રાજ્ય ભરના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Mahiti Paresh Goswami WeatherTV

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • રાજ્ય ભરના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Mahiti Paresh Goswami WeatherTV
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.co...
    our application
    play.google.co...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    www.facebook.c...
    Twitter
    Pa...
    Paresh_Goswami_WeatherTV

КОМЕНТАРІ • 2 тис.

  • @PareshGoswami
    @PareshGoswami  Місяць тому +107

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @hamirkhavadiya9799
      @hamirkhavadiya9799 Місяць тому +12

      જય ઠાકોર

    • @p.darbar
      @p.darbar Місяць тому +2

      Haji propar amreli ma pur me nathi khabr se ke nay

    • @nanjibhaikanzariya8268
      @nanjibhaikanzariya8268 Місяць тому +3

      જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે બે દિવસ થી વરસાદ નથી

    • @sandiphirpara5259
      @sandiphirpara5259 Місяць тому

      Rajkot Jilla Na Propar Jasdan Taluka Ma Saro Varsad Kyare Chalu Thavano Chhe

    • @gjmahakal0167
      @gjmahakal0167 Місяць тому

      AAJE 6 INCH PAYRO VARSAD SU YAAR PARESH BHAI AAJE VADHARE HATO VARSAD TAME TO KHALE KIDHU NE KE VARSAD BAND THASE AAJE BAVAJ AATLE BAVAJ HATO VARSAD

  • @v.t.paranaliya...
    @v.t.paranaliya... Місяць тому +3

    પાકિસ્તાન તરફ જતું લ્રોપ્રેશર વળી ને સુરેન્દ્રનગર તરફ આવે તેવી ભગવાન ને પ્રાર્થના

  • @prakashmakwana118
    @prakashmakwana118 Місяць тому +3

    પરેશ ભાઈ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સાવ ઓશો સે

  • @bavliyaamit7868
    @bavliyaamit7868 Місяць тому +92

    વાત સાવ સાચી પણ સુરેન્દ્રનગર ના શાયલા તાલુકા ના ઘણા ગામડા હજું કોરા ધકોડ પડ્યા છે હવે તો વરસાદ નિ ફુલ જરૂર છે
    શાયલા તાલુકા વાળા વરસાદ નિ જરૂર વાળા લાઈક કરોં એટલે ખબર પડે કે વરસાદ નિ જરૂર છે

    • @snehalkaneria9223
      @snehalkaneria9223 Місяць тому +1

      Sachu bhai

    • @renishkarangiya
      @renishkarangiya Місяць тому

      Tya tamare pap bov vadhi gaya hase Etle varsad nathi aavto koi Pani nu nathi puchtu

  • @Banubha5555
    @Banubha5555 Місяць тому +2

    જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ

  • @hitVaghela-lr4rc
    @hitVaghela-lr4rc Місяць тому +1

    અમારે ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ જોરદાર વરસાદ સાલુછે

  • @meniyapravinbhai2622
    @meniyapravinbhai2622 Місяць тому +12

    જય સોનલ માં જીયા વરસાદ નથી ત્યા ખુબ સારા વરસાદ પડે તેવી આસા કરૂછુ

  • @ramsingparmar1516
    @ramsingparmar1516 Місяць тому +30

    ભગવાન સોમનાથ ને પ્રાર્થના કરીએ છે કે હવે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વિરામ લઈ લે અને ગુજરાત માં બાકી રહેલા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થાય જય સોમનાથ

    • @user-tn2jx9bt3g
      @user-tn2jx9bt3g Місяць тому

      તમે અમારા માટે ભગવાન ને પ્રાથના કરી રહ્યા છો તો અમારે જરૂર આવશે વરસાદ

    • @PatelTrupal-p4e
      @PatelTrupal-p4e Місяць тому

      ખુબ ખુબ ધન્યવાદ ભાઈ

  • @AshavinbhaiJadav
    @AshavinbhaiJadav Місяць тому +5

    પરેશ ગૌસ્વામી સાચી આગાહી દો સુરેન્દ્રનગર ના ધાંગધ્રા તાલુકામાં વરસાદ નથી 23 તારીખ માં થવાનું કહેતા હતા શા માટે ખેડુને દુઃખી કરો છો આગાહી દઈ જો તમારા હાથમાં ન હોય તો નો આગાહી આપો ખેડૂત ખૂબ જ દુઃખી છે

