસમુખ ભાઈ, તમે ઑફ્લાઈન પરીક્ષા લ્યો બધી, આમ એજન્સી ને કામ ન સોંપાય....બધું મંડળે જ કરવાનું હોય તો જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય.... GPSC પણ ઑફ્લાઈન લે છે, તો તમે ઓનલાઇન શું કામ લ્યો છો....
સાહેબશ્રી તમારી ઈમાનદારી ખૂબ સારી છે, પણ અમારે એવું કેહવુ છે અમુક વિદ્યાર્થીઓ કોઈક સેહેલું પેપર તો કોઈક અગરું પેપર હતું એમાં પણ અન્યાય થાય છે. આખી ભરતી જ ફરી પરીક્ષા લેવા જોઈએ sir.
બોલવુ કાઈ અને કરવુ કાઈ એવી વાત કરી સાહેબે તમે જો ખરેખર સાચા હોય તો આ વાત લેખીત મા આપો સરકાર ને રજુવાત કરો લેખીત મા અમારે તમારા આ શબ્દો સાભણી બેસી થોડુ રેવાનુ
Hasmukhbhai best sachiv che....baki nalin upadhyan ....koi ne malta pan nathi...koi contact pan nathi eno.... N rai vat FAK ni to nalin upadhya GPSC ma koi nu sambhalta nathi...direct highcout ma j javanu.... Hasmukhbhai student nu sambhale to che...best ever sachiv
Hasmukh bhai saheb... વિદ્યાર્થી ના હિત માં જ વિચારે છે...એમના પર આક્ષેપો કરવા કરતાં જેને જેને વનરક્ષક ની પરીક્ષા માં વાંધો હોય એ બધા HIGHCOURT ma Writ kri do....sukam CCE nu કાર્ય પણ બગાડો છો....
Aa sarkar ma koi immndar nai.. je teacher ni bharti nu thekhanu padta nai.. to forest nu su thekhanu padse.. ? Forest loko ni teacher jevi j halat thavni che.. aaje kalw krine 3 yers pura kri didha..
aa mans complit che pan je amna niche kam kre che ae pisa khyi gya che.seting thya add kri dhidha che atle ae fasai gya che hvve kriye su aemna marks kai rite bar pade atle hve hasmukhbhai pr avi gyu atle ae su kre hve
સાહેબ ખુબ સારા છે વિધાર્થીઓનુ હિત ની વાત કરે છે 🙏
Saib બોવ સારા માણસ છે વિદ્યાર્થીઓ ને હજી ખબર નથી કેવા કેવા સચિવ હતા
આશિત વોરા ને😂😂😂😂
Sachu kidhu
😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛😛
Salute che sir ne❤
સાહેબશ્રી ની ઈમાનદારી પર શક કરવો વ્યર્થ છે.
💯💯
Right 👍
Right
GSSSB ..gpsc krta b better che bcz of its chairman..hasmukh sir vandan che aapne 🙏🙏🙏
100% sachi vat.
ઈમાનદાર સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ આપશ્રી ને ફિટનેસ વર્લ્ડ ટ્રેનિંગ સેન્ટર હિંમતનગર ના ફોરેસ્ટ ના બધા જ વિદ્યાર્થીઓ તરફથી આપશ્રી દ્વારા વિદ્યાર્થીઓ ના હિત માટે કરવા માં આવતા યથાક પ્રયત્નો બદલ ખુબ ખુબ આભાર..😊
આજે હું હસમુખ સરને ફોરેસ્ટની વાંધા અરજી માટે તેમની ઓફિસે રુબરુ મળવા ગયો હતો. સરે એક સચિવની જેમ નહીં પણ એક મિત્રની જેમ મારી સાથે પ્રશ્ર્ન બાબતે ચર્ચા કરી. અને મારી વાંધા અરજી સ્વિકારી. તેમનો સ્ટાફ પણ એટલો જ પ્રેક્ટીકલ અને સેવાભાવી છે.
સરકારમાં આવા અધિકારીઓની ખૂબ મોટી ઉણપ છે.
