વનરક્ષક ઉમેદવારનો GSSSBનો Hasmukh Patel સાથેનો કથિત Viral Audio। છોકરીની હિંમત કે સાહેબની ધીરજ?

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 380

  • @Manisha_Mer
    @Manisha_Mer 2 години тому +19

    વાહ સાહેબ વાહ... મસ્ત વાત કરી... 😅😅😅😅
    સલામ છે તમને... આવા લોકો ને ધીરજ થી જવાબ આપો છો તમારું સાચા અધિકારી હોવાનું પ્રમાણ છે.

  • @thunderworld6938
    @thunderworld6938 5 годин тому +21

    એક તૌ આ કોલ મસ્ત મનોરંજન પુરુ પાડે છે અને ઉપર થી આવી કોમ્મેન્ટ વાહ દિવસ બની ગયો😊👍💃💃💃દીદી ઓ દીદી..

  • @pravinsolanki1118
    @pravinsolanki1118 17 годин тому +111

    અધિકારી ખુબ સારી રીતે જવાબ આપે છે.. સલામ..

    • @dabhiassociate4628
      @dabhiassociate4628 4 години тому +5

      સાહેબ‌ગરીબ દિકરીને પોતાની સત્તાના અહંકારમાં ગોળ ગોળ ફેરવે છે એનો તમને સંતોષ છે વાહ ભાઈ વાહ

    • @RANJEETSVAGHELA
      @RANJEETSVAGHELA 4 години тому

      ખોટી નો સે

    • @joshigauravb
      @joshigauravb 3 години тому +1

      રેકોર્ડિંગ ચાલુ છે એટલે 😂😂😂😂 જવાબ સારા આવ્યા 😂😂😂😂

    • @janirohit1161
      @janirohit1161 3 години тому +1

      બિચારી ને ગોળ ગોળ ફેરવવા લાગ્યા 😂

    • @pravinsolanki1118
      @pravinsolanki1118 3 години тому

      @@dabhiassociate4628 ભાઈ હું પણ ગરીબ પરિવારમાંથી આવું છું.. આ બહેનને ફોન પર માથાકૂટ કર્યા વિના લેખિતમાં આપવું જોઈએ..

  • @sanjaychaudhari523
    @sanjaychaudhari523 18 годин тому +75

    ઓડિયો save કરી રાખજો...
    મૂળ ખરાબ હોય તો સાંભળી લેવું😂😂😂😂

  • @ramjib.khuman6514
    @ramjib.khuman6514 7 годин тому +52

    સાહેબ શાંતિ,નમ્રતા અને ધીરજ થી જવાબ આપે છે.સાહેબ ને ધન્યવાદ

  • @himsroy685
    @himsroy685 2 години тому +15

    આતો વિફરેલી પ્રેમિકા એના પ્રેમી ને ધમકાવતી હોય એવું લાગે છે😂😂😂😂😂

  • @dhndhalvishal2289
    @dhndhalvishal2289 7 годин тому +77

    હસમુખ સાહેબ ની ધીરજ ને વંદન ❤
    ખરેખર સાહેબ આવા પણ અધિકારી હોઈ શકે,

    • @rudravaghela1280
      @rudravaghela1280 7 годин тому +1

      100% Sachi Vat 6hh

    • @kiritchavda4145
      @kiritchavda4145 5 годин тому

      બાકી બીજેપી ના રાજમાં નવાઈ લાગે છે!!😂

    • @pushprajsinhgohil6030
      @pushprajsinhgohil6030 2 години тому

      આ ટોપા જેવીને અઘિકારી બનવું છે 😂. અધિકારી સાથે વાત કરતા આવડતું નથી તો આ જાતે અઘિકારી બની તો પાવરનો misuse જ કરે.

    • @DeEpJadav.14
      @DeEpJadav.14 59 хвилин тому

      ​@pushprajsinhgohil6030 😂😂😂😂😂

  • @YogeshGadhavi-t1t
    @YogeshGadhavi-t1t Годину тому +3

    વાહ સાહેબ વાહ.. ખુબ જ સરસ ભાસા મા વાત કરી હો.. મજા આવી ગયા

  • @yadavmahavir6834
    @yadavmahavir6834 9 годин тому +35

    વિનમ્રતાથી સાહેબ જવાબ આપે છે... સલામ છે

  • @vashramparmar2537
    @vashramparmar2537 18 годин тому +131

    સાહેબ આવા ફોન થી મૂડ ફ્રેશ કરી લેતાં હશે 😅😅😅😅

  • @shaileshbharavad7725
    @shaileshbharavad7725 8 годин тому +37

    વ્યક્તિ ની સહનશીલતા ને વંદન

  • @devabharwad6434
    @devabharwad6434 8 годин тому +44

    હસમુખ પટેલ સાહેબના ધૈર્ય ને સલામ છે.
    બેને બહુ j ઉશ્કેર્યા પણ...સાહેબ....

  • @Wellman555
    @Wellman555 10 годин тому +40

    હસમુખભાઈ Be like... અઠવાડિયામાં વધારી દઈએ😂😂🤣

  • @chaitanyaayurvedik9468
    @chaitanyaayurvedik9468 5 годин тому +6

    Good job hasmukh sir... Aava adhikari joye ...bija loko e sikhvani jarur 6 ....kevi dhiraj thi javab aapyo sir e ....salute hasmukh sir ..

  • @PareshDesai-hd1gn
    @PareshDesai-hd1gn 5 годин тому +12

    મુળ મુદ્દો સ્વાર્થ જ

  • @dineshchaudhari1356
    @dineshchaudhari1356 8 годин тому +33

    સાહેબ ની સભ્યતા ને વંદન

  • @sanjaychaudhari523
    @sanjaychaudhari523 18 годин тому +39

    H Patel be like -: આજ થોડા મૂળ ફ્રેશ કર લેતા હુ😂😂😂

  • @MaheshPatidar2810
    @MaheshPatidar2810 17 годин тому +53

    બેન ની વાત સાચી છે એ માનીયે પણ આ સાહેબ ની બદલે બીજા અધિકારી હોત તો બઉ ગુસ્સા અને સભ્યતા વગર વાત કરતા હોત પણ સાહેબ ખૂબ સરસ અને શાંતિ થી વાત કરે છે 😂😂😂😂

    • @hiteshparmar2754
      @hiteshparmar2754 5 годин тому +1

      Ben saav khota che adhikari jode aam vat na thay e sacha che pn vat mukvani rit hoy

    • @dabhiassociate4628
      @dabhiassociate4628 4 години тому

      તમારી વાત સાચી છે પોલીસ પાસે તો ગાળો અને દંડા ની જ અપેક્ષા હોય છે પણ આ ઉચ્ચ અધિકારી છે એમને ખબર છે કે દંડા વગર પણ વાતને ઉડાવી દયીનેકરી રીતે મારી શકાય

    • @janirohit1161
      @janirohit1161 3 години тому +1

      સાહેબ ને ખબર છે રેકોર્ડિંગ થાય એટલે 😂😂

  • @lakhanveersinh
    @lakhanveersinh 3 години тому +5

    Comedy nights with Jamavat .... Aaje sachi Jaamawat karii😂

  • @હું_એવો_ગુજરાતી

    એલા sav આવુ ના હોઈ
    Hasmukh saheb Jay Hind

  • @jalamsinhdarbar2414
    @jalamsinhdarbar2414 5 годин тому +14

    ધન્ય છે હસમુખ સર ને અને આને કઈક સમજવો હાલી નીકળ્યા 😅😅😅😅

  • @radheahir2656
    @radheahir2656 18 годин тому +26

    વિનમ્રતા ને સલામ સાહેબ...

  • @simplemaths6978
    @simplemaths6978 8 годин тому +29

    Ben setting thatu hoy to ....
    Tame e karai do
    Joke of the day.😂😂😂😂😂

  • @dilipchavada1514
    @dilipchavada1514 4 години тому +6

    Hasmukh bhai be like 😂😂😂 full mood fresh

  • @chaudharyrashmin7277
    @chaudharyrashmin7277 7 годин тому +21

    વનરક્ષક ઉમેદવારની પ્રૂફ વગરની વાહિયાત વાતો અને હસમુખ સરની ધીરજ અને સમજદારી વાળા જવાબ સાંભળવાની મજા આવી ગઈ. મૂડ ફ્રેશ થઈ ગયો 😀🤣🤣😀

  • @vijaygauswami7619
    @vijaygauswami7619 4 години тому +9

    બેન ની ભાષા થી ખબર પડે કે મેહનત કરી નથી , પણ ખોટે ખોટા સીન નાખે છે.

  • @ashwinrathod2739
    @ashwinrathod2739 3 години тому +9

    હસમુખભાઈની ધીરજ......ને સલામ....અઠવાડિયામાં વધારીએ.....હું તમને મળવા બાર આઈ.....😂😂😂😂😂😂...15મીન બગાડી..............