    • @user-te6le1ih1i
      @user-te6le1ih1i Місяць тому

      અમારે બહું વરસાદ પડ્યો છે ભાભર

  • @murlidharder7734
    @murlidharder7734 Місяць тому +2

    Om namo Narayan bhai

  • @divyarajsinhchudasama488
    @divyarajsinhchudasama488 Місяць тому +1

    Jay mataji PARESH BHAI gaam CHITRAVAD jamkandorna

  • @user-fh8is1lf3h
    @user-fh8is1lf3h Місяць тому +2

    ધન્યવાદ પરેશભાઈ તમે આશ્વાસન આપ્યું તે બદલ આભાર 🙏

  • @ranmalchudasma5492
    @ranmalchudasma5492 Місяць тому +39

    ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ બવજ સાલું છે

    • @vpahir9544
      @vpahir9544 Місяць тому

      કલ્યાણપુર તાલુકામાં પણ બોવ સારો વરસાદ પડ્યો છે

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Місяць тому +37

    જેતપુર,ધોરાજી,જામકંડોરણા, જુનાગઢ, ઉપલેટા, કાલાવડ, વડીયા, રાજકોટ વગેરે વગેરે ચારેબાજુ ધોમ વરસાદ છે 👌👍🙏

    • @prakashmakvana7694
      @prakashmakvana7694 Місяць тому

      રાજકોટ ના ૬૦ ટકા વિસ્તાર બાકી છે

    • @user-rg9fs1qi2h
      @user-rg9fs1qi2h Місяць тому

      એ સારી વાત છે

  • @pravinmetaliya6245
    @pravinmetaliya6245 Місяць тому +1

    જય માતાજી 🙏🙏 પરેશભાઈ 🇳🇪🇳🇪

  • @maheshnai5346
    @maheshnai5346 Місяць тому +1

    આભાર પરેશ ભાઈ ❤❤❤

  • @ishwarpatel175
    @ishwarpatel175 Місяць тому +61

    અમારે વાવ થરાદ માં રામ જાણે સુ એને તકલીફ પડે છે 😢

    • @joshivashram111
      @joshivashram111 Місяць тому +1

      Bhatasna ગામ માં વરસાદ પડ્યો છે આજે એને કાલે પણ હતો

    • @patelpremjibhain4232
      @patelpremjibhain4232 Місяць тому

      ​સાવ ખોટી વાત​@@joshivashram111

    • @virendrashah421
      @virendrashah421 Місяць тому +1

      વડોદરામા એક બે spell ભારે એટલે કેટલા ઈંચ ?

    • @bhurabhairajputbaluntri3489
      @bhurabhairajputbaluntri3489 Місяць тому

      હવામાન વિભાગ તરફથી આગાહી કરી નથી ટપકી પડે છે નવા સપનાં સાકાર કરવા માટે કરોડો પતી ગયા છે
      પરેશભાઈ ગૌસ્વામી

    • @bhupatkesavbhupatkesav5603
      @bhupatkesavbhupatkesav5603 Місяць тому +1

      Layja bhai aayathi

  • @jamankanzariya1129
    @jamankanzariya1129 Місяць тому +21

    દ્વારકા જિલ્લામાં માં હજી વરસાદ ધમરોળે છે

  • @virajidhabhi12
    @virajidhabhi12 Місяць тому +24

    તમારી આગાહી ઉત્તર ગુજરાત માં સાચી પડે તેવી ભગવાન ને પ્રાથના કરું છું 🙏🙏

  • @gautambchhlurachhlura7690
    @gautambchhlurachhlura7690 Місяць тому +1

    જય માતાજી સીતારામ

  • @VipulRathod-fe2sy
    @VipulRathod-fe2sy Місяць тому +1

    જયમાતાજી

  • @Aakash_chauhan138
    @Aakash_chauhan138 Місяць тому +7

    જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા મા... હજી ૪ દિવસ થી વરસાદ ચાલુ છે બસ ખાલી ૧૫ mint kyarek bandar રહે પાસો ચાલુ થઈ જાય છે

  • @asarilaljibhai2172
    @asarilaljibhai2172 Місяць тому +74

    ઉત્તર ગુજરાતના આકાશમાં જેમ વાદળો ફરે છે તેમ પરેશભાઈ ની આગાહી પણ ફરતી રહે છે.