સાહેબ શ્રી નું કામ બિરદાવવા જેવું છે ......ખુબ ખુબ આભાર સાહેબ શ્રીને ....ખુબ સારી રીતે સાહેબ વિદ્યાર્થીઓ વિશે વિચારે છે ❤
એકદમ નિખાલસ વ્યક્તિત્વ અને ઈમાનદારી છે સર ની કામગીરી માં
વિદ્યાર્થી ના નેતા એટલે યુવરાજસિંહ અને વિદ્યાર્થી ની ન્યૂઝ ચેનલ એટલે જમાવટ અને નવજીવન ❤
Navjivan news no 1, jamavat ma Devanshiben satta thi dabay chhe
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
German shepherd 😂😂😂@@sonalshah1946
Jamavat congress na lidhe chale che bhai
આવા માણસ ની જરૂર છે ગુજરાત ને ખાલી એમને સપોર્ટ ની જરૂર છે
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
આવા અધિકારી નહીં મળે અધિકારી ખૂબ જ ઈમાનદાર છે એમાં કોઈ બેમત નથી
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
લાંબા સમય બાદ એક પ્રમાણિક વ્યક્તિ સચિવ બન્યા છે જે વિદ્યાર્થીઓ ના હિત વિચારે છે...આ બદલ ખુબ ખુબ આભાર હસમુખ પટેલ સર...❤
Hasmukh sir is great!! Really honest and Hardworking person!!❤
સર એકદમ સારા છે એ આપણુ વિચારે છે કે કોઇને અન્યાય ન થાઇ. 🙏🙏
સાહેબ એક્દમ નિષ્ઠાવાન વ્યકતિ છે. તેમના પર અમને અખૂટ વિશ્વાસ છે❤❤❤❤
જેનું નામ હસમુખ પટેલ હોય તે ઇમાનદાર જ હોય છે😅
હસમુખભાઈ પટેલ નામ જ જોરદાર છે.... ગોણસેવા હોઇ કે પોલીસ ભરતી.... ઈમાનદારી ને વંદન સાહેબ ખુબ ખુબ આભાર ❤❤❤
સચિવ સાહેબ વિદ્યાર્થીઓના હિત માં જ નિર્ણય લેશે. જો તેવું ના કરવું હોય તો એણે result પણ આપી દીધું હોત.
વાહ ભાઈ વાહ
પરિક્ષા ૨૦૨૨ માં જાહેર થઈ અને લીધી ૨૦૨૪ માં એમાં પણ ગોટાળો.
ત્રીસ વર્ષ ની સરકારની આવિતો ઘણી ઉપલબ્ધી ઓ છે
જય શ્રી રામના નામે વોટ મળતા હોવાથી ડરવાની જરૂર નથી.લગે રહો મુન્નભાઇ.
This one of the best secretary ever seen
ધન્યવાદ; ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીની અંતર વેદના તંત્ર સમક્ષ રજુ કરી છે
સાહેબ ખૂબ જ સારા વ્યક્તિ છે સાહેબને અમે કાલે તેમને રૂબરૂ મળી જાણ્યું છે. આ વ્યક્તિ જેવો વ્યક્તિ નહીં મળે તમને.
TQ sir 🙏🙏
વિદ્યાર્થીઓની વેદના સમજવા બદલ
ખુબ ખુબ અભિનંદન સાહેબ
આવી એજન્સી પર કેસ કરી તેમને સિસ્ટમથી દૂર કરે... ખોટો બધાનો ટાઈમ વેસ્ટ કરે છે.
Tcs wala ni agency che .😂😂😂
એ નક્કી કોઈક નેતા ના ઓળખીતા ની હશે એટલે કંઇ નહિ થાય
એજન્સી અને તેના મેન અધિકારી ને કાયમને માટે બંધ કરો.
@@50navin48૧૦૦% સાચી વાત છે.
ખૂબ સરસ સર આપણા ન્યાય માટે લડે છે . આભાર હસમુખભાઈ સાહેબ ને.
ખુબ ખુબ સરસ સાહેબ
એટલા અઘરા પ્રશ્ન હોય છે કે પરિક્ષા લેવા વાળા ને પણ ખબર ના હોય જવાબ શું આવશે તો ત્યારી કરતા વિદ્યાર્થી ને શું સમજવું😂😂
😂😂😂
NEET exam ghotala vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
સાસી વાત છે સાહેબ
મે ફોરેસ્ટ ની એક્સામ આપી છે જે આમ તો સારી રીતે પૂર્ણ થઈ પરંતુ આ ફાઈનલ આન્સર કી માં ખૂબ ટાઈમ લાગ્યો છે હજી normalagation યોગ્ય રીતે ઝડપી થાય તો સારું બાકી ઉમેદવાર દોડી દોડી ને થાકી રહેશે અને તમે લોકો એમ કહો કે કંપની અમને ગાઠતી નથી😢😢
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
હસમુખભાઈ પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત કરે છે સાહેબ આ પરીક્ષા રદ ના થવી જોઈએ સાહેબ.. અમે બધાએ ખૂબ મહેનત કરી છે પરીક્ષા માટે 🙏🥺😔 પ્લીઝ સાહેબ શ્રી પરીક્ષા રદ્દ ના થવી જોઈએ મારિ આ તમને નમ્ર વિનંતી છે
Vah saheb vah tamari imandari par Dad se amne
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
હસમુખ સાહેબ જો આ ભરતી મા થોડોક વધારો કરી દે તો વિદ્યાર્થી બધું દુઃખ ભૂલી જશે 😮
😂😂😂
Sachi vaat❤
જગ્યા વધતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી શકે . ફોરેસ્ટ ડિપર્ટમેન્ટ એ exam ગૌણ સેવા ને આપી કંડક્ટ કરવા એનું કામ ખાલી exam conduct કરવાનું જ છે વિવિધ ખાતા ખાલી જગ્યા માટે સરકાર ના વિવિધ મંડળ ને આપે એમાંનું એક આ ગૌણ સેવા એટલે ફોરેસ્ટ ડિપર્ટમેન્ટ ની વધારો કરે તો સાહેબ declared કરી દે કે જગ્યા વધારો થઈ શકે .