  • @bharti-1947
    @bharti-1947 13 годин тому +8

    સર ખૂબ સારી રીતે વાત કરી .....

  • @laxmansinhmakwana9796
    @laxmansinhmakwana9796 4 години тому +5

    હસમુખ પટેલ ને પણ અભિનંદન

  • @Ayub_baloch16
    @Ayub_baloch16 5 годин тому +7

    બીજી ભરતી પડશે જગ્યા નહિ વધે સાચી વાત છે સાહેબ ની

  • @MiraK3107
    @MiraK3107 17 годин тому +42

    બેન ફ્રસ્ટ્રેટ થઈ ગયેલી છે. 😂🤣
    એન્ડ હસમુખ પટેલ ખૂબ સંયમથી અને ફ્રી માઈન્ડ થી ટાઇમ પાસ કરે છે. 😅

  • @Raghu_Thakor
    @Raghu_Thakor 5 годин тому +10

    Hasmukh patel આજે હસાડવાના મુડમાં છે 😂😂😂

  • @Specialforces02001
    @Specialforces02001 4 години тому +3

    Wow nice Process 😮

  • @rathodshailesh1981
    @rathodshailesh1981 4 години тому +7

    3:46 જગ્યા વધારી દીધી બસ ખુશ😂

  • @hiteshranpara2390
    @hiteshranpara2390 14 годин тому +12

    સવાલ સમાં કરનાર અધિકારી બધું જાણતો હોય છે સમાં સવાલ કરી ને વાત ને ફેરવવા નો પ્રયાસ કરે છે

  • @divyeshjinjala552
    @divyeshjinjala552 17 годин тому +9

    Saheb mja ley se

  • @baldevrajgor5403
    @baldevrajgor5403 5 годин тому +5

    સાહેબ..
    જોરદાર મજા લે છે 🙏🏽🙏🏽😄😄😄

  • @Arminpargi
    @Arminpargi 47 хвилин тому +2

    Wahh didi wahh😂😂😂

  • @motivationvideo-xz6sx
    @motivationvideo-xz6sx 2 години тому +1

    Khub saras jawab apyo sir ye

  • @parthdesai18
    @parthdesai18 16 годин тому +22

    😂😂hasmukh saheb khechva na mood ma hata , ben bau uncha awaj ae bolta hata pan saheb ae emni maryada jalvi rakhi ane darek aakshepo no shanti thi jawab aapyo

  • @baldevrajgor5403
    @baldevrajgor5403 5 годин тому +6

    જો... ખરેખર આ બેન ને પત્રકાર.... થઇ જવું જોઈએ 😄👌🏽👌🏽

  • @ahirdarshit1947
    @ahirdarshit1947 4 години тому +6

    Jivan ma saheb jetli dhiraj hovi jove 😂😂👏👏👏

  • @valaumesh5963
    @valaumesh5963 6 годин тому +9

    માહિતી તો ના મળી પણ હા, મનોરંજન સારું મળયું. 😂😂

  • @bharti-1947
    @bharti-1947 13 годин тому +35

    આના થી વધારે કેટલું વાણી સ્વતંત્ર જોઈએ .......😂😂😂

    • @Kmg1905
      @Kmg1905 9 годин тому +5

      Khursi par betha betha....aavu kon ke chairman ne ....e b IAS ne😂😂😂

    • @umangjoshi1745
      @umangjoshi1745 2 години тому

      સાચી વાત

  • @divyeshjinjala552
    @divyeshjinjala552 17 годин тому +36

    સાહેબ મહેસાણી બોલવા લાગ્યા😂

  • @Steve_Rogers01
    @Steve_Rogers01 17 годин тому +40

    સાહેબ નો ફોટો એમના મૂડ સાથે બરાબર મેચ થાય છે😂😂😂

    • @Kmg1905
      @Kmg1905 9 годин тому

      😂😂😂😂

  • @ankurprajapati7152
    @ankurprajapati7152 3 години тому +4

    8:22 પેલ્લો નંબર તો માર્ક હોય તો આવે...😂😂

  • @harsh.hk__
    @harsh.hk__ 10 годин тому +23

    Mahila khatarnaak che😂😂😂

  • @bavalvahitesh5458
    @bavalvahitesh5458 18 годин тому +14

    ઉમેદવારને કઈ આમ જગ્યા નાં વધે..પ્રોસેસ હોય એમ થાય..સેટિંગ હોય તો પુરવાર કરવું પડે..કોર્ટમા સાબિત કરી ભરતી પર સ્ટે લાવી દો..અથવા sir કે છેં એમ આવેદન આપવા પડે કારણો સાથે..

  • @ronaksolanki88543
    @ronaksolanki88543 16 годин тому +15

    બેન ની વાત સાચી છે અને સાહેબ બહુ સારા સ્વભાવ ના કેવાય કે આટલી બધી વાત કરી

  • @Ayub_baloch16
    @Ayub_baloch16 5 годин тому +7

    આ બેન મુરખ છે એને એનો સ્વાર્થ છે બીજાં એની માં ફડાવે 😂

  • @SabbirMomin-t2j
    @SabbirMomin-t2j 7 годин тому +9

    Saheb speaker par hath mukine hasta hashe😂

  • @hareshdesai7165
    @hareshdesai7165 3 години тому +8

    કેટલી સરળતા કેટલી સહજતા છે સાહેબશ્રીના જવાબમાં,ખરેખર એક બાપ દીકરીને સમજાવતા હોય એમ બોલે છે,વંદન છે આવા અધિકારીઓને

    • @jadejamahendrsinh5198
      @jadejamahendrsinh5198 2 години тому

      એટલે તો ભોગવો છો રીઢા કર્મચારીના વખાણ કરો છો

  • @siya1753
    @siya1753 18 годин тому +11

    Sir ni dhiraj ne salam chhe

  • @ruturajsinhzala7910
    @ruturajsinhzala7910 4 години тому +2

    સાહેબ ની ધીરજ 🙏

  • @bhaveshahir2933
    @bhaveshahir2933 2 години тому +4

    ગજબ કોમેડી કરી હો બેન એ 😂😂
    મારો નંબર સેવ કરી લેજો 😂😂😂

  • @rathodshailesh1981
    @rathodshailesh1981 4 години тому +6

    10:15ચો પંદર મિનિટ થય .😂

  • @umangjoshi1745
    @umangjoshi1745 2 години тому +2

    જેને ઉચ્ચ અધિકારી સાથે વાત કરવાની ખબર નાઇ પડતી એ જગ્યા વધારવાની વાત કરે છે બોલો

  • @vaghelavikramsinh5999
    @vaghelavikramsinh5999 2 години тому +3

    બેન,ઉત્તર ગુજરાતની લાગે છે😂😂

  • @zalashaktisinh4790
    @zalashaktisinh4790 Годину тому +1

    Most comedy audio ever😂

  • @jaymataji9558
    @jaymataji9558 2 години тому +2

    ગુજરાતી મા આપણે જેને મીઠા કહીએ એ આ જ
    જેને તમે સંવેદનશીલ(મીઠા)ગણો એજ

  • @Abhijeetsinhzala
    @Abhijeetsinhzala Годину тому

    Salam Che saheb ni dhiraj ne .

  • @patelchirag1369
    @patelchirag1369 2 години тому +1

    અઠવાડિયા માં વધારી દઈએ 😂😂😂😂😂😂

  • @sanjaychaudhari523
    @sanjaychaudhari523 18 годин тому +35

    કેટલી જગ્યા વધારું...૨૦,૦૦૦ વધારી દઉં😂😂😂

  • @HiteshThakor-j3x
    @HiteshThakor-j3x 2 години тому +2

    8:45😂. તમાર કદી 100માંથી 100 આયો હે ????😂😂😂😂😂

  • @prthakor1932
    @prthakor1932 56 хвилин тому

    સાહેબ ની વિનમ્રતા એ એમની આગવી ઓળખ છે....🎉🎉 બાકી આપડો બાટલો આટલી વાર માં ફાટી ગયો હોય....😂😂😂

  • @ShantibhaiBaraiya-m2n
    @ShantibhaiBaraiya-m2n 52 хвилини тому +1

    ભરતી કરી કરીને પોતાના ખીસ્સા ભરો છો. 😂😂😂

  • @mrkjogava3794
    @mrkjogava3794 Годину тому +1

    આજે સાહેબ નવરા લાગે છે... અણી કાઢે છે😅

  • @vijaynarigara8393
    @vijaynarigara8393 6 годин тому +5

    7:09 મન નંબર આપજો હેડજો મારે બી સેટીંગ કરાવવુ હ😂😂😂

  • @simplemaths6978
    @simplemaths6978 9 годин тому +15

    Saheb pacha trend ma aya....😅😅😅😅😅

  • @dharamvirsinh3607
    @dharamvirsinh3607 18 годин тому +4

    3:40-50 😆
    8:10😄
    9:52🙂

  • @nikunjsoni7101
    @nikunjsoni7101 3 години тому +3

    Karan lakho Vadhare setting mate jagya vadharo😂

  • @paraspatel6734
    @paraspatel6734 6 годин тому +6

    Ame pn NENI family mathi aaviye😂😂😂😂😂

  • @Thegreatcops
    @Thegreatcops 5 годин тому +2

    સાહેબ ની ધીરજ 👌

  • @dailywinpro
    @dailywinpro 4 години тому +4

    10:52 sec j thay 🤣🤣🤣

  • @KaushalEducation1
    @KaushalEducation1 3 години тому

    Wah re wah saheb

  • @chaudhari_18
    @chaudhari_18 2 години тому +2

    તમાર આયા કદી 100 માંથી 100 એ સહી થા ગુરુ😂😂😂😂

  • @vijaybagda7217
    @vijaybagda7217 6 годин тому +2

    Alya bhai farithi lesho kyare??? Jeno time jjj puro thay gyo ene shu karvanu??

  • @Smiley_2491
    @Smiley_2491 6 годин тому +4

    હસમુખ સાહેબ ને જીવવા નહિ દેય 🙄

  • @vijayparmar6968
    @vijayparmar6968 10 годин тому +7

    Bolvama sabhyta rakhvi joie

  • @zenitsu4577-e1i
    @zenitsu4577-e1i 8 годин тому +5

    Aa chokri kevi rite vaat kare che😡

  • @hardikgarasiya8219
    @hardikgarasiya8219 9 годин тому +4

    Funny ho gaya 😂😂😂

  • @chiragshah3696
    @chiragshah3696 49 хвилин тому

    Hasmuk patel saheb no ph no xhu che aapne cce category wise merrit ni vat to kariye

  • @Kmg1905
    @Kmg1905 9 годин тому +6

    ACF/RFO ne bivdavi de eva ben chhe😂😂

  • @kalpeshbhavsar316
    @kalpeshbhavsar316 10 годин тому +2

    Nicely responded by Officer 🎉🎉

  • @meruarya4345
    @meruarya4345 37 хвилин тому +1

    Avi murakh kya thi peda Thai mahenat karo ben me chothi government lidhi 6e tamari jem imandar officer sathe avi vat nathi kari

  • @kiritchavda4145
    @kiritchavda4145 5 годин тому +1

    જે મુદ્દા માટે ફોન થયો છે,એને એક બાજુએ મૂકી દઈએ,પણ બહેન ની રજૂઆત બહુ જ હસાવી જાય છે,સાથે હોદ્દેદાર વ્યક્તિની જવાબ આપવાની વિન્મરતાને સલામ છે,લાઈવ jock થઈ ગયો !!!😂

  • @sureshdhoom7601
    @sureshdhoom7601 Годину тому

    બોર્ડ નો અધ્યક્ષ ગોબરો લાગે છે.

  • @ay1927
    @ay1927 5 годин тому +4

    Aghari note chhe aa bai to ho 😂😂

  • @kartikey926
    @kartikey926 2 години тому +2

    Ben Mehsana na lage chhe😅

  • @Goalupsc92
    @Goalupsc92 8 годин тому +13

    આ બેન અધિકારી બનવાને લાયક નથી ...!!

  • @rushirajsinhjadeja8437
    @rushirajsinhjadeja8437 4 години тому

    I am Fail but Saheb ni namrata ne salam I accept my failure.

  • @Jkk944
    @Jkk944 4 години тому

    👏👌

  • @manojdeshani3601
    @manojdeshani3601 2 години тому

    જય રામદેવપીર

  • @rauljikrushnapal6217
    @rauljikrushnapal6217 5 годин тому

    Salam che saheb ni vinmrtane

  • @pratipalsinh706
    @pratipalsinh706 4 години тому

    Best line by Hashmukh sir:- પેલો નંબર તો જો બેન માર્ક હોય તો આવે 💯

  • @hiteshmakwana451
    @hiteshmakwana451 2 години тому

    વધારે setting કરવા જગ્યા વધારો
    ખુરશી મા બેઠા બેઠાં જે લખવું હોય a લખો

  • @vijaybagda7217
    @vijaybagda7217 6 годин тому +1

    Cancel jjjj kari dyo bhai etle film jjj puri thay jay...

  • @Ashvin_D_Prajapati
    @Ashvin_D_Prajapati 6 годин тому +1

    સાહેબ હળવા મૂડમાં વાતો કરી રહ્યા છે.... સલામ છે એમની ધીરજ ને... 😅😊😊😅

  • @vikramt143
    @vikramt143 2 години тому

    10:52 second thaya se ....😂😂😂