હાલના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami @WeatherTV

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 740

  • @PareshGoswami
    @PareshGoswami  10 днів тому +74

    facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL

    • @sureshzapdiya2307
      @sureshzapdiya2307 10 днів тому +7

      જય માતાજી પરેશભાઈ રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના આટકોટ માં ધોધમાર વરસાદ પડ્યો છે તા.5.9.2024

    • @SravanthakorThakor-x6o
      @SravanthakorThakor-x6o 10 днів тому +3

      જય માતાજી પરેશભાઈ બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં વરસાદના ઝાપટાં પડયા છે સારા

    • @ChaudharyDineshbhai-h4m
      @ChaudharyDineshbhai-h4m 10 днів тому +1

      પરેશભાઈ બનાસકાંઠા માં ક્યારે વરસાદ આવશે

    • @hamirkhavadiya9799
      @hamirkhavadiya9799 10 днів тому

      જય હનુમાનજી મહારાજ

    • @lalabhaibavaliya
      @lalabhaibavaliya 10 днів тому +1

      ચોટીલા તાલુકા માં 1 હિસ વરસાદ નોંધાયો
      તા 5 9 2024

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 10 днів тому +172

    🙏ભર ઉનાળે આગાહી કરનાર પરેશ ભાઈ ગોસ્વામી એક જ વ્યક્તિ છે 👌🙏 ભર ઉનાળે લાંબા ગાળાની આગાહી કરે છે🙏 તો એમાં તારીખ માં ફેરફાર પણ થાય🙏 એ બિલકુલ જોવાનું ન હોય 🙏 જુન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની આગાહીઓ પરફેક્ટ સાબિત થઈ ને સાચી પડી છે 👌👍🙏 એ બદલ પરેશ ભાઈ નો ખુબ ખુબ આભાર 🙏

  • @VaniyaLalji
    @VaniyaLalji 10 днів тому +4

    આપણા ગુજરાત ના યુવા ધન એવા ભાઇ શ્રી પરેશ ભાઇ ની આગાહી 💯 સાચી પડી છે.. આપણે તેને પો્સાહન આપવુ જોઈએ... જય હિન્દ.. 🎉🎉🎉🎉🎉🎉

  • @chadharyidinesh1978
    @chadharyidinesh1978 10 днів тому +28

    આજે વાવ તાલુકામાં ફુલ વરસાદ ચાલુ છે આંખો દિવસ થી રાત્રે વરસાદ સારો હતો... પરેશભાઈ.... જય સોમનાથ હર હર મહાદેવ...❤

  • @Vishal.Bhai.1201
    @Vishal.Bhai.1201 10 днів тому +18

    અમારે આજે જસદણ ના કોઠી માં ભુકા બોલાવી દીધા ❤

  • @lalaramahir4200
    @lalaramahir4200 9 днів тому +1

    જય દ્વારકાધીશ

  • @parvinpanara5895
    @parvinpanara5895 10 днів тому +1

    જય ગિરનારી જય વેલનાથ બાપુ

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 10 днів тому +11

    🙏 મારા તાલુકામાં 🙏🙏મારા ગામમાં 🙏 વરસાદ થી બાકાત રહી જાય એમાં આગાહી ખોટી કેમ કહેવી એજ મને સમજાતું નથી 🙏
    જય જવાન જય કિસાન 🙏

  • @hardipahir1589
    @hardipahir1589 10 днів тому +2

    આજે જસદણ નાં ગોખલાના અને આજુ બાજુના ગામમાં સારો વરસાદ પડ્યો છે. જય શ્રી કૃષ્ણ

  • @Danjirahir-oe5wf
    @Danjirahir-oe5wf 10 днів тому +1

    ભચાઉ તાલુકા મા ભાઈ આજે બહુ સારો વરસાદ પડયો છે ૩ ઈચ પડયો ( ભચાઉ કરછ )