  • @jasvantsinhzala9166
    @jasvantsinhzala9166 Місяць тому +4

    જય દ્વારકાધીશ શામળિયા ભગવાન
    ખૂબ ખૂબ આભાર પરેશભાઈ

  • @sagarmangaroliya7618
    @sagarmangaroliya7618 Місяць тому +1

    ખૂબ ખૂબ આભાર

  • @sanjaybhaimetaliya6477
    @sanjaybhaimetaliya6477 Місяць тому +1

    જય માતાજી પરેશ ભાઈ

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 Місяць тому +5

    અમદાવાદ જિલ્લાના ગામડામાં મધ્યમ વરસાદ પડ્યો અને વરસાદની શરૂઆતથી આજથી થઈ ગઈ છે પરેશભાઈ જય દ્વારકાધીશ.

  • @maheshmakvana9654
    @maheshmakvana9654 Місяць тому +3

    મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ

  • @ArvindParmar-vv9ow
    @ArvindParmar-vv9ow Місяць тому +4

    અમારે જસદણ મા વરસાદ ઓસોશે

  • @bharattalpada1245
    @bharattalpada1245 Місяць тому +1

    Jay somnath

  • @user-tp2qr5gm9p
    @user-tp2qr5gm9p Місяць тому +2

    ...પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં સીતાપુર , ચરાડી પ્રાણગઢ વિગેરે દશ ગામો મા થોડો વરસાદ આજે પડેલ છે

  • @navinbhaipatel7545
    @navinbhaipatel7545 Місяць тому +8

    થરાદ વાવમાં વરસાદ થાય એવી ભગવાનને પ્રાર્થના કરો

  • @baldevrajput5799
    @baldevrajput5799 Місяць тому +5

    રાપર તાલુકાના વાગડ વિસ્તાર માં આજ સારો વરસાદ થયો પરેશ ભાઈ 🙏🙏

  • @SureshJejariya-hl9mo
    @SureshJejariya-hl9mo Місяць тому +61

    મોરબી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવદ વાંકાનેર ચોટીલા મુડી સાયલા બોટાદ ટીકર થાન પંથકમાં વરસાદ નથી આવતો નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી

    • @mrzizuvadiyahitesh4138
      @mrzizuvadiyahitesh4138 Місяць тому +5

      હા ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ નથી જય કિસાન ❤

    • @dansangbhaichaturbhai6856
      @dansangbhaichaturbhai6856 Місяць тому

      તા લખતર મા નથી

    • @snehalkaneria9223
      @snehalkaneria9223 Місяць тому

      Sachu bhai

    • @makvananavneet8369
      @makvananavneet8369 Місяць тому

      હવે વરાપ ક્યારે થશે

    • @vinoddhoraliya2356
      @vinoddhoraliya2356 Місяць тому

      સાચી વાત છે વરસાદ સરખો આવતો નથી

  • @VachhiyakanjiSiju
    @VachhiyakanjiSiju Місяць тому +1

    Jay mataji paresh bhai

  • @user-sj4dk4hj9y
    @user-sj4dk4hj9y Місяць тому +172

    ઊતર ગુજરાત નુ સુ થસે થરાદ વાવ ધાનેરા સાવ કોરા છે

    • @chaudharyamaratbhai5331
      @chaudharyamaratbhai5331 Місяць тому +8

      બિલકુલ સાવ કોરા ધાકોર

    • @jayesh-6145
      @jayesh-6145 Місяць тому +12

      અહીં કોઈ જવાબ નથી આપતી અને જો આપી પણ દે તો પણ ભગવાન ની ઈચ્છા હશે તેમ થશે

    • @user-vd6jj5ev2u
      @user-vd6jj5ev2u Місяць тому +6

      થય જસે ભાઈ વરસાદ આ રાઉન્ડ માં દ્વારકાધીશ ની દયાથી..