😂😂😂Right
We need this man in Gpsc at any cost ❤🔥
એક હસમુખ પટેલ આઇપીએસ અને એક આ હસમુખ સાહેબ ગુજરાત ના લાખો વિદ્યાર્થી માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. સાહેબ ખુબ ઈમાનદાર છે. આ બંને અધિકારીઓ દિનેશ દાસા સર ની યાદ અપાવે છે. આવા અધિકારીઓ ને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર વિશ્વાસ બેસે છે. બાકી અત્યાર સુધી પોલીસ મા અને બીજી સરકારી ભરતી ની છાપ તો ગામ ના ઘરડા પાસે થી પણ જાણવા મળે છે 💸
Khub khub aabhar sir 🫡
HashmukhSaheb nu kam saru chhe
You're great repoter...👏👏
High respect for Hasmukh Patel sir 🙏🙏🙏🙏
કંડકટર ના ફોર્મ ભરાયાં ને એક વર્ષ થયું હજું કાંઇ થતું નથી એના વિષે પણ થોડી વાત કરો
Biji taiyari karo e nokari utaval karava jevi nathi
Enu merit 2040 ma aavse ane jiyare bharat 2047 ma viksit desh banse tiyare badhaj conductor ne bharat ratna aapi badhane aroplane ma sidha conductor banavama aavse
Plane conductor
😂😂😂😂@@divyeshparmar5664
હસમુખ ભાઈ, તમે ઑફ્લાઈન પરીક્ષા લ્યો બધી, આમ એજન્સી ને કામ ન સોંપાય....બધું મંડળે જ કરવાનું હોય તો જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય.... GPSC પણ ઑફ્લાઈન લે છે, તો તમે ઓનલાઇન શું કામ લ્યો છો....
Saheb ekdam positive che
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
Saheb Down To Earth Happy To See U At Exam Center 14/5 Bopal ❤
I support hasmukh patel sir
Saheb Tamaru Kaam Bau Saras Che ❤❤❤
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
Good person
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
Good job sir
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
Saheb sacha che
Aava adhyax hoy to koi vidhyarthi ne anyay na thay aapno khub khub aabhar saheb
I like it
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
fari exam leva no saval j nthi answer key sudhri jay etle reddy biju shu joie
સાચું બોલે છે સાહેબ..
શાંતિ રાખો બધા😊 સાહેબ શ્રી વિદ્યાર્થી ના હિત માં વિચારે સે
પેલો ne સેલો ઈમાનદાર સચિવ ગુજરાત સરકાને polic ખાતામાં mayla se
👍🙏 બીજાકોય આવશે to પટેલ sir જેવા ઈમાનદાર નાજ હોય 👍🙏
ખુબ સરસ સર 👏👏
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
આવા અધિકારી જોઈએ સાહેબ
સાહેબશ્રી તમારી ઈમાનદારી ખૂબ સારી છે, પણ અમારે એવું કેહવુ છે અમુક વિદ્યાર્થીઓ કોઈક સેહેલું પેપર તો કોઈક અગરું પેપર હતું એમાં પણ અન્યાય થાય છે. આખી ભરતી જ ફરી પરીક્ષા લેવા જોઈએ sir.
ઓફલાઇન લાયલો sir
દરેક અધિકારી જો હસમુખભાઈ બને તો સરકારી તંત્ર માંથી સડો નીકળી જાય અને દરેક વ્યક્તિને ન્યાય મળે
6:30 😢
GEM of GSSSB - Sh. Hasmukh Patel Sir (One of the Best Secretary Ever Seen)
सैल्यूट पटेल सर
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
સાહેબનું કામ ખુબ જ સારુ છે.