  • @sosakanubhai4906
    @sosakanubhai4906 10 днів тому +11

    પરેશભાઈ જસદણ તાલુકામાં આજે 3થિ૬સૂધીમાબેઈશવરસાદપડયોછે

  • @nature-qi4gj
    @nature-qi4gj 10 днів тому +39

    ઉત્તર ગુજરાત તેમજ હિંમતનગર બાજુ આજે અતિ ભારે વરસાદ પડ્યો આ સામાન્ય વરસાદ નતો બધા આગાહી કાર ની આગાહીયો ખોટી પડેછે

    • @ajaygoswami1551
      @ajaygoswami1551 10 днів тому +4

      Shaci vat 6

    • @sanatani414
      @sanatani414 6 днів тому

      ઝખ મરાવા આગાહી જોવો છો

  • @SaileshChaudhary-k2m
    @SaileshChaudhary-k2m 10 днів тому

    સાહેબ શ્રી આ વખતે તમે કિધુતુ કે વરસાદ નુ જોર ધીમું હસે પણ અમારા વિસ્તારમાં એટલે કે રાધનપુર તાલુકાના મારૂ ગામ નજુપુરા માં વાદડુ ફાટયુ એવી પરિસ્થિતિ નુ નિર્માણ થયું છે ખેતીવાડી નુ 100% નુકસાન ભગવાને દિવો કરીને આલયુ તુ ને અંધારુ કરીને લયીલીધુ

  • @patelashish8266
    @patelashish8266 10 днів тому +1

    💯 Sachi che kapadavj ma vadhu varshad pade che ❤❤❤❤

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 10 днів тому

    જય શ્રી દ્વારકાધીશ પરેશ ભાઈ

  • @narsihadiya3284
    @narsihadiya3284 10 днів тому +8

    જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ

  • @niteshbhil8287
    @niteshbhil8287 10 днів тому +31

    પેલાં તો કેતાથા ને લાંબા સમય સુધી વરસાદ નય આવે અને આજે કેય 13-14 માં પાસો રાઉન્ડ આવશે પરેશભાઈ જય માતાજી ❤

    • @nandvanaakshay76
      @nandvanaakshay76 10 днів тому +5

      એ તો કય દેય મન માં નય લેવાનું😂😂😂😂

    • @KiritsinhRahevar
      @KiritsinhRahevar 10 днів тому

      એ ભગવાન થોડા છે, આગાહીકરે છે એટલે કે અનુમાન કરે છે જે સાચુ પણ પડે અને ખોટુ પણ પડે, એમા આપણે એમને આવુ કહી શકાય નહી, આ જવાબદારી તો સરકાર પણ નથી લેતી
      આખરે કુદરત કરે એમ થાય તમારા મારાથી તો ખાલી અડસટો જ આપી શકાય એનાથી વધારે માણસ નુ કોઇ ગજુ નહી
      આભાર

  • @NaranVasara-jv3kd
    @NaranVasara-jv3kd 10 днів тому +9

    આજે લાલપુર ના ગામોમાં સારો વરસાદ છે જી જામનગર જય હિંદ

    • @bharatbhaikarir588
      @bharatbhaikarir588 10 днів тому +2

      મારુ માધુપુર છે અમારે સારો વરસાદ થયો

  • @ashokramani4037
    @ashokramani4037 10 днів тому +1

    Good paresh bhai

  • @SagramSabhad-bv1qy
    @SagramSabhad-bv1qy 10 днів тому +1

    જય હરહર મહાદેવ હર

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 10 днів тому

    4 તારીખે રાત ૧૦ વાગે થી ૧૨ વાગ્યા સુધી ખુબ સારો વરસાદ પડ્યો પરેશ ભાઈ ધોળકા તાલુકાનું સહિજ ગામ પરેશ ભાઈ.