    • @jairamdevpir3420
      @jairamdevpir3420 Місяць тому +2

      Right Bhai Ho

    • @ahirdevashi6412
      @ahirdevashi6412 Місяць тому +5

      Bhai aanu na Manta . Aani aagahi sachi pdti nthi

  • @ahirhareshjaymogal1557
    @ahirhareshjaymogal1557 Місяць тому +12

    પરેશ ભાઈ તમારો સમય પૂરો થઈ ગયો કેમ વરસાદ આગાહી સાચી નથી પડતી

    • @tejasdesai1294
      @tejasdesai1294 Місяць тому +1

      Absolutely correct, his forcast for rain is false

  • @kingoftaviyaparmar3591
    @kingoftaviyaparmar3591 Місяць тому +32

    બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર પુવૅ સૌરાષ્ટ્રમાં બાકી છે

    • @user-dn2zk1vt2z
      @user-dn2zk1vt2z Місяць тому +1

      હા ભાઈ સાચી વાત છે અમારે જેસર મહુવા ના વીસતારમા હજુ ઝાકળીયા વરસાદ છે

    • @jitupatel617
      @jitupatel617 Місяць тому +1

      Sasu se bahi 😮

    • @SagarbhaiBhingradiya
      @SagarbhaiBhingradiya Місяць тому +1

      Bakise

    • @reenader405
      @reenader405 Місяць тому +3

      અમારે ગારીયાધાર તાલુકામાં ચોમાસાની શરૂઆત મા વરસાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં વરસાદ બિલકુલ નથી 😢😢

  • @user-qk3po2zs7h
    @user-qk3po2zs7h Місяць тому +1

    Jay mataji

  • @ganpatrajgor4211
    @ganpatrajgor4211 Місяць тому +19

    રાપર તાલુકા ના સરહદી ગામડા હજુ પણ વરસાદ થી વંચીત છે
    જય બીલેશ્વર મહાદેવ - બેલા
    ગણપતભાઇ રાજગોર

  • @parmarvinod9178
    @parmarvinod9178 Місяць тому +7

    મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @jivannayaka1037
    @jivannayaka1037 Місяць тому +13

    કચ્છ નખત્રાણા મા ભારે વરસાદ પડયો 🌧️🌧️🌧️

  • @lavadiyaranjeet9824
    @lavadiyaranjeet9824 Місяць тому +1

    thenkyou paresh bhai

  • @bhavinpatel5766
    @bhavinpatel5766 Місяць тому +1

    Jay mataji parash bhay

  • @parasarayakubparasarayakub8190
    @parasarayakubparasarayakub8190 Місяць тому +3

    વાંકાનેર વીસતાર મા વરસાદ ઓછો છે પરેશ ભાઈ જય જવાન જય કિશાન

  • @UkaramChoudhary-lr4gv
    @UkaramChoudhary-lr4gv Місяць тому +15

    વરસાદ મૂકો પરેશ બાપુ હાલત ખરાબ છે થરાદ પાલનપુર સાચોર

  • @Mukeshpasayapasaya
    @Mukeshpasayapasaya Місяць тому +9

    અમારે ભાણવડ તાલુકા માં વરસાદ ફૂલ છે

  • @vagheladashrath895
    @vagheladashrath895 Місяць тому +1

    અમદાવાદ મા ભારે વરસાદ ચાલૂ છે

  • @tusarchorasiya5645
    @tusarchorasiya5645 Місяць тому +2

    જય.માતાજી.પરેશભાઈ.ગોડલ.માઆજેવરસાદછે

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya Місяць тому +2

    જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આજે અત્યારે ચોવીસ કલાક પુરા થતા બે ઈચં વરસાદ પડ્યો છે જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ

  • @rajjaviya3200
    @rajjaviya3200 Місяць тому +3

    Rajkot શહેર માં ક્યારે વરસાદ થશે

    • @rajjaviya3200
      @rajjaviya3200 Місяць тому +1

      Rajkot શહેર માં વરસાદ થશે કે નહીં

  • @user-pm2om2np9f
    @user-pm2om2np9f Місяць тому +8

    પરેશભાઈ અમારા બાજુના તાલુકા ટંકાર મોરબી માળિયા વાકાનેર હળવદ મૂળી ધાગધા થાન સાયલા લીમડી વઢવાણ પાટડી લખતરમા ઘણો ઓછો વરસાદ થયો છે

    • @user-lh3pd3by1q
      @user-lh3pd3by1q Місяць тому

      Ok

    • @shaileshvanthala8535
      @shaileshvanthala8535 Місяць тому

      સાચી વાત છે લખતર તાલુકામાં કશું વરસાદ નથી

    • @mrzizuvadiyahitesh4138
      @mrzizuvadiyahitesh4138 Місяць тому

      સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી જય કિસાન

  • @user-vk9zc7gs9g
    @user-vk9zc7gs9g Місяць тому +1

    ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં ખુબ સારો વરસાદ થયો ૨૪/૭ સવારે

  • @durgeshkarena632
    @durgeshkarena632 Місяць тому +1

    જય માતાજી🙏🏻

  • @dj_dinesh_bhakadiyal
    @dj_dinesh_bhakadiyal Місяць тому +3

    બનાસકાઠા માં આજે ચાલુ થયો છે જોરદાર 🌧️🌧️ Lakhani

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 Місяць тому +17

    😢😮ચારેબાજુ વરસાદ, વરસાદ ,વરસાદ બારેમેઘ ખાંગા જમીનો ધોઈ નાખી અને મારા ગામમાં વરસાદ નથી એટલે આગાહી ખોટી એવું મારૂં બુદ્ધિશાળી નું કહેવું છે બોલો,, 😀😜😅જય જવાન જય કિસાન 🙏

  • @divyrajffgaming4141
    @divyrajffgaming4141 Місяць тому +9

    મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે અેક મહિના થિ

  • @vinuodedara3636
    @vinuodedara3636 Місяць тому +1

    આભાર બાપુ વરસાદ થય ગયો રેળી પણ્ ઓલા આબા બાપા ને કયો ને ખોટા બિવરાવે
    નય

  • @user-vv3tf5sz4k
    @user-vv3tf5sz4k Місяць тому +1

    પરેશભાઈ સુરેન્દ્રનગર માકેટલોવરસાદપડેશ

  • @dharmrajsinhjadeja1841
    @dharmrajsinhjadeja1841 Місяць тому +3

    મોરબી તાલુકાનુ વીરપરડા ગામમા આજે વરસાદ છે

  • @RakeshPatel-ys2zz
    @RakeshPatel-ys2zz Місяць тому +4

    🙏જય મહાકાલ 🙏પરેશભાઈ 🌹🌹

  • @chavdaramesh6176
    @chavdaramesh6176 Місяць тому +7

    ગીર સોમનાથ જિલ્લામાં તમામ તાલુકા મા આજ વરસાદ છે

  • @SankhatLakhaman
    @SankhatLakhaman Місяць тому +2

    જય માખોડીયારમા. પરેસભાઈ ગીર સોમનાથ ના ગીર હડમતીયા મા હાલ વરસાદ સાલૂ. છે

  • @laljibhaipateliya8108
    @laljibhaipateliya8108 Місяць тому +1

    સુરત વરસાદ ચાલુ છે

  • @SattarGagada
    @SattarGagada Місяць тому +7

    કચ્છમાં સવારથી જ વરસાદ ચાલુ છે તાલુકામાં

  • @parbtanisuresh7893
    @parbtanisuresh7893 Місяць тому +42

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં હજુ વરસાદ નથી જય દ્વારકાધીશ

    • @ketanmodha8675
      @ketanmodha8675 Місяць тому +3

      અમે તો વરાપ ની રાહ જોઈ રહ્યા છે ભાઇ પોરબંદર જિલ્લામાં

    • @ashokrangpara3968
      @ashokrangpara3968 Місяць тому +2

      Muli talukama varshd nathi.

    • @sukhdevbhairathvi2478
      @sukhdevbhairathvi2478 Місяць тому +1

      આપણે દસાડા હવે આવશે

    • @kisan9709
      @kisan9709 Місяць тому +1

      આવશે આવશે

    • @prafulpatel7323
      @prafulpatel7323 Місяць тому +1

      કયું ગામ?

  • @user-qy4os6hq7l
    @user-qy4os6hq7l Місяць тому +20

    ચોટીલા તાલુકા માં વરસાદ ઓછો છે પ્રેસ ભાઈ હવે કેવા રહેશે આવનાર સમયમાં ચોટીલા ❤❤❤

    • @satyammithapra8634
      @satyammithapra8634 Місяць тому

      Chotila thi jasadan sudhi se pan kyay pani nathi thya barabar na

  • @kumbhaniparvin6409
    @kumbhaniparvin6409 Місяць тому +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે પરેશભાઈ

  • @karmansarasiya2045
    @karmansarasiya2045 Місяць тому +1

    દ્વારકા મા આજૈજ ૧૦ ઈંચ વરશીયો પરેશ ભાય

  • @bharatrajput8433
    @bharatrajput8433 Місяць тому +5

    કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં આજે વરસાદ થયો છે

  • @anildesaianil7034
    @anildesaianil7034 Місяць тому +3

    મોટાભેલા માળીયા મોરબી વરસાદના ઝાપટા ચાલુ છે અત્યારે સાડા આઠ વાગ્યે હર હર મહાદેવ

  • @shjfdhd4542
    @shjfdhd4542 Місяць тому +11

    સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ

  • @user-xq5ov9ns6y
    @user-xq5ov9ns6y Місяць тому +1

    જુનાગઢ માં કૅદી વરસાદ રૅસૅ

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 Місяць тому +1

    રામ રામ પ્રરેસ ભાઈ

  • @hasmukkarmur3361
    @hasmukkarmur3361 Місяць тому +9

    સૌરાષ્ટ્ર માં હવે બંધ થવા નું અનુમાન લગાવો

    • @HardikAsodaofficial
      @HardikAsodaofficial Місяць тому +3

      દ્વારકાધીશ ને પ્રાર્થના કરો કે તમારા વિસ્તાર નો વરસાદ ઉત્તર ગુજરાત મા આવે પ્લીઝ

    • @hasmukkarmur3361
      @hasmukkarmur3361 Місяць тому +3

      @@HardikAsodaofficial હા આવી જસે ભાઈ

    • @Dilip_Paliwal1995
      @Dilip_Paliwal1995 Місяць тому +1

      તમારા બધું વરસાદના લીધે ભૂલ થઈ ગયું પણ ભાવનગર જીલ્લો તાલુકો સિહોર ના ગામડામાં આજુબાજુમાં વરસાદ નથી દ્વારકાધીશને પ્રાર્થના કરો અમારી બાજુ વરસાદ આવે ભાઈ❤

  • @hariahir3046
    @hariahir3046 Місяць тому +24

    કચ્છમાં 70% વિસ્તારમાં આજે સારો વરસાદ છે

    • @Hindu_chaudhary22
      @Hindu_chaudhary22 Місяць тому

      Rapar taluko Koro se ....rapar ma varsad hto aaje pm gamda Kora se

    • @HiraRajput-dm3wm
      @HiraRajput-dm3wm Місяць тому +1

      Nare na bhai amare
      Rapar taluka na paravatha
      Vistar ma Kay nathi 😢😢

  • @SattarGagada
    @SattarGagada Місяць тому +7

    આ 23 તારીખે 8:00 વાગ્યે વરસાદ ફુલ ચાલુ છે કચ્છમાં

  • @user-vq1xm4fx3x
    @user-vq1xm4fx3x Місяць тому +1

    Thanks sir

  • @rameshselot1157
    @rameshselot1157 Місяць тому +11

    વાટ જોઈ ને થાકયા બપોરે

  • @hiteshaghara6427
    @hiteshaghara6427 Місяць тому +1

    Tamari vat sachipade tevi prathna

  • @hareshribdiya2761
    @hareshribdiya2761 Місяць тому +1

    Ram Ram

  • @khedut_putra_4349
    @khedut_putra_4349 Місяць тому +9

    વધારે વરસાદ પડવાનું કારણ યુરિયા. DAP હોય શકે ..કેમ કે આટલો વરસાદ પડવા છતાં જમીન હજી ગરમ છે...સાચું કે ખોટું જણાવજો..❤

  • @ViramSardiya
    @ViramSardiya Місяць тому +6

    થાન માં ફૂલ વરસાદ પડિયો છે

  • @momayajirajput3562
    @momayajirajput3562 Місяць тому +4

    રાપરમાં વરસાદ આજે ચાલુ થયો

    • @HassannotiyarNotiyar
      @HassannotiyarNotiyar Місяць тому +2

      સારુ ભાઈ🎉

    • @momayajirajput3562
      @momayajirajput3562 Місяць тому

      @@HassannotiyarNotiyar 🙏🙏

    • @BhemjiPatel-5175
      @BhemjiPatel-5175 Місяць тому

      કેટલો વરસાદ છે કહેજો અને તમારા તયા સારો વરસાદ થઈ શકે છે સો ટકા???

    • @momayajirajput3562
      @momayajirajput3562 Місяць тому

      @@BhemjiPatel-5175 શ્રી ગણેશ કર્યા છે વરસાદે

  • @rajeshjalu7781
    @rajeshjalu7781 Місяць тому +1

    Ha bhai👍

  • @jambukiyarahul8630
    @jambukiyarahul8630 Місяць тому +1

    આજે પણ વાદળછાયા વાતાવરણ છે

  • @kaliyajasmatkaliyajasmat672
    @kaliyajasmatkaliyajasmat672 Місяць тому +7

    સૂરેન્દ્રનગર ભારે કેદી આવછે

  • @user-by8np9tz2v
    @user-by8np9tz2v Місяць тому +6

    સુરેન્દ્રનગર ના મુળી તાલુકામાં સવાર થી હળવા મધ્યમ વરસાદ પડિ રહ્યો છે ❤❤

  • @HareshChaudhary-e3h
    @HareshChaudhary-e3h Місяць тому +7

    ભાભર તાલુકાના જાસનવાડા ગામમાં વરસાદ સારો છે જય રવામિનારાયણ🌧🌧

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 Місяць тому +2

    સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં કાલે 23.7.બપોર થી સાંજે 5 કલાક હળવો વરસાદ આવ્યો સે આજે 24.7 સવારે 8.00 વાગ્યા થી 1 કલાક થી હળવો વરસાદ ચાલુ સે💦💦💦💦🙏🙏🙏🙏

  • @Dilip_Paliwal1995
    @Dilip_Paliwal1995 Місяць тому +2

    ભાવનગર જિલ્લાના દેવગણા ગામડામાં ખાસ વરસાદ નથી ભાઈ અને આજુબાજુના ગામડામાં પણ નથી તો ક્યારે આવશે 🪓જય ભગવાન પરશુરામ મહાદેવ હર 🔱

  • @rajeshpatelrajesh7933
    @rajeshpatelrajesh7933 Місяць тому +4

    Jay ramapir Jay mataji

  • @HassannotiyarNotiyar
    @HassannotiyarNotiyar Місяць тому +6

    રાપર માં સે થાનપર નથી પ્રેરેસભાઈ

  • @rameshselot1157
    @rameshselot1157 Місяць тому +4

    રાપરમા આજ ચાલુ થયુ છે

    • @yuvakisangujrat
      @yuvakisangujrat Місяць тому

      રાપર તાલુકા નું કીયુ ગામ ભાઈ

    • @sunrise__7272
      @sunrise__7272 Місяць тому

      Rapar proper city aaje savar thi

    • @Hindu_chaudhary22
      @Hindu_chaudhary22 Місяць тому +3

      Only rapar ma se rapar na 170 gamo ma nathi

  • @trikambhaivaghela2267
    @trikambhaivaghela2267 Місяць тому +1

    સુરેન્દ્રનગર જિલ્લા ના તાલુકા લખતર માં વરસાદ નથી
    જય દ્વારકા વાળા પરેશભાઈ

  • @user-mu1qw2he4w
    @user-mu1qw2he4w Місяць тому +1

    વડોદરા માં ચાલૂ થયો ૧૦ વાગે પરેશભાઈ ભારે

  • @keshubhaibokhariya6647
    @keshubhaibokhariya6647 Місяць тому +4

    જય સીયારામ પરેશ ભાઈ

  • @mrfarmer265
    @mrfarmer265 Місяць тому +4

    હર હર મહાદેવ

  • @user-cw3et3kw5g
    @user-cw3et3kw5g Місяць тому +16

    મધ્ય ગુજરાતમાં બિલકુલ વરસાદ પડ્યો નથી

  • @raiyaniashokbhai9149
    @raiyaniashokbhai9149 Місяць тому +1

    ૨૪ તારિખ ના દિવશે પણ ચાલુ છે રાજુલા ખાંભા માં