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
બોલવુ કાઈ અને કરવુ કાઈ એવી વાત કરી સાહેબે તમે જો ખરેખર સાચા હોય તો આ વાત લેખીત મા આપો સરકાર ને રજુવાત કરો લેખીત મા અમારે તમારા આ શબ્દો સાભણી બેસી થોડુ રેવાનુ
You should be GPSC chairman sir 😊
Ye sher he sher
આવા સાહેબ ખાસ જરૂર છે
જ્યાદા બુદ્ધિ કા પ્રયોગ મત કરો સાહેબ.. offline hi achh he
Hasmukh Sir 👍👍👍👍👍
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
બહુ જોરદાર વાત કરી સે સર.....🙏🙏🙏🙏🙏
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
સાહેબ ને ટાર્ગેટ કરી નો સકાય..... વિધાર્થી ના હિત માં કામ કરે છે....
એટલાં માટે જ હું ગુજરાત ની પોલીસ સિવાય ની કોઈ ભરતી માં ફોર્મ ભરતો નથી બધી કેન્દ્ર લેવલ ની જ પરીક્ષા આપુ છું
Hasmukhbhai best sachiv che....baki nalin upadhyan ....koi ne malta pan nathi...koi contact pan nathi eno....
N rai vat FAK ni to nalin upadhya GPSC ma koi nu sambhalta nathi...direct highcout ma j javanu....
Hasmukhbhai student nu sambhale to che...best ever sachiv
હસમુખ સર ને થોડો ટાઈમ આપવો જોય આપડે મિત્રો
મારે એકાશી ટકા હે મારી આતક શ્રી નીચે ગઈ છે જાગૃતિબેન બોલું છું
Hasmukh Patel saheb khub j Pramanik Manas 6e.
ઉમેદવારોને ન્યાય મળશે કે નહિ ?
સાહેબ સારા છે પણ શું.....
એવા ડુપ્લિકેટ અન્સાર શું કામ રજૂ કરવામાં આવે છે સાચા પ્રશ્ન ના સાચા જવાબ માન્ય રાખો ને કોણ જવાબદાર? ઉમેદવાર નું શું
Hasmukh bhai saheb... વિદ્યાર્થી ના હિત માં જ વિચારે છે...એમના પર આક્ષેપો કરવા કરતાં જેને જેને વનરક્ષક ની પરીક્ષા માં વાંધો હોય એ બધા HIGHCOURT ma Writ kri do....sukam CCE nu કાર્ય પણ બગાડો છો....
તમે રદ કરો તો અમારી બધી મહેનત પર પાણી ફરીવાર
Jya sudhi hasmikh sir 6
Tya sudhi koi ni takat nathi paper leak karvani
હસમખ પટેલ સાહેબ 👑ને સપોટ કરો 😊
બહુ મહેનત કરી છે ભાઈ હવે ફરી exam લેવાય તો ફરી 😢
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
રદ કરો
ગુજરાતની પરીક્ષાનીતિ❌ગુજરાતની ગોકળગાય પરીક્ષાનીતિ✅
સલામ છે હસમુખ પટેલ સાહેબ ને...
સાહેબ તો પ્રમાણિક છે પણ ઉપર બીજેપી ની મોટી ભૂમિકા હોય છે
Online exam is best
❤❤
આજ સારી પધ્ધતિ છે
સાહેબ હજુ સુધી 400 નથી આવ્યા એનું કઈક કરો..😢😢
👍👌🌹
Aavi gopniyata hoy sir ...mehntulokone j anyay thay
Objections window check kari lo sir farithi CCE ma ketla Objections aya che khbr padi jase
Aa sarkar ma koi immndar nai.. je teacher ni bharti nu thekhanu padta nai.. to forest nu su thekhanu padse.. ? Forest loko ni teacher jevi j halat thavni che.. aaje kalw krine 3 yers pura kri didha..
પરીક્ષાનું ફ્રોમ ભર્યું ત્યારે કેમ ખબર નય પડી ઓનલાઈન પરીક્ષા લેસુ પછી કેમ ઓનલાઈન પરીક્ષા લીધી તો વિદ્યાર્થીઓ કેટલો અન્યાય થયો વિચારો થોડું
રદ ગુણો પુરા પુરા આપો
Sachi vat
Cce માં 71 shift છે 10 thi 12 ans key આવશે 😀😀😜😂
NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe
aa mans complit che pan je amna niche kam kre che ae pisa khyi gya che.seting thya add kri dhidha che atle ae fasai gya che hvve kriye su aemna marks kai rite bar pade atle hve hasmukhbhai pr avi gyu atle ae su kre hve
ફાઇનલ આન્સર કી પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે 1 મહિનો થાય તો પણ લિસ્ટ બહાર આવતું નથી આતો કેવી સિસ્ટમ છે ખબર પડતી નથી