  • @hematparmar1066
    @hematparmar1066 10 днів тому +4

    જય દ્વારકાધીશ પરેશભાઈ

  • @rugnathbhaichaudhari2521
    @rugnathbhaichaudhari2521 9 днів тому

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ

  • @ThakorBharat-b3j
    @ThakorBharat-b3j 10 днів тому +16

    બનાસકાંઠા જિલ્લા મા વરસાદ ખુબછે

  • @jivanpatel4738
    @jivanpatel4738 10 днів тому +1

    Thanks P B G 🙏

  • @LearnNew8704
    @LearnNew8704 10 днів тому +1

    આજે બાયડનાં ગામડાઓ માં ભૂકા કાઢી નાખ્યાં.... 24કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો...🌧️🌧️⛈️⛈️

  • @AnkitsinhChauhan-vg5gq
    @AnkitsinhChauhan-vg5gq 10 днів тому +1

    જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકો અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી

  • @vijeshpatel9102
    @vijeshpatel9102 10 днів тому +8

    જય સોમનાથ પરેશભાઈ

  • @tarunkumarpambhar1552
    @tarunkumarpambhar1552 10 днів тому +1

    Jay Mataji

  • @PAVUBHADODIYA-g4q
    @PAVUBHADODIYA-g4q 9 днів тому +1

    Presbhai bvu labi aagahay nakro jene nrhi hmjatu te khrab komet krese Jay mhadev

  • @pareshpatel7311
    @pareshpatel7311 10 днів тому

    પરેશભાઈ આજે ઉત્તર ગુજરાત ના ઇડર પટ્ટામાં સારો વરસાદ પડ્યો. નદી માં સારા નીર આવ્યા

  • @aswinpatel7553
    @aswinpatel7553 10 днів тому

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. પરેશભાઈ આભાર જય શ્રીકૃષ્ણ🙏🙏

  • @dilipgohil9970
    @dilipgohil9970 10 днів тому +1

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @lalabhaibharvad6559
    @lalabhaibharvad6559 10 днів тому

    પાટણ જિલ્લામાં ખુબ સારો વરસાદ પડે છે,બે ત્રણ દિવસથી

  • @hrsukhbhaivasaveliya1211
    @hrsukhbhaivasaveliya1211 10 днів тому

    જય માતાજી પરેશ ભાઈ

  • @મુકેશવીસાવડીયા

    જય મેલડી માં

  • @arshiodedra3754
    @arshiodedra3754 10 днів тому

    જય માતાજી રેટા કાલાવડથી

  • @dilipchaudhary3620
    @dilipchaudhary3620 10 днів тому +3

    સુઈગામ તાલુકા માં વરસાદ ફુલ છે ભુકા કાઢ્યા પરેશભાઇ આજે

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v 10 днів тому

    જય શ્રી કૃષ્ણ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 10 днів тому +4

    જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ

  • @mukeshkapdia207
    @mukeshkapdia207 10 днів тому

    મહૂવા તાલુકાના માળવાવગામમા સારો વરસાદ છે

  • @ashoksodhaparmar
    @ashoksodhaparmar 10 днів тому

    જય માતાજી

  • @gohilsanjaybhai6953
    @gohilsanjaybhai6953 10 днів тому +1

    આજે પણ સારો વરસાદ પડ્યો ઘોઘા તાલુકાના કુડા ગામે
    ભાવનગર જિલ્લાના 😊

  • @milanteraiya5010
    @milanteraiya5010 10 днів тому

    Jay somnath
    Har har mhadev

  • @danajadav2844
    @danajadav2844 10 днів тому

    પરેસભાઈ હમારે સામતેર માં સારો વરસાદ થયો છે

  • @kamleshbhaipatel5159
    @kamleshbhaipatel5159 10 днів тому

    ઈડર માં ફુલ વરસાદ થયો

  • @user-kx2tp3wk7c
    @user-kx2tp3wk7c 10 днів тому +1

    ગીર સોમનાથ માઁ કેવું રેહશે
    જય સોમનાથ મહાદેવ🙏 પરેશભાઈ

  • @vishalraviya-qd7id
    @vishalraviya-qd7id 10 днів тому

    બહુ સારો વરસાદ થઈ ગયો છે પરેશભાઈ
    રાજકોટ જિલ્લાનું જસદણ

  • @VasavaKalidas.m
    @VasavaKalidas.m 10 днів тому +1

    Sachi aghahi apnar pareshbhai jay dhawarikadhish

  • @bagdarajesh8597
    @bagdarajesh8597 10 днів тому

    Jay Somnath Paresh bhai

  • @thakorjaytiji4717
    @thakorjaytiji4717 10 днів тому +1

    પરેશભાઈ આગાહી સાચી છે

  • @bhavinpatel5766
    @bhavinpatel5766 10 днів тому

    Jay mataji parash bhay

  • @bharatvarchand3071
    @bharatvarchand3071 10 днів тому +1

    પરેશ ભાઈ કરછ જીલ્લાના રાપર તાલુકાના વરસાદ ની માહીતી આપજો 13 તારીખ વારા રારૂઉનડની

  • @metaliyaprabhat3126
    @metaliyaprabhat3126 10 днів тому

    Ha moj ha❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mershailesh3595
    @mershailesh3595 10 днів тому +1

    જય માતાજી જય શ્રી રામ પરેશભાઈ

  • @somabhaipatel3965
    @somabhaipatel3965 10 днів тому

    પરેશભાઈ આજે વડાલી ની આજુબાજુ સારો વરસાદ થયો છે જય ગુરૂ મહારાજ

  • @user-xk6zn6li1k
    @user-xk6zn6li1k 10 днів тому +11

    જય ભીમ

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 10 днів тому

    જય સોમનાથ ભાઈ

  • @mr_valiya_91
    @mr_valiya_91 10 днів тому

    મારા ભુંભલી ગામમાં પણ વરસાદ સારો પડ્યો છે પરેશભાઈ

  • @sureshthakor702
    @sureshthakor702 10 днів тому +1

    Jay chamunda maa

  • @prabhudaspatelprabhudaspat4694
    @prabhudaspatelprabhudaspat4694 10 днів тому +1

    અજાબ માત્ર જાપાન છે

  • @વર્ધપુરીગોસ્વામી

    પરેશ ભાઇ ની તમામ આગાહી સાચી પડી છે

  • @jaynatibhaimalaviya6053
    @jaynatibhaimalaviya6053 10 днів тому +1

    જય બાબા સ્વામિ

  • @RajeshbhaiZapadiya-gn4sm
    @RajeshbhaiZapadiya-gn4sm 10 днів тому +3

    અમારે જસદણ ના ગામડામાં આજે જોરદાર વરસાદ છે

  • @VadhiyaNitesh
    @VadhiyaNitesh 10 днів тому

    વાઢીયા નિતેશભાઈ જય ભોલેનાથ

  • @hirendrbhavadiya4225
    @hirendrbhavadiya4225 10 днів тому +1

    जय जय भोले परेश भाई अभी बरसात विदाई kayre lasi date 🌹

  • @PanchbhaiChaudhary
    @PanchbhaiChaudhary 10 днів тому +1

    ખુબ ખુબ ધન્યવાદ પરેશ ભાઈ અમારે વાવ તાલુકા નાં સણ વાલ ગામમાં સારો વરસાદ છે

  • @NaykaRahul-nl2et
    @NaykaRahul-nl2et 10 днів тому +4

    હિંમતનગર માં બહુ સારો વરસાદ છે

  • @kisanvaru2041
    @kisanvaru2041 10 днів тому

    જય ઠાકર

  • @sanjaykathrotiya8306
    @sanjaykathrotiya8306 10 днів тому

    સીતારામ ભાઇ

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 10 днів тому +1

    ખુબ ખુબ આભાર પરેશભાઈ

  • @MaheshPatel-nd7el
    @MaheshPatel-nd7el 10 днів тому

    Yes pareshbhai is 100%right
    He is very polite & very perfect in analysis of wether

  • @JitabhaimPatel-yt7jr
    @JitabhaimPatel-yt7jr 10 днів тому

    જય ગુરુદેવ પરેશભાઈ
    ઇડર માં સરો વરસાદ થયો

  • @mandanahir8990
    @mandanahir8990 10 днів тому +2

    જય શ્રી કૃષ્ણ પરેશભાઈ

  • @JoshiManshung
    @JoshiManshung 10 днів тому

    પરેશ ભાઈ અમારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આજે જોરદાર ભારે વરસાદ થયો બપોરે બે કલાક સુધી પડ્યો

  • @VishanuManavadiya
    @VishanuManavadiya 10 днів тому +1

    જય માતાજી પરેશભાઈ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 10 днів тому

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @hareshbhaipatel5277
    @hareshbhaipatel5277 10 днів тому +6

    જય શ્રી ધરણીધર વાવ થરાદ ❤

  • @MunabhaiGodeshwar
    @MunabhaiGodeshwar 10 днів тому +2

    જય દ્વારકાધીશ😊

  • @MohanbhaiDabhi-g6g
    @MohanbhaiDabhi-g6g 10 днів тому +2

    સીતારામ પરેશ ભાઈ ખેડૂત ના મસિહા ને સલામ મોહન ભાઈ ડાભી બરવાળા તાલુકો જસદણ

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 10 днів тому

    રામ રામ પ્રરેસ ભાઈ

  • @jivandharajiya3609
    @jivandharajiya3609 10 днів тому +4

    જય સુરાપુરા દાદા

  • @ramshibhaighusar6388
    @ramshibhaighusar6388 10 днів тому

    જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌🌹

  • @sureshthakor9155
    @sureshthakor9155 9 днів тому

    Jay mahadev

  • @મહાદેવટેટશ123
    @મહાદેવટેટશ123 10 днів тому +1

    જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ

  • @jayeshdodia5409
    @jayeshdodia5409 10 днів тому

    Jay somnath

  • @vishalraviya-qd7id
    @vishalraviya-qd7id 10 днів тому

    પરેશભાઈ રાજકોટ જિલ્લાનું જસદણ
    બહુ સારો વરસાદ આજે પડ્યો
    તારીખ. 5 તારીખ અતિ ભારે વરસાદ પડ્યો

  • @mansukhmakvana1056
    @mansukhmakvana1056 10 днів тому +1

    જય માતાજી પરેશ ભાઈ વાવાઝોડાની વાત કરે છે તો આવ શે કે નહિ

  • @shjfdhd4542
    @shjfdhd4542 10 днів тому

    વાહ સરસ પરેશ ભાઈ માહિતી આપવા બદલ ખુબ જ આભાર

  • @neruchavda356
    @neruchavda356 10 днів тому +1

    જય મુરલીધર જય સોમનાથ પરેશભાઈ

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 10 днів тому

    જય રામાપીર પરેશભાઈ આજે વરસાદ ના બે ઝાપટાં આવયા થા મહુવા તાલુકા નું નૈપ ગામ માં ભાઈ

  • @user-bw4sq1wl8j
    @user-bw4sq1wl8j 10 днів тому +3

    Jay ghela Somnath dada Pareshbapu ❤❤❤❤

  • @zalahasubha__14
    @zalahasubha__14 10 днів тому

    મહેસાણા જિલ્લામાં બૌજ અતિભારે વરસાદ પડ્યો

  • @dineshkathrotiya6082
    @dineshkathrotiya6082 10 днів тому

    Khub Sarsh Paresh bhai

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn 10 днів тому +1

    🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 10 днів тому +1

    જય માતાજી પરેશ ભાઈ ભારમલ મેધા ગઢવીના જામ ખંભાળીયા થી આજે વરસાદ હતો નોર્મલ છાંટા હતા

  • @rathodkishorbhai8624
    @rathodkishorbhai8624 10 днів тому +1

    જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ

  • @PanchbhaiChaudhary
    @PanchbhaiChaudhary 10 днів тому

    તમારી આગાહી મુજબ અમારે ત્રણ દિવસ સારો વરસાદ આવ્યો

  • @GamsingbhaiBhil
    @GamsingbhaiBhil 10 днів тому

    જય બજરંગ બલી

  • @gautampatel3557
    @gautampatel3557 10 днів тому

    આજે ઇડર મા ભારે વરસાદ પડતો છે ❤❤❤